• ગુરુવાર, 04 જૂન, 2026

નારાયણ સરોવર નજીક દરિયાકાંઠેથી ચરસનાં 10 પેકેટ કબજે

નલિયા, તા. 3 : લખપત તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં ફરી એકવાર નશાનો કારોબાર ઝડપાયો છે. નારાયણ સરોવર નજીક આવેલા સથવારા બેટ પરથી સીમા સુરક્ષા દળના જવાનોએ પેટ્રાલિંગ દરમિયાન 10 જેટલાં ચરસનાં પેકેટ કબજે કર્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત કરોડો રૂપિયા અંદાજવામાં આવી રહી છે. બીએસએફની ટીમે નિયમિત પેટ્રાલિંગ દરમિયાન આ શંકાસ્પદ વસ્તુઓ શોધી કાઢી હતી. 

Panchang

dd