• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : નીતિન સુવાલાલભાઇ રાજપૂત (ઉ.વ. 55) તે શાંતાબેન સુવાલાલભાઇના પુત્ર, વિક્રમભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, દીપક, મહેક, વિશ્વાસ, જયાબેનના ભાઇ, નિખિલ, સચિન, સુઝલના કાકા, યુગના મોટા બાપા, હર્ષના મામા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ ગઢશીશાના બકુલભાઇ (ઉ.વ. 69) તે સ્વ. મોતીબેન હીરાલાલ ટપરિયાના પુત્ર, બિંદુબેન (નીનુબેન)ના પતિ, પૂજા, પૂનમના પિતા, સ્વ. કલાવંતીબેન કાનજીભાઇ?હરિયામાણેકના જમાઇ, ભરતભાઇના ભાઇ, નીરૂબેનના દિયર, દેવેનના કાકા, નાનાલાલ વેલજી ટપરિયાના ભત્રીજા, અનિલ, રમેશ, હરીશ, ઉમેશભાઇના કાકાઇ ભાઇ, મુકુલ મહેશ રત્નેશ્વર, મિતેશ બિપિન રાડિયાના સસરા, ગં.સ્વ. રમાબેન મૂળશંકર સાહેલ, ભાનુબેન (તૃપ્તિ), તરૂણભાઇ બોડા, મહેન્દ્રભાઇ, ભૂપેન્દ્રભાઇ, હર્ષા પુરુષોત્તમ સાહેલ, ગં.સ્વ. મીતાબેન અતુલભાઇ જેઠાના બનેવી, મિનાક્ષીબેન, ભક્તિબેનના નણદોયા, યુગ, મંથન, પ્રિશાના નાના તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : મમતા શર્મા (ઉ.વ. 49) તે રાજેન્દ્રકુમારના પત્ની, રાહુલ, દૃષ્ટિના માતા, ગીતાદેવી ભગવતીપ્રસાદના પુત્રવધૂ, ગીતાદેવી કમલકિશોર મિશ્રાના પુત્રી, અનિલ, કાલુરામના ભાભી, શિખા, માયાના જેઠાણી તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. ત્રીજા દિવસની બેઠક તા. 1-11-2024ના બપોરે 4.30થી 5.30 નિવાસસ્થાન ગીતા કોટેજ, આશાપુરાનગર, ભુજ ખાતે.

ભુજ : સમા (બકાલી) ફાતમાબેન હાસમ (ઉ.વ. 84) તે ઇબ્રાહીમ, આમદ, ઓસમાણ, અબ્બાસના માતા, સમા રમજુ આદમના સાસુ, અહશાન ઇબ્રાહીમ, મામદ હનીફ આમદ, મોહમ્મદ સમશેર અબ્બાસ, સરફરાઝ અબ્બાસ, સલમાન અબ્બાસ, જાફરીન ઓસમાણ, હૈદરઅલી ઓસમાણના દાદી તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2024ના શુક્રવારે સવારે 9થી 10 દેશલસર તળાવની પાસે, સલાટ વાડીની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : પઠાણ ગુલાબખાન ઇસ્માઇલખાન (ઉ.વ. 58)?(એડવોકેટ) તે એલેકઝાન્ડરના પિતા, મહેબૂબખાન (એડવોકેટ), નાસીરખાન, યુસુફખાન (પ્રિન્સિપાલ-મુસ્લિમ સ્કૂલ)ના મોટાભાઇ, અરબાઝખાનના મામા, રેહાનના મોટાબાપુ તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2024ના શનિવારે સવારે 10થી 11 મિયાં સોતા બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર ખાતે.

અંજાર : મેમણ નીલોફર અ. સતાર ગલેરિયા (ઉ.વ. 62) તે અ. સતાર કાસમ (ભાગ્યોદય કોટન વર્કસ, પ્રમુખ-અંજાર મેમણ જમાત)ના પત્ની, મહમદ હુસેન?(ગુલામ), મહમદ રહીમ?(રાજ), મહમદ યુસુફ (હાજી)ના માતા, મ. કાસમ યુસુફના પુત્રવધૂ, નૂરમામદ યુસુફના ભત્રીજાવહુ, હાજી સલીમ (એડિ. ડિસ્ટ્રીક્ટ જજ-રાજકોટ), અસલમ, શાબીર, હમીદ, દાઉદ, ઇબ્રાહીમ, આરીફના ભાભી તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-11-2024ના સવારે 11થી 12 કચ્છી મેમણ જમાતખાના, અંજાર ખાતે.

અંજાર : મૂળ સિનુગ્રાના ક.ગુ.ક્ષ. (મિત્રી) જયેશભાઇ?ટાંક (ઉ.વ. 41) (પ્રણવ રેફ્રિજરેશન) તે સ્વ. કાંતાબેન અને સ્વ. કરમસિંહ માધવજીભાઇ (સિનુગ્રા)ના પૌત્ર, લક્ષ્મીબેન (ભારતીબેન) અને સુરેશભાઇ?(નિવૃત્ત-કે.પી.ટી.)ના પુત્ર, દર્શનાબેનના પતિ, પ્રણવ, જિયાના પિતા, મીત, વિહાનના મોટાબાપા, પ્રફુલભાઇ?(અમદાવાદ), ગજેન્દ્રભાઇ?(નિવૃત્ત-કે.પી.ટી.), પ્રદીપભાઇના ભાઇના પુત્ર, કંચનબેન (અમદાવાદ), ભારતીબેન, રેખાબેન, નબુબેન, લક્ષ્મીબેન, અરુણાબેન ગોરધનભાઇ ચૌહાણ?(વડોદરા), તારાબેન મૂળજીભાઇ રાઠોડ?(માધાપર), નિર્મળાબેન પ્રભુલાલભાઇ?ચાવડા (અંજાર)ના ભત્રીજા, નીરવ (નીરવ રેફ્રિજરેશન), નિકેત, કિશન, ધૈર્યના મોટા ભાઇ, ધનગવરીબેન અને ધરમશીભાઇ પ્રાગજીભાઇ?વાઢેરના દોહિત્ર, સ્વ. મીનાબેન, મહેન્દ્રભાઇ જીવરામભાઇ?(ખંભરા)ના જમાઇ, હિમાનીબેન, શિવાનીબેન, ભાવિકાબેનના ભાઇ, અમિતભાઇ?(બાલાઘાટ), દિવ્યેશભાઇ?(નાગપુર), ભાવિકભાઇ (નાની નાગલપર)ના સાળા તા. 30-10-24ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 04-11-24 સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.

નખત્રાણા : રમાબેન રમણીકલાલ રાસ્તે (ઉ.વ. 82) તે સ્વ. રમણીકલાલ વેલજીભાઇ રાસ્તેના પત્ની, સ્વ. લધારામ ખીમજીભાઇ આચાર્યના પુત્રી, સ્વ. કેશવલાલ લધારામ આચાર્ય (ગાંધીધામ), સ્વ. કાંતિલાલ લધારામ આચાર્ય (સંઘડ), સ્વ. જયાબેન કરુણાશંકર દેવધર (વિરાણી), સ્વ. અમૃતબેન નાનાલાલ રાસ્તે (સિનુગ્રા)ના બહેન, હર્ષાબેન રસિકલાલ પંડયા (જામનગર), વસંતબેન નૌતમલાલ પંડયા (ભુજ)ના ભાભી, દીપકભાઇ (અમદાવાદ), જ્યોતિબેન હિમાંશુભાઇ ફડકે (વડોદરા), ગીતાબેન નરેશભાઇ બાપટ (હુબલી), હિતેષભાઇ (નખત્રાણા)ના માતા, વંદનાબેન દીપકભાઇ રાસ્તે (અમદાવાદ), નિતલબેન હિતેષભાઇ રાસ્તે (નખત્રાણા)ના સાસુ તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-11-2024ના સોમવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રહ્મસમાજની વાડી, વિરાણી રોડ ખાતે.

નલિયા : મૂળ ખાનાયના કરશન ફફલ (ઉ.વ. 69) તે સ્વ. નાનબાઇ વલુભાઇના પુત્ર, કાનબાઇના પતિ, ગાંગજી, મનજી, ખજુરિયાભાઇના પિતા, સુમલબેન, ખેતબાઇના ભાઇ, જમનાબેન, બાબુભાઇ, હીરબાઇ, લાખાભાઇ, રામજીભાઇ, ભીમજીભાઇના કાકા, બુધારામના ભત્રીજા, સ્વ. ભચીબાઇ ભોજરાજ પાતારિયા (બરંદા)ના જમાઇ, હંસાબેન, મંજુલાબેન, રમીલાબેનના સસરા, લતા, હરેશ, હેતલ, પારસ, નંદની, સુરેશ, પ્રિયા, દીપક, હિંમત, ભાવિકાના દાદા તા. 29-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે. બેસણું નિવાસસ્થાન આંબેડકરનગર, પોસ્ટ ઓફિસની બાજુમાં, નલિયા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ વિથોણના કચ્છી જૈન ગુર્જર (માકપટ) કમલેશકુમાર (ઉ.વ. 56) તે સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. કમળાબેન મનસુખલાલ મહેતાના પુત્ર, ગં.સ્વ. હંસાબેનના પતિ, સાકરબેન અજરામર રાજગોરના જમાઇ, કીર્તિભાઇ, બીનાબેન નવીનચંદ્ર શેઠ (સામત્રા), દર્શન, નીલેશના ભાઇ, નિરંજનાબેન, કવિતાબેન, દીપ્તિબેનના જેઠ, પાર્થ, ક્રિના સીલ મોરયિબા (સુરત), વિધિ, નંદીની, ડિમ્પી, હિમાંશુ, પ.પૂ. સાધ્વી શ્રીમાંનદીમ સાહેબ, પ.પૂ. બા મુનિ દક્ષીણયશેખર મ. સાહેબના મોટાબાપા, સ્વ. હરિલાલ, સ્વ. મગનલાલ વિશનજીના ભત્રીજા, કાન્તિલાલ હરિલાલ ઠક્કરના ભાણેજ તા. 30-10-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ધમડકા (તા. અંજાર) : સીતાબા સબરસિંહ જાડેજા (ઉ.વ. 70) તે સ્વ. સબરસિંહ વેલુભાના પત્ની, મહિપતસિંહના નાનાભાઇના પત્ની, સ્વ. દશુભા, મહેન્દ્રસિંહ, વિક્રમસિંહના ભાભી, વિજયસિંહ, નરેન્દ્રસિંહ, દેવીરાજસિંહના માતા, પ્રવીણસિંહ, રામદેવસિંહના કાકી, મયૂરસિંહ, જિતેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, ઇશ્વરસિંહના ભાભુ, ગિરિરાજસિંહ, માનદીપસિંહ, રાજદીપસિંહ, ધ્રુવરાજસિંહ, મિતરાજસિંહ, સ્વ. રાજપાલસિંહ, સૂર્યદીપસિંહ, મોહિતરાજસિંહ, શૌર્યરાજસિંહ, યુવરાજસિંહ, પરમજીતસિંહના દાદી તા. 29-10-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 4-11-2024ના સોમવારે સવારે 8થી સાંજે 6 સુધી કોમ્યુનિટી હોલ, ગ્રામ પંચાયતની બાજુમાં, ધમડકા ખાતે.

બાડા (તા. માંડવી) : હરશી બુધિયા જુવડ (ઉ.વ. 75) તે સ્વ. બુધિયા ખમુ અને ભાણબાઇના પુત્ર, વાલબાઇના પતિ, સ્વ. હીરજી, દામજી, સ્વ. રાણબાઇ, નાનબાઇ, સ્વ. મેગબાઇ, કાનબાઇના ભાઇ, નાનજી, શાંતિલાલ, દેવજીના પિતા તા. 29-10-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ?છે. સાદડી તેમના નિવાસસ્થાન મહેશ્વરીવાસ, બાડા ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : ડાયાલાલ જીવરાજ નથુભાઇ?સેંઘાણી (ઉ.વ. 77) તે સ્વ. નાનુબેન જીવરાજભાઇ નથુભાઇના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન શિવગણભાઇ ઉકાણી (બિદડા), સ્વ. મોંઘીબેન નારણભાઇ પોકાર (લુડવા-ડોંબિવલી), ગં.સ્વ. મણિબેન ધનજીભાઇ?જબુઆણી (રત્નાપર-નાસિક), ખીમજીભાઇ, લખમશીભાઇ (પુના), શાંતિભાઇના ભાઇ, સ્વ. દેવકાબેનના પતિ, ચંદ્રિકાબેન ભીમાણી (નાસિક), મંજુલાબેન પારસિયા (થાણા), પ્રભાબેન રંગાણી (ગઢશીશા), તુલસીદાસ (મિલન જનરલ સ્ટોર-ગઢ), ભાવેશભાઇના પિતા, રાજેન્દ્રભાઇ, નીલેશભાઇ, દિનેશભાઇ, સીમાબેન, પ્રવીણાબેનના સસરા, ખુશી, દેવ, મીરાં, વેદ, અંશી, ક્રિવા (દુર્વા)ના દાદા, ઇશિતા, નૈતિક, સાંચી, ઋષિ, ઝલક, ઓમ, યુક્તિ, લયના નાના, વેલજીભાઇ જેઠાભાઇ પોકાર (રાયણ મોટી)ના જમાઇ તા. 3-10-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-11-2024ના શુક્રવારે સવારે 8.30થી 11.30, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ, શેરી નં. 5, ઉમિયાનગર, ગઢશીશા ખાતે.

ટુંડા (તા. મુંદરા) : નથુભાઇ માલશીભાઇ બળિયા (ઉ.વ. 70) તે ભાણબાઇ માલશીભાઇના પુત્ર, લક્ષ્મીબાઇના પતિ, સ્વ. ખમુભાઇ, સ્વ. આતુભાઇ, દામજીભાઇ, બાયાબાઇ, મેઘબાઇના ભાઇ, મૂરજી, વાલજી, સોનલ, હીરુ, જશોદા, ગીતા, પૂનમના પિતા, સ્વ. જેઠા વાછિયા ગોરી (મોટી ભાડઇ)ના જમાઇ, સ્વ. મંગલ, જખુભાઇ, લક્ષ્મણભાઇના બનેવી, ભાવેશ, પ્રકાશ, કિશોર, વિનોદ, હરેશ, હંસાબેન, રમીલાબેનના સસરા, આલારામ રોશિયા, ડો. શ્યામ, ધનજી, ગોવિંદ, અનિલના મામા, કાનજી, પ્રેમ, દેવજીના કાકા, વિરમ, દેવજીના મોટાબાપા, મહેશ, હિતાંશ, રિયાના દાદા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. તા. 3-11-2024ના સાંજે ઘડાઢોળ તથા 4-11-2024ના સવારે પાણિયારો નિવાસસ્થાન મહેશ્વરીવાસ, ટુંડા ખાતે.

દેશલપર (ગુંતલી) (તા. નખત્રાણા) : સોઢા જેઠમાલસિંહ ઉત્તમસિંહ (ઉ.વ. 79)?તે પૃથ્વીરાજસિંહ, નાથુસિંહ, ચેનસિંહ, માનસિંહ, પાચરાંજસિંહ, હળવતસિંહ, ખેતુભા, બાલુભાના ભાઇ, નરપતસિંહ, નારણસિંહના પિતા, હાકમસિંહ, રતનસિંહ, ગણપતસિંહ, રામસિંહ, ભુરાજી, પ્રવીણસિંહ, રૂપસિંહના મોટાબાપુ તા. 31-10-24ના અવસાન પામ્યા છે. સાદડી સોઢા સમાજવાડી ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ ઉગેડીના ગં.સ્વ. સરલાબેન (ઉ.વ. 94) તે સ્વ. ઠા. ઓધવજી મોતીરામ આથાના પત્ની, સ્વ. લધારામ લક્ષ્મીદાસ રાજદે (મોટી વિરાણી)ના પુત્રી, રમણીકભાઇ, દમયંતીબેન મૂળજીભાઇ, ઉષાબેન મહેન્દ્રભાઇ, કોકિલાબેન વિનોદભાઇ, પ્રેમિલાબેન પ્રદીપભાઇ, સ્વ. નીતાબેનના માતા, સ્વ. એકતાબેનના નાની, ઉષાબેનના સાસુ, નેહલબેન, નીલેશભાઇ, મિહિરના દાદી, કૃપાબેનના દાદીસાસુ, સ્વ. ભીમજીભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. હરખાબેન, શાંતાબેનના બહેન તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd