પ્રકૃતિના ખોળે ઊભેલા કીરો ડુંગરના આંગણે `બર્ડરોક'
નામે પ્રસિદ્ધ સ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં આવીને
પ્રવાસી પક્ષીઓ પોતાનું ઘર બાંધે છે, બચ્ચાંને જન્મ આપે છે. ઉદ્યોગગૃહો
આ બર્ડરોકને કાપી નાખવાની પ્રવૃછિત્ત કરતા હોવાની રાવ સાથે પર્યાવરણપ્રેમીઓ વ્યથિત
થઈ ઊઠયા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે આ મુદ્દે નોટિસ આપી છે, પરંતુ પ્રાકૃતિક સંપાદને નુકસાન કરતી આવી પ્રવૃત્તિ પર રોક મૂકવા લોકોમાં માંગ
ઊઠી છે તેવું પર્યાવરણવિદ્ અશોક ચૌધરીએ જણાવ્યું હતું.