• શનિવાર, 28 નવેમ્બર, 2026

વાયોર બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ

નલિયા, તા.27 : ગરડા પંથકના વાયોર ગામના બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા-ભટકતા પશુઓનો ત્રાસ વધી ગયો છે.દિવસ દરમિયાન જાહેરમાં આખલાયુદ્ધ થતા હોવાનાં કારણે રાહદારીઓને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.આ રખડતા - ભટકતા પશુઓ દ્વારા કોઈને નુકસાન ન થાય તે માટે તેમને વહેલી તકે પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અનિરુદ્ધાસિંહ જાડેજાએ કરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang