ભુજ, તા. 5 : ચેક પરત ફરવાના કેસમાં માધાપરના
આરોપી લેકશ તારાચંદ શાહ (લોડાયા)ને અદાલતે કસૂરવાન ઠેરવી એક વર્ષની સજા ફટકારી ઊંછે.
આ કેસની ટૂંક વિગત મુજબ ફરિયાદી અનુપ નરેન્દ્રભાઈ જોબનપુત્રા (રહે. હાજાપર, તા. ભુજ)એ તેમના મિત્ર આરોપી લોકેશ તારાચંદ
શાહ (લોડાયા) (રહે. માધાપર, તા. ભુજ)ને મિત્રતાના નાતે થોડા સમય
માટે હાથ ઉછીના રૂા. સાત લાખ આપ્યા હતા. જે સમયસર પરત ન કરતા ફરિયાિદીએ ચેક પરત ફરવાનો
કેસ દાખલ કર્યો હતો. ચીફ જ્યુ. મેજિ. જજ એમ.એમ. કુરેશીએ આ કેસમાં આરોપીને તકસીરવાન
ઠેરવી એક વષૃની સજા અને વળતર રકમ પેટે રૂા. 1.40 લાખનો હુકમ કર્યો છે. ફરિયાદીના વકીલ તરફે ફારુક એમ. સુમરા હાજર
રહ્યા હતા.