• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની ભૂપેન્દ્રભાઇ નાનાલાલ બુદ્ધભટ્ટી  (ગ્વાલિયર) (ઉ.વ. 75) તે સ્વ. ભગવતીબેન (ભચીબેન), સ્વ. નાનાલાલ બુદ્ધભટ્ટીના પુત્ર, કાન્તાબેનના પતિ, કિશોરભાઇ, જિતેન્દ્રભાઇ, સ્વ. દમયંતિબેન, સ્વ. અમૃતલાલભાઇ છત્રાળા (મુંબઇ), સ્વ. જયશ્રીબેન, હર્ષદભાઇ મૈચા (માધાપર), કુસુમબેન સ્વ. કીર્તિભાઇ ગોહિલ (ભુજ)ના મોટાભાઇ, પ્રશાંતભાઇ (પ્રાચી વાઇબ્રેટ), અમિતભાઇ, મયુરીના પિતા, કમળાબેન, પ્રેમિલાબેનના જેઠ, સચિનભાઇ, સીમાબેનના સસરા, અક્ષય, મિત્તલ, પૂજા, મોનિકા, ટ્વિંકલના મોટાબાપા, પ્રાચી, એન્જલના દાદા, સ્વ. પ્રભાબેન જયરામભાઇ કોટડિયા (જામનગર)ના જમાઇ, દિનેશભાઇ, કિરીટભાઇ, પંકજભાઇના બનેવી, ભાવનાબેન, પદ્મીનીબેન, પારૂલબેનના નણદોયા, શૈલેષભાઇ, દીપ્તિબેન, જિજ્ઞેશભાઇ, વિશાલભાઇ, ધ્રુવીના મામા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-10-2025ના ગુરુવારે સાંજે 4થી 5 બ્રહ્મસમાજવાડી (ઔદિચ્ય) શિવકૃપાનગર ખાતે.

ભુજ/અમદાવાદ : નાગર બ્રાહ્મણ ચંદુબેન વૃજલાલભાઈ શુક્લ (ઉ.વ. 87) (નિવૃત્ત શિક્ષિકા) તે અરણભાઈ વોરા (કોર્ટ)ના પત્ની, ભાવના શૈલેન્દ્ર પંડ્યા (નિવૃત્ત બીએસએનએલ), મનોજ (સીબીઆઇ મુંબઈ), દિગંત (ડિસ્ટ્રીક્ટ જજ, અમદાવાદ)ના માતા, શિશિર (વીજતંત્ર), બકુલ (વીજતંત્ર), નાગેશ (પંચાયત), તારક (બીએસએનએલ), સ્વ. જ્યોતિબેન નરેશભાઈ પાઠક, સ્વ. રેખાબેન પદ્મનાભ પાઠકના ભાભી, રમીલાબેન (વીજતંત્ર), જયશ્રીબેન (પંચાયત), હર્ષાબેનના જેઠાણી, વંશી પૂજન પાઠક, કુંજન ઋષિત વોરા, પ્રથમ, આયુષીના દાદી, પ્રિયેશ, નીરજાના નાની, સ્વ. કુમુદબેન પાઠક, સ્વ. પ્રસન્નબેન પાઠક, સ્વ. કિશોરભાઈ શુક્લ, સ્વ. નીતિનભાઈ શુક્લના બહેન તા. 19-10-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.

ભુજ : ઠા. ઘનશ્યામભાઈ શેઠિયા (ઉ.વ. 72) તે ગ.સ્વ. કંચનબેન ધનજીભાઈ શેઠિયાના પુત્ર, હંસાબેનના પતિ, મોહનિષ (વડોદરા)ના પિતા, ચાંદનીના સસરા, રૂષિલ, રુદ્ર, નક્ષના દાદા, સ્વ. ચત્રભુજ લીલાધરના ભત્રીજા, સ્વ. મધુકાંતભાઇ, જનકભાઈ, મુકેશભાઈ, સ્વ. તારાબેન મનજીભાઈ ચોથાણી, સ્વ. નિર્મળાબેન ગોરધનદાસ માનસતાના ભાઈ, સ્વ. અરુણાબેન, શકુંતલાબેન, ભાવનાબેનના જેઠ, સ્વ. કોમલ, અંજલિ, જિજ્ઞાાબેન પ્રણવભાઈ, ભક્તિબેન સમીરભાઈ, રિશ્માબેન કૌશલભાઈ, સ્મિતના મોટાબાપા, સ્વ. ભીમજી વિશ્રામ મજેઠિયાના ભાણેજ, સ્વ. ચત્રભુજ શિવજી પૂંજાણીના જમાઈ, જયશ્રીબેન, મિક્ષાબેન, સ્વ. કાજલબેન, કામિનીબેન, અનિલભાઈના બનેવી, દિલીપભાઈ, જયંતભાઈ, અનિલભાઈ, હરેશભાઈ, હસમુખભાઈ, તરુણાબેન, બીનાબેન, હર્ષાબેનના મામા, ભરત ભાણજીભાઈ પલણના વેવાઇ તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : કુંભાર ફાતમાબાઇ (ઉ.વ. 65) તે સાલેમામદ બ્રેર (આપલા)ના પત્ની, સલીમ (હાજી), ગફુરના માતા, જુસબ, ઇશા, અબ્બાસ, અનવર, સલીમ (કારિયો), ગફુર (ચીના), રમજુના કાકી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-10-2025ના બુધવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : બ્રહ્મક્ષત્રિય જ્યોત્સના નરોત્તમ સોનેજી (ઉ.વ. 67 ) તે ગં.સ્વ. જયાબેન નરોત્તમ સોનેજીના પુત્રી, હંસા પ્રતાપ મચ્છર, ભાવના સુરેશ ટાટારિયા (મુંબઈ), શીલા જિતેન્દ્ર સોનેજી (મુંબઈ), હિતેષના બહેન, અનંત તથા જયશ્રી પીયૂષ મામતોરાના કાકાઈ બહેન, સ્વ. સવિતાબેન માધવજી સોદાગર, સ્વ. ત્રિવેણીબેન હીરજી ટાટારિયા, સ્વ. તારાબેન હરિલાલ ખત્રીના ભત્રીજી, સ્વ. મનીષ, નમ્રતા, નીલેશ, નેહા, સ્વ. હરીશ, રિદ્ધિ, હિમાની તથા પાર્થના માસી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 જ્યેષ્ઠી (જેઠી) મલ્લ જ્ઞાતિ વાડી, મચ્છીપીઠ, સુમરા ડેલી સામે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.)

અંજાર : મૂળ વરતેજના મયૂરસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 38) તે ગોહિલ રાજેન્દ્રસિંહ લાલુભાના પુત્ર, સ્વ. વીરેન્દ્રસિંહ, હરદીપસિંહના મોટા ભાઇ, જાડેજા મહાવીરસિંહ ચાંદુભા (વાંકુ)ના ભાણેજ, સ્વ. ગોહિલ ભારતસિંહ, અજિતસિંહ, લાલુભા, જદુવીરસિંહ, રણજિતસિંહ, લખધીરસિંહ, રઘુવીરસિંહના પ્રપૌત્ર તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 તથા ઉત્તરક્રિયા તા. 30-10-2025ના ગુરુવારે નવરાત્રિ ચોક, ચિત્રકૂટ, અંજાર ખાતે.

અંજાર : મૂળ ખેંગારપરના ચાડ મેઘીબેન ગોપાલભાઇ (ઉ.વ 70) તે ગોપાલભાઈ આણદાભાઈ ચાડના પત્ની, ચાડ શામજીભાઈ આણદાભાઈ, ચાડ ધનજીભાઇ આણદાભાઇના ભાભી, કરશનભાઈ રવાભાઈ ડાંગર, સ્વ. ભગુભાઇ રવાભાઈ ડાંગર, કાનજીભાઇ રવાભાઈ ડાંગરના બહેન, ચાડ હરિભાઇ ગોપાલભાઇ, ચાડ વાલજીભાઇ ગોપાલભાઇ, સ્વ. ચાડ દામજીભાઇ ગોપાલભાઇ, ચાડ સામજીભાઇ ગોપાલભાઇ, ચાડ ભારમલભાઇ ગોપાલભાઇના માતા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-10-2025ના ગુરુવારથી નિવાસસ્થાને શિવાજી નગર-2, સોનલ માના મંદિરની બાજુમાં, દબડા, અંજાર ખાતે.

આદિપુર : મૂળ ભીમાસર (તા. રાપર)ના હીરાબેન અમૃતલાલ પૂજારા (ઉ.વ. 76) તે અમૃતલાલ નેણશીભાઇ પૂજારાના પત્ની, સ્વ. નેણશી અરજણ પૂજારાના પુત્રવધૂ, ખીમજી રવજી મિરાણી (હમીરપર)ના પુત્રી, ભાવેશ, પિન્ટુ, રંજનબેન અમિતકુમાર આદુઆણી, અરુણાબેન નવીનભાઇ ઉદેચા, જયશ્રીબેન કનૈયાલાલ કોટક, વૈશાલીબેન ભાવેશકુમાર જોબનપુત્રાના માતા, મીનાબેન, દિવ્યાબેન, અમિતકુમાર ડાયાલાલ, નવીનભાઇ ધરમશી, કનૈયાલાલ ઇશ્વરલાલ, ભાવેશકુમાર નાનાલાલના સાસુ, મણિલાલ, મૂળજીભાઇ, જયંતીલાલ, હસમુખલાલ, નવીનભાઇ, મંચ્છીબેન શાંતિલાલ મજીઠિયાના ભાભી, ડાયાલાલ, ઇશ્વરલાલ, લીલાધરભાઇ, પ્રભાબેન, વસંતીબેન, ચંપાબેનના બહેન, પાનાચંદ વલમજી સેજપાલના દોહિત્રી, ખુશી, રાજ, તીર્થા, ક્રિવાના દાદી તા. 16-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સવારે 10થી 11 તથા દશો આદિપુર લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

માંડવી : મૂળ નાના ભાડિયાના કચ્છી પરજિયા પટણી સોની ભગવાનજી માવજી થલેશ્વર (ઉ.વ. 87) તે સ્વ. સાવિત્રીબેન (ભારતી)ના પતિ, સ્વ. સરસ્વતીબેન માવજી થલેશ્વરના પુત્ર, સ્વ. રાધાબેન હીરજી હંજના જમાઈ, સંજય, જિજ્ઞેશ (અભિજીત)ના પિતા, શીલાના સસરા, દેવાંશી, મંદારના દાદા, સ્વ. રતનશીભાઈ, સ્વ. મનસુખભાઈ, પ્રવીણભાઈ, સ્વ. કસ્તૂરબેન વલ્લભજી સુષ્ણીયા, સ્વ. રંજનબેન પ્રવીણ ચલ્લા, સ્વ. અમૃતબેન રમણીકલાલ બંધણ ધકાણના ભાઈ, સ્વ. જયાબેન જાદુરામ વાયા, સ્વ. પ્રવીણભાઈ હીરજી હંજના બનેવી, પ્રભાબેન કેશવજી ધકાણના વેવાઈ તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : સંજય બી. સોની-98205 29211, જિજ્ઞેશ સોની-98674 24727.

મોટા આસંબિયા (તા. માંડવી) : ધનજીભાઈ દેવજી વેકરિયા (ઉ.વ. 59) તે સ્વ. દેવજી લાલજી વેકરિયા અને ગં.સ્વ. રામબાઈના પુત્ર, ધનબાઈના પતિ, નીલેશ, અમરત સુરેશ હીરાણી (માંડવી), શાંતા અનિલ છભાડિયાના પિતા, પૂનમબેનના સસરા, ગં.સ્વ. શામબાઈ માવજી વેકરિયા, સુંદરબાઈ રામજી વેકરિયા, ધનબાઈ કરશન વેકરિયા, સુંદરબેન જેન્તી હાલાઈના ભાઈ, ગં.સ્વ. પૂરબાઈ પ્રેમજીભાઈ ધનજી છભાડિયા (મસ્કા)ના જમાઈ, હર્ષિવ નીલેશ વેકરિયાના દાદા, અનૈયા, પ્રિયલ, ધ્યાની, પ્રાચીના નાના તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-10-2025ના ગુરુવારે સવારે 7થી 8 નિવાસસ્થાને વૃંદાવનબાગ રોડ, શાઢા સેડી વાડી, મોટા આસંબિયા વાડીવિસ્તાર, માંડવી ખાતે.

કોડાય (તા. માંડવી) : જુણેજા જલુબેન સુલેમાન (ઉ.વ. 94) તે મ. સુલેમાનના પુત્રી, મ. ઉમરભાઇ, મ. બાવલાભાઇ, મ. સિધિકના બહેન, મ. નોડે સલેમાનના સાળી, મ. જુસબ ઉમર, મ. સુલેમાન બાવલા, ગની બાવલા, મ. કાસમ બાવલા, મામદહુશેન બાવલા, અભુબખર સિધિક, મજીદ સિધિક, સલીમ સિધિક, અલ્તાફ સિધિક, રફીક સિધિક, નૂરમામદ સિધિક, ઇબ્રાહિમ સિધિકના ફઇ, જુણેજા અબ્દુલા ઇસ્માઇલ, જુણેજા હાજી મામદ ઇસ્માઇલના કાકાઇ બહેન તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-10- 2025ના શુક્રવારે સવારે 10થી 11 સિંધી જમાતખાના, કોડાય ખાતે.

નાગલપુર (તા. માંડવી) : મૂળ ભીટારાના શાંતિલાલ (ઉ.વ. 48) તે જયશ્રીબેનના પતિ, ભાવિક, જેકીનના પિતા, ક્રિષ્નાબેનના સસરા, ગં.સ્વ. મંજુલાબેન પ્રેમજી માકાણીના પુત્ર, મીઠુભાઇ શિવજી માકાણી (મંદિરવાળા)ના પૌત્ર, ગં.સ્વ. દમયંતિબેન રમેશ મોતા (બાગ), દીનેશ, મનોજના ભાઇ, રમીલા, મોહિત, કાજલ, શિવના કાકા, પ્રાણજીવન (કોડાય), નાનજીભાઇ (નાગલપુર), કુંવરજી (કોડાય), સ્વ. ધનવંતીબેન ગોવિંદજી નાગુ (બિદડા), ગં.સ્વ. ગોદાવરીબેન અનિલભાઇ જેસરેગોર (ભુજપુર)ના ભત્રીજા, રાધાબેન રામજી જીવરામ મોતા (બાગ હાલે નાના ભાડિયા)ના જમાઇ, નયનાબેન લાભશંકર, દિવ્યાબેન વિપુલભાઇ, હેમલતાબેન હિંમતલાલ પેથાણી (ફરાદી), અમૃતબેન અરવિંદભાઇ જોશી (મુંબઇ), અરુણાબેન શાંતિલાલ બોડા (ગુંદિયાળી), કમળાબેન કૈલાશભાઇ આશારિયા (મસ્કા)ના બનેવી, મોંઘીબેન મોતીલાલ દેવજી મોતા (નાગલપુર)ના દોહિત્ર તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. દાદાણા, નાનાણા, સાસરા ત્રણે પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025 શુક્રવારે બપોરે 3થી 5 શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર નાગલપુર મધ્યે.

જામથડા (તા. માંડવી) : સંગાર હીરબાઇ પાંચા (ઉ.વ. 92) તે ભચુભાઇ, લાખાભાઇ, લક્ષ્મીબેનના માતા, રામજી, ભાવેશ, અશ્વિન, સગુણા, લાછબાઇ, કાન્તા, સોનલ, ધનબાઇ, નંદા, પદમાના દાદી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 21-10-2025, 24-10-2025 તથા 25-10-2025ના નિવાસ થાન જામથડા મધ્યે.

મોટા રતડિયા (તા. માંડવી) : બાબુભા હાજાજી જાડેજા (ઉ.વ. 78) તે સ્વ. હઠુભા, સ્વ. લાખુભા, દીપુભા હાજાજીના ભાઈ, વનરાજાસિંહ (પોસ્ટમેન માંડવી)ના પિતા, જયેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, સ્વ. ઘનશ્યામાસિંહ, સુખદેવાસિંહ નીરૂભા, નિર્મળાસિંહના કાકા, હર્ષિદાબા, જાનવીબા, જિજ્ઞાસાબા, લક્ષરાજાસિંહના દાદા તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-10- 2025ના શુક્રવારે દરબારગઢની ડેલી સામે આવેલી ક્ષત્રિય સમાજવાડી ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 30-10-2025ના ગુરુવારે.

વાંઢ (તા. માંડવી) : સંગાર (ગલાંગા) રતનભાઇ (ઉ.વ. 66) તે સ્વ. અરજણભાઈ લધાભાઇના પુત્ર, બુદ્ધિબેન (બિદડા), વાલબાઈ (બિદડા)ના ભાઈ, શિવજી તથા શિલ્પાના પિતા, સ્વ. આશાભાઈ મેઘરાજ (યક્ષ), મંગલભાઈ હાજાભાઈ (શેરડી), સ્વ. ભાણજીભાઈ નારણભાઈ (વાંઢ)ના કાકાઇ ભાઈ, ધાન્યા તથા જયવીરના દાદા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 21, 23, 24-10-2025ના મંગળવાર, ગુરુવાર, શુક્રવારે પુત્ર શિવજીભાઈના ઘરે.

ગોયરસમા (તા. મુંદરા) : સુમલબાઇ કારાભાઇ આયડી (ઉ.વ. 92) તે સ્વ. મગાભાઇ, પચાણભાઇ, સ્વ. ચાંપશીભાઇ, કેસરબાઇ લાલજી પાતારિયા, માનબાઇ ગોવિંદભાઇ ફમ્મા, ભચીબાઇ દામજી ફુલૈયા, હંસાબેન રમેશ ફમ્માના માતા, સુરેશ, ભરત, વિશાલ, જયવીર, જિગર, સવિતા, વાલબાઇ, અમૃતા, નિર્મલા, શીતલ, આરતી, હેન્સીના દાદી તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું પચાણ કારાભાઇ આયડીના નિવાસસ્થાને પ્રથમ શેરી, મહેશનગર, મુંદરા ખાતે. (ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.)

નેત્રા-માતાજીના (તા. નખત્રાણા) : કચ્છી બ્રહ્મક્ષત્રિય હીરાલાલ ભવાનજી ધાંધા (ઉ.વ. 69) તે સ્વ. કેશરબેન ભવાનજી ધાંધાના પુત્ર, વિમળાબેનના પતિ, સ્વ. કાનજી વેલજી છાટબાર (ડુમરા)ના જમાઈ, વિનય, ચિરાગ, મયૂર, જિજ્ઞાના પિતા, પ્રજ્ઞાબેન અને હાર્દિક સૂર્યકાંત ટાટારિયાના સસરા, તંશ, દિયાનના દાદા, દિત્યા, યુગના નાના, ગં.સ્વ. સાકરબેન હીરાલાલ લિયા (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન શાંતિલાલ વીંછી (મુંદરા), ચંપાબેન પ્રતાપભાઈ ખુડખુડિયા (માંડવી), શંભુલાલ (અમદાવાદ), રમેશભાઈ (માધાપર)ના ભાઈ, તુષાર, અર્પિત, પ્રિયંકા ઘનશ્યામ છુંછાના મોટાબાપા તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, નેત્રા ખાતે.

બેરુ (તા. નખત્રાણા) : માધુબેન રબારી (ઉ.વ. 100) તે સ્વ. કચરા લધાના પત્ની, મેધાભાઈ, દેવાભાઈ, જેસાભાઇ, રાણાભાઇ, રૂપાભાઈ, પાલીબેન ભીમા (વ્યાર)ના માતા, જેસાભાઇ, હીરાભાઈ, ભચાભાઈ, લાખા, છનુ, લખન, વિજા, ચેનાના દાદી તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન બેરુ ખાતે.

બેરા (તા. અબડાસા) : સંગાર નૂરબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 95) તે અબ્દુલ (બકાલી), મામધ, ઇસ્માઇલના માતા, હાજી આધમ, હાજી રમજુ, આમધ ઇશાક (બિદડા), હાજી આમધ, ઉમર, મીઠુ, અલી સુલેમાનના કાકી, સિધિક, સિકંદર, અલ્તાફના દાદી, ભચુ બુઢા (છછી), હાજી ઓસમાણ (બાંભડાઇ)ના બહેન તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-10- 2025ના મંગળવારે બેરા જમાતખાના ખાતે.

દયાપર : મારૂ કંસારા સોની જશોદાબેન (ઉ.વ. 64) તે કેશવજી કરશનદાસ બારમેડાના પત્ની, સ્વ. સોની કરશનદાસ ધારશી બારમેડાના પુત્રવધૂ, સ્વ. ભીમજીભાઈ, સ્વ. લાલજીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. ગૌરીબેન રવજી (ટોડિયા), ગં.સ્વ. જશોદાબેન ભાણજી (કોટડા-જ.), ગં.સ્વ. લક્ષ્મીબેન કાન્તિલાલ (નલિયા)ના ભાભી, સ્વ. ભગવતીબેન ભીમજીભાઈ (ઇન્દોર), ગં.સ્વ. દમયંતિબેન કાન્તિલાલ (જિયાપર), ગં.સ્વ. જેવંતીબેન પ્રેમજી (માંડવી), ગં.સ્વ. કલ્પનાબેન નિતેશ (માધાપર), વિમળાબેન રાજેશ (કોડકી), ઉષાબેન પ્રફુલકુમાર (મોથાળા), મનસુખ, ઉર્મિલા, દક્ષાના કાકી, સ્વ. દમયંતિબેન જેઠાલાલ પોમલ (કોઠારા)ના પુત્રી, સ્વ. દામજીભાઈ, ચૂનીલાલભાઈ, મોહનભાઇના ભત્રીજી, બિપિનભાઈ, નવીનભાઈ, દિનેશભાઇ, આનંદભાઈના મોટા બહેન, અનસૂયાબેન, પ્રેમિલાબેન, રશ્મિતાબેન, સ્વ. ઉર્મિલાબેનના નણંદ, ઉર્વશી, ભાર્ગવ, વિવેક, વિરેન, જાનકી, જય, કિશનના ફઈ, મોહિનીબેન જય, અમિતકુમાર જનકભાઈ બારમેડા (માધાપર), પ્રિતકુમાર હર્ષદભાઈ બિજલાણી (ભુજ)ના ફઈસાસુ તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-10-2025ના મંગળવારે સાંજે 4થી 5 ઉમિયા તાલુકા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે.

વાંઢિયા (તા. ભચાઉ) : ખત્રી ગુલમામદ સિધિક (ઉ.વ. 56) તે મ. ઇબ્રાહિમ, ઓસમાણ, જાકબ, શરીફાબાઇના ભાઇ, અશરફ, સાયદ્દીન, ફીરદોશના પિતા તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-10-2025ના સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, વાંઢિયા ખાતે.

મનફરા (તા. ભચાઉ) : મૂળ સુવઇના ગૌસ્વામી મનસુખગિરિ ઉકાગિરિ તે ભાવનાબેનના પતિ, ભરતગિરિ, રાહુલગિરિ, આશાબેનના પિતા, સ્વ. નાનુબેન ઉકાગર ગૌસ્વામીના પુત્ર, ભગવાનગિરિ, દમયંતીબેનના ભાઇ, રમેશગિરિ, દિનેશગિરિ, જયાબેનના કાકા, મૈત્રીબેન, અરુણાબેન, ઉર્વશીબેનના સસરા, ક્રિશા, ક્રિયાંશ, પ્રિયા, પ્રિયાંશી, ધ્યાની, જિશાના દાદા, ઇશ્વરગર ખીમગરના દોહિત્ર, શાંતિગર તથા ખીમગરના ભત્રીજા, વિજયાબેન કુંવરગરના ભાણેજ તા. 20-10-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર તા. 30-10-2025ના શક્તિપૂજન નિવાસસ્થાન મનફરા ખાતે.

Panchang

dd