• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

માછીમારી બોટ માટે સંકટમોચક બનશે અધ્યતન ટ્રાન્સપોન્ડર

ભુજ, તા. 10 : દેશમાં સાથી લાંબો દરિયાકાંઠો ધરાવતો કચ્છ-ગુજરાતનો દરિયો સરહદી સુરક્ષાની દ્રષ્ટએ અતી સંવેદનશીલ છે તેની સાથે વ્યાપર ઉધ્યોગ માટે સમૃધ્ધીનો દવાર છે. ખાસ કરીને ગુજરાતના દરયાકાંઠેથી દરવ ષે.ઍ હજારોની સંખ્યામાં દરિયાઈ સફર ખેડવા નિકળતી માછીમારી બોટની ાuહલચાલ પર નજર રાખવા માટે સેટેલાઈટ આધારિત ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવી રહયા છે. કચ્છની લગભગ 2000થી વધુ માછીમારી બોટમાંથી અત્યાર સુધી 400થી વધુ બોટમાં આ ટ્રાન્સપોન્ડર લગાવી દેવામાં આવ્યું છે. તેવીંજલલા મત્સ્યોધ્યોગ કચેરીમાંથી મળેલી સતાવાર આંકડાકિય મીહતી પરથી જાણવા મળ્યું છે.  - કેન્દ્ર સરકારનો વિશેષ પ્રોજેકટ : કેન્દ્ર સરકારના કન્ટ્રાલ એન્ડ સર્વેલન્સ પ્રોજેકટ હેઠળ પ્રધાનમંત્રી મત્સયસુપદા યોજનામાંથી આ ટાંન્સપોન્ડર લગાવવામાં આવી રહયા છે. આ પ્રોજેકટ હેઠળ કચ્છની 200થી વધુ ખજે રાજયની 2,000 બોટમાં આ ટાંન્સપોન્ડર લગાવવાનો નિર્ણય લેવાયો છે. અત્યફાર સુધી 10,000થી વધુ બોટમાં આ ટ્રાન્સપોન્ડર લાગી પણ ચુંકયા છે. - ભુજ સહિત ચાર સ્થળે કન્ટ્રોલરૂમ : માછીમારી બોટની હિલચાલ પર નજર રાખવા માટે આ ટ્રાન્સ્પોન્ડર લગાવવામાં આવી રહયા છે. ત્યારેસુચારુ મોનીટરીંગ માટે આગામી દિવસોમાં ભુંજ સહિત ગુજરાતમાં ચાર સ્થળે વિશેષ કન્ટ્રોલરુમ પણ કાર્યરત કરવામાં આાવશે. આ ટ્રાન્સપોન્ડર કઈ રીતે કામ કરશે તે અંગે માછીમારોને તાલિમબધ્ધ વિશેષ તાલિમના આયોજન પણજ્ઞ થઈ ચુંકયાં છે. - ભુલથી સરહદ ઓળંગતા માછીમારોને ચેતવી શકાસે : આ ટ્રાન્સપોન્ડર લગાવવના કારણે એક મોટો ફાયદો એ થશે કે દીરયાઈ સરફ ખેડવા મસયે ભુલથી આંતરારષ્ટ્રીય સરહદ ઓળંગી જતા માછીમારોને અગાઉથી ચેતવી શકાસે. ઈસરો દવારા વિકસીત નાવિક સેટેલાઈટ સિસ્ટમના કારણે બોટનું લાઈવ લોકેશન જાણવા, રીયલ ટાઈમ એટલકે વાસતવકી સ્થિતિનો ચિતાર મેળવી શકાસે.- આપાતકાલિન સ્થિતિમાં બનશે ઉપયોગી : માછીમારી બોટમાં લગાવવામાં આવી રેહેલા ટાંન્સપોન્ડર નાકિવ સેટેલાઈટ સિસ્ટમ સાથે જોડયોલા છે. આ સિસ્ટમ સેટેલઈાઈટ સાથે કનેકટ રહેતી હોવાથી આપાતકાલિન ાuસ્થતિ સમયે ઉપયોગી સાબિત થશે. વાવાઝોડું કે અન્ય કટોકટીની સ્થિતિમાં આ ટ્રાન્સપોન્ડર દવારા માછીમારો સીધો કોસ્ટગાર્ડનો સંપર્ક કરી મદદ મેળવી શકસે. માછીમારો આ ટ્રાન્સપોન્ડરને બ્લુટુથ દારા મોબાઈલ સાથે જોડી હવામાનની માહિતી અને માછલીનો જથે કયાં વધુ મળશે તેની વિગત પણ મેળવી શકસે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd