• ગુરુવાર, 12 માર્ચ, 2026

ભુજોડીમાં ધંધાર્થીઓને કનડગતનો આક્ષેપ

ભુજ, તા. 11 : તાલુકાના ભુજોડી ગામે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ધંધાર્થીઓને યેનકેન પ્રકારે કનડગત કરાતી હોવાના આક્ષેપ તુલસીગિરિ દયાલગિરિ ગુંસાઇ નામના અરજદાર દ્વારા કરાયો છે. લેખીત રજૂઆતમાં જણાવ્યાનુસાર લાંબા સમયથી આ સમસ્યા સતાવી રહી છે. અરજદાર ધંધાર્થીની દુકાન સમક્ષ આડેધડ પુરનો ઢગલો ઠાલવી હેરાનગતિ વધારાયાનો ઉલ્લેખ કરાયો છે. 

Panchang

dd