ભુજ : હાલે મિરજાપર
મારૂ કંસારા સોની રસિકલાલ પરસોત્તમ બુદ્ધભટ્ટી (ઉ.વ. 71) તે રતનબેન પરસોત્તમ બુદ્ધભટ્ટીના
પુત્ર, લીલાવંતી (રસીલા)ના પતિ, વેલુબેન જાદવજી ગુજરાતીના જમાઇ, સ્વ. ધનજીભાઇ, સ્વ.
જેઠુભાઇ, સ્વ. ત્રિકમભાઇ, સ્વ. ભગવાનજીભાઇ, સ્વ. ખેંગારભાઇ, સ્વ. પુજીબેન (નર્મદા),
સ્વ. વિજયાબેનના ભાઇ, જનકબેન, સ્વ. લીલાવંતીબેનના દિયર, રાજેશ, જુલી, મયૂર, પ્રિયાના
પિતા, માયા, નીકિતા, હિતેષ, પ્રશાંતના સસરા, હેમદીપ, દેવાંશી, શૌર્યના દાદા, વૈદેહી,
વિવેક, વિનય, મૌર્ય, નીરવીના નાના, સ્વ. અમૃતલાલ, નાનાલાલ, મબુબેન, ચંદ્રિકાબેનના બનેવી,
રાજેશ્રી, સ્વ. વિજય, રીટા, પ્રફુલ્લ, મીના, અશોક, હર્ષાના કાકા, દીપ્તિ પ્રફુલ્લના
કાકાજી સસરા તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
18-9-2024ના બુધવારે સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર
મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ માંડવીના
રાજેશભાઇ કરશનભાઇ પરમાર (ઉ.વ. 56) (રિક્ષાવાળા) તે સ્વ. રામબાઇ કરશનભાઇ પરમારના પુત્ર,
કેસરબેનના પતિ, આયુષીના પિતા, મોહિતભાઇ અતુલભાઇ ભાવસારના સસરા, સ્વ. મોંઘીબેન વાઘજીભાઇ
સોલંકી (નારાણપર)ના જમાઇ, સ્વ. કમલકાંતભાઇ પરમાર, સ્વ. કિરણભાઇ પરમાર, ભરતભાઇ પરમારના
ભાઇ, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. મંગળાબેન, અનિલાબેનના દિયર, ડો. ખીમજીભા સોલંકી, માધુભા
સોલંકી (માંડવી)ના સાળા, રૂપલ પરેશ સોલંકી, વંદના, અમૂલ, ખુશ્બૂ, મિતેષ ભટ્ટીના કાકા,
સંગીતાબેન અમૂલ પરમારના કાકાજી સસરા, ધ્યાની, પ્રાંજલના દાદા તા. 16-9-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2024ના બુધવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી
રિલોકેશન ખાતે.
ભુજ : મૂળ બેલાના
જેઠાલાલ માધવજી જેમલ મહેતા (કચ્છ ગ્રામીણ બેંક) (ઉ.વ. 70) તે ધનગૌરીબેન માધવજી મહેતાના
પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, કુણાલ, પુનિતના પિતા, પૂર્વી, કોમલના સસરા, ધીરજલાલ, સ્વ.
નટવરલાલ, વિનોદ, પ્રવીણા ઝુમખલાલ સંઘવી (માંડવી), ચંદ્રિકા જિતેન્દ્ર દોશી (માંડવી)ના
ભાઇ, કિરણ, નિકુંજ, નિહાર, જિનેશ, મીત, સિદ્ધાર્થ, રિદ્ધિ પીયૂષ?શાહ, સિદ્ધિ રિતેષ
ઝોટાના કાકા, દીપ્તિ, હેતલ, ટ્વિંકલ, અદિતિ, નીકિતા, જિયાના કાકાજી સસરા, યાચી, જોય,
ધ્યાનમ, ફિઓનાના દાદા, મહેતા જેઠાલાલ હીરાચંદ (રાપર)ના જમાઇ તા. 15-9-2024ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 આર.ટી.ઓ. વી.બી.સી.
સંકુલ, પ્રથમ માળે, ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના
રાધાબેન હરિરામ તન્ના (ઉ.વ. 75) તે સ્વ. હરિરામ મોરારજી તન્નાના પત્ની, સ્વ. મીઠાબાઈ
ગાવિંદજી કોટક તથા સ્વ. કાન્તાબેન મુલજી કોટકના પુત્રી, શૈલેષ, રાજેશ, ભાવના, નીતા,
વંદનાના માતા, વિજ્યાબેન, શીતલબેન, હસમુખભાઈ, કપિલભાઈ, નયનભાઈના સાસુ, સ્વ. નાનજીભાઈ,
મોહનભાઈ, બાલાબેન, શાંતાબેનના ભાભી, પાર્વતીબેન, લાભવન્તીબેનના જેઠાણી, સ્વ. હંસરાજભાઈ,
સુરેશભાઈ, ચમનભાઈ, કિરણભાઈ, અશોકભાઈ, પ્રભાબેન, ઇલાબેન, વિજ્યાબેન, દક્ષાબેનના મોટા
બહેન, પ્રવીણ, ભૂપેન, ધર્મિષ્ઠા, પુનિત, ભાવેશ, જિગરના કાકી, ચારમી, આયુષી, હેમ, ધ્યાનીના
દાદી, ભવ્ય, ધ્યાન, એષા, વીરના નાની તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 17-9-2024ના મંગળવારે સાંજે 4થી 5 જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા,
ભુજ ખાતે.
ભુજ : મણિયાર
ઇકબાલ વાહેદના (ઉ.વ. 58) તે જુબેર, સરફરાઝ, સાજિદના પિતા, કમાલ, સુલેમાન, ગની, બિલાલના
ભાઇ, અજીજ, મામદના સસરા તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત ભાઇઓ-બહેનોની
તા. 17-9-2024ના મંગળવારે સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ પાસે, ભુજ ખાતે.
ભુજ : બલોચ કરીમખાન
જુસબખાન (ઉ.વ. 53) (કમ્પાઉન્ડર) તે મ. બલોચ બાબુખાન (પીજીવીસએલ), બલોચ અલીખાન (માજી
નગરસેવક-ભુજ), બલોચ આમદખાન, બલોચ અનવરખાનના ભાઇ, બલોચ અઝીઝખાન, બલોચ અકબરખાન, બલોચ
ફિરોઝખાનના બનેવી, બલોચ સાજીદખાન, બલોચ શાહબાઝ (જલારામ મોબાઇલ)ના સસરા તા.
16-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2024ના બુધવારે સવારે 10થી 11
સીધી સમાજવાડી, સેજવાળા માતામ, ભુજ ખાતે.
આદિપુર : નરેશ
વેન્સીરામ આલવાણી (ઉ.વ. 60) (નિવૃત્ત આર. એન્ડ બી. એન્જિનીયર) તે વેન્સીરામ ટી. આલવાણીના
પુત્ર, દીપિકાના પતિ, ભારતી નકુલ રામનાની તથા ગીતાંજલિ કૃણાલ ચાંદવાનીના પિતા, સ્વ.
ગુલાબરાય, સ્વ. પીતાંબરદાસ, યુ. ટી. આલવાણી, તારાચંદના ભત્રીજા, સ્વ. પ્રકાશ વેન્સીરામ
આલવાણી, હર્ષા જીતુ પદવાણીના ભાઇ, સ્વ. ભરત, વી. પી. આલવાણી, જી. પી. આલવાણી, મહેશ
આલવાણીના કાકાઇ ભાઇ, ધીરજ પી. આલવાણી, દિશા ગિરીશ સંગતાનીના કાકા, રિજુમલ બી. ચાંદવાનીના
જમાઇ, મહેશ, લલિત અને કૈલાસ ચાંદવાનીના બનેવી, નકુલ વી. રામનાની, કૃણાલ ચાંદવાનીના
સસરા તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / પઘડી તા. 18-9-2024ના બુધવારે
સાંજે 5.30થી 6 લછવાણી ધરમશાળા, વોર્ડ 4/એ, આદિપુર ખાતે.
