• સોમવાર, 22 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ ઉસ્તિયાના ભાનુશાલી ગં.સ્વ. મમીબાઇ વિશ્રામ નરશીં દામા (ઉ.વ. 92) તે સ્વ. વિશ્રામ નરશીં દામાના પત્ની, છગનલાલ, પ્રેમજી, અરવિંદ (શિક્ષક), દમયંતીબેન શંભુરામ કટારમલના માતા, કલ્યાણજી નરશીં, ખટાઉ નરશીં, સ્વ. વીરબાઇ લાલજી કટારમલ (પ્યાકા), પરમાબાઇ બાબુલાલ નંદા (બાલાપર), ગં.સ્વ. લક્ષ્મીબાઇ માધવજી રામજી ફુલિયા (લાખણિયા), નેણબાઇ માધવજી પ્રેમજી હુરબડા (મોખરા)ના ભાભી, કલ્પના ભાવેશ શંભુરામ મંગે (બાયઠ), ખુશ્બૂ રોનક અરવિંદભાઇ હુરબડા (હાજાપર), નિધિ ગૌરવ અતુલભાઇ મંગે (ગોધરા), સતીશ, નિશા, આશિષ, યશના દાદી, વેરશીં, મોહન, કરશન, ભીમજી, લાલજી, પ્રવીણ, સ્વ. વીરજી, લક્ષ્મીદાસ, ડુંગરશી, ગંગાબાઇ હેમરાજ લક્ષ્મીદાસ મંગે (ભારાપર), ભગવતી જાદવજી ધરમશીં ખાનિયા (રામપર-અ.), ડાઇબેન અરવિંદ લક્ષ્મીદાસ ખાનિયા (ભવાનીપર), વિમળા દેવજી લાલજી રતડા (તેરા)ના મોટામા, સ્વ. ડેમાબાઇ, સ્વ. વિશ્રામભાઇ પ્રેમજી માવ (બાલાપર)ના પુત્રી, શંભુરામ ચત્રભોજ કટારમલ (નલિયા), દેવકીબેન છગનલાલ, સાકરીબેન પ્રેમજી, મમતા અરવિંદના સાસુ, કાજલ પ્રીત લક્ષ્મીદાસ હુરબડા (હાજાપર)ના નાની, નિવાન સતીશના મોટા દાદી, વંશ ભાવેશ શંભુરામ મંગે (બાયઠ)ના મોટા નાની તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજન વાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : બળભદ્રભાઇ મનસુખલાલ ચૌહાણ (રાજપૂત) (ઉ.વ. 69) (નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર અમરેલી કોર્ટ) તે સ્વ. શાંતાબેન મનસુખલાલ ચૌહાણના પુત્ર, સ્વ. ગોદાવરીબેન ગોવિંદસિંહ ચૌહાણ (કોટા-રાજસ્થાન), સ્વ. લીલાવંતીબેન વિજયસિંહના ભત્રીજા, સ્વ. હંસાબેનના પતિ, પ્રભાવંતીબેન, દમયંતીબેન, મહેન્દ્રભાઇ, જયશ્રીબેનના ભાઇ, નિર્મલ (ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ), વિભુતિના પિતા, સ્વ. ઉમિયાબેન વીરજીભાઇ પરમારના જમાઇ, હર્ષિદાબેનના જેઠ, મીરાબેન, રવિભાઇ (પાણી પુરવઠા-ગાંધીનગર), હેમંતભાઇ (સ્ટેનોગ્રાફર-નલિયાકોર્ટ)ના સસરા, સ્વ. શિવજીભાઇ રાઠોડ, ખેંગારજી સોલંકી (નલિયા), મનુભાઇ ભટ્ટી (ભુજ નગરપાલિકા)ના સાળા, ભાવિની, ભવ્યરાજના મોટાબાપુ, મહેશ, સાગર, નિશાંત, હેત (એન્જિ. એ.એમ.સી.-અમદાવાદ), શિવાનીના મોટા મામા, ધનશ્રી અને જયદેવના દાદા, રુદ્રાંશના નાના તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : પરમાર રમેશભાઇ પ્રેમજીભાઇ (રાજાભાઇ નિવૃત્ત એસ.ટી.-ભુજ) (ઉ.વ. 68) તે સ્વ. રંગલતાબેન પ્રેમજીભાઇ પરમારના પુત્ર, જયાબેનના પતિ, સ્વ. ઉમેશભાઇ તથા તીલુબેનના નાના ભાઇ, ગં.સ્વ. લીલાબેનના દિયર, અલ્પેશ (કચ્છ યુનિ.), પરેશ (જી. કે. જનરલ), ડોલીના પિતા, કાજલ, મમતા (જી.કે.) તથા હિરેનકુમાર ગોહિલના સસરા, શૌર્ય, નમસ્યાના દાદા, દીપા, નૈનુ, કલ્પના, કૃપાના કાકા, ધ્રુવીના નાના, માનસંગભાઇ મકવાણાના જમાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11- 2023ના મંગળવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, કોમર્સ કોલેજ રિંગરોડ, ભુજ ખાતે.

ભુજ : વીરબાઇ બાલા સુંદરા (ઉ.વ. 87) તે સ્વ. બાલા આતુ સુંદરાના પત્ની, સ્વ. આતુ સુમાર સુંદરાના પુત્રવધૂ, વલ્લભજી, હરિલાલ, પ્રેમજી, અમીબેન હમીર બોખાણી (ભુજોડી), પ્રેમિલાબેન ખીમજી મારવાડા (બિદડા)ના માતા, મુકેશ, સંજય, પંછી, અનિલ, નિશાંત, મમતા નિતેષ જોગુ (અંજાર), દીપિકા ભરત સંજોટ (પુલ પાટિયા), રેખા ચેતન પાયણ (કુકમા), ભારતી નીલેશ કુડેચા (ભુજોડી), વર્ષા ચેતનકુમાર મંગરિયા (ભુજોડી), હંસા હાર્દિક જોગુ (અંજાર)ના દાદી, સ્વ. ખીમીબેન વલ્લભજી, જીવાબેન હરિલાલ, રમીલાબેન પ્રેમજીના સાસુ, અમૃતાબેન, દક્ષાબેન, જ્યોતિબેન, ગીતાબેનના દાદીસાસુ, પૃથ્વી, સિદ્ધાર્થ, મંજીરા, શ્રદ્ધા, મિહિકા, યશ્વી, હેતાંશના પરદાદી, નાનુબેન લધુ વારસુર (અવધનગર), નારાણ, મૂરજી, કિશન, સ્વ. રામજી, સામત, રાજા, કનૈયાલાલના ભાણી, સ્વ. કાયાંભાઇ, આલાભાઇ, ખીમજીભાઇ બડગાના બહેન તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-11-2023ના આગરી, તા. 25-11-2023ના ઘડાઢોળ નિવાસસ્થાને મકાન નં. 9, નૂતન સોસાયટી, સંતોષી માતાના મંદિર પાછળ, ભુજ ખાતે.

ભુજ : સીદી જમીલ (ઉ.વ. 21) તે સીદી સુલતાનના પુત્ર, મ. સીદી નૂરમોહમ્મદના પૌત્ર, સીદી રેહાનના મોટા ભાઇ, યુસુફ, અનવર, રફીક અને સલીમ, બટુકના ભત્રીજા તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11- 2023ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાને આશાપુરા નગર, ઈકરા સ્કૂલની બાજુમાં.

ભુજ : શાહ સતીશભાઇ તે સ્વ. ચંચળબેન જયંતીલાલ કલ્યાણજી (ઘીવાળા)ના પુત્ર, હંસાબેનના પતિ, શ્વેતા અંબર શાહ (ચેન્નાઇ)ના પિતા, જિતેન્દ્ર, સૂર્યકાન્ત (રિટા. દેનાબેંક), સ્વ. ઉર્મિલાબેન મણિકાંત શાહ (કોચિન), ભાગ્યવંતી નટવરભાઇ શાહ (ચેન્નાઇ), સ્વ. હંસા કીર્તિકુમાર સંઘવી (મુંબઇ), ઇલાબેન ચંદ્રકાન્ત શાહ (યુ.એસ.એ.)ના ભાઇ, સ્વ. નીલમ તથા મીનાક્ષીના દિયર, પ્રતીક, સ્વીટી, રીના, શિલ્પાના કાકા, રેશ્મા, કલ્પુ, બાબુલ, અમિત, સુનીલ, સંજીવ, પ્રેમલ, ભવ્યા, તોરલના મામા, સ્વ. દિવાળીબેન ખેતશીભાઇ પોપટલાલ વોરા (કુનરિયા)ના જમાઇ, નિર્મળાબેન ચંદ્રકાન્ત (જખુભાઇ), વીણાબેન કીર્તિકુમાર, સુરેખા વિનોદકુમાર, પ્રીતિ પ્રકાશ, સુશીલાબેન ભદ્રેશભાઇ (મુંબઇ), ક્રિષ્નાબેન નરેન્દ્રભાઇ (ઘીવાળા), પ્રતિમાબેન દિલીપભાઇ ગાંધી (અંજાર)ના બનેવી, નિખિલ, મોસમી, ભાવિન, મેહુલ, પ્રિયેશ, પ્રતીકના ફુઆ, મમતા સિદ્ધાર્થ (મુંબઇ), પૂર્વી, દીપા, લયના માસા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 4.30થી 5.30 ડોસાભાઇ લાલચંદ જૈન ધર્મશાળામાં, પહેલા માળે.

ભુજ : રમેશચંદ્ર ચૂનીલાલ શાહ (ઉ.વ. 81) (ચેન્નાઇ) તે સ્વ. જયમતીબેનના પતિ, સ્વ. ચંપકબેન ચૂનીલાલ શાહના પુત્ર, સ્વ. નવીનભાઇ (મુંબઇ), વનિતાબેન કાન્તિલાલ લાલન (કોઇમ્બતુર), ઉષાબેન ભરતભાઇ સંઘવી (રાઉરકેલા), દીપકભાઇ અને વિજયભાઇ (ચેન્નાઇ)ના ભાઇ, સ્વ. ઝવેરી વિશનજી લક્ષ્મીચંદના જમાઇ, સ્વ. પ્રફુલ્લચંદ્રભાઇ અને દિલીપભાઇના બનેવી, મેનાબેનના દિયર, ભારતી અને શિલ્પાના જેઠ, દક્ષાબેન અને પુષ્પાબેનના નણદોયા, સુનિતા ધીરેન, નીના સિતેષ, પ્રીતિ ધર્મેન્દ્ર, શાલિન, કિરણ વિકાસ, દીક્ષિત, ચેતના અતુલ, સ્નેહા સાગરના કાકા, જશ્મિન દિનેશ, દર્શના પ્રણવ, ખુશ્મા ભરત, માલવી વિવેક, મમતા કેતન, ભવ્યા કલ્પેશ, વૈશાલી શાહિલના મામા, જુહી સ્નેહલ, દીપ્તિ વિશાલ, શીતલ તેજસ, કિંજલ કાર્તિક, નેહા નિમેષ, હિના ચિંતનના ફુઆ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : જયશ્રીબેન (બબીબેન) સોનેતા (ઉ.વ. 83) તે અમૃતલાલ  ભવાનજીના પત્ની, સ્વ. ભવાનજી ખીમજી (તુણાવાળા)ના પુત્રવધૂ, ગ્રીષના (પાણી પુરવઠા), કેતકીબેન, અમિત (ફ્રેન્ડ્સ ગ્રુપ)ના  માતા, સ્વ . લક્ષ્મીદાસ (એસ.ટી.), સ્વ.  છોટાલાલ, પ્રવીણભાઈ, સ્વ. બચુબેન, સ્વ. ભાગેરતીબેન, રતનબેનના ભાભી, ગં.સ્વ. વસંતબેન, ગં.સ્વ. કુસુમબેન, લતાબેનના જેઠાણી, સ્વ. સંતોકબેન કેશવજી ઉદવાણીના પુત્રી, સ્વ. વિજયભાઇ, ભૂપેન્દ્ર, ભરત, ઈંદુબેન ભરતભાઈ કતિરા (માધાપર)ના મોટા બહેન, ગં.સ્વ. શકુંતલાબેન, નૈઋતિબેનના નણંદ, શૈલેષ, ચેતન, રાજુ, મનીષ, સાગર, મનીષ, જાગૃતિબેન અશોકકુમાર, પારસબેન ધર્મેન્દ્રકુમાર, રૂપલબેન વિનીતકુમારના મોટીમા, માનસી, નીશી તથા વૃંદાના ફઈ તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : વીશા શ્રીમાળી સોની વિનોદભાઇ લખમશી ઝિંઝુવાડિયા (ઉ.વ. 70) તે સ્વ. નયનાબેનના પતિ, સ્વ. લખમશીભાઇ વિશનજીભાઇના પુત્ર, સ્વ. નટુભાઇ, સ્વ. મંજુલાબેન (અંજાર), સ્વ. સરસ્વતીબેન (મૈસુર), સ્વ. પ્રાણકુંવરબેન (માંડવી)ના નાના ભાઇ, સ્વ. ધનગૌરીબેનના દિયર, સુનીલભાઇ, શૈલેશભાઇ, રેખાબેન (નારાણપર)ના કાકા, ડોલી, સૂરજ, જતિન, પ્રિશાના દાદા, રાજ, અમીના નાના, ભૂપેન્દ્રભાઇ, શીતલબેન, ફાલ્ગુનીબેનના કાકાજી સસરા, સ્વ. કલ્યાણજી મૂરજી આડેસરા (રાજકોટ)ના જમાઇ, કનૈયાલાલ, પ્રકાશભાઇ, ભગવતીબેન (ભુજ), લીલાવંતીબેન (રાજકોટ)ના બનેવી તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની જ્ઞાતિની વાડી, ગંગા નાકા, અંજાર ખાતે.

માંડવી : શ્રીમાળી સોની ચાંપાનેરિયા જમનાદાસ (ઉ.વ. 87) તે સ્વ. મોતીબેન દેવજીના પુત્ર, સ્વ. સુમિત્રાબેનના પતિ, જિતેન્દ્ર, ધર્મેન્દ્ર (રાજકોટ), અલકા (મુંબઇ), પ્રજ્ઞા (રાજકોટ)ના પિતા, આરતીબેન, પ્રતિમાબેન, સતીશકુમાર (મુંબઇ), ચંદ્રકાન્ત (રાજકોટ)ના સસરા, પ્રાણલાલભાઇ, વિનોદ, શશિકાંત (રાજકોટ)ના મોટા ભાઇ, સ્વ. ભગવાનજી ત્રિકમજી (ગાંધીધામ)ના જમાઇ, તિલક, દેવ, ધ્રુવ, કોમલના દાદા, જિગર, મયૂર, દીપ, ધવલના નાના, નીલેશ, જય, હાર્દિક, મનીષ, રાજન, શીતલ, ગાયત્રીના મોટા કાકા, સરોજબેન, જયેન્દ્રબાળા, શકુંતલાના જેઠ તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2023ના સોમવારે સાંજે 4થી 5 વલ્લભવાડી (પહેલા માળે)

માંડવી : કચ્છી ભાટિયા અ.સૌ. વસુમતીબેન ભૂપેન્દ્ર નાણાવટી (મુંદરા હાલે માંડવી) (ઉ.વ. 64) તે ભૂપેન્દ્રભાઇના પત્ની, સ્વ. જવેરબેન વિસનજી નાણાવટીના પુત્રવધૂ, સ્વ. મણિબેન દામજી સુરૈયા (બાયઠ)ના પુત્રી, અનિરુદ્ધ તથા નિમેષના માતા, સ્વ. સરલાબેન અનંતસિંહના દેરાણી, ગં.સ્વ. ગીતાબેન જયેશભાઇના જેઠાણી, સ્વ. મધુરીબેન (બબીબેન) હંસરાજ ખટાઉ, ભાવનાબેન અતુલભાઇ સંપટના ભાભી, સ્વ. જેઠમલ, સ્વ. લીલાવતી કેશવજી દુતિયા, સ્વ. જમનાદાસ, ગોરધનદાસ, સ્વ. જયાબેન અજિતસિંહ મોતીપુત્રા, ગં.સ્વ. લક્ષ્મીબેન (સાધના) સુંદરદાસ આશર, હરિદાસ, મધુરસિંહ, ચંદ્રસિંહ તથા હિંમતના બહેન તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. સાસરા તથા માવતર બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, પ્રાર્થના હોલ, મહિલાબાગ પાસે, માંડવી ખાતે.

ઝુરા કેમ્પ (તા. ભુજ) : સોઢા પવનબા (ઉ.વ. 48) તે સરૂપાજી કલજીના પત્ની, વિક્રમસિંહ, અર્જુનસિંહના માતા, સવાઇસિંહ, પ્રેમસિંહ, દેવેન્દ્રસિંહ, હમીરજી, સગરામજી, સોમજી, રાસાજી, મલજીના ભાભી, સાંગાજી, ભગુજીના નાના ભાઇના પત્ની, હકુમતસિંહ સોનાજી, મેઘરાજજી ભૂરજીના કાકી, જાડેજા જટુભા દાનસંગજી (ચુનડી)ના પુત્રી, નવુભા, અનુભાના બહેન, રિવાબાના દાદી, પ્રિયાંશીબા, સૃષ્ટિબા, જયરાજસિંહ (કુડા જામપર)ના નાની તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-11-2023ના રવિવારે રાત્રે આગરી, તા. 27-11-2023ના સોમવારે સવારે ગડાઢોળ નિવાસસ્થાન ઝુરા કેમ્પ (ખેતલારી) ખાતે.

નારાણપર (તા. ભુજ) : ચાંદની (ઉ.વ. 28) તે સ્વ. અક્ષય કિશોરભાઇ આચાર્ય (શિણાય)ના પત્ની, પ્રભાબેન કિશોરભાઇ કાનજી આચાર્યના પુત્રવધૂ, લક્ષ્મીદાસ, મહેશકુમારના ભત્રીજાવધૂ, જિજ્ઞા સુદીપ બાપટ (ગાંધીધામ)ના ભાભી, વંશ, વિવંશના મામી, નનિતાબેન ડો. વિનોદચંદ્ર વિઠ્ઠલજી તિલક (નારાણપર)ના પુત્રી, પ્રજ્ઞેશના બહેન, વર્ષાબેનના નણંદ, ડો. કીર્તિકાન્ત, ડો. ચંદ્રકાન્ત, સ્વ. જનકબેન રાસ્તે (માધાપર), અનસૂયાબેન રાસ્તે (માધાપર)ના ભત્રીજી, નિત્યા અને ઓમના ફઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-11-2023ના બુધવારે સાંજે 4થી 5 વિષ્ણુ સમાજવાડી, મહાજન નગર, નારાણપર (પસાયતી) ખાતે.

મોટા વરનોરા (તા. ભુજ) : અલીમામદ ઇશાક બાવા (ઉ.વ. 65) તે લતીફ, ઇશાકના પિતા, મ. હાસમ ઇશાક, મ. ઇસ્માઇલ ઇશાક, મ. જુસબ ઇશાકના ભાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 21-11-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

નાના વરનોરા (તા. ભુજ) : જેતુબાઇ તમાચી મેર (ઉ.વ. 80) તે મ. ઉમર તમાચી, સિધિક તમાચીના માતા, જુસબ જુમા મેર, ઇબ્રાહિમ કારા મેર, ભચુ કારા મેરના કાકી, કાસમ જુસબ મોખા, લતીફ લાખા મોખા, અબ્દુલ રાણા મોખાના ફઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 19-11થી 21-11 રવિ, સોમ, મંગળ એમ ત્રણ દિવસ નિવાસસ્થાને.

પડાણા (તા. ગાંધીધામ) : મૂળ ખાવડાના શામજીભાઈ ચત્રભુજ સોતા (ઉ.વ. 71) તે સ્વ. જેઠીબેન ચત્રભુજ આણંદજીના પુત્ર, પુષ્પાબેનના પતિ, સ્વ. ગોમાબેન નેણશીભાઇના જમાઈ, દયારામભાઈ, મોહનલાલ, સ્વ. રવિલાલ, ભાગીરથીબેન ચમનલાલ તન્ના, સ્વ. પુષ્પાબેન ધીરજલાલ તન્નાના ભાઈ, રક્ષાબેન પંકજભાઈ ઠક્કર, ગૌરી શામજીભાઈ સોતા, ભદ્રેશના પિતા, પંકજભાઈ હંસરાજ ઠક્કર, રશ્મિબેન ગૌરી સોતા તથા જિજ્ઞા ભદ્રેશ સોતાના સસરા, પલક, દેવાંશ, માહી અને ભવ્યાંશના દાદા, અસ્મિતા આકાશ ઠક્કર, મનનના નાના તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, આદિપુર ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી વીરાભાઇ રાયશીભાઇ સેડા (ઉ.વ. 85) તે થારઇબાઇ (બેબીબાઇ)ના પતિ, ભારૂભાઇ, અરજણભાઇ, સ્વ. મોહનભાઇ, મલુબેન, કમશ્રીબેનના પિતા, પ્રકાશ, હેતલ, જાનકી, મોહન, રતન, ભાવેશ, શીતલ, પૂનમ, પૂજાના દાદા, રામભાઇ, ભોજરાજભાઇ, પાલુભાઇ (અમદાવાદ)ના કાકા તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20, 21, 22-11-2023 (ત્રણ દિવસ) નિવાસસ્થાન પધરોડા વાડી, વાડી વિસ્તાર ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 29-11-2023ના તે જ સ્થળે.

દુજાપર (તા. માંડવી) : પ્રકાશ કરમશી ભગત (ઉ.વ. 40) તે જવેરબેન કરમશી કેશરા ભગતના પુત્ર, ગં.સ્વ. જ્યોત્સનાબેનના પતિ, વંશના પિતા, સાવિત્રીબેન અમૃતલાલ ભોજાણી (નખત્રાણા), હેમલતાબેન અમૃતલાલ સેંઘાણી (મોમાયમોરા), જશુબેન બિપિન સુ. ભગત (ઘાટકોપર), નવીનભાઇ (દુજાપર), જ્યોતિબેન પ્રવીણ ચૌહાણ (સાંગલી)ના નાના ભાઇ, ઉર્મિલા નવીનભાઇના દિયર, અજયના કાકા, ગં.સ્વ. પુરીબેન કાનજી ભગત, જીવરાજ કેશરા ભગતના ભત્રીજા, લખમશી શિવગણ દિવાણી (દુજાપર)ના જમાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-11-2023ના સોમવારે સવારે 8થી 12 અને બપોરે 3થી 5 એક દિવસ દુજાપર પાટીદાર સમાજવાડીમાં.

સાભરાઇ (તા. માંડવી) : કુંભાર જુમ્મા આમદ (મચ્છીવાળા) (ઉ.વ. 65) તે કુંભાર સાદકના પિતા, નૂરમામદ, હાસમ, રમજાન, ઇસ્માલના મોટા ભાઇ તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-11-2023ના બુધવારે સવારે 10થી 11 સાભરાઇ જમાતખાનામાં.

સણોસરા (તા. અબડાસા) : જાડેજા વ્રજકુંવરબા દાદુભા (ઉ.વ. 80) તે જાડેજા ખેંગારજી માનસંગજીના પુત્રવધૂ, જાડેજા દાદુભા ખેંગારજીના પત્ની, સ્વ. પ્રતાપસિંહ, મનુભા તથા બળવંતસિંહના ભાભી, જાડેજા મહેશસિંહ (આચાર્ય-કોટડી) તથા મહાવીરસિંહના મોટાબા, હનુભાના કાકી, કાવ્યરાજસિંહ તથા ભગીરથસિંહના દાદી તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-11-2023ના ગુરુવારે દરબારગઢની ડેલી, સણોસરા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 24-11-2023ના શુક્રવારે નિવાસસ્થાને.

મોટી છેર (તા. લખપત) : સોઢા ભૂરજી કરણજી (ઉ.વ. 90) તે જાલુભા અમરાજીના કાકા, અભેરાજજી રાઠોડ (પૂર્વ ઉપસરપંચ), ખેતાજી રાણાજી, મદારસિંહ સાલુજી, સોમસિંહ ગજાજીના દાદા, દાનસંગજી વેલાજી, ભારાજી કુંભાજી, લક્ષ્મણજી ભીમજીના કાકા તા. 17-11-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-11-2023ના આગરી અને ઘડાઢોળ તા. 27-11-2023ના સવારે નિવાસસ્થાને.

મુંબઇ : કચ્છ-નખત્રાણાવાળા હાલે મુલુંડ દીપક મહેન્દ્ર ઠક્કર (ઉ.વ. 64) તે સ્વ. સીતાબેન મહેન્દ્રભાઇ વેલજી ઠક્કર (જોબનપુત્રા)ના મોટા પુત્ર, મીનાબેનના પતિ, ચાર્મી હિતેષ?રૂપારેલ અને પાર્થના પિતા, સોનમના સસરા, સ્વ. ગોદાવરીબેન તથા ખીમજી ગાંગજી રૂપારેલ (ડુમરા)ના જમાઇ, હિના વિપિનભાઇ ઠક્કર અને જયસિંહના મોટા ભાઇ, રણજિત (ભુજ), પ્રકાશ (ગઢશીશા), સ્વ. હંસાબેન જમનાદાસ દૈયાના બનેવી, નિકી, જેકી, જય, કિશનના ફુઆ, ઇવાના નાના, ઇવાનના દાદા તા. 18-11-2023ના મુલુંડ-મુંબઇ મધ્યે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 5થી 6.30 તથાસ્તુ હોલ, કાલીદાસ ક્રિડાંગણ, મુલુંડ પશ્ચિમ મધ્યે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ડોમ્બીવલી (મુંબઇ) : મૂળ માંડવીના કચ્છી લોહાણા ગં.સ્વ. નિર્મળાબેન (ઉ.વ. 76) તે સ્વ. પ્રેમજી શિવજી ચંદેના પત્ની, સ્વ. શિવજી જેરામ ચંદેના પુત્રવધૂ, સ્વ. હીરબાઇ હરિરામ પલણના પુત્રી, સ્વ. લક્ષ્મીકાંત, સ્વ. વીરજી, સ્વ. ગોપાલજી, સ્વ. કાંતાબેન, ગં.સ્વ. ભાનુબેનના ભાઇના પત્ની, સ્વ. ડુંગરશી હરિરામ પલણ, અરૂણ, ગં.સ્વ. હંસા સૂર્યકાંત ચંદ્રિયાણીના બહેન, હેમાક્ષી રાજેશ ગણાત્રા, સમીર, મયૂરના માતા, રાજેશ કેશવજી ગણાત્રા, જ્યોતિ, રીમાના સાસુ, વિવેક, મનન, પાર્થ, નિયતિના દાદી, પૂજાના નાની તા. 18-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11- 2023ના સોમવારે સાંજે 5.30થી 7 પરમેશ્વરી સેન્ટર, પહેલે માળે, અચીજા હોટેલની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

વલસાડ : મૂળ નખત્રાણાના પ્રભાવંતી ચંદ્રકાન્ત પલણ (ઉ.વ. 84) તે સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. નાનજી હંસરાજ પલણના મોટા પુત્રવધૂ, સ્વ. ચંદ્રકાન્તભાઇના પત્ની, અનિલભાઇ, નીતાબેન, સુનંદાબેનના માતા, રક્ષાબેન, સ્વ. વિનોદભાઇ તથા મનોજભાઇના સાસુ, સ્વ. શંકરભાઇ, અરવિંદભાઇ, દિનેશભાઇ, ભરતભાઇ, મુક્તાબેન, શકુંતલાબેનના ભાભી, સ્વ. મણિબેન માધવજી રામજી આથા (ઉગેડી હાલે ઘાટકોપર)ના મોટા પુત્રી, રમેશભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, પ્રતાપભાઇ, નવીનભાઇ, એકાદશીબેન, જયશ્રીબેન, દિવ્યાબેનના મોટા બહેન તા. 19-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-11-2023ના મંગળવારે સાંજે 4થી 5 કચ્છી લોહાણા વિદ્યાર્થી ભવન, તિથલ રોડ, વલસાડ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang