• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : અ.સૌ. નર્મદાબેન (ઉ.વ. 63) તે ભરતભાઈ રાજદેના પત્ની, સ્વ. માવજી મોતીચંદ રાજદેના પુત્રવધૂ, સ્વ. ભવાનજી દેવકરણ ચંદે (રાપર)ના પુત્રી, હીરાલાલ, નવીનભાઈ, મધુભાઈ, સ્વ. પુષ્પાબેન મૂળજી રાયચુરા (ભુજ), જ્યોતિબેન નરેશકુમાર મિરાણી (ભુજ), સ્વ. પ્રવીણચંદ્ર તથા રસિકલાલ મંગળજીના ભાભી, કૌશલ, અંકુર (શિવભવાની ટ્રેડર્સ), હીરલબેન, નિકીબેનના માતા, સપનાબેન, સ્વાતીબેન, મેહુલકુમાર (ગાંધીધામ), પીયૂષકુમાર (નાસિક)ના સાસુ, સુશીલાબેન, સ્વ. ચંદ્રિકાબેનના દેરાણી, ઉર્મિલાબેનના જેઠાણી. સ્વ. તુલસીદાસ, સ્વ. મગનલાલ (રાપર), સ્વ. સુરેશભાઈ (ભુજ), હિતેષભાઈ (થાણા), અનસૂયાબેન બાબુલાલ પૂજારા (થાણા), રતનબેન શાંતિલાલ મિરાણી (ભચાઉ), હીરાબેન ગંગારામ પૂજારા (ઘાટકોપર)ના બહેન, સ્વ. દેવુબેન, સ્વ. કાનુબેન (રાપર), ગં.સ્વ. લીલાવંતીબેન (ભુજ), કુંતલબેન (થાણા)ના નણંદ, પરિધીના દાદી, નીલ, જીમીત, રીતી, રાવીના નાની, અમીત, હિમાંશુ, ભાવિન, હર્ષદ, તેજસ, અનુજ, જિગર, રાજન, દીપાલી, જૈમીનીના કાકી, નમ્રતા, મિત્તલ, ડો. ડિમ્પલ, ડો. પથિકના મામી તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : કચ્છી વડનગરા નાગર બ્રાહ્મણ અ.સૌ. ખ્યાતિ (ઉ.વ. 60) તે કમલેન્દુ સી. વોરા (કાઝરી)ના પત્ની, સ્વ. જયશ્રીબેન ચંદ્રશેખરભાઇ વોરાના પુત્રવધૂ, સ્વ. હર્ષલતાબેન જયકુમારભાઇ આચાર્યના પુત્રી, ઘોષિત તથા કાંક્ષાના માતા, આવૃત્તિ તથા શર્વિલ જિજ્ઞાસુ વોરાના સાસુ, નેહા દ્વિજેન્દ્રભાઇ વોરાના ભાભી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

ભુજ : મૂળ લોરિયાના ચંપાબેન કરશનજી ઠક્કર (પલણ) (ઉ.વ. 101) તે સ્વ. કરશનજી મનજી ઠક્કર (પલણ)ના પત્ની, સ્વ. વાલજી, તુલસીદાસ (આરટીઓ એજન્ટ-તુલસી મોટર્સ), દિનેશ, સ્વ. રાજેન્દ્ર, સ્વ. તુલશાબેન દયારામ તન્ના (લોરિયા), સ્વ. બબીબેન ભીમજી તન્ના (મુલુંડ), સ્વ. લતાબેન અશ્વિન ઠક્કર (ગાંધીધામ), ગં.સ્વ. પુષ્પાબેન જિતેન્દ્ર પૂજારા (ભુજ), ગં.સ્વ. હંસાબેન પ્રભુલાલ સોનેતા (ભુજ)ના માતા, સ્વ. વિજયાબેન, દમયંતીબેન, દક્ષાબેન, રીટાબેન (પ્રજ્ઞાબેન)ના સાસુ, સમીર, જિગર, ભાવિક, વિશાલ, વિકી, રોહન, જુલી વિપુલકુમાર, પ્રિયા વિશાલકુમાર, નીતા ઘનશ્યામભાઈ, સ્વ. અનિલ, હરેશ, વિનોદ, વિપુલ, સંદીપના દાદી, સ્વ. જગજીવન અને સ્વ. ધનજી પોપટલાલ કોટક (ચિત્રોડ)ના બહેન તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : શાંતાબેન (ઉ.વ. 80) તે સ્વ. જીવરામભાઈ ડાભીના પત્ની, સ્વ. વેલબાઇ ભીમજી લકુમના પુત્રી, વિજયભાઈ ડાભી (ગેટકો), નયનાબેન અનિલ વણોલ, ગં.સ્વ. નંદાબેન મુકેશ પરમારના માતા, પન્નાબેન ડાભીના સાસુ, જેનિસ, રેવતીના દાદી, દીપા ડાભી, મોનિક પરમારના દાદીસાસુ, કુલદીપ, અજય, તેજલ, અંકિતા, કિશન, સ્વ. કૌશલના નાની, અરાવિંદકુમાર, સાગરકુમાર, દીપાલીના નાનીસાસુ, સ્વ. બચુભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. વાઘજીભાઈ, સ્વ. અશોકભાઈ, સ્વ. ચમનભાઈ, કાકુભાઈ લકુમના બહેન તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4થી 5 પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર ખાતે.

ભુજ : ગોસ્વામી ધીરજબેન હનુમંતગિરિ (ઉ.વ. 70) તે હનુમંતગિરિ (વિશ્વેશ્વર મંદિરના પૂજારી, રામકૃષ્ણ કોલોની)ના પત્ની, સ્વ. માલતીબેન આણંદગિરિ (નલિયા)ના પુત્રી, ડિમ્પલબેન આચાર્ય (ગાંધીધામ), મિતેષગિરિ (ભુજ), હિનાબેન જોગિયા (રાજકોટ)ના માતા, ઇશ્વરગિરિ, સ્વ. મહેશગિરિ (નલિયા), ગં.સ્વ. મંજુલાબેન હિંમતપુરી (અંજાર), સ્વ. દયાગવરી ઇશ્વરગિરિ (ભુજ), જેનતાબેન જવેરગર (ભીમાસર)ના બહેન, ઉર્મિલાબેન અને અનિતાબેનના નણંદ, સ્વ. શંકરગિરિ રતનગિરિ (નલિયા)ના કાકાઇ બહેન, દીપકકુમાર, મૌનુકુમાર, અલ્પાના સાસુ, રાગેશ્વરી, ચિરાગગિરિ, આદિત્યગિરિના દાદી, આર્શિતા, બ્રાયનના નાની, સ્વ. વિજયાબેન કુંવરગિરિ (ભુજ)ના વેવાણ તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષના પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ગાંધીધામ : મૂળ હમલા મંજલના ગાંગબાઈ તે સ્વ. માતંગ ભાણજીભાઈ ગોપાલભાઈ મેઘાણીના પત્ની, મોહનભાઈ, ખીમજીભાઈ, દિનેશભાઈ, પુષ્પાબેન (પુરબાઈ)ના માતા, સ્વ. ભચીબાઈ ખેરાજભાઈ દાફડા (મેરાઉ)ના પુત્રી, જયેશ, રાજદીપ, હિતેક્ષા, હિવ્યાંશના દાદી તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. તા. 8-9-2026ના રવિવારે જાગ માતંગદેવ જ્ઞાનકથન અને તા. 9-2-2026ના સોમવારે પાણી અને બારમતિ ધર્મ પંથ અનુસાર અંતિમ ધાર્મિકવિધિ સેક્ટર નંબર-7, ગાંધીધામ ખાતે.

અંજાર : ભરતભાઈ વિશનજીભાઈ પલણ તે સ્વ. નર્મદાબેન નારણજી પલણના પૌત્ર, સ્વ. દમયંતીબેન વિશનજીભાઈ પલણના પુત્ર, સ્વ. બચુબેન રાઘવજી ઠક્કર (વોરાણી ભમરિયા)ના દોહિત્ર, ભાવેશભાઈ, ભદ્રેશભાઈના મોટા ભાઈ, જયશ્રીબેન ભદ્રેશભાઈના જેઠ, પિનાકિનના કાકા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા બોર્ડિંગ, ડી.વી. હાઇસ્કૂલની સામે, યોગેશ્વર રોડ, અંજાર ખાતે.

મુંદરા : ખત્રી જુબેદાબાઈ હાજી યુસુફ પટેલ (ઉ.વ. 66) તે મોહમ્મદ રફીક, અયાઝ, સુલતાના અબ્બાસ (કોડાય), સમીરા ઇકબાલ (ભુજ), શમસાદ જમીલ (અંજાર), અફસીન રિઝવાન (ભુજ)ના માતા, રીઝવાના ઇદ્રીસ (ધમડકા), સરફુન અબ્દુલ મજીદ (ભુજ)ના કાકી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2026ના રવિવારે સવારે 11થી 12 ખરોત દરગાહ કમ્પાઉન્ડ ખાતે.

મુંદરા : ખારવા ઝવેરબેન ઠાકરશી ઝાલા (ઉ.વ. 84) તે સ્વ. ઠાકરશી બાબુભાઈ ઝાલાના પત્ની, સ્વ. પ્રવીણભાઈ, લઘુભાઈના માતા, ગં.સ્વ. પ્રેમિલાબેન, રેખાબેનના સાસુ, સંદીપભાઈ, સ્નેહાના દાદી, સ્વ. બાલુભાઈ, મોહનભાઈ, શિવજીભાઈ, સ્વ. નવીનભાઈ, જલારામભાઈ, સ્વ. ભચીબેન, કાંતાબેન (જામનગર)ના ભાભી, પૂજાબેન, કરન બંદરીમાલમના દાદીસાસુ, સ્વ. દેવકાબેન દેવશીભાઈ પરમારના પુત્રી, સ્વ. શિવજીભાઈ, પ્રેમજીભાઈ, પુષ્પાબેન, ગં.સ્વ. પાંચીબેન (મોટા સલાયા)ના બહેન, દિત્યાના પરદાદી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2026ના રવિવારે સાંજે 4થી 5 ગિરનારાયણ બ્રાહ્મણ સમાજવાડી, ખારવા ચોક, મુંદરા ખાતે ભાઈઓ-બહેનોની સાથે.

નખત્રાણા : કડવા પાટીદાર રતનબેન વાલજીભાઈ રૈયાણી (ઉ.વ.  90) તે સ્વ. વાલજીભાઈ નાનજીભાઈ રૈયાણીના પત્ની, ધનજીભાઈ, સ્વ. કાંતિભાઈ, ભાનુબેન (મોરબી), લક્ષ્મીબેન (રાયપુર)ના માતા, પ્રેમજીભાઈ, નવીનભાઈના ભાભી, ચંદુભાઈ, ગૌરીબેન (નખત્રાણા), પ્રભાબેન (વિરાણી મોટી), યોગેશભાઈ, લતાબેન (નવસારી), મનોજભાઈના દાદી તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-2 અને તા. 8-2-2026ના સવારે 8.30થી 10, બપોરે 3.30થી 5 નિવાસસ્થાન શીતળા મંદિરની બાજુમાં, બેરૂ રોડ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : ડાહીબેન (ઉ.વ. 60) તે કરશનભાઇ ડાયાભાઇ ખટારિયાના પત્ની, રમેશ, રાજેશ, સુરેશના માતા, પૂનમબેનના સાસુ, મોંઘીબેનના દેરાણી, રવજીભાઇ, પરબતભાઇ, દેવીબેન, રાજીબેન, ગીતાબેન, રેખાબેન, શાંતાબેન, ભાવનાબેનના કાકી, હરેશ, રાહી, ઓમ, જયશ્રી, ગોપાલ, જયદીપ, રોશની, કાજલ, વિષ્ણુના દાદી, રામાભાઇ વીરાભાઇ ચાવડાના પુત્રી, કાનાભાઇ, અરજણભાઇ, મોંઘીબેન, દેવીબેનના બહેન, શામજી, ધનુબેનના ફઇ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 9-2-2026ના સોમવારે નિવાસસ્થાને મિત્રી સમાજવાડીની બાજુમાં, કુકમા ખાતે.

મમુઆરા (તા. ભુજ) : ફુલાબેન કાનજીભાઈ જાટિયા (ઉ.વ. 75) તે કાનજીભાઈ રાધાભાઈ જાટિયાના પત્ની, દામજીભાઈ, અશોકભાઈ જાટિયા, દિવાળીબેન ભીમજીભાઈ કેરાશિયા, જશીબેન માવજીભાઈ કેરાશિયાના માતા, જેશાભાઈ ગોપાલભાઈ જાટિયા, વાલજીભાઈ ગોપાલભાઈ જાટિયા, હરિભાઈ વેલજીભાઈ જાટિયાના કાકી, જયેશભાઇ દામજીભાઈ જાટિયાના દાદી તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મમુઆરા ખાતે.

મખણા (તા. ભુજ) : રબારી વંકા મમુ (ઉ.વ. 64) તે લાચ્છુબેનના પતિ, સાજણ, વિજાભાઇ, રામાભાઇ, સીતાબેનના પિતા, બુધા મમુ, જેશા, રવા, કાનાભાઇ, સોનીબેન, લખીબેન, પાલુબેનના ભાઇ, કાનો, નીતિક, કરણ, ભીખો, સુરા, રાણા, દેલુના દાદા, વિક્રમ, સીતા, દેવીબેન, મંજુબેન, લાખુબેન, હેતલ વરજાંગ, હરિના કાકા, કાના નાથા (સણોસરા)ના જમાઇ, રાજાભાઇ, રાણાભાઇના બનેવી, દેવીબેન સાંગા (ઘડા)ના બનેવી, લાખાભાઇ (નિવૃત્ત પો. એએસઆઇ), સ્વ. લખમીર (એસ.ટી. ડ્રાઇવર), રામા કરણા (ગુંદિયાળી)ના સાળા, કરણા લાખા, વેરશી લાખા, વિક્રમ લાખા, વેલા રવા, જયંતી રવા, રાયમલ રવા, મમુ રામા, સોના પબા, રાણા પબા, લાચ્છુબેનના મામા, નારણ સાંગાના માસા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મખણા ખાતે.

રાપર-ખોખરા (તા. અંજાર) : દશરથબા ઉઘુભા જાડેજા તે ઉઘુભા પ્રેમજીના પત્ની, અજિતસિંહ, નરેન્દ્રસિંહ, જયદેવસિંહના માતા તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું ક્ષત્રિય સમાજવાડી, રાપર-ખોખરા (તા. અંજાર) ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ મુંદરાના લાલબાઇ મગન સોધમ (ઉ.વ. 75) તે સ્વ. સુમાર રાણા સોધમના પુત્રવધૂ, સ્વ. રાયમલ કેશા પાતારિયા (ભુજપુર)ના પુત્રી, વાલબાઇ, બાયાંબાઇ, દાઇબાઇ, કરસન, રાણબાઇના માતા, કુંવરબેનના સાસુ, તુલસી, જિતેશ વિંઝોડાના દાદી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભુજપુર ખાતે.

બારોઇ (તા. મુંદરા) : અપૂર્વ ચારણ (ગઢવી) (ઉ.વ. 16) તે સ્વ. દેવેન્દ્ર રઘુદાન ચારણ (ગઢવી) અને ભાવનાબેન (સિંધરી)ના પુત્ર, અર્જુનદાન ચારણ, અનિલદાન ચારણ, મગનદાન ચારણ, બાબુદાન ચારણના ભત્રીજા, સ્વ. વિશ્રામ આલા ગઢવી (મંધરિયા), દેવલબેન (પાંચોટિયા હાલે થાણે-મુંબઈ)ના દોહિત્ર તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી ત્રણ દિવસ તા. 6, 7 અને 8ના તથા પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન પ્રયાસ રેસિડેન્સી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાછળ, બારોઇ રોડ, મુંદરા ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર આમદ અબ્દુલ્લા (ઉ.વ. 51) તે ઈરફાન, આરીફ, અકરમના પિતા, કુંભાર ઇબ્રાહિમ, કુંભાર જુસબ, કુંભાર કાસમના ભાઈ તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2026ના રવિવારે સવારે 10.30 વાગ્યે મફત નગર મસ્જિદ, નેત્રા ખાતે.

ભીમપર (તા. અબડાસા) : હરુભા દાનસંગજી જાડેજા (ઉ.વ. 58) તે રાજુભા, પૃથ્વીરાજાસિંહ, પ્રવીણાસિંહ, નરેન્દ્રાસિંહના ભાઈ, નરપતાસિંહ, લગધીરાસિંહ, મહાવીરાસિંહના કાકા, દિવ્યરાજાસિંહ, રુદ્રરાજાસિંહ, વિશાલાસિંહના મોટાબાપુ તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-2-2026 ગુરુવાર સુધી નિવાસસ્થાન ભીમપર ખાતે ખાતે.

રાજકોટ : કચ્છી લોહાણા અંજલિબેન (ઉ.વ. 66) તે સ્વ. લક્ષ્મીદાસ મેઘજી કેશરિયાના પુત્રવધૂ, અશોકભાઇના પત્ની, મહેશભાઇ, સ્વ. વિઠ્ઠલભાઇ, મીનાબેન કનૈયાભાઇ, મનોજભાઇના ભાભી, હેમાબેન, લલિતાબેન, પિંકીબેનના જેઠાણી, જુલીબેન તથા પાર્થના મોટીમા, સ્વ. નારાણજી મુલજી જોબનપુત્રા (નાકાઇ) (લખપત)ના પુત્રી, સ્વ. શિવદાસ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. દામોદર, સ્વ. હંસરાજના બહેન, મંજુલાબેન, ગીતાબેનના નણંદ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2026ના રવિવારે સાંજે 4.30થી 5.30 ગીતા મંદિર, જંક્શન પ્લોટ, મેઇન રોડ, રાજકોટ ખાતે. 

Panchang

dd