માંડવી : ગીતાબેન
દયાશંકર ખેતિયા (ઉ.વ. 72) તે દયાશંકર માધવજી ખેતિયાના પત્ની, બળદેવભાઇ, ચંદનભાઇ, હસમુખભાઇ,
ધવલભાઇના માતા, સ્વ. પ્રેમિલાબેન દયાશંકર નાનજી ગોર (શિણાઇ) ભુજના પુત્રી, કરશનભાઇ
નાનજી ગોર, બાબુલાલ નાનજી ગોરના ભત્રીજી, સ્વ. વિશનજી રામજી નાગુ (ભુજ)ના ભાણેજી, અશ્વિનભાઇ
ગોર, અનિલભાઇ ગોર, હિંમતભાઇ ગોર, ભાવનાબેન ચીમનલાલ વ્યાસ, પુષ્પાબેન પ્રવીણભાઇ જેસરેગોરના
બહેન, ઉષાબેન, ધનગૌરીબેન, રેખાબેનના નણંદ, અલ્પાબેન દીપકભાઇ મોતા, જિતેન્દ્રભાઇ, રાજનભાઇ,
ભાવેનભાઇ, સનીભાઇ, દીપભાઇના ફઇ, કૌશલ્યાબેન, હેતલબેન, મનીષાબેન, ધારાબેન, ભક્તિબેનના
ફઇસાસુ તા. 14-9-2024ના જામનગર ખાતે અવસાન પામ્યા છે. માવતર પક્ષની સાદડી તા.
18-9-2024ના સાંજે 4થી 5 અશ્વિનભાઇ દયાશંકર ગોરના નિવાસસ્થાને જૈનમનગર, માંડવી ખાતે.
માંડવી : મૂળ
કાઠડાના ગઢવી દેવાંગભાઇ નારાણભાઇ સાખરા (નિવૃત્ત પટ્ટાવાળા, સિંચાઇ વિભાગ-માંડવી)
(ઉ.વ. 82) તે કામઇબેનના પતિ, સોનબાઇબેન, બાબુભાઇ, દેવરાજભાઇ (કાકુભાઇ)ના પિતા, જયેશ,
જીનલ, યજ્ઞેશના દાદા તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17, 18-9-2024ના નિવાસસ્થાન
વલ્લભનગર પુલિયાની સામે, ધવલનગર રોડ, માંડવી ખાતે તથા ઉત્તરક્રિયા (પાણી) તા.
26-9-2024ના તે જ સ્થળે.
માંડવી : રમેશભાઇ
મમુભાઇ મકવાણા તે નવીનભાઇ ટપુભાઇ નારોલાના સાળા, કેશરબેન નવીનભાઇ નારોલા (ઉપપ્રમુખ,
મહિલા મંડળ-માંડવી)ના ભાઇ, નીતિન, અશોક, જિજ્ઞેશ, રાધાના મામા, મનીષાના મોટાબાપા, નિમિત,
ગૂંજનના નાના તા. 13-9-2024ના અવસાન પામ્યા છે. બારસની વિધિ તા. 23-9-2024ના સોમવારે
સવારે 10થી 12 પાણી.
ઝુરા (તા. ભુજ)
: ભાનુશાલી રામજીભાઈ રતનશીભાઈ વડોર (ઉ.વ. 85) તે ગં.સ્વ. ગંગાબેનના પતિ, શિવાનંદ, દીપકભાઈ,
તુલસાબેન વસંતભાઈ ધારશીભાઈ ગજરા (માધાપર), મણિબેન મહેશભાઈ લાલજીભાઈ ભદ્રા (લોરિયા),
સોનુબેન મોહનલાલ કરમશી ગજરા, નબુબેન કાનજીભાઈ મીઠુભાઈ ભદ્રા (લોરિયા), જશોદાબેન પ્રવીણભાઈ
નરશીભાઈ ભદ્રા (લોરિયા)ના પિતા, રામજીભાઈ પેરાજભાઈ, વેલજીભાઈ પેરાજભાઈ, સ્વ. જેન્તીલાલ
પેરાજભાઈ, સ્વ. હરેશ ગોપાલજીના કાકાઈ ભાઈ, અમિત, શંભુલાલ, જયેશ, રાજેશ, રીતેશ, ભારતીબેન
ધવલભાઈ માધવજી ચાંદ્રા (ગાંધીધામ), વીણાબેન દિલીપભાઈ પ્રેમજીભાઈ ભદ્રા (લોરિયા)ના દાદા,
સ્વ. ગંગાબેન ચત્રભુજ સુંદરજી ગજરા (નિરોણા-માધાપર), સ્વ. સેજબાઇ જખુભાઈ ગજરા (ઝુરા-ભુજ)ના
ભાઈ, સ્વ. જમુનાબેન હીરજીભાઈ કટારિયા (નિરોણા)ના ભત્રીજા, સ્વ. મુરજી સુંદરજી ભદ્રા
પરિવાર (લોરિયા)ના જમાઈ, સ્વ. શામજી ગાંગજી ભદ્રા પરિવાર (લોરિયા)ના ભાણેજ તા.
16-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-9-2024ના બુધવારે સવારે 9થી 4 ભાનુશાલી
કોમ્યુનિટી હોલ, ઝુરા ખાતે.
મિરજાપર (તા.
ભુજ) : કિશોર પરષોત્તમભાઇ પરમાર (વાળંદ) (ઉ.વ. 38) તે સ્વ. ગોદાવરીબેન પરષોત્તમ વાલજી
પરમારના પુત્ર, ઇલાબેન કાન્તિલાલ રાઠોડ (માનકૂવા), કમળાબેન રાજેશ પરમારના નાના ભાઇ,
એન્જલ, કૃપાલી, સાક્ષી, હર્ષિલના કાકા, સ્વ. કાન્તિભાઇ પૂંજા, સ્વ. મેઘજી પૂંજા, શામજી
મનજી પરમાર, ગોમાબેન મોહનભાઇ રાઠોડ (દેશલપર), હંસાબેન દેવજીભાઇ ચૌહાણ (આણંદપર), ગીતાબેન
ઇશ્વરભાઇ રાઠોડ (ઘડાણી), શાંતાબેન છગનલાલ ચૌહાણ (ભુજ)ના ભત્રીજા, ચૌહાણ બાબુભાઇ વાઘજી
(સરલી હાલે સુખપર)ના દોહિત્ર, ચૌહાણ ભીખાભાઇ બાબુભાઇના ભાણેજ તા. 16-9-2024ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 18-9-2024ના બુધવારે બપોરે 3થી 5 શંકર મંદિરની બાજુમાં,
સહજાનંદ નગર સમાજવાડી, મિરજાપર ખાતે.
કેરા (તા. ભુજ)
: જુણેજા અસગર રમજાન (ઉ.વ. 53) તે મ. જુણેજા રમજાન હુશેનના પુત્ર, મ. રજબ, શાબાનના
ભાઇ, મ. નોતિયાર જુસબ, મ. નોતિયાર અલીમામદ, નોતિયાર બસીર નૂરમામદના ભાણેજ તા.
16-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2024ના સવારે 10થી 11 ખોજા મસ્જિદ
ખાતે.
કિસાનપુર-શિરવા
(તા. માંડવી) : મેમણ સાબેરાબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 34) તે હાસમ હારુન (વરાડિયા)ના પુત્રી,
સિધિક (વરાડિયા) અને નૂરમામદ (વરાડિયા)ના બહેન, ઉવેશના માતા, મજીદ અલીમામદ, ઇકબાલ અલીમામદ,
હારુન અલીમામદના ભાભી, રજાક મજીદ તથા સોહેલ હારુનના કાકી તા. 15-9-2024ના અવસાન પામ્યા
છે. તા. 18-9-2024ના બુધવારે સવારે 10થી 11 કુરાન ખ્યાની તથા વાયેઝ-જિયારત સવારે
11થી 12 કિસાનપુર મદરેસા ખાતે.
અંતરજાળ (તા.
આદિપુર) : મૂળ બાનિયારાના આહીર દેવાભાઇ ભાણાભાઇ વરચંદ (ઉ.વ. 68) તે ભાણાભાઇ વસ્તાભાઇના
પુત્ર, પરબતભાઇ, રવાભાઇ, પચાણભાઇના ભાઇ, આલાભાઇ, સવજીભાઇ, નારણભાઇ, લક્ષ્મણભાઇ, બધીબેન
ભગુભાઇ ઢીલાના પિતા, પરસોત્તમ, દર્શિલ, જયકુમારના દાદા, સંજય, તુષારના નાના તા.
