• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ભચાઉના નાસતા ફરતા શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 2 : ભચાઉ તાલુકાના લુણવામાં રહેનારા લક્ષ્મણ કોળી વિરુદ્ધ મારામારી, ધાકધમકી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આ શખ્સ સ્થાનિક પોલીસના હાથમાં આવતો નહતો. દરમ્યાન એલ.સી.બી.એ આ શખ્સને પકડી પાડી ભચાઉ પોલીસને સોંપી દીધો હતો. 

Panchang

dd