ભુજ : મૂળ ગોધરાના પુષ્પાબેન વડગામા (ઉ.વ. 85) તે સ્વ. પ્રેમજીભાઈ (બાબુભાઈ) લાલજીભાઈ વડગામાના પત્ની, હસમુખભાઈ, વિનોદભાઈ,
સ્વ. વસંતભાઈ, ગં.સ્વ. ભારતીબેન જયંતીલાલ લીંબાસિયા,
હેમલતાબેન હસમુખભાઈ સોલગામાના માતા, હંસાબેન,
ઈલાબેન, સ્વ. જયંતીલાલ નારણભાઈ લીંબાસિયા,
હસમુખભાઈ વેલજીભાઈ સોલગામાના સાસુ, જીગર,
નંદની દિવ્યકુમાર દુધૈયાના દાદી, જુલી દીપેનકુમાર
ભરદિયા, અંજલિ ઋતુલકુમાર સંખલપુરા, વૃષા
ચંદ્રેશકુમાર આહલપરા, કુલદીપ, પ્રતિક સોલગામા,
જયદીપ, રોનક, યસ,
પ્રતિક લીંબાસિયાના નાની તા. 16-1-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 19-1-2026ના
સોમવારે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ હોલ, ભુજ ખાતે.
ભુજ : મૂળજી ખેંગાર ચાવડા (ઉ.વ. 81) (નિવૃત્ત એસ.ટી. ડેપો ભુજ) તે
ઉષાબેનના પતિ, કિરણ, રેખા, જ્યોતિના પિતા, કલ્પનાબેન,
ધર્મેન્દ્રભાઇ પરમાર, જયેશ ઠક્કરના સસરા,
જીત, ભૂમિતના દાદા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 18-1-2026ના નિવાસસ્થાન આશાપુરા મંદિર, ધણ શેરી પાસેથી સવારે 10.30 વાગ્યે ખારી નદી જવા નીકળશે.
ભુજ : ખત્રી રસુલ અબુબકર (ડોર) (વારાહી-મુંબઇ) તે જુસબભાઈ (ભુજ), મ.
સતાર (મુંબઈ), સાબેરા (પાલનપુર), રઝીયા
(મુંદરા), મ. જીનતા (મહેસાણા)ના ભાઈ તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2026ના સોમવારે સવારે 11 વાગ્યે મુસ્તુફા જમાતખાના (મુસ્તફાનગર) ભુજ ખાતે.
ગાંધીધામ : રમેશ ટી. ધનવાણી (ઉ.વ. 62) (પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર) (જોધપુરી નાસ્તા સેન્ટરવાળા) તે
સ્વ. કમલાદેવી અને સ્વ. તારાચંદ ધનવાણીના પુત્ર,
મીના રમેશ ધનવાણીના પતિ, રિશિકા (અંજલિ),
ગીતાંજલિ હિરેન ઠાકર અને નિશાંત
આર. ધનવાણીના પિતા, હેમલતા
દૌલતરામ મૂળચંદાણી, મહેશ ધનવાણી અને કવિતા પુરુસોત્તમ રમચંદાણી
(ભચાઉ), કમલા રાજુ ખેશવાણી (જોધપુર)ના ભાઈ, પરમાનંદ પહેલાણી અને પ્રકાશ પહેલાણી (પાલનપુર)ના બનેવી, દૌલતરામ મૂળચંદાણી અને પુરુસોત્તમ રમચંદાણી (ભચાઉ)ના સાળા, કમલેશ એચ. રમચંદાણી અને હિરેન પી.
ઠાકરના સસરા, પ્રકાશ નાનિકરામ ધનવાણી, રાજકુમાર
નાનિકરામ ધનવાણી, લક્ષ્મણ નાનિકરામ ધનવાણી (જોધપુર) તથા સોનુ,
લક્ષ્મણ, હરીશ, દેવ ધનવાણી
(જયપુર)ના કાકાઇ ભાઈ, યુવાન કમલેશ રમચંદાણી, હર્ષિત હિરેન ઠાકર અને પાર્થ ઠાકરના
નાના તા. 16-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા/પઘડી ઝૂલેલાલ
મેઇન મંદિર, ગાંધીધામ ખાતે તા. 18-1-2026ના રવિવારે સાંજે 6 વાગ્યે.
ગાંધીધામ : વિમલ હરિલાલ બલદાનિયા (ઉ.વ. 44) તે સ્વ. જેઠીબેન માંડણભાઇના
પૌત્ર, સ્વ. સવિતાબેન હરિલાલના પુત્ર, ગં.સ્વ. કાંતાબેન જીવરામભાઇ બાંભણિયાના જમાઇ, રાજવીર
વિમલભાઇના પિતા, રમીલાબેન ડાહ્યાભાઇ, રસીલાબેન
પ્રભુલાલભાઇના ભત્રીજી, ગં.સ્વ. પલ્લવીબેનના પતિ, જયાબેન કાનજીભાઇ હડિયા, નીશાબેન જીતેનભાઇ, આરતીબેન રાકેશભાઇ, દક્ષાબેન કૌશિકભાઇ, સ્વ. મહેશ હરિલાલભાઇ, સ્વ. ઉર્મિલા હરિલાલ, યાશિકાબેન હિતેશભાઇ બલદાનિયા, અનીતાબેન સુરેશભાઇ માલસતર,
અંજનાબેન અવિનાશભાઇ ઠાકોર, ધર્મિષ્ઠાબેન વિરલભાઇ
ઠક્કર, કાજલબેન આશિષભાઇ હડિયાના ભાઇ તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-1-2026ના સોમવારે બપોરે 3થી 4 સોરઠિયા સમાજવાડી (જૂની) શિણાઇ ખાતે.
અંજાર : મૂળ માંડવીના ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ આશિષ વ્યાસ (ઉ.વ.
42) તે સ્વ. શોભનાબેન સનતકુમાર
અમૃતલાલ વ્યાસના પુત્ર, બીનાબેનના
પતિ, દેવના પિતા, ગં.સ્વ. પ્રતિમાબેન ભરતભાઇ
પંડયા (અંજાર)ના જમાઇ, આનંદ ભરતભાઇ પંડયા (અંજાર)ના બનેવી,
સ્વ. કીર્તિકુમાર અમૃતલાલ વ્યાસ (માંડવી)ના ભત્રીજા, પરેશભાઇ સનતભાઇ (મમાયમોરા), પ્રજ્ઞાબેન ભરતભાઇ વ્યાસ
(રાજકોટ)ના ભાઇ, જ્યોત્સનાબેન પરેશભાઇ વ્યાસ (મમાયમોરા)ના દિયર, શ્રેયા હેમાંશ વ્યાસ (કોટડા ચકાર),
શ્રુતિના કાકા, રાજેશભાઇ (માંડવી), મિલાપ (વડોદરા)ના કાકાઇ ભાઇ, અંકિતાબેન આનંદ પંડયાના
નણદોયા, કાવ્યના ફુવા તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા સોમવાર તા. 19-1-2026ના
સાંજે 4થી 5 દેવળિયા નાકા, બગીચા પાછળ, ભરેશ્વર મહાદેવ મંદિર, અંજાર ખાતે તથા તા. 20-1-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સનાતન
સમાજવાડી, મમાયમોરા ખાતે.
મુંદરા : અકબરઅલી રમજાનઅલી ખોજા (ઉ.વ. 76) તે અનવરઅલી, નિઝારઅલી, ગુલશનબેન,
ખાતુનબેન, યાસ્મીનબેનના ભાઈ, મુનીર, વસીમ (એડવોકેટ), અંકિતાના
મોટાબાપા તા. 17-1-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 18-1-2026ના
રવિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફર ખાના ખાતે તથા ઝિયારત તા. 18-1-2026ના રાત્રે 7.30 કલાકે ખોજા જમાતખાના ખાતે.
મુંદરા : મૂળ ખીજડિયારી (તા. શંખેશ્વર)ના રાઠોડ લક્ષ્મણજી ભીખુજી
(ઉ.વ. 85) તે કરશનજી ભીખુજી, સ્વ. હેમુજી દેવુજી, ચેહુજી
દેવુજી, નરસંગજી લધુજી, રમુજી મહોબતસંગ,
ધીરૂભા, નશુભા અને હિતુભાના મોટા ભાઇ, બળુભા, સતુભા તથા હીરાજીના પિતા, વીરાજી, અભેસંગ, બળુભા,
રણજીતસિંહ, કનકસિંહ, અજિતસિંહ,
કુલદીપસિંહના મોટા બાપુ, સ્વ. શિવુભા, સ્વ. બાપુભા, સ્વ. મેઘુભા, સ્વ.
કલુભા, જુવાનસિંહ, બળુભા (નાના કાંડાગરા)ના
બનેવી, વસાઇફેચાલના વાઘેલા
સ્વ. મનુજી મદારસંગ, અગરસંગ ભાવાજી વાઘેલા, પાડીવાળાના વાઘેલા ભાવુભા નટુભા,
વાઘેલા અજિતસિંહ નટુભા, જાડેજા સિદ્ધરાજસિંહ ભીખુભા
(બાબરા)ના સસરા, દિવ્યરાજસિંહ, હરદીપસિંહ,
માલદેવસિંહના દાદા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે.
સાદડી પાવાપુરી સોસાયટી, મુંદરા ખાતે.
માધાપર : મૂળ શેરડીના વર્ષાબેન દાફડા (ઉ.વ. 53) તે ભૂપેશના પત્ની, સ્વ. ખેતબાઇ મેઘજીના પુત્રવધૂ, જયદીપ, દર્શક, પૂજા સંજય ધેડાના
માતા, સ્વ. વિનેશ, તરૂણ, ઇલાબેન મંગલ ધેડાના ભાભી, દિવ્યા, નીરજ, રીતેશ, નંદની, પ્રિયંકાના મોટી મા, કલાવંતી, લક્ષ્મીબેનના
જેઠાણી, હેતલ, કોમલના સાસુ, શ્રેયાંશીના દાદી, વાલબાઇ તેજાભાઇ કન્નરના પુત્રી,
પ્રિન્સ, નાયરાના નાની, પ્રતિભા,
કોમલના મામી, મેઘબાઇ ખીમજીભાઇ રામજીભાઇ ધેડાના
વેવાણ તા. 17-1-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 18-1-2026ના રવિવારે સવારે 10 કલાકે નિવાસસ્થાને સ્વામિનારાયણ નગર, જૂનાવાસ, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : સવિતાબેન (ચંપાબેન) શાંતિલાલ પરમાર (ઉ.વ.
70) તે ગં.સ્વ. ખુશાલીબેનના સાસુ, શ્રેય,
ક્રિશના દાદી, સ્વ. હરખુબેન દામજી પરમારના પુત્રવધૂ,
સ્વ. રતિલાલ (જખુ)ભાઈ, દિલીપભાઈ, સ્વ. અરાવિંદભાઈ દામજીભાઈ પરમારના ભાભી, સ્વ. લીલાવંતીબેનના દેરાણી,
રસીલાબેન દિલીપભાઈ પરમારના જેઠાણી, સ્વ. પ્રશાંત,
નીતાબેન મનોજભાઈ પરમાર (નાગલપર), મનિષાબેન હરસુખભાઈ
ટાંક (નાગલપર), સોનલબેન રાકેશભાઈ પરમાર (ધરમપુર)ના માતા, સ્વ. હેમકુંવર દયારામ ચૌહાણ (નાગલપર)ના
પુત્રી, સ્વ. પ્રાગજી, સ્વ. અર્જુન,
રમેશ, અનુબેન, રીટાબેન,
સ્વ. જયાબેનના બહેન તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-1-2026ના સોમવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ,
માધાપર ખાતે.
બિદડા (તા. માંડવી) : લોહાર સાયરાબાનુ અઝીઝ મિત્રી (ઉ.વ. 53) તે અમીન ગુલામહુસેનના પત્ની, મ. ગુલામહુસેન અલીમામદના પુત્રવધૂ, મ. હુસેન સુમાર પંખેરિયાના પુત્રી, અબ્દુલ (બબ્બો મિત્રી),
મ. સલીમ, મ. હનીફ, હસીનાબેન
જાકબ, અમીનાબેન મજીદના ભાભી, મ. જાકબ હુસેન,
મુસા હુસેન, ઓસમાણ હુસેન, અબ્દુલ હુસેન (ભુજ)ના બહેન, શકુર, પરવેઝ, ઇરફાનના કાકી તા. 16-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ
તથા જિયારત તા. 19-1-2026ના
સોમવારે સવારે 10.30થી 11.30 બિદડા સુન્ની મુસ્લિમ જમાતખાના
ખાતે.
દેઢિયા (તા. માંડવી)/રાજકોટ : મૂળ દેઢિયાના જયાબેન કન્નર (ઉ.વ. 88) તે ખીમજીભાઇ કન્નરના પત્ની,
રમેશભાઇ, નવીનભાઇ, મુકેશભાઇ,
સૂચેતાબેન, કલ્પનાબેનના માતા, સ્વ. વિનોદભાઇ ગડણ,
કાંતિલાલ પાતારિયા, સ્વ. લીલાબેન, નિમુબેન, સૂચિબેનના સાસુ, સંદિપ,
ડિમ્પલ, ભાવિક, અવની,
નકુલના દાદી, ધારવ, વિનિશા,
વિશાલ, પ્રતીકના નાની, સ્વ.
મેઘજી કટુવા (માંડવી)ના પુત્રી તા. 14-1-2026ના રાજકોટ ખાતે અવસાન પામ્યા
છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.
કોડાય (તા. માંડવી) : મેમણ ફાતીમાબાઇ (ઉ.વ. 52) તે હારુન દાઉદ ઉર્ફે બાપાડો
(કપ-રકાબીવાળા)ના પત્ની, સોહેલ,
શાહીન અને સાલેયાના માતા, મો. અરમાન અને મો. તાહિરના
દાદી, અબુબખર (મુંદરા), ઇકબાલ (ફૂટવેરવાળા-માંડવી)
અને રઝાકના ભાભી, મ. મેમણ આમદ મામદ લાખાણી (માંડવી)ના પુત્રી,
લતીફ, અબ્દુલ, મ. જુસબ અને
રઝાકના બહેન, સાકીર લતીફના સાસુ તા.17-1-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ-એ-સવાબ
તા.19-1-2026ના સોમવારે બપોરે 3થી 4, બહેનો માટે કુરાન ખ્વાની તેમજ ભાઈઓ અને બહેનો માટે વાયેઝ-જિયારત
4થી 5 સિંધી મુસ્લિમ જમાત ખાના,
કોડાય મધ્યે.
મેરાઉ (તા. માંડવી) : ભાણજીભાઇ દેવજીભાઇ સેંઘાણી (ઉ.વ. 72)(ગુરજી વાડી) તે સ્વ. દેવજીભાઈ
હરજીભાઈના પુત્ર, હીરબાઇના પતિ,
હીરજીભાઈ, દામજીભાઈ, પ્રેમજીભાઈ,
શાંતિભાઈ, રસીકભાઇ, પાનબાઈ
શિવદાસભાઈ લીંબાણી (કપડવંજ), ગંગાબેન કાંતિભાઈ લીંબાણી (કલ્યાણ-મુંબઈ),
વનિતાબેન વિનોદભાઈ વેલાણી (લાયજા), સ્વ. ભાણબાઇ
(મેરાઉ)ના ભાઈ, રમેશભાઈ, હિંમતભાઈ, પુષ્પાબેન હરેશભાઈ ભગત (નાસિક),
પ્રભાબેન નીતીનભાઈ વાસાણી (વડવા કાંયા)ના પિતા, શારદાબેન, તુપ્તિબેનના સસરા, કાજલબેન
હિપુલભાઈ પોકાર (કરબોઈ), જીગર, આર્યા,
શ્રેયના દાદા, જીનલબેનના દાદા સસરા તા.16-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18 અને 19-1-2026ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 સતપંથ સમાજવાડી, ગુરજીવાડી, મેરાઉ ખાતે.
રત્નાપર (તા. માંડવી) : પરસોત્તમ શિવજી ભીમાણી (ઉ.વ. 72) તે સ્વ. ગોમતીબેન શિવજી ભીમાણીના
પુત્ર, કાન્તાબેનના પતિ, ગં.સ્વ.
લક્ષ્મીબેન શામજી પ્રેમજી ચૌહાણ (દરશડી)ના જમાઈ, સ્વ. કેશવલાલભાઈ,
શશીકાંતભાઈ (મુંબઈ), રમેશભાઈ (અમેરિકા)ના ભાઈ,
ચંચલબેનના દિયર, અરુણાબેન તથા ધીરજબેનના જેઠ,
દીપક, મિત્તલ, શીતલના પિતા,
મીના, હર્ષદ, કમલના સસરા,
હેતવી અને માહીના દાદા તા. 17-1-2026ના ડોમ્બીવલી (મુંબઈ) મધ્યે અવસાન પામ્યા છે. સાદડી તા. 19-1-2025ના સોમવારે સવારે 9થી 11 રત્નાપર પાટીદાર સમાજવાડી મધ્યે.
ઝરપરા (તા. મુંદરા) : ઝવેરબેન (ઉ.વ. 75) તે સ્વ. રતન દેશર ભરાડાના પત્ની, વાલજી, રામ, હરિ, મંજુબેનના માતા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 19-1-2026ના સવારના 9થી 5, મોમાઇ મા મંદિર, બ્રાહ્મણ સમાજવાડી, ઝરપરા ખાતે.
નાની તુંબડી (તા. મુંદરા) : જાડેજા જીતુભા કાનુભા (ઉ.વ. 86) તે સ્વ. ગોપાલજી, સ્વ. અરજણજી, સ્વ. ગાવિંદજી,
સ્વ. લીલાબા નટુભા ઝાલા (રામગઢ), લખમીબા રૂપસંગજી
ઝાલા (થરા), વેશુભા તથા કલુભાના ભાઈ, કિરીટાસિંહ,
કેસરાસિંહ, તખ્તાસિંહ તથા ગજેન્દ્રાસિંહના પિતા,
વર્ષાબા નાગરાજાસિંહ રાઠોડ (પાનવા), કપીલાસિંહ,
જયપાલાસિંહ, વિદ્યાબા, યોગીરાજાસિંહ,
નમ્રરાજાસિંહ, મિતરાજાસિંહ તથા માનદેવાસિંહના દાદા
તા.16-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
(બારસ) તા. 28-1-2026ના નાની તુંબડી નિવાસસ્થાને.
બારોઇ (તા. મુંદરા) : રમજાન મુસાભાઇ ધ્રુઇયા (ઉ.વ. 35) તે મુસાભાઇ ઓસમાણ ધ્રુઇયાના
પુત્ર, રસીદના ભાઇ, ઇશાક,
સલીમના ભત્રીજા, રિયાઝ, મોઇન,
સૈફના પિતરાઇ ભાઇ તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-1-2026ના સવારે 10.30થી 11.30 બારોઇ હાજીપીર દરગાહ કમ્પાઉન્ડમાં.
રતાડિયા (ગણેશવાળા) (તા. મુંદરા) : રબારી કાનાભાઇ શકુભાઇ ઉર્ફે
મમુભાઇ (ઉ.વ. 69) તે સ્વ. રાણા રાયમલ (ગડા)ના
જમાઇ, ખેંગાર રાણા (ફૌજી)ના બનેવી, ગં.સ્વ. પાલીમા (ભુજોડી)ના પુત્ર, સીતાબેનના પતિ,
હમીર, સામત, ખીમા,
હેમાબેન જલા (મોસુણા)ના પિતા, સ્વ. જલા (રતાડિયા), વલુબેન
(મોસુણા), રાણીબેન (ભુજ), લખીબેન (ફાચરિયા)ના
ભાઇ, રાજેશ (એડ. નોટરી મુંદરા), ભોપા હીરા
(જી.ઇ.બી.-મુંદરા)ના કાકા, મહિમા (મમાયમોરા), નિરાલી, જીનલ, નિલમ, ધારા, યશિકા, માયા, નંદિની, અક્ષરા, ખુશી, આર્વી તથા દેવકુમાર, વિશાલ, રવા,
જલાંશ, લાખાના દાદા, લક્ષ્મીબેન,
કાંઉબેન, હીરુબેન, હીરુબેન,
વલુબેનના સસરા તા. 15-1-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 25-1-2026ના તથા ઘડાઢોળ તા. 26-1-2026ના નિવાસસ્થાને બસ સ્ટેશનની
પાછળ, રતાડિયા (ગણેશવાળા) તા. મુંદરા ખાતે.
જડોદર (તા. નખત્રાણા) : ધલ પચાણજી જીવરાજજી (ઉ.વ. 85) તે કમળાબાના પતિ, સ્વ. જગદીશભા, હંસાબા,
સ્વ. વિજયાબા, ગોપાલજીના પિતા, સ્વ. રૂપસંગજી, લાલજીભા, સ્વ. મંગલસિંહ,
હરિસિંહ, લીલાબા (ગેલડા), પુરાબા (જડોદર)ના ભાઇ, અનિલસિંહ, મહેશભા, ચંદ્રસિંહ,
મનસુખભા, મહેન્દ્રસિંહ, ભરતસિંહ,
સુરેશસિંહના મોટા બાપુ, સ્વ. અરજણજી મુરુભા સોલંકી
(નલિયા)ના જમાઇ, રાઠોડ રમેશભા વાઘજીભા (જડોદર), સ્વ. હનુભા લધુભા સોલંકી (ગેલડા)ના મામા, ચૌહાણ જેન્તીભા
રામજીભા (નુંધાતડ), દૈયા જીતુભા બચુભા (ખાખર)ના સસરા તા. 17-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-1-2026ના બપોરે 2થી 5 નિવાસસ્થાન જડોદર ખાતે.
રાજકોટ : ભરતભાઇ ચોટાઇ (ઉ.વ. 60) તે સ્વ. પ્રભુદાસભાઇ કુરજીભાઇ
ચોટાઇ તથા સ્વ. જયાબેન પ્રભુદાસભાઇ ચોટાઇના પુત્ર,
માલતીબેનના પતિ, નિશિત તથા મેઘનાબેનના પિતા,
જેન્તીભાઇ, પ્રવિણભાઇ, અનિલાબેનના
ભાઇ, ધનંજયકુમારના સસરા તા.17-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તથા પિયર પક્ષની સાદડી તા.19-1-202ના
સોમવારે સાંજે 4થી 5 પ્રાર્થનાસભા હોલ, નાઇન્થ એવન્યૂ એપાર્ટમેન્ટ, નાણાવટી ચોક, 150 ફૂટ રિંગરોડ, રાજકોટ ખાતે.