14-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ગોપાલનગર, અંતરજાળ, આદિપુર
ખાતે.
કોડાય (તા. માંડવી)
: ચાકી સફિયાબાઈ ઇસ્માઇલ (ઉ.વ. 62) તે મ. ઇસ્માઇલ મુસાના પુત્રી, મ. અનવર હુસેન, ગુલામ
હુસેન (બાપારો), મ. જેનાબાઈ, રૂકિયાબાઈ (ધાણેટી)ના બહેન, ઇમરાન ચાકી (કોડાય)ના ફઈ,
હનીફ ચાકી, અબ્બાસ કાસમ (ધાણેટી)ના માસી તા. 16-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 19-9-2024ના ગુરુવારે 10થી 11 સિંધી જમાતખાના, કોડાય ખાતે.
જડોદર (તા. નખત્રાણા)
: મંધરા ઇસ્માઇલ અલીમામદ (ઉ.વ. 31) તે મ. અલીમામદ કાસમના પુત્ર, અદ્રેમાન, ઇભલા, આમદ,
સિધિક, ઇસ્માઇલના ભાઇ, મ. સુલેમાન, મ. આધમ, સમેજા અબ્દુલા, મંધરા મુસાના ભાણેજ, નોતિયાર
સુલેમાન હબીબના સાળા તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 18-9-2024ના સવારે
10 વાગ્યે નિવાસસ્થાન જડોદર ખાતે.
કોટડા-જ. (તા.
નખત્રાણા) : શંકરલાલ રતનશી નાકરાણી (ઉ.વ. 74) તે રતનશી વિશ્રામના મોટા પુત્ર, રવજીભાઇ,
સ્વ. રામજીભાઇ, બાબુભાઇ, લખમશીભાઇ, દિનેશભાઇ, ગોવિંદભાઇ, સુરેશભાઇના ભાઇ, શાંતાબેનના
પતિ, સ્વ. રાજેશભાઇ, વિમળાબેન, શારદાબેન, કસ્તૂરબેન, ગીતાબેનના પિતા તા. 15-9-2024ના
મિરજ (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 18-9-2024ના બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ
મંદિરની બાજુમાં, જૂનાવાસ, ઉમિયાધામ ખાતે.
રામપર સરવા (તા.
નખત્રાણા) : નારેજા શરીફાબાઈ આમદ (ઉ.વ. 63) તે રફીક, ઇમરાન, આશીફ, આરીફ તથા તારીફના
માતા તા. 15-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2024ના ગુરુવારે સવારે
11 વાગ્યે નિવાસસ્થાન રામપર સરવા ખાતે.
સુથરી (તા. અબડાસા)
: મૂળ શેરડી/દેવપરના ગોસ્વામી કસ્તૂરબેન ધર્મગિરિ (ઉ.વ. 86) તે દેવકાબેન શંભુગર ગુંસાઇના
પુત્રી, ધર્મગિરિ ચેતનગિરિના પત્ની, દિલીપગિરિ, શોભનાબેનના માતા, હેમલતાબેનના સાસુ,
નિર્મલગિરિ (નારાયણ), મણિબેન વિશ્રામપુરી (અંજાર)ના ભાભી, બબીબેન, ચંચળબેન, મણિબેન,
રમીલાબેનના બહેન, લાલગર, બેચરગર, શંકરગરના મોટા બાપાના દીકરી, દેવકાબેન ચંદનગર (માંડવી)ના
વેવાણ, અમૃતગિરિ (દિલ્હી), હીરાગર પરસોત્તમગર (લખપત)ના સાળી, અંકિતા, ક્રિમેશ, દીપ,
તન્વીના દાદી, નરેન્દ્રભારથી (વડવા કાંયા)ના દાદીસાસુ તા. 16-9-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 19-9-2024ના ગુરુવારે બપોરે 3થી 5 સુથરી ખાતે. ઘડાઢોળ તા.
27-9-2024ના સુથરી ખાતે.