ભુજ : મૂળ બાગ (તા. માંડવી)ના રાજગોર ભાવિક મહેન્દ્રભાઇ બોડા
(ઉ.વ. 46) તે વંદનાબેનના પતિ, મિહિર, સૌમ્યાના પિતા,
સ્વ. જવેરબેન શંકરજી વેલજી બોડાના પૌત્ર, સ્વ.
ધનલક્ષ્મીબેન મહેન્દ્રના પુત્ર, ગં.સ્વ. ઉર્મિલાબેન શંકરલાલ ઝાલા
(માંડવી)ના જમાઇ, પૂજાબેન કપિલ ઝાલાના બનેવી, સ્વ. ભચીબેન ગોવિંદજી મોતાના દોહિત્ર, સ્વ. હેમલતાબેન
જિતેન્દ્ર, પુષ્પાબેન જશવંત, મુક્તાબેન
દયાશંકર ઉગાણી, સ્વ. સરલાબેન વસંતલાલ પેથાણી (જલગાંવ),
રીટાબેન અરવિંદભાઇ માકાણીના ભત્રીજા, શંભુ,
યોગેશ, રાહુલ, નિશાબેન દીપક
ઉગાણી (ડોમ્બીવલી), અપેક્ષાબેન વિમલ શિણાઇ (બિદડા), મેઘનાબેન ચિંતન ઉગાણી (સુખપર)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન
જેરામભાઇ વેલજી બોડા (બાગ)ના પૌત્ર, નિખિતાબેનના જેઠ,
મૌસમીબેનના દિયર, ગં.સ્વ. સરસ્વતીબેન જયંતીલાલ
મોતાના ભાણેજ, બાગના ખીમજીભાઇ, નવીનભાઇ,
મૂરજીભાઇ, હિંમતભાઇ, ગં.સ્વ.
મણિબેન શામજી, ગં.સ્વ. મીઠાબાઇ શંકરલાલ, લક્ષ્મીબેન ધીરજલાલ, સ્વ. રાધાબેન શંકરજી, નાનબાઇ દામજી, ગં.સ્વ. જવેરબેન ચીમનલાલ, ધનીબેન લધાશંકર, ગં.સ્વ. મોંઘીબેન કાંતિલાલ, વિમળાબેન અરવિંદભાઇના ભત્રીજા તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 11-8-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, એરપોર્ટ
રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખીરસરા (વિંઝાણ)ના મહેશ્વરી નંદનીબેન જખુભાઇ ફફલ
(ઉ.વ. 16) તે ધનબાઇ જખુભાઇ જુમાભાઇના
પુત્રી, સ્વ. સુમાર વેલજી આયડી (ભારાપર)ના દોહિત્રી,
સ્વ. જુમા મંગલ, સ્વ. શંકર મંગલ, રામજી મંગલના પૌત્રી, નરસિંહ, માવજી,
શિવજી, ઇશ્વર, ચેતન,
દિનેશ, રતનબેન બુધારામ બુચિયા (ભુજ), કુંવરબેન રામજી માતંગ (નારાણપર), વાલબાઇ સામજી કોચરાના
ભત્રીજી, રોશની, પૂજા, મીત, પરેશ, રસીલા, ગીતા, રાજેશ, મનોજ, હરેશ, પીયૂષ, જ્યોતિ, કોમલ, હંસા, જિજ્ઞેશ, સવિતાના બહેન તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન
સંત રોહિદાસ નગર, ભુજ ખાતે.
મુંદરા : ખારવા વલુ મીઠાભાઈ ચુડાસમા (ઉ.વ. 86) તે સ્વ. પાંચીબેન મીઠા ચુડાસમાના
પુત્ર, બેનાબેનના પતિ, અશ્વિનભાઈ,
અનુબેન (ગાંધીધામ), ગં.સ્વ. નીતાબેન, ગં.સ્વ. રાજુબેન, ગીતાબેન, વીણાબેન
(ગાંધીધામ), ચેતનાબેનના પિતા, મહેકભાઈ,
પાર્થભાઈ, ભાવિકાના દાદા, કેસરબાઈ કરશનભાઈ ધાયાણીના જમાઈ, મોહનભાઈ (ગાંધીધામ),
સ્વ. જેરામભાઈ, સ્વ. ગાભાભાઈ, ડોસાભાઈ, હરિભાઈ (ગાંધીધામ), મહેશભાઈ
તથા જયાબેનના સસરા તા. 10-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-8-2026ના મંગળવારે સાંજે 4થી 5 (ભાઈઓ તથા
બહેનોની સાથે) સાગર ભુવન (ખારવા સમાજવાડી), મુંદરા ખાતે.
ધાણેટી (તા. ભુજ) : œગોદાવરીબેન (ઉ.વ. 69) તે સ્વ. જ્ઞાનગર શિવગરના પત્ની, રંજનબેન (અંજાર), વિનોદગર,
પરેશગર, અલ્પેશગર, હરેશગરના
માતા, ધીરજગર ચતુરગર (અંજાર), ભાવનાબેન,
રંજનબેન, રીનાબેન, રોશનીબેનના
સાસુ, સ્વ. ગુંસાઇ શાન્તાબેન નારણગર બુધગર (વીરા)ના પુત્રી,
ગુંસાઇ વિશ્રામગર (વીરા), ધનગર (કિડાણા),
લક્ષ્મીબેન ગવરીગર (ધાણેટી), દમયંતીબેન પદમગર
(અંજાર)ના બહેન, જતિન, વિધિ, ધરતી, ઊર્વી, મંથન, જીયાંશીના દાદી, મોહિત, પાયલના
નાની, ગં.સ્વ. કમળાબેન હમીરગર (સતાપર), સાવિત્રીબેન શંકરગર (આમારા), સ્વ. લાલગર વેલગર (ધાણેટી)ના
ભાભી, સ્વ. અશ્વિનગર, ભાવનાબેન ભાવેશગર
(અંજાર), કમલેશગરના માસી તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 આહીર સમાજવાડી, ધાણેટી ખાતે.
જતવાંઢ-ઝુરા (તા. ભુજ) : જત જુમા ઉર્સ મીઠાની (ઉ.વ. 49) તે હાસમ ઉર્સ (પોસ્ટ ઓફિસ)ના
ભાઇ, ઓસમાણગની ગફુરના મામા, ઇબ્રાહિમ મામદ (કે.પી.ટી.), ઇકબાલ મીઠા, હાસમ અલીમામદના કાકાઇ ભાઇ, ફકીરમોહમ્મદ અને અલીમોહમ્મદના
મામાઇ ભાઇ તા. 9-8-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-8-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
મીઠાની વાડી, જતવાંઢ (ઝુરા) ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : ભટી લતીફ કાસમ (ઉ.વ. 53) તે મજીદ, અબ્દુલાના પિતા, ભટી દાઉદ
કાસમ, ભટી ઇસ્માઇલ કાસમના ભાઇ, સમેજા ઈસ્સા
જુમ્મા, શાહેબ ખાન (કરાચી), મ. રમઝાન ભુકેરા,
અલીમામદ, જુસબના બનેવી, જાહીદ
અને રેહાનના દાદા, જુસબ ભટીના મોટાબાપા, સમેજા ફકીરમામદ જુમ્મા, હિંગોરજા આદમ ઓસમાણ, સમેજા ઓસમાણ અબ્દુલ્લા, હિંગોરજા સલેમાન ઓસમાણ,
પઠાણ કાસમખાનના સાઢુભાઇ તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-8-2026ના સવારે 10.30થી 11.30 સુનતવલ જમાતખાના, રામાણિયા ખાતે.
બિદડા (તા. માંડવી) : ભગત ખીમજીભાઈ મંગરિયા (ઉ.વ.81) તે સ્વ. સોનબાઇ નારાણ મંગરિયાના
પુત્ર, જીવાબેનના પતિ, અરાવિંદભાઈના
પિતા, સ્વ. હાજાભાઈ સુજા મંગરિયા (ભુજોડી)ના ભત્રીજા,
સ્વ. નાથાભાઈ, શીવજીભાઈ, રમણીકલાલ, ગાંગબાઈ કાનજી બુચિયા (ફરાદી)ના ભાઈ,
સ્વ. નાનજી હાજા, સ્વ. કિશોર હાજા, શિવજી વાલજી, સામજી (ભુજોડી)ના કાકાઈ ભાઈ, સ્વ. ગોરબાઈ હરજીભાઈ જોગુ (અંજાર)ના જમાઈ, જીતુ,
જગદીશ, સુરેશ, જયોતિબેન કમલેશ
લોચા (ભુજ)ના મોટાબાપુ, સ્વ. અશોક, સ્વ.
નાનબાઈ, વાલબાઈ દામજી ખરેટ (બંદરા)ના કાકા, ખેંગાર દામજી બડગા (બળદિયા)ના વેવાઈ, સંજય, પાર્થ, હિરેન, રોહિતના દાદા તા.
9-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 13-8-2026ના સાંજે આગરી અને તા. 14-8-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને
મફત નગર, બિદડા ખાતે.
વાડા (તા. માંડવી) : સમા નૌફીલ (ઉ.વ. 22) તે અબ્દુલકાદરના પુત્ર, હાજી સિધિક હાજી ઇસ્માઇલના પૌત્ર, સમા હસન આધમના દોહિત્ર, મોહસીન અને ફૈઝના ભાઈ,
અબ્દુલસતાર, અબુબખર, સલીમ
અને હાસમના ભત્રીજા તા. 10-08-2026ના
અવસાન પામ્યા છે, વાયેઝ-જિયારત
તા. 13-08-2026ના ગુરુવારે સવારે 10થી 11 મસ્જિદ એ રબ્બાની, વાડા ખાતે.
વિરાણી નાની-ગઢ (તા. માંડવી) : રતિલાલ પોકાર (ઉ.વ. 70) તે રસીલાબેનના પતિ, સ્વ. વાલુબેન હંસરાજ પોકારના પુત્ર,
મનિષાબેન (મુંબઈ), હીનાબેન (અમદાવાદ), મિતેષભાઈ, કલ્પનાબેન (બિદડા), વિશાલભાઈના
પિતા, કાન્તાબેન કલ્યાણજી સેંઘાણી (મુંબઈ/ દરશડી), લીલાબેન કાંતિલાલ ભીમાણી (પદમપુર/ માંડવી), અરૂણાબેન
જગદીશ વાસાણી (વિરાણી /વલસાડ)ના ભાઈ, હરેશભાઇ સેંઘાણી (મુંબઈ),
હરેશભાઈ સેંઘાણી (અમદાવાદ), શૈલેશભાઇ સેંઘાણી
(બિદડા), અરૂણાબેન મિતેષ પોકાર, જ્યોત્સનાબેન
વિશાલ પોકારના સસરા, માહીબેન, વૈશ્વીબેન,
હર્ય, અંશીબેનના દાદા, સ્વ.
હંસરાજ માવજી રંગાણી (ગઢશીશા)ના જમાઈ તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-8-2026ના મંગળવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી
(જૂની), વિરાણી નાની ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : પ્રાચી (ઉ.વ. 13) તે દિવ્યાબેન શૈલેશ નાકર (રાજગોર)ના
પુત્રી, જૈમીના બહેન, સ્વ. જયાબેન
હરિશંકર ખીમજી નાકરના પૌત્રી, મહેન્દ્ર, તનસુખ, ધનલક્ષ્મી નીલેશકુમાર મોતા (ભુજ)ના ભત્રીજી,
સોનાબેન ગુલાબભાઇ ભટ્ટ (ગણદેવી)ના દોહિત્રી, ઇલાબેન
અજયભાઇ પંડયા (કોટડા-જ.), આરતીબેન દિલીપભાઇ પંડયા (કોટડા-જ.),
શીતલબેન જિતેશભાઇ (ભણદેવી)ના ભાણેજી તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-8-2026ના બપોરે 3.30થી 5 પંચકલ્યાણ સમાજવાડી, કોટડા (જ.) ખાતે.
નલિયા (તા. અબડાસા) : ઓઢેજા જમીલાબાઈ સલીમ (ઉ.વ. 44) તે અશરફ, જાવેદ, ઈમરાનના માતા,
રમઝાન, અકબર, અનવરના બહેન
તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-8-2026ના ગુરુવારે સવારે 11થી 12 નિવાસસ્થાન સપના નગર, નલિયા ખાતે.
જખૌ (તા. અબડાસા) : અબડા ચાંદાબા હમીરજી (ઉ.વ. 55) તે અબડા હમીરજી લાખિયારજીના
પત્ની, સ્વ. અબડા વાઘુભા લાખિયારજી, અબડા સગરામજી લાખિયારજી, અબડા ગાભુભા લાખિયારજી,
અબડા જીલુભા લાખિયારજીના ભાભી, અબડા કનુભા,
અબડા રતનજીના માતા તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-8-2026ના જખૌ ખાતે.
રાજકોટ : જગદીશભાઈ મોતીરામ સાવલાણી (ઉ.વ. 72) (અજંતા પ્રિન્ટર્સવાળા) તે સુમિત
તથા હેતલ નીલેશભાઈ મહેતાના પિતા, સ્વ.
ભગવાનદાસ મોતીરામ સાવલાણીના નાના ભાઈ, પવનભાઈના કાકા તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 11-8-2026ના મંગળવારે સાંજે 5.30 કલાકે સ્વામિનારાયણ મંદિર
(નીલકંઠ હોલ) પ્રાર્થના હોલ, કાલાવડ
રોડ, રાજકોટ ખાતે.