ભુજ : મૂળ ફતેહગઢના મહાદેવભાઈ (બાબુભાઈ) સ્વરૂપચંદ સંઘવી (ઉ.વ.
91) તે કાનુબેનના પતિ, મગનલાલ પોપટલાલ ખંડોરના જમાઈ, સ્વ. સુંદરબેન, સ્વ. વાલુબેન, સ્વ.
લાડુબેન, સ્વ. શાંતાબેન, સ્વ. ધનુબેનના
ભાઈ, મુનિ અનંતકુમાર, સાધ્વી મુક્તિશ્રીજી,
સાધ્વી મલ્લિકશ્રીજી, સાધ્વી રુચિપ્રભાજીના સંસારપક્ષીય
પિતા, ધીરજભાઈ, ચંદુભાઈ, કીર્તિભાઇ, મિલનભાઈ, જિગરભાઈ,
જયાબેન, નીતાબેનના પિતા, કમલા, જ્યોત્સના, નીતા,
નેહા, પૂનમ, નવીનચંદ્ર,
રમણીકલાલના સસરા, રાકેશ, પૂજા, આભા, આદર્શ, આગમ, ક્રિયા, દૃષ્ટિ, પાર્થ, ફેનિલ, વૃષ્ટિના દાદા,
દીપ્તિ, સ્વાતિ, સાક્ષી,
ધવલ, નિર્લેપના દાદાસસરા તા. 27-4-2026ના સુરત ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના
ગુરુવારે બપોરે 3થી 5 શુભમ હોલ, તેરાપંