• મંગળવાર, 02 જૂન, 2026

શિરવા પાસેથી ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર જપ્ત

ભુજ, તા. 1 : માંડવીના શિરવા પાસેથી ગેરકાયદેસરની (ખનિજ) ભરેલું ડમ્પર એલસીબીએ જપ્ત કર્યું હતું. એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન શિરવા-લાયજા રોડ પર શિરવાના બસ સ્ટેશનથી આગળ પુલિયા પાસે ડમ્પર નં. જીજે-02-ડીએક્સ-5277વાળાને ઊભું રખાવી તેમાં ભરેલી રેતી (ખનિજ) અંગેના આધાર-પુરાવા ચાલક કમલેશ પ્રતાપ જોગી (માંડવી) પાસેથી માગતાં તેની પાસે ન હોવાથી ડમ્પર જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd