• સોમવાર, 22 જુલાઈ, 2024

અવસાન નોંધ

ભુજ : કચ્છી સારસ્વત બ્રાહ્મણ વાલજીભાઈ ધતુરિયા (દરિયાસ્થાન મંદિરના પૂજારી) (.. 68) તે સ્વ. પ્રભુલાલ તથા સ્વ. પ્રેમાબેન ધતુરિયાના પુત્ર, પ્રીતિબેનના પતિ, ભાગેરથીબેન પરસોત્તમ ફંગડાના જમાઈ, રમેશભાઈ રેવાશંકર રતનેશ્વર (બાબુ માસ્તર) (માંડવી)ના ભાણેજ, રીમેશુ મારાજ (ભુજ નગરપાલિકા), અનિશાના પિતા, સ્વ. વનરાજભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ઉષાબેન મહેશભાઈ લહેરૂ (માનકૂવા), ગં.સ્વ. રમાબેન જવાહરલાલ બોડા (અંજાર), ભગવતીબેન પ્રભુલાલ ધિકકા (ઝુરા આશા વર્કર), ધનલક્ષ્મીબેન ભવાનીશંકર રતનેશ્વર, નયનાબેન નવીનભાઈ કિતાના ભાઈ, ગં.સ્વ. વનિતાબેનના દિયર, દિપાબેનના જેઠ, જીતીશા, ખુશીના મોટાબાપા, હિરેનકુમાર નાનાલાલ રતનેશ્વર (અંજાર), કુંજલબેનના સસરા, આરવ, હીમાનના દાદા, સ્વ. નાનાલાલ વેલજીભાઈ ધતુરિયા (અમદાવાદ)ના પૌત્ર, ભરતભાઈ, રશ્મિબેન રમેશકુમાર પુરખા (મુલુંડ), રજનીબેન ધર્મેન્દ્રભાઈ જોષી (ગાંધીધામ), ભાવનાબેનના બનેવી તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, હાંડલા ગરબી ચોક, ચોક ફળિયા ભુજ ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ ગં.સ્વ. માલતીબેન દિનેશચંદ્ર પાઠક (.. 91) તે વિનીત (માજી ભૂમિ પેટ્રોલપંપ કર્મચારી), ગુણેન્દ્ર (નિવૃત્ત સિંચાઇ), પ્રતિભા શૈલેન્દ્રકુમાર વોરા, બિન્તા અનુપમ શુક્લ, સુનંદા કુશાગ્ર વોરા, મમતા મનીષ વોરાના માતા, માનસ (સેન્ટ્રલ બેંક), મનાલી, મિતાલીના દાદી, રેખા તથા હિતેશા (ભૂ.પૂ. કચ્છ યુવક સંઘ વિદ્યાલય)ના સાસુ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-2-2024ના બુધવારે સાંજે 5થી 6 હાટકેશ કોમ્પલેક્સ, ભુજ ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની પોમલ નીતિનકુમાર અમૃતલાલ (.. 60) તે લીલાવંતીબેન અમૃતલાલના પુત્ર, નયનાબેનના પતિ, લીનાના સસરા, રિકેશ, જયના પિતા, નૈત્ય, નીલરાજના દાદા, ભાવના, જનકબેન, સંગીતાના ભાઇ, સ્વ. નવીનચંદ્ર, ચંદ્રેશકુમાર, દિલીપકુમારના સાળા, રાજ, નેન્સી, મિરલ, ધ્રુવ, આરતી, ગૌતમ, રુદ્રના મામા, સ્વ. શાન્તિલાલ શંભુલાલ, સ્વ. વેલજીભાઇ શંભુલાલ, શારદાબેન (માંડવી), દેવકાબેનના ભત્રીજા, વીરેન્દ્ર, પ્રકાશ, શૈલેશ, દિનેશના કાકાઇ ભાઇ, કાન્તાબેન વસંતલાલ સોલંકીના જમાઇ, પ્રકાશ, મેહુલ, રંજનબેન, બીના, રીયાના બનેવી, કટ્ટા મૂળજી ઇશ્વરના દોહિત્ર, સ્વ. ભાઇલાલ, સ્વ. શંભુલાલ, સ્વ. મણિલાલ, સ્વ. વિઠ્ઠલદાસ, પ્રભુલાલના ભાણેજ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2024ના સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, વી. ડી. પાસે.

ભુજ : મૂળ માંડવીના ગિરિનારાયણ બ્રાહ્મણ મહેન્દ્રભાઇ ચત્રભુજ ઠાકર (નિવૃત્ત વિ.. તા.પં.-ભુજ) (.. 90) તે સ્વ. જયાબેન ચત્રભુજ ઠાકરના પુત્ર, સ્વ. મૃદુલાબેનના પતિ, સ્વ. ઇચ્છાબેન અંબાશંકર શુકલના જમાઇ, સ્વ. હરિકાન્ત (બાલુભાઇ)ના બનેવી, સ્વ. જયશ્રી, મેહુલ (બી.એમ.સી.બી.), કેયૂર (દુબઇ)ના પિતા, જુલીબેન (માતૃછાયા કન્યા વિદ્યાલય), અલ્પાબેનના સસરા, વિધિ, ઓમના દાદા, બલભદ્ર ઠાકર, સ્વ. ચંદ્રકાન્તાબેન, સ્વ. પ્રમિલાબેન, સ્વ. તરુલતાબેન, સ્વ. દેવીબેન, સ્વ. રશ્મિબેન, ગં.સ્વ. ભારતીબેનના ભાઇ, ભાવનાબેનના જેઠ, ઇરા કિરણ ભટ્ટ (નૈરોબી), ચાંદની જય ઠાકરના મોટાબાપા, માન્યા, ખુશના મોટા દાદા, રિદ્ધિ, આસ્થાના નાના તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-2-2024ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : મૂળ ખોખરાના જાડેજા વિજયસિંહ (ઉર્ફે વેરૂભા) રણમલજી તે તખતસિંહ, અજિતસિંહ, મોહનસિંહ, સ્વ. કનકસિંહના પિતા, ભાગ્યદીપસિંહ, પાર્થવીરસિંહના દાદા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-2-2024ના શુક્રવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન પ્રશાંત પાર્ક ખાતે.

ભુજ : દિલીપભાઇ રમણીકલાલ જોશી (રિટાયર્ડ એસ.ટી. કંડક્ટર) તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-2-2024ના સવારે 9 કલાકે નિવાસસ્થાન સી-153, રઘુવંશી નગર, રાવલવાડી રિલોકેશન સાઇટથી સ્વર્ગ પ્રયાણધામ ખારી નદી જશે.

ભુજ : મૂળ નિરોણાના ભાનુશાલી પરસોત્તમભાઇ રતનશી નાખુવા (.. 73) તે સ્વ. ગંગાબેન રતનશીના પુત્ર, હંસાબેનના પતિ, મીતાબેન (બોઇસર), ક્રિષ્નાબેન (ઘાટકોપર), હિનાબેન (ગોરેગાંવ), વિજયાબેન (પલાવા), નિશાબેન (અસ્લફા), શ્યામના પિતા, આશાબેન, નીલેશભાઇ જોઇસર, ભરતભાઇ ચાંદ્રા, નીલેશભાઇ કટારિયા, ભાવેશભાઇ ભદ્રા, સુનીલભાઇ જોઇસરના સસરા, સ્વ. ગોદાવરીબેન ચુનડા, સ્વ. નેણબાઇ વડોર, ચતુરાબેન ગજરા, કમળાબેન કટારિયા, પાર્વતીબેન વડોર, દમયંતીબેન ગજરા, અમૃતબેન ચાન્દ્રાના ભાઇ, સ્વ. હંસરાજ પેરાજ, સ્વ. કાનજી પેરાજ, સ્વ. મીઠુ પેરાજ, સ્વ. દયાળજી પેરાજ, સ્વ. ભાણજી પેરાજ, સ્વ. સૂરજી પેરાજ, સ્વ. કંકુબેન વડોરના ભત્રીજા, સ્વ. શામજીભાઇ ભારમલ ગજરા (ભુજ)ના જમાઇ, કમલના દાદા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 14-2-2024ના બુધવારે સવારે 10થી 5 સુધી ભાનુશાલી દ્વારા, નિરોણા ખાતે.

ભુજ : કમળાબેન દેપાળા (.. 82) (નિવૃત્ત શિક્ષિકા) તે સ્વ. શાંતાબેન ત્રિકમજી દેપાળાના પુત્રી, સ્વ. દયારામ, સ્વ. તારાબેન, સ્વ. ચૂનીલાલભાઇના બહેન, જશોદાબેન ચૂનીલાલ દેપાળાના નણંદ, ફાલ્ગુની (ટીના), ક્રિષ્ના, નીમાબેનના ફઇ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-2-2024ના સાંજે 4થી 5 વાલદાસનગર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મંધરા અબ્દુલગનીભાઇ હાસમ (ગાંધીધામવાળા) તે રહીમ મંધરાના મોટા ભાઇ, ઇમરાન મંધરાના સસરા, . મંધરા હાજી અબ્દુલકરીમભાઇ (જી..બી.વાળા)ના જમાઇ, મંધરા અબુબકર, મંધરા મોહમ્મદહુશેન, મંધરા મહમદહનીફ (જી..બી. કોન્ટ્રાક્ટરવાળા)ના બનેવી તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2024ના બુધવારે સવારે 10થી 11 માંજોઠી જમાતખાના, કેમ્પ વિસ્તાર, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.

ગાંધીધામ : ...સુ. કાંતિલાલ પરમાર (.. 58) તે સ્વ. દમયંતીબેન વિશનજી પરમારના પુત્ર, નિર્મળાબેનના પતિ, ઉર્મિલાબેનના દિયર, મોહિત, શીતલના પિતા, રિદ્ધિબેન, કિશનભાઇ (ભુજ)ના સસરા, ચેતન, અમિત, સંદિપના કાકા, હંસાબેન, હિનાબેન, આરતીબેનના કાકાજી સસરા, ગં.સ્વ. વિજયાબેન નારાણજી (દુધઇ)ના જમાઇ, બળવંતભાઇ, અશોકભાઇ, કાંતિભાઇ, મહેશભાઇ, ભાનુબેન, લીલાવંતીબેનના બનેવી, નાનજીભાઇ, રમણીકભાઇ, હંસાબેનના ભાણેજ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના સાંજે 4થી 5 આશાપુરા મંદિર, ભારતનગર ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી)

ગાંધીધામ : હરેશ વાસુદેવ પારવાણી (.. 45) તે રીયા પારવાણીના પતિ, ચંદુભાઇ, જયા રમેશભાઇ કેશવાણીના ભાઇ, હિનાના દિયર, સની, ખુશીના કાકા, વંશિકાના પિતા તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-2-2024ના મંગળવારે સાંજે 6 વાગ્યે ઝૂલેલાલ મંદિર, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ મોટી ચીરઇ (તા. ભચાઉ)ના ગં.સ્વ. કાશીબેન ઠક્કર (.. 92) તે સ્વ. જેરામભાઈ ખીમજીભાઈ ઠક્કરના પત્ની, છગનલાલના ભાભી, હીરાભાઈ, ચંદ્રકાન્ત, પ્રતાપભાઈ, હરેશભાઈ, ઇન્દિરાબેન, કુસુમબેન, દક્ષાબેનના માતા, નિર્મળાબેન, પુષ્પાબેન, ક્રિષ્નાબેન, વર્ષાબેન, જયચંદ્રભાઈ, વિનોદભાઈ, લક્ષ્મીકાન્તના સાસુ, રાજેશ, મેહુલ, આનંદ, રાહુલ, હર્ષ, શીતલ, કપિલા, પ્રિયંકા, રિયાના દાદી, સ્વ. ચાંપશી હેમરાજ માણેક (નાની ચીરઈ)ના પુત્રી, સ્વ. ભીમજીભાઈ, દયાળજીભાઈના બહેન તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.

આદિપુર : લક્ષ્મણભાઇ બોખાણી (.. 65) (ડી.પી..-કંડલા) તે ગં.સ્વ. ડેમાબેન ભોજાભાઇ બોખાણીના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, જી.એસ. બોખાણી (નિવૃત્ત આઇ..એસ.)ના ભત્રીજા, અશોકભાઇ (ડી.પી..-ગાંધીધામ), સ્વ. પ્રેમજીભાઇ, હીરૂબેન ધનજી સંજોટ (બિદડા), નાનુબેન બાલજી કુડેચા (આદિપુર), લાછુબેન ભાણજી ખરેટ (જાંબુડી), દેવીબેન શિવજી બુચિયા (સિરાચા), કેસરબેન દેવજી મંગરિયા (ભુજોડી), ભચીબેન પરબત સંજોટ (ભુજોડી), ભાનુબેન નવીન સંજોટ (નાગવીરી), વિનોદભાઇ, રાજેશભાઇ (પી.જી.વી.સી.એલ.), ઉત્તમ ખીમજી બડગાના ભાઇ, કેતન, હેમંત, ઇન્દુબેન અરવિંદ બળિયા (રામપર સરવા)ના પિતા, સ્વ. ગોપાલ દામજી સુંદરાના જમાઇ, સ્વ. રામજીભાઇ, સામતભાઇ, રાજાભાઇના બનેવી, જશવંતીબેન શામજી ભદ્રુ (અંજાર), નૂતન નરેન કુડેચા (ગાંધીધામ), ગીતાબેન પ્રમોદ બળિયા (બળદિયા), હેતલબેન, અનિલના મોટાબાપા, માહી, કૌશલ, સ્નેહા, દેવાંશના દાદા, અનિતાબેન, હંસાબેનના સસરા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 16-2-2024ના તથા પાણીયારો તા. 17-2-2024ના નિવાસસ્થાન કેસરનગર-1, પ્લોટ નંબર 51-52, આદિપુર ખાતે.

અંજાર : હાર્દિક ઉદવાણી (.. 39) તે નીમાબેન કિશોરભાઇના પુત્ર, ગં.સ્વ. જમનાબેન હીરજીભાઇના પૌત્ર, સ્વ. પૂનમબેનના પતિ, આદર્શ, કશીશ, તાનિયાના પિતા, સ્વ. નીકિતાબેન અરૂણકુમાર રાચ્છ (ભુજ), પુનિત કિશોરભાઇના નાના ભાઇ, ગુણવંતીબેન ચત્રભુજ (હરિઓમભાઇ), દમયંતીબેન દિનેશભાઇના ભત્રીજા, સ્વ. પ્રેમાબેન જમનાદાસ ભીન્ડે (કિડાણા)ના દોહિત્ર, જયમીસના કાકા, જિતેશના મામા, આશિષ, જયદીપ, આનંદ, રિદ્ધિ કુલિનભાઇ પલણ, કિશનના કાકાઇ ભાઇ, અર્ચના, જ્યોતિ, પ્રજ્ઞાના દિયર, અમિતાના જેઠ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા બહેનોની પ્રાર્થનાસભા તા. 13-2-2024ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

ભચાઉ : લીલાવંતીબેન રામજીભાઇ પ્રજાપતિ (ઝંડાળિયા) તે રામજીભાઇ હરજીભાઇ (પી.ડબલ્યુ.ડી.)ના પત્ની, સ્વ. દેવજીભાઇ, સ્વ. નારણભાઇ (પી.ડબલ્યુ.ડી.)ના ભાઇના પત્ની, જગદીશભાઇ, મંજુબેન, જયશ્રી, હંસા, કાન્તા, ચંદાબેનના માતા, સ્વ. રાજાભાઇ મેઘાભાઇ વાઘાણીના પુત્રી, નરેન્દ્રભાઇ, રમેશભાઇ, ભીખાભાઇ, મનોજભાઇના સાસુ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું અંબિકાનગર શાળા નં. 10ની પાછળ, ભચાઉ ખાતે.

કુકમા (તા. ભુજ) : પાર્વતીબેન તે સ્વ. પ્રભુલાલભાઇ ત્રિકમભાઇ પરમારના પત્ની, દીપક, ભારતી, નૂતનના માતા, ચેતનાબેન (કુકમા), પરસોત્તમભાઇ (દેવળિયા), વાસુદેવભાઇ (લોવારિયા)ના સાસુ, ગોદાવરીબેન, લીલાવંતીબેનના નાના બહેન, કલ્પેશ, પંકજ, આરતીના મોટીમા, નેન્સી, નૈતિકના દાદી, કિશન, રાધિકા, બંસી, શ્યામના નાની, સરલાબેન (માધાપર)ના વેવાણ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-2-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 ટાંક સમાજવાડી, મોટો ચોક, કુકમા ખાતે.

માનકૂવા (તા. ભુજ) : રવજી કાનજી દબાસિયા (.. 84) તે ગં.સ્વ. મેઘબાઇના પતિ, દેવજીભાઇ, દેવશીભાઇ, નારણભાઇ, રમીબેન, લક્ષ્મીબેનના પિતા, રતનબેન, કુંવરબેન, જશુબેન, લાલજીભાઇ, પ્રેમજીભાઇના સસરા, નીતિનભાઇ, કિશોરભાઇ, નિતાબેન, દક્ષાબેન, જયશ્રીબેન, નિમિષા, ભક્તિ, રાજેશ્વરી, નિશાબેન, મિત્તલબેન, ક્રિષ્નાબેન, ઘનશ્યામભાઇના દાદા, જ્યોતિબેન, લક્ષ્મીબેનના દાદાસસરા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-2-2024ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, નવાવાસ તથા બહેનો માટે નિવાસસ્થાને નવાવાસ, માનકૂવા ખાતે.

ભીમાસર-. (તા. અંજાર) : મૂળ ટપ્પરના ચાઉં વિરેન મોમાયાભાઈ (.. 20) તે સ્વ. લક્ષ્મીબેન પૂંજાભાઈના પૌત્ર, જયશ્રીબેનના પુત્ર, ગં.સ્વ. હીરાબેન ભવાનજી રામજી ભરાડા (જખણિયા)ના દોહિત્ર, બચુબેન રાજાભાઈ ઔદિચ્ય (ભીમાસર), કાશીબેન મનસુખલાલ સુંબડ (લાખાપર), ગં.સ્વ. સાવિત્રીબેન પ્રેમજીભાઈ જોશી (ભરાડા)ના ભત્રીજા, વિશ્રામભાઈ, અશોકભાઈ, જયાબેન, માયાબેન, ચંદ્રિકાબેન, માલતીબેનના ભાણેજ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન /437, સહારા ગ્રામ, ભીમાસર (.) ખાતે.

જનકપુર (તા. માંડવી) : હાલે હળવદ ડાયાલાલ રતનશી (.. 83) તે સ્વ. નાનબાઇ રતનશી ચોપડાના પુત્ર, સ્વ. શાન્તાબેનના પતિ, સ્વ. વેલજીભાઇ, નાનજીભાઇ, ભચીબેન (મિરજાપર)ના ભાઇ, અમૃતબેન (પદમપુર), નર્મદાબેન (રાજપર), સ્વ. બચુબેન હસમુખભાઇ (હળવદ)ના પિતા, ઉન્નતિ (નાસિક), જીમ્મી (નાસિક), રુદ્રકુમારના દાદા, પારૂબેન, સ્વ. ચંદુભાઇ (પદમપર), બાબુભાઇ (રાજપર)ના સસરા, ખુશાલ (નાસિક), ઓમેશ (નાસિક)ના દાદાસસરા, સ્વ. કરશન વાલજી પોકાર (કુરબઇ)ના જમાઇ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13-2-2024ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, જનકપુર ખાતે તથા તા. 15-2-2024ના સવારે 9થી 11 ઉમા સોસાયટી, હળવદ ખાતે.

રાજડા (તા. માંડવી) : રાયમા હનીફ ઉમર (.. 50) તે . ઉમર જાકબના પુત્ર, . લતીફ, જમીલાબાઇ (સુખપર), અમીનાબાઇ (ટોડા)ના ભાઇ, હાજી ઇશાક, સુલેમાન, . હાસમના ભત્રીજા, . સાલેમામદ (ગઢશીશા), . ઉસ્માન, સતાર, અબ્બાસ, મુસા (વાડા)ના ભાણેજ તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2-2024ના મંગળવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : લોંચા ડાયાભાઇ કાંયાભાઇ (.. 96) તે સ્વ. કેશરબેનના પતિ, સ્વ. જીવાબેન જીવરાજ (લક્ષ્મીપર-નેત્રા), સ્વ. રામીબેન ભોજાભાઇ રાઠોડ (દુજાપર), સ્વ. જેઠીબેન નાનજીભાઇ આઠુ (ઐયર), કસ્તૂરબેન રમેશભાઇ વાઘેલા (રતડિયા), જવેરબેન મોહનલાલ ચાવડા (સુખપર-ભુજ), ધનજીભાઇ, બાબુલાલના પિતા, દિનેશભાઇ, હીરાભાઇ, સ્વ. વેલજીભાઇના કાકા, સ્વ. વસ્તાભાઇ ચાવડા (ઘડુલી)ના જમાઇ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા સત્સંગ તા. 14-2-2024ના બુધવારે રાત્રે ભજન તેમજ તા. 15-2-2024ના ગુરુવારે સવારે 10 કલાકે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને રવાપર ખાતે, બેસણું રાખેલ છે.

નાના નખત્રાણા : બુદ્ધિલાલ ભારમલ ભદ્રુ (.. 52) તે ભાણબાઇના પતિ, ભારમલભાઇ કેસા, કેસાબાઇના પુત્ર, મંગાભાઇ, સામાબેન ગોવિંદ (વિરાણી), ગંગાબેન નારણ (ભુજ)ના ભાઇ, હીરાભાઇ, મંગાભાઇ (ઝુરા), પાલા જુમા (ઝુરા), મંગાભાઇ દેવશી (વંગ), કાનજીભાઇ દેવશી (વંગ), પેથા સામતના ભત્રીજા, મૂરજીભાઇ, પરેશભાઇ, ગીતાબેન મેહુલ (ભારાસર)ના પિતા, જેન્તી, દિનેશ, લક્ષ્મીના મોટાબાપુ, સ્વ. લાલજી જેઠા કુવટ, મેઘજી જેઠા (નરેડી)ના જમાઇ તા. 11-2-2024ના અવસાન પામ્યા છે. બારસ તા. 15-2-2024ના તથા તા. 16-2-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે. 

નેત્રા માતાજીના (તા. નખત્રાણા) : સામાબેન જેઠાભાઇ ગંઢેર (.. 70) તે ગંઢેર જેઠા નાથાના પત્ની, ધનજી, હીરજી, હંસાબેન, નબુબેન, જયાબેનના માતા, નારાણભાઇ શંકરભાઇ તથા ભારમલભાઇ લખુના કાકી, તનિષ, જયેશ, કાવ્યા, ચાંદનીના દાદી, સ્વ. નાથાભાઇ અરજણ, લાખાભાઇ અરજણ, મનજીભાઇ અરજણ (કોઠારા)ના બહેન તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-2-2024ના કોઠ અને તા. 17-2-2024ના ઘડાઢોળ નિવાસસ્થાને નેત્રા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : ઠક્કર બચુબેન મંગલદાસ (સાભરાઇવાળા) (.. 80) તે સ્વ. ઠા. મંગલદાસ વલ્લભજીના પત્ની, સ્વ. ઠા. કમળાબેન, ઠા. વિજય (ભુજ), ઠા. નીતિન (કોઠારા), કસ્તૂબેન ગોર્ધનદાસ ભગદે, વિમળાબેન પરસોત્તમ ચગસોતા, ચેતનાબેન નવીનભાઇ સ્વાર, જયાબેન કિશોરભાઇ રાયમંગિયા (કોઠારા), લીલાવંતીબેન વસંતભાઇ કતિરા (મુંબઇ)ના માતા, સ્વ. રાજ નીતિનભાઇ, નીવિબેન ભાવિન, અંજલિબેન નીરવ, મનાલી, સ્નેહા, નિયતિ, ભવ્યદીપના દાદી, સ્વ. ઠા. દેવજી વલ્લભજી કેશરિયા, સ્વ. ઠા. મૂલજી વલ્લભજી (મુંબઇ), સ્વ. ઠા. હરિરામ વલ્લભજી (સાભરાઇ), સ્વ. ઠા. લક્ષ્મીબેન (સાભરાઇ), સ્વ. ઠા. શાંતાબેન હંસરાજ (ગોણિયાસર)ના ભાભી, સ્વ. ઠા. સૂરજી રવજી રાયચના (મોટા ભાડિયા)ના પુત્રી, સ્વ. ઠા. વીરજી સૂરજી રાયચના (મોટા ભાડિયા હાલે કોઠારા), સ્વ. ઠા. શાંતિલાલ સૂરજી રાયચના (મોટા ભાડિયા હાલે ભુજ), સ્વ. ઠા. કમળાબેન મંગલદાસ (મુંબઇ), સ્વ. ઠા. સુંદરબાઇ દેવજી (મુંબઇ)ના બહેન, રાયચના પ્રવીણ, રમેશ (કોઠારા), રાયચના નારાણ, વસંત (ભુજ)ના ફઇ, દીપા, હેતલ, પ્રભા, મેહુલ, ભૂમિ, દીપેશ, જયશ્રી, નેહાના નાની તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-2-2024ના સાંજે 4થી 5 .કા. નાથા, છાત્રાલય, કોઠારા ખાતે.

નલિયા (તા. અબડાસા) : પિંજારા હવાબાઇ (.. 60) તે . પિંજારા અબ્દુલસતાર ઓસમાણના પત્ની, પિંજારા ઇશાક, જુસબ ઓસમાણ, પિંજારા અભુબખર, . પિંજારા અલીમહમંદ, . પિંજારા હસણના ભાભી, અશરફ, રિઝવાન, નદીમના માતા, પિંજારા ઇમરાન સાલેમહમંદ (મંજલ), પિંજારા હુશેન જુસબ (નલિયા)ના સાસુ, પિંજારા અબ્દુલરજાક અલીમહંમદ, પિંજારા આમદ ઇશાક, હસણ ઇશાક, ઇલિયાસ ઇશાક, અનવરહુશેન ઇશાક, મો.રફીક ઇશાક, આસીફઅલી ઇશાકના કાકી તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-2-2024ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે હોટેલ પંચવટી સામે નિવાસસ્થાને.

નાગોર (તા. અબડાસા) : નોડે હાસમ બુઢા (.. 70) તે જુસબ, અબ્દુલ, દાઉદ, મામદહુશેન, ઇમરાનના પિતા તા. 12-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-2- 2024ના બુધવારે સવારે 10 વાગ્યે નાગોર મસ્જિદમાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang