ભુજ : અશોકભાઇ માલાભાઇ સોલંકી (ઉ.વ. 47) તે દિલીપભાઇ, રાજુભાઇ, પ્રવીણભાઇ,
વિનોદભાઇ, દિનેશભાઇના ભાઇ, રંજનબેનના પતિ, મગનભાઇ ગાંડાભાઇ સોલંકીના ભત્રીજા,
સુજલ, સુમિતના પિતા, વિશાલ,
વસંત, જિગરના કાકા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું
(શોકસભા) તા. 11-2-2025ના સાંજે 6થી 7 નિવાસસ્થાન કચ્છી વાલ્મીકિવાસ, સરાયાવાળા માતામ સામે, ભુજ ખાતે.
ભુજ : મૂળ અંજારના ગુણવંતીબેન ત્રંબકલાલ શાહ (ઉ.વ. 85) તે સ્વ. મણિબેન નાથાલાલના પુત્રવધૂ, સ્વ. લક્ષ્મીબેન ચીમનલાલના પુત્રી, ડો. રશ્મિ શાહ, નયનાબેન ડો. ભરતભાઈ શાહ, છાયાબેન ભરતભાઈ શાહ (ઘીવાળા)ના માતા, ભાવનાના સાસુ,
ડો. જુઈના દાદી, સિદ્ધાર્થ, દીપાલીના નાની, સ્વ. ભાનુબેન નવીનચંદ્ર શાહના ભાભી,
સોનુબેન ડો. હેમેન શાહ, મૌસમી સંજય શાહના કાકી,
સ્વ. ધનગૌરીબેન, રંજનબેનના બહેન, સ્વ. જ્યોતિબેન મોહનભાઇ શાહના વેવાણ તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-2-2025ના સાંજે 4.30થી 5.30 વી.બી.સી., આર.ટી.ઓ., ભુજ ખાતે.
ભુજ : બાબુ ધનજી આયડી (ઉ.વ. 57) તે જુમા ભોજરાજ બડગા (અંજાર)ના જમાઇ, ધનજી જખુના પુત્ર, દામજી
ધનજી, દેવજી ધનજી, મગન ધનજી, અર્જુન ધનજી, ચગબાઇ અર્જુન થારૂ, કાનબાઇ દેવજી ધુવાના ભાઇ, પારૂબેન અશ્વિન ધુવા,
અમરત અમન દનિચા, તરલા પ્રકાશ અબચુંગ, પ્રિયાબેન, સચિનના પિતા, રિષવ,
સચિનના દાદા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થયેલ છે. બેસણું નિવાસસ્થાને
નવી મામલતદાર, જિલ્લા પંચાયત કવાર્ટર,
મહાકાલી મંદિરની સામે, ભુજ ખાતે.
ભુજ : શ્રીમાળી સોની હરસુખભાઇ વાલજી રાણપુરા (ઉ.વ. 74) તે સ્વ. શારદાબેન વાલજીભાઇ
રાણપુરાના પુત્ર, જયશ્રીબેનના
પતિ, મોનિકા, નિકુંજના પિતા, આશિષકુમાર અને દીપાના સસરા, જગદીશભાઇ, સ્વ. દમયંતીબેન રસિકભાઇ, અરવિંદભાઇ, દિલીપભાઇ, પ્રદીપભાઇ, ઉષાબેનના
ભાઇ, કિશન, જાનવીના દાદા, કિષ્નુના નાના, સ્વ. ચંદ્રકાંતભાઇ કનખરા (જામનગર),
મહાદેવગર ગોસ્વામી (ભુજ)ના જમાઇ તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 12-2-2025ના બુધવારે સાંજે 5થી 6 ગરબી ચોક, સંસ્કારનગર,
ભુજ ખાતે.
ભુજ : રાયમા ઉવેશ મુસ્તાક (ઉ.વ. 20) તે મ. ઇબ્રાહીમ મામદ બકાલીના
પૌત્ર, ઇમરાન, ઇરફાન,
અલ્તાફના ભત્રીજા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2- 2025ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
ભુજ : સમા જુસબ લતીફ (માંડવી) (એસ.ટી. કન્ડક્ટર) તે મુસા લતીફ
(એસ.ટી. ડ્રાઇવર)ના મોટા ભાઇ, સરફરાઝ
તથા આસિફના પિતા, બિલાલના મોટાબાપા, ખાલીદ
અબ્દુલકાદરના સસરા, અમજદ તથા ઇરશાદના મોટા સસરા, અકરમ, અરહમ, અદનાન, તનઝીલના દાદા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાને તયબાહ ટાઉનશિપ,
ભુજ ખાતે.
ભુજ : સમા ઉમર કાસમ (ઉ.વ. 52) તે મામદ કાસમ, મ. અબ્દુલ સતારના ભાઇ, નવાઝ શરીફ મામદના કાકા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-2-2025ના બુધવારે સવારે 9થી 10 સાર્વજનિક મદરેસા કમ્પાઉન્ડ,
બકાલી કોલોની, કોડકી રોડ, ભુજ ખાતે.ઐ
અંજાર : કાંતિલાલ ઉદવાણી (ઉ.વ. 83) (ભાનુભાઇ બકાલી) તે સ્વ. લખમીબેન
શામજી હંસરાજના પુત્ર, સ્વ. સરલાબેનના
પતિ, સ્વ. સરસ્વતીબેન દયારામ વાલજી બારૂઆ (મુંબઇ)ના જમાઇ,
સ્વ. લાલજીભાઇ, સ્વ. હરિલાલ, સ્વ. અમૃતબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. સાવિત્રીબેનના નાના ભાઇ,
ચંદા, મનોજ, સ્વ. દિલીપ,
રાજેશ, રીનાના પિતા, પ્રકાશકુમાર
ચંદન (પુના), વિમલ શાહના સસરા, ડો. જય શાહ,
હેતાક્ષી, ધ્રુવના નાના તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-2-2025ના મંગળવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
નખત્રાણા : મૂળ કાદિયા નાનાના મારૂ કંસારા સોની મોતીલાલ કરશનદાસ
કટ્ટા (ઉ.વ. 67) તે સ્વ. કસ્તૂરબેન કરશનદાસના
પુત્ર, ઉર્મિલાબેનના પતિ, ગંગારામભાઇ,
ગૌરીલાલભાઇ, દમયંતીબેન, હીરાબેન,
ચંપાબેનના ભાઇ, મહેન્દ્રભાઇ (દયાપર), કાન્તિલાલભાઇ, ખુશાલભાઇ (નખત્રાણા)ના સાળા, ગીતાબેન, ભૂપેન્દ્ર, જિજ્ઞેશ,
પંકજના પિતા, આનંદભાઇ (અંજાર), અનસૂયા, દીક્ષિતા, નેન્સીના સસરા,
રુદ્ર, ધ્વનિત, પ્રિશાના
દાદા, જિયાંશી, મીશાના નાના, ભગવતીબેન, નિતેષ, ભાવેશ,
દીપક, કૈલાસના કાકા, હર્ષાબેન,
નીલેશ, કલ્પેશ, વિશાલના મોટાબાપા,
પ્રવીણભાઇ જિતેનભાઇના કાકા સસરા, સ્વ. સોની પરસોત્તમ
વેલજીના ભત્રીજા, ધરમશી, જમનાદાસ,
રમેશ, નરેન્દ્રના કાકાઇ ભાઇ, સ્વ. કસ્તૂરબેન લાલજી નારાણ પરમાર (રસલિયા)ના જમાઇ, શિવલાલભાઇ,
સ્વ. પ્રફુલભાઇ, કીર્તિભાઇ (નેત્રા)ના બનેવી તા.
10-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-2-2025ના
બુધવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
ભચાઉ : પરેશભાઈ ઈશ્વરલાલ દામાણી (ઉ.વ. 56) તે ગં.સ્વ. પદ્માબેન ઈશ્વરલાલ
દામાણી (આનંદ લહેરીવળા)ના પુત્ર, શિલ્પાબેનના
પતિ, નેહાના પિતા, ચાંદનીબેન, બંદીશભાઈ, રાજેશભાઈ, કલ્પેશભાઈના
ભાઈ, અલ્પાબેન, રેશ્માબેનના જેઠ,
સ્વ. દિનકરરાય (અમદાવાદ), સ્વ. ગણપતભાઈ,
સ્વ. જયંતીભાઈ, સ્વ. જમનાદાસ, પુષ્પાબેન (લંડન), સ્વ. રમાબેન (અમદાવાદ), નારાયણભાઈ, કનૈયાલાલ (ભુજ), સ્વ.
ત્રિવેણીબેન (સુરેન્દ્રનગર), દિલીપભાઈ, સુભાષભાઈ (અંજાર)ના ભત્રીજા, સ્વ. નિર્મળાબેન નવીનચંદ્ર
રાવતિયા (ધ્રાંગધ્રા)ના જમાઈ, જિગરભાઈ રાવતિયા (ધ્રાંગધ્રા)ના
બનેવી, અતુલભાઈ સંઘાણી (અમદાવાદ)ના સાળા, પ્રિન્સ, દિવ્યાના મામા, અક્ષય,
ઉત્સવ, ક્રિષાના મોટાબાપા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-2-2025ના
શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન કારિધામ ધામની પાછળ, રેલવે ફાટકની સામે.
મોટા રેહા (તા. ભુજ) : જાડેજા માધુભા ભીમજી (ઉ.વ. 85) તે સ્વ. જુણાજી ભીમજીના મોટા
ભાઇ, ખેતુભા, કનુભા,
પ્રેમસિંહ, વનરાજસિંહ, સ્વરૂપસિંહ,
ધીરજસિંહ, મહેન્દ્રસિંહ, પ્રતાપસિંહના પિતા, હેતુભા કરશનજીના ભત્રીજા,
ભીખુભા રવાજી, રાજમલજી સોનાજી, ભીખુભા અખેરાજજી, હનુભા હઠુભાના કાકા ભાઇ, જટુભા, ભાવસંજગી, હિંમતસિંહ,
ગુમાનસિંહ, સવાઇસિંહ, ભુરૂભાના
મોટાબાપુ, પ્રહલાદસિંહ, કરણસિંહ,
અર્જુનસિંહ, હરદીપસિંહ, જયપાલસિંહ,
વિક્રમસિંહ, યુવરાજસિંહના દાદા, સ્વ. ચૌહાણ ભાણજીભા ગજણજી, શિવભુ ગજણજી (ભોઆ,
તા. અબડાસા)ના બનેવી, સવાઇસિંહ રણછોડજી સોઢા,
સ્વરૂપસિંહ રણછોડજી સોઢા (મુલાના રાજસ્થાન)ના સસરા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
દરબારડેલી, મોટા રેહા ખાતે.
મેઘપર-બોરીચી (તા. ગાંધીધામ) : વસંતલાલ રમણીકલાલ શર્મા તે સ્વ.
રમણીકલાલ તથા સ્વ. વનિતાબેનના પુત્ર, સ્વ. ઉપેન્દ્રભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ. ચંદ્રિકાબેન, હંસાબેન, ભારતીબેનના
ભાઈ, રેખાબેનના પતિ, જિગ્નિશાબેન,
કામિનીબેન, ચિરાગભાઈના પિતા, સંજયકુમાર, કલ્પેશકુમાર તથા રશ્મિબેનના સસરા,
રુદ્રાન્સના દાદા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-2-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાને ગેલેક્સી વીલા,
લીલાશાહ કુટિયા સામે, મેઘપર બોરીચી ખાતે.
રતનાલ (તા. અંજાર) : જખુભાઈ દેવાભાઈ કોલી (ઉ.વ. 80) તે સલુભાઈ દેવાભાઈ, ભગુભાઈ દેવાભાઈ, સ્વ.
બિજલભાઈ દેવાભાઈના ભાઈ, મોહનભાઇ જખુભાઈ, રાજેશભાઈ જખુભાઈના પિતા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને સરકારી દવાખાનાની બાજુમાં, રતનાલ-ધાણેટી રોડ, રતનાલ
ખાતે.
બાગ (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ ચંદુલાલ નાગુ (ઉ.વ. 63) તે પ્રફુલ્લાબેનના પતિ, સ્વ. સુંદરબાઈ અને દયારામ પ્રાગજી નાગુના પુત્ર,
નીતેશ ઉર્ફે ભાલો, મિત્તલ, જિંપલ તથા પાયલના પિતા, જ્યોતેશ નવીનભાઈ વ્યાસ (ગુંદિયાળી),
રાહુલ ભગવાનજી મોતા (ધરમપુર)ના સસરા, રિયા,
રિશી, ભાવના, દિત્યાના નાના,
દામજીભાઈ, ગૌરીશંકર, પ્રભુલાલ,
વસંતભાઈ, ગં.સ્વ. સાકરબાઈ, ગં.સ્વ. સરસ્વતીબેન, કમળાબેનના ભાઈ, સ્વ. ધનબાઈ, નર્મદાબેન, મંજુલાબેનના
દિયર, શીલાબેનના જેઠ, સ્વ. શિવજીભાઈ પેથાણી,
સ્વ. હરિશંકરભાઈ મોતા, દયારામભાઈના સાળા,
મંગલભાઈ, કાંતિલાલ, હિરેન,
અનિલ, સ્વ. દિનેશ, જિજ્ઞેશ,
વિપુલ, પુનિત, લક્ષ્મીબેન,
ધર્મિષ્ઠાબેન, પ્રિયાબેન, શીતલબેનના કાકા, સ્વ. જવેરબેન અને ગોપાલજી કુંવરજી માકાણી
(મસ્કા)ના જમાઈ, રતિલાલભાઈ, નારણજીભાઈ,
જ્યોતિબેન દિનેશભાઈના બનેવી, ગીતાબેન અને ભારતીબેનના
નણદોયા, શૈલેશ, કીર્તિ, આનંદ, લવ, શાંતિલાલ, વર્ષાબેન લધાશંકર, તન્વીબેન ધૈર્યભાઈ, અંબા, દીક્ષિકાના ફુઆ, સ્વ. ભચીબાઈ
જીવરામ અજરામલ મોતાના દોહિત્ર તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર અને સાસરા પક્ષની સાદડી તા. 12-2-2025ના બુધવારે બપોરે 2થી 5 બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : ગઢવી લખમણ રતન (ઉ.વ. 76) જામ (ટપાલી) તે સ્વ. રતન નાગશી
જામના પુત્ર, સ્વ. સોનબાઇના પતિ,
કરશન, ધનરાજ, વિવેક અને રાણશ્રીબેન
કનૈયાભાઈ કેશરિયાના પિતા, અરજણ, સ્વ. હરિ
અને ગંગાબેનના ભાઈ તા. 10-2-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તેમજ ઉત્તરક્રિયા તા. 20-2-2025ના ધનરાજ લખમણ જામના નિવાસસ્થાને મોટા લાયજા ખાતે.
કાઠડા (તા. માંડવી) : દેવરાજભાઈ પાલુભાઇ સાખરા (ગઢવી) (ઉ.વ.
85) તે સ્વ. પાલુભાઇ પૂંજાભાઈ સાખરાના
પુત્ર, મેઘબાઈબેનના પતિ, મધુબેન
કનુભાઈ કારિયા, અરાવિંદભાઈ, જયેશભાઈના પિતા, સ્વ. ભીમશીભાઈ, નાગાજણભાઈ, સ્વ.
અરજણભાઈ, સ્વ. પ્રમાબેન લક્ષ્મણભાઈ મધુડા, કમશ્રીબેન પચાણભાઈ ભૂવાના ભાઈ તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 9-2થી 11-2-2025 (ત્રણ દિવસ) તેમજ ઉત્તરક્રિયા
(પાણી) તા. 19-2-2025ના બુધવારે નિવાસસ્થાન શિવમસ્તુ
સાધના કેન્દ્ર સામે, શિવમસ્તુ સોસાયટી,
કાઠડા ખાતે.
પીપરી (તા. માંડવી) : સંઘાર મંગલભાઈ બાબુભાઈ સુઈયા (ઉ.વ. 52) તે કેસરબાઈ બાબુ અભરામભાઈ કારાણીના
પુત્ર, કાનબાઈના પતિ, નાનજી,
પ્રફુલ, રશીલા, નૈનાના પિતા,
પચાણ, રાજબાઈ ધર્મેન્દ્ર (બિદડા)ના ભાઈ,
હરજી, કાનજી, લક્ષ્મીચંદ,
પ્રેમજીના કાકાઈ ભાઈ, ભચાબેન રવાભાઈ ભેર્યાના જમાઈ,
લક્ષ્મીચંદ તથા જખુભાઇ (નાના રતડિયા)ના બનેવી તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 11/12/13-2-2025 મંગળ, બુધ અને ગુરુવાર (ત્રણ દિવસ) હાલાઈ વાડી,
પીપરી ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : મૂળ મોટી ભાડઇના લુહાર હાજિયાણી જેનાબાઇ
(ઉ.વ. 76) તે ઇસ્માઇલ સુમારના પત્ની, સાલેમામદના ભાભી, ઇશાક,
હુશેન, રજાક અને રમજાનના માતા, મ. અલાના સુલેમાન (રાપર ગઢવાળી)ના બહેન, મજીદ જુસબ (ભુજ),
સલીમ અબ્દુલ કરીમ (માંડવી)ના સાસુ, મ. હાજી મામદ,
દાઉદ મામદ, અલીમામદ મામદ, મ. ઉમર મામદ, જુસબ મામદ, રોશનઅલી
મુસાના ભાભી તા. 9-2-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2-2025ના બુધવારે સવારે 11થી નિવાસસ્થાન લુણંગનગર ખાતે.
મોટા કાંડાગરા (તા. મુંદરા) : પામબા (ઉ.વ. 83) તે સ્વ. જાડેજા રાણુભા હરિસંગજીના
પત્ની, બહાદૂરસિંહ, શિવુભા,
નટુભા, દશરથસિંહ, ભરતસિંહના
માતા, સ્વ. મમુભા, કેશુભા, પતુભા, સ્વ. ચંદુભા, અજિતસિંહના
કાકી, સુલતાનસિંહ, હિતેષસિંહ, દિવ્યરાજસિંહ, લક્કીરાજસિંહ, જયદેવસિંહ,
નૈતિકરાજસિંહ, દીપકસિંહ, યુવરાજસિંહ, મયૂરસિંહ, શક્તિસિંહ,
સુખદેવસિંહ, ઋષિરાજસિંહ, હરપાલસિંહ, ચંદ્રદીપસિંહના દાદી તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, કાંડાગરા ખાતે.
ઉત્તરક્રિયા (બારમું) તા. 20-2-2025ના ગુરુવારે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : નારણભાઇ દેવજીભાઇ રૂડાણી (ઉ.વ.
86) તે લક્ષ્મીબેનના પતિ, વસંતભાઇ, મહેશભાઇ,
લતાબેન, પ્રીતિબેન, હંસાબેનના
પિતા, કવિતા, બિંદુ, નીકિતા, ભાવેશના દાદા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 11-2-2025ના મંગળવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દેવપર ખાતે.
મથલ (તા. નખત્રાણા) : કુંભાર હારુન મામદ (ઉ.વ. 57) તે મ. મામદ હસણના પુત્ર, મ. ઈશા, રજાકના પિતા,
કુંભાર આદમ, ઉંમર, રમજાન,
મુસાના મોટા ભાઈ, કુંભાર આમદ મામદ (વમોટી),
ઇમરાન જુમા (દેવપર)ના સસરા, સાહિલ, સરફરાઝના દાદા તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-2-2025ના બુધવારે સવારે 10.30 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.
તલ (તા. નખત્રાણા) : જત કાધરદિના ફકીરમામદ (ઉ.વ. 65) તે મ. અલીઅકબર, થારા, માજીખાનના ભાઈ,
અભાસ, નસરુલાહ, ગુલાબ,
સલીમ, મિથાખાન, અલીહસનના
પિતા, સજણ, અયુબ, મીયલ, નદ્ધાના કાકાઈ ભાઈ, ફારૂક,
ફઝલી રમજાન, અભાસ, સોયાબ,
આકેલ, અજીજ, રમજાન,
આસિફ, સુમાર, સગા,
અલાનાના કાકા, કરીમખાન, આચાર,
રમજાન, જીનદા, અનસ,
નિજામુદ્દીન, હમઝા, મ. ઇબ્રાહીમ,
અબ્દુલભાઈ, આમીન, હાજી સુમાર,
હાજી સતાર, ઇન્દ્રિશના બનેવી તા. 10-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 12-2-2025ના સવારે 9થી 12 દાઉદ મસ્જિદ જમાતખાના, તલ ખાતે.
પ્રાગપર (તા. રાપર) : મ.ક.સ.સુ. નાગજીભાઈ પોપટભાઈ દરજી (પરમાર)
(ઉ.વ. 58) તે સ્વ. નાનુબેન પોપટભાઈના
પુત્ર, ધનુબેનના પતિ, હિરેનના
પિતા, લખમણભાઇ, ગં.સ્વ. હીરૂબેન રવજીભાઈ
ચૌહાણ, અમરતબેન શંકરલાલ દરજી, જેરામભાઈ,
વસંતીબેન મગનલાલ ડાભીના ભાઈ, સ્વ. કાનજીભાઈ,
નેણશીભાઈ, જેઠાભાઈ, સ્વ.
મોહનભાઈ, મંજુબેનના કાકાઈ ભાઈ, સ્વ. ધરમશીભાઈ,
સ્વ. ગોકરભાઈ, સ્વ. માદેવભાઇ, સ્વ. ભૂરાભાઈ, સ્વ. આંબાભાઈ, સ્વ.
રામજીભાઈ, સ્વ. રૂડીબેન ભૂરાભાઈ દરજી (બેલા)ના ભત્રીજા,
સ્વ. ખીમજીભાઈ પોપટભાઈ દરજી (અમદાવાદ)ના જમાઈ, ધીરજ, મંજુબેન, યોગેશ, પીયૂષ, સ્વ. પરેશભાઈ, શૈલેશ,દીપક, જીતુના કાકા તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તથા મોરિયા તા. 20-2-2025ના
ગુરુવારે નિવાસસ્થાન પ્રાગપર ખાતે.
દયાપર (તા. લખપત) : લુહાર હાજી રમધાન બસરિયા (ઉ.વ. 102) તે હાજી સિધિક, હાજી હુસેનના પિતા, અદ્રેમાન,
હાજી હાસમ, ઉમર, અબ્દુલા,
સલીમ, ઇરફાન, ફારૂક,
અલીઅકબર, સાજીદ, સાબિરના
દાદા, રમજાન ઓસમાણ, ઇલિયાસ આમદ,
હાજી સુલેમાન આમદ (વાયોર)ના સસરા તા. 9-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 12-2-2025ના બુધવારે સવારે 10થી 11.30 જામા મસ્જિદ, દયાપર ખાતે.