• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

સંજુ સેમસનની આંગળીમાં ફ્રેક્ચર : એક મહિના માટે મેદાન બહાર

મુંબઈ, તા.3 : ભારતીય ટી-20 ટીમનો વિકેટકીપર અને ઓપનિંગ બેટર સંજુ સેમસન હાથની આંગળીના ફ્રેક્ચરને લીધે એક મહિનાથી વધુ સમય માટે મેદાનથી દૂર રહેશે. આથી તે કેરળ તરફથી રણજી ટ્રોફીનો ક્વાર્ટર ફાઇનલ મેચ રમી શકશે નહીં. જે 8 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીર સામે રમાવાનો છે. સંજુ સેમસનને પાંચમા ટી-20 મેચ દરમિયાન ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો દડો આંગળી પર લાગ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd