• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

મોટી ખોંભડીના વાડી વિસ્તારમાંથી વાયરની ચોરી

ભુજ, તા. 4 : તખત્રાણા તાલુકાના મોટી ખોંભડીની વાડીમાંથી 3500ના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. નખત્રાણા તાલુકાના મોટી ખોંભડીની સીમમાં ફરિયાદી પ્રકાશભાઈ પ્રેમજીભાઈ વાડિયા (પટેલ)ના કાકા કરશનભાઈની સરકાર દ્વારા પાસ થયેલી જમીન બનાવેલી ઓરડીથી બોર સુધીનો બે પટ્ટીવાળો કોપર વાયર 10 મીટર કિં. રૂા. 3500ની કોઈ અજાણ્યો ચોર ઈસમ તા. 1/8ના સાંજથી તા. 3/8ના બપોર સુધી ચોરી કરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang