• રવિવાર, 26 ઑક્ટોબર, 2025

અવસાન નોંધ

ભુજ : મોહનભાઈ બાલાભાઈ વેગડ (ઉ.વ. 73) તે સ્વ. જમનાબેન બાલાભાઈ કેશાભાઈ વેગડ (દ્વારકા)ના પુત્ર, કરસનદાસ કુકડિયા (દૈયર, પોરબંદર)ના જમાઈ, જશવંતીબેનના પતિ, વીરજીભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, પુષ્પાબેન, સ્વ. મંજીબેનના ભાઈ, ડો. તુષાર વેગડ, દીપ્તિબેનના પિતા, ડો. સુરભિ વેગડ, નીરવભાઈના સસરા, રિષી, કવીષાના દાદા, વિવાન, માહી, પ્રિશાના નાના તા. 19-10-2025ના અવસાન પામ્યા છે.

ભુજ : દેવયાનીબેન નીતિનબાબુ અંતાણી (ઉ.વ. 75) તે સ્વ. નીતિનબાબુ માધવલાલ અંતાણીના પત્ની, સ્વ. માધવલાલ મૈયાશંકર અંતાણીના પુત્રવધૂ, સ્વ. સુરેન્દ્રરાય, સ્વ. યોગેન્દ્રરાય, સ્વ. નલીનકાંત, સ્વ. સરસ્વતીબેન, સ્વ. માલવિકાબેનના ભાભી, સ્વ. નયનકુમાર વૈષ્ણવ, સ્વ. દિવ્યાંશુ વૈષ્ણવ, સ્વ. રમાબેન રાણા, સ્વ. હંસાબેન હાથી, સ્વ. ભારતીબેન ધોળકિયા, જ્યોત્સનાબેન અંતાણી, મીનાક્ષીબેન વૈષ્ણવના બહેન, ચાર્વી કેતનભાઇ માંકડ, કાજલ દેવેનભાઇ વૈદ્ય (કચ્છ યુનિવર્સિટી)ના માતા, નમન કેતનભાઇ માંકડ (એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ), આદ્યા દેવેનભાઇ વૈદ્ય, રોનક અંતાણીના નાની અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : મૂળ વડવા હોથીના નારાણ રામજી લોંચા (ઉ.વ. આશરે 40) તે વાલુબેન રામજી મેઘજી લોંચાના પુત્ર, નામાબેન મેઘજી માંડણ લોંચાના પૌત્ર, ગંગાબેન નથુભાઈ જુમાભાઈ લોંચા, સોનીબેન બબાલાલ મેઘજી લોંચા (આદિપુર)ના ભત્રીજા, દેવજી, સ્વ. લખમશી, ડાઇબેન, આલજી, જગદીશ, નરેન્દ્ર, ધનબાઈ, નયનાબેનના ભાઇ, જ્યોતિબેનના જેઠ, ગંગાબેન, પૂજાબેનના દિયર, વંશિકા, શ્વેતાના મોટાબાપુ, નિહારિકા, શશિકાંત, હેનિશના કાકા, અજા વસ્તા ખોખરના દોહિત્ર, બાવા અજા, રૂપા અજા, હીરા અજા, દેવજી અજા, અધુ અજા, ખીમજી અજા (ખંભરા)ના ભાણેજ, શામજી ગાભા ભદ્રુ, દીપક કાંયાભાઈ લઉઆ (સરલી)ના સાળા તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા - દિયાડો તા. 20-10-2025ના સોમવારે સાંજે આગરી અને તા. 21-10-2025ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને સેકટર-1, જી.આઈ.ડી.સી. હંગામી આવાસ, ભુજ ખાતે.

ભુજ : કુરૈશી હુસેનાબેન (ઉ.વ. 61) તે અસગરઅલી નઝરમામદના પત્ની, મોહમ્મદ સિધિક (સાજીદ)ના માતા, ફકીરમામદ, અબ્દુલ ગનીના ભાભી, મોહમ્મદ રફીક, શબ્બીરના કાકી, મ. સોકત અલ્લારખા (બાપડા), મોહમ્મદ હનીફના બહેન તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-10- 2025ના સોમવારે સવારે 10થી 11 ખાટકી ફળિયાં, ખાટકી મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : જત હાજી હાજીરમજુ (પીજીવીસીએલ) (ઉ.વ. 65) તે મામદ રમજુ જત (પીજીવીસીએલ), અબ્દુલા રમજુ જત (પીજીવીસીએલ)ના ભાઇ, ઇસ્માઇલ (ભૂરો), ઓસમાણ ગની (બી.ઓ.બી.), જુસબના પિતા, શબ્બીરના કાકા, અફઝલ, મુસ્તફાના મોટાબાપુ, જત વલીમામદ જાકબ (મીઠાણી)ના બનેવી તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-10-2025ના મંગળવારે સવારે 10થી 11 સેજવાળા માતામ, આરબવાલી મસ્જિદ ખાતે.

ગાંધીધામ : મૂળ માંડવીના સારસ્વત બ્રાહ્મણ રમણીકલાલ દામોદર જોશી (કેશવાણી) (ઉ.વ. 75) (નિવૃત્ત રેલવે) તે રમીલાબેન (દમયંતી)ના પતિ, સ્વ. મણિબેન દામોદર કેશવાણીના પુત્ર, આશિષ જોશી, હેતલના પિતા, હેતલબેન, વિનોદભાઈના સસરા, યથાર્થના દાદા, દેવના નાના, સ્વ. રેવાશંકર, ગિરીશભાઈ, કમલેશભાઈ, સ્વ. પ્રભાબેન જાદવજીભાઈ હરિયામણેક (મુંબઈ), સ્વ. શાંતુબેન વિનોદકુમાર હરિયામણેક (મુંબઈ), ગં.સ્વ. મોતીબેન જયેષ્ઠારામ સેથપાર (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન મગનમારાજ રત્નેશ્વર (માંડવી)ના ભાઈ, દીનાબેન ભરતભાઈ લચ્છા (ભુજ)ના કાકા, સ્વ. હિંમતરામ શંકરલાલ હરિયામણેક (ભચાઉ)ના જમાઈ, સ્વ. રતિલાલ (શંભુમારાજ), સ્વ. પ્રવીણચંદ્ર, ઈશ્વરભાઈ, સ્વ. વસંતબેન વૃજલાલ રત્નેશ્વર (ભુજ), સ્વ. લીલાવંતી કાંતિલાલ બારોટ (અંજાર), સ્વ.  જયાબેન રામજીભાઈ ખીયરા (આદિપુર), સાવિત્રીબેનના બનેવી  તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નૂતન લોહાણા વાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ દુધઇના મારૂ કંસારા સોની પ્રાણલાલ જેરામ સોલંકી (ઉ.વ. 89) તે કિશોરભાઇ (ગાયત્રી જ્વેલર્સ)ના પિતા તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 20-10-2025ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન સેક્ટર-5, પ્લોટ નં. 490, ભવનાથ મહાદેવ મંદિરની બાજુમાં, ગાંધીધામથી આદિપુર સ્મશાને નીકળશે.

અંજાર : મ.ક.સ.સુ. જ્ઞાતિ દેવજીભાઈ (બબાભાઈ) (ઉ.વ. 94) સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. પાર્વતીબેન વિશ્રામભાઈ ગોહિલના પુત્ર, વિજય (પ્રદીપ જ્ઞાતિ પ્રમુખ), કૈલાસ, રાજેશ, ગં.સ્વ. ભારતીબેન કાંતિલાલ (અંજાર), નયનાબેન દિલીપકુમાર (ભુજ), ભાનુબેન મુકેશકુમાર (રાજકોટ), ભાવનાબેન પ્રકાશભાઈ (ભુજ), કલ્પનાબેન નવીનભાઈ (ભુજ)ના પિતા, ચંપાબેન, મીનાબેન, સ્મિતાબેનના સસરા, કેવિન, ભાવિન, સન્ની, શીતલબેન અંકિતકુમાર (અંજાર), ફોરમીબેન દીપકુમાર (ભુજ), શ્રેયાના દાદા, ધરતીબેન, આંચલબેનના દાદાજી સસરા, અયાંસના પરદાદા, સ્વ. કસ્તૂરબેન મગનલાલ (ભદ્રેશ્વર)ના ભાઈ, સ્વ. કુંવરજી દેવશી ચાવડા (ખેડોઈ)ના જમાઈ, સ્વ. પીઠડિયા હીરજીભાઈ દેવકરણના ભાણેજ, સ્વ. જયેશ, હેમંત, કપિલ, પિનિત, જુલી, હિરેન, જયેશ, પરાગ, બિંદિયા, ઉર્વીના નાના, વીરના પરનાના તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા 20-10-2025ના સોમવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે.

કુરબઇ (તા. ભુજ) : મયૂરકુમાર પોકાર (ઉ.વ. 31) તે અનસૂયાબેન નરસિંહભાઇ લાલજીભાઇ પોકારના પુત્ર, વિશાલ, નેહલ (રતનપુર)ના ભાઇ, અલ્પાબેનના પતિ, કૃતજ્ઞા, દર્શિ, યામીના પિતા, ભાવેશ (પુના), ભૂપીન (મુંદરા), ઉમેશ, મિકુલ, સંદીપ (કુરબઇ)ના કાકાઇ ભાઇ, સ્વ. લાલજી ધનજી પોકારના પૌત્ર, હરિલાલ નારણ ભીમાણી (માંડવી)ન જમાઇ તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-10-2025ના સોમવારે સવારે 8થી 11 તેમજ બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, કુરબઇ ખાતે.

દેશલપર (વાંઢાય) (તા. ભુજ) : નાનબાઈ પ્રેમજી રાજા રામાણી (ઉ.વ. 98) તે સ્વ. પ્રેમજી રાજા રામાણીના પત્ની, સ્વ. જીવરાજભાઈ, સ્વ. લક્ષ્મીબેનના ભાભી, સ્વ. છગનભાઈ, કરશનભાઈ (પચોટીવાળા), ધીરજભાઈ, રમીલાબેન (નાલાસોપારા), રસીલાબેન (નાસિક), સુમિત્રાબેન (દહેગામ)ના માતા, ગં.સ્વ. સવિતાબેન, સ્વ. દમયંતીબેન, રાધાબેન, લાલજીભાઈ, નરશીભાઈ, ગોવિંદભાઈના સાસુ, રાજેશ, કિરીટ, સ્વ. હરેશ, હિરેન, અલ્પેશ, સ્વ. હંસા, અરુણા, નિતા, કોમલના દાદી, સ્વ. કાનજીભાઈ મનજી ગોગારી (માલપુર કંપા)ના પુત્રી તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 21-10-2025 મંગળવારે સવારે 8:30થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

કોટાયા (તા. માડવી) : વાલબાઈબેન કરમશી બારોટ (ઉ.વ. 79) તે સ્વ. કરમશી અભા બારોટના પત્ની, સ્વ. હરજી અભા બારોટ, સ્વ. ખીમરાજ અભા બારોટના નાના ભાઈના પત્ની (પુત્રવધૂ), બુદ્ધુ હરજી, પબુ ખીમરાજના માસી, દેવશ્રી સામરા મૌવર (મોટા ભાડિયા), કમશ્રી નારાણ મસુરા (કોટાયા), ખીમશ્રી કરશન સુમણિયા (વડાલા), કામઈ કિશોર પલાણી (આદિપુર)ના માતા, સામરા પાલુ મૌવર (મોટા ભાડિયા), નારાણ જીવરાજ મસુરા (કોટાયા), કરશન દેશર સુમણિયા (વડાલા), કિશોર અરજણ પલાણી (આદિપુર)ના સાસુ, દિનેશ, ભાવેશ, પ્રતીક, મેહુલના નાની તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી  નારણ જીવરાજ મસુરાના ઘરે કોટાયા ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 29-10-2025ના બુધવારે.

ફરાદી (તા. માંડવી) : શરીફાબાઇ (ઉ.વ. 82) તે ચવાણ જુસબ (બાબુ) લધાના પત્ની, મ. મામદ લધા, મ. ઇસ્માઇલ લધા, મ. સલેમાન લધાના ભાભી, ચવાણ રજાક સલેમાન, ચવાણ અનવર સલેમાન, મ. ઇબ્રાહિમ ઇસ્માઇલ, ચવાણ અભાસ મામદ, રમજુ મામદના મોટીમા, જુસબ (આસંબિયા)ના બહેન તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-10- 2025ના મંગળવારે સવારે 10 વાગ્યે ફરાદી જમાતખાનામાં.

લાખાપર (તા. મુંદરા) : સજનબા ગોવુભા જાડેજા તે સ્વ. ગોવુભા વેલુભા જાડેજાના પત્ની, પ્રદીપસિંહ, દાદુભાના માતા, સ્વ. વેલુભા જેતમાલજી જાડેજાના પુત્રવધૂ, સ્વ. શિવુભા, સ્વ. પ્રતાપસિંહ, રણજિતસિંહ, મનુભા, રાસુભા, સ્વ. ગુલાબસિંહના ભાભી, હિરલબા, મહાવીરસિંહ, દિવ્યાનીબા, રિદ્ધિબા, હિતરાજસિંહ, હંસરાજસિંહના દાદી, સ્વ. દેવીસંગજી, સ્વ. રામસંગજીના કાકાઇ ભાઇના પત્ની, હેમુભા, રઘુભા, રવિરાજસિંહ, રાજેન્દ્રસિંહ, રાજદીપસિંહ, બહાદુરસિંહના મોટીમા (ભાભુમા) તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-10-2025 અને 25-10-2025ના.

કકડભિટ્ટ-મોટા યક્ષ (તા. નખત્રાણા) : ભોવા મનીષ હીરાલાલ (માજી પોલીસ ડ્રાઈવર) (ઉ.વ. 32) તે સ્વ. ભોવા રતનભાઈ વાઘા (યક્ષદેવના પૂજારી), ભોવા ખીમજીભાઈ વાઘાના પૌત્ર, કાનબાઈ હીરાલાલ ખીમજી ભોવાના પુત્ર, આરતીબેનના પતિ, ભોવા જગદીશભાઈ, ભોવા નારણભાઈ, ભોવા મમુભાઈ, ભોવા નવીનભાઈના ભત્રીજા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કક્કડભિટ્ટ, મોટા યક્ષ ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : સારસ્વત બ્રાહ્મણ જોષી ગં.સ્વ. અનસૂયાબેન સૂર્યકાન્ત ખીયરા તે સ્વ. સૂર્યકાન્ત દામોદર ખીયરાના પત્ની, સ્વ. ચંદ્રપ્રભાબેન દામોદર ખીયરાના પુત્રવધૂ, કસ્તૂરબેન રમેશભાઇ, ચંદાબેન વિનોદભાઇ, સ્વ. માલતીબેન રાજેન્દ્રભાઇ, વર્ષાબેન વિજયભાઇ, સ્વ. અનસૂયાબેન, દમયંતીબેન, ઉમાબેનના ભાભી, હિતેષભાઇ (જિલ્લા પંચાયત-ભુજ), રાજેશ્રીબેનના માતા, ચંદાબેન હિતેષભાઇના સાસુ, જોષી સ્વ. કાન્તાબેન વિઠ્ઠલદાસ રત્નેશ્વરના પુત્રી, સ્વ. શારદાબેન, સ્વ. અરવિંદભાઇ, છગનભાઇ, આશાબેનના મોટા બહેન, રંજનબેન, કુસુમબેનના નણંદ તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના શુક્રવારે સાંજે 4થી 5 ગઢવી સમાજવાડી, મંજલ ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મૂળ મોટી વેડહારના સવાઇસિંહ ખેતસિંહ સોઢા (ઉ.વ. 57) તા. 15-10-2025ના અવસાન પામ્યા છે. દશાવો તા. 24-10-2025ના શુક્રવારે, દીવાની રાત તા. 24-10-2025ના શુક્રવારે રાત્રે, ધાર્મિકવિધિ તા. 25-10-2025ના શનિવારે નિવાસસ્થાન હરસિદ્ધિ નગર ખાતે.

લલિયાણા : હાલે ભુજ વિલાસબા ગજુભા જાડેજા (ઉ.વ. 75) તે સ્વ. ગજુભા દિલુભા જાડેજાના પત્ની, સ્વ. દેવુભા દિલુભા જાડેજાના નાના ભાઇના પત્ની, સ્વ. મહિપતાસિંહ, પ્રદ્યુમનાસિંહ (રાસંગપર)ના ભાભી, રૂદ્રાસિંહ તથા બહાદુરાસિંહના માતા, હરપાલાસિંહ જયવીરાસિંહ, ખોડુભા, પ્રતાપાસિંહ, કુલદીપાસિંહના કાકી, સહદેવાસિંહ, રાજદીપાસિંહ, વિજયાસિંહ, રવિરાજાસિંહના મોટાબા, પ્રિન્સરાજાસિંહ, આર્યરાજાસિંહ, પૂર્વરાજાસિંહના દાદી તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાને. ઉત્તરક્રિયા તા. 27-10-2025ના સોમવારે નિવાસસ્થાને 17 ટેનામેન્ટ, જયનગર, ભુજ ખાતે.

દુધઈ : બબીબેન મનુગર ગુંસાઈ (ઉ.વ. 86) તે સ્વ. મનુગર કલ્યાણગર ગુંસાઈના પત્ની, સ્વ. મણિબેન વલમગર ગુંસાઈ (સુખપર)ના પુત્રી, ગં.સ્વ. જયશ્રીબેન, ધીરજગર (માધાપર)ના ભાભી, ભરતગર (અંજાર), કાન્તિગર (દુધઈ), કાન્તાબેન કેશવગર (ખેડોઇ)ગં.સ્વ. જયાબેન ગવરીગર (મીંદિયાળા), રશ્મિબેન રમણીકપુરી (નખત્રાણા)ના માતા, ભગવતીબેન, લીલાવંતીબેનના સાસુ, નિતિનગર, પ્રદીપગર, વિજયગર, રિતેશગર, જ્યોતિબેન અલ્પેશપુરી (આદિપુર), આશાબેન ભાવિકગિરિ (ભુજ), પૂજાબેન હિતેશગિરિ (અંજાર), અંજલિબેન પારસગિરિ (ભુવડ)ના દાદી, પ્રીતિબેન, રીંકલબેન, કુમકુમબેનના દાદીસાસુ, પરમ, ધ્રુવીકા, વેદાંશીના પરદાદી તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. લોકિક વ્યવહાર નિવાસસ્થાન દુધઈ નિરંકારી કોલોની, કાન્તિગર ગુંસાઈના નિવાસસ્થાને. પ્રાર્થનાસભા રાખેલ નથી. લોકિક વ્યવહાર નિવાસસ્થાન દુધઈ ખાતે.

નલિયા (તા. અબડાસા) : પ.ક.મ.ક.સ.સુ. નવીનભાઈ દરજી (ઉ.વ. 78) તે સ્વ. શાંતાબેન ખેરાજ દેવજી ચૌહાણના પુત્ર, કસ્તૂરબેનના પતિ, કિશોર, નીતિન, જ્યોતિ દિનેશ ગોહિલ (સુરત), સ્વ. વર્ષા કમલેશ વાઘેલા (ભુજ)ના પિતા, સ્વ. વેલજીભાઇ, સ્વ. નરેન્દ્રભાઈ, સુરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ (આદિપુર), સ્વ. પુષ્પાબેન (રવાપર), લક્ષ્મીબેન (નાસિક), સ્વ. જયાબેન (નારાણપર), સ્વ. તારાબેન (રાયણ), ધીરજબેન (દયાપર)ના ભાઈ, ક્રિષ્નાબેન, રેખાબેનના સસરા, યાજ્ઞિક, હિમાલય, કૃપા, મનના દાદા, સ્વાતિના દાદાજી સસરા, નિગમ, અગ્રતા, ભાર્ગવ, પ્રાચીના નાના, સોનબાઇ, સ્વ. સરસ્વતીબેન, ઝવેરબેન, રંજનબેનના જેઠ / દિયર, રશ્મિબેન, જશોદાબેન, રમીલાબેન, પ્રજ્ઞાબેન, મીનલ, અંકિતા, રાજેન્દ્ર, ભરત, દીપક, મિતેષ, બિમલ, જયના કાકા / મોટાબાપુ, હર્ષા, દક્ષા, જિજ્ઞા, દીપાલી, ગીતાના કાકાજી સસરા, શ્રવણ, રિદ્ધિ, નમન, નીલ, આંચલ, રુચિ, રુહી, સ્વ. ચિત્રાના દાદા, સ્વ. ગંગાબેન દેવજી વલ્લભજી સોલંકી (કોઠારા)ના જમાઈ, લહેરીલાલ, શાંતિલાલ, મણિબેન, માનબાઈ, સોનબાઇ, પૂરબાઈ, રતનબેન, દમયંતીબેન, હેમલતાબેનના બનેવી તા. 19-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-10-2025ના સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, લુહાર ચોક, નલિયા ખાતે.

રામપર અબડા (તા. અબડાસા) : લધારામ નરશી ચંદે (ઉ.વ. 68) તે સ્વ. શાંતાબેન નરશી ચંદેના પુત્ર, સ્વ. તારાબેનના પતિ, સ્વ. જયેશભાઇ, પ્રવીણાબેન હેમંત ઠક્કરના પિતા, અનસૂયાબેન નારાયણજીભાઈના ભાઈ, મંથનના નાના, નિમિષાના દાદા, બાબુલાલ મૂળજી કતિરા (ઘડુલી)ના જમાઈ તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ઉમરસર (તા. લખપત) : જાડેજા કુળધરજી ગજણજી (ઉ.વ. 95) તે જાડેજા મનુભા ગજણજીના મોટા ભાઇ, જાડેજા રાણુભા, જાડેજા શિવુભા, જાડેજા સુરુભા, જાડેજા વિજયસિંહના પિતા, જાડેજા વેસરલજી મનુભા, જાડેજા લાખિયારજી મનુભાના મોટાબાપુ, ગુમાનસિંહ, સિદ્ધરાજસિંહ, વસરાજસિંહ, હિંમતસિંહ, સત્યરાજસિંહ, વિક્રમસિંહ, નવુભા, કિરીટસિંહ, જયરાજસિંહ, નરેન્દ્રસિંહના દાદા તા. 17-10-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 27-10-2025ના અને ધાર્મિકક્રિયા ઘડાઢોળ તા. 28-10-2025ના.

મુંબઈ : સૌરાષ્ટ્રના મૂળ દામનગર નિવાસી હાલ કાંદિવલી બાજખેડાવાળ બ્રાહ્મણ નટવરલાલ બચુભાઈ વ્યાસ (ઉ.વ. 78) તે જયાબેન દવેના નાના ભાઈ, મધુબેનના પતિ, નિતેશભાઈ, તુષારભાઈના પિતા, મનીષાબેન, ભાવનાબેનના સસરા, અનુષ્કા, અરહાન, આશ્કા, આરવના દાદા તા. 18-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-10-2025ના રવિવારે સાંજે 4થી 6 કોમ્યુનિટી હોલ, પ્રથમ માળ, કેસર આશિષ, ઓફ લિંક રોડ, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ-400067 ખાતે. મો.નં. 94793 73132, 98195 86400.  

Panchang

dd