• મંગળવાર, 19 મે, 2026

નવો સિક્સર કિંગ કૂપર કોનોલી

નવી દિલ્હી, તા.18: ઓસ્ટ્રેલિયાનો યુવા બેટર કૂપર કોનોલી આઇપીએલમાં પહેલીવાર રમી રહ્યો છે. પંજાબ કિંગ્સે તેને 3 કરોડ રૂપિયામાં કરારબધ્ધ કર્યો હતો. તેણે ડેબ્યૂ સીઝનમાં જ સૌથી વધુ છક્કા મારવાનો રેકોર્ડ બનાવ્યો છે. કોનોલી આ મામલે શ્રીલંકાના સનથ જયસૂર્યાથી આગળ થયો છે. તેણે 2008ની આઇપીએલ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા 31 છક્કા લગાવ્યા હતા. જયારે કૂપર કોનોલીએ પંજાબ તરફથી રમતા વર્તમાન આઇપીએલ સીઝનમાં 32 છક્કા લગાવી દીધા છે.

ડેબ્યૂ સીઝનમાં સૌથી વધુ છગ્ગા

બેટર    ટીમ      સીઝન  છગ્ગા

કૂપર કોનોલી   પંજાબ કિંગ્સ    2026    32

સનથ જયસૂર્યા            મુંબઇ ઇન્ડિયન્સ           2008    31

જેક ફ્રેઝર          દિલ્હી કેપિટલ્સ 2024    28

ફિન એલન      કોલકતા નાઇટ રાઇડર્સ            2026    27

શોન માર્શ        કિંગ્સ ઇલેવન પંજાબ   2008    26

Panchang

dd