• રવિવાર, 05 જાન્યુઆરી, 2025

સિડની ટેસ્ટ બાદ રોહિત નિવૃત્તિ જાહેર કરશે ?

નવી દિલ્હી, તા. 1 : કંગાળ ફોર્મથી ઝઝૂમી રહેલો ભારતીય કપ્તાન રોહિત શર્મા સિડની ટેસ્ટ બાદ નિવૃત્તિ જાહેર કરવાની તૈયારીમાં હોવાનો દાવો એક મીડિયા અહેવાલમાં કરાયો છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સતત નિષ્ફળ જઇ રહેલો રોહિત પાંચમી ટેસ્ટ બાદ સંન્યાસ લઇ શકે છે. દરમ્યાન, એક અન્ય અહેવાલમાં દાવો કરાયો છે કે કોચ ગૌતમ ગંભીર ઓસિમાં ટેસ્ટ શ્રેણી માટે ચેતેશ્વર પુજારાને ટીમમાં લેવા માગતા હતા પણ પસંદગીકારો માન્યા નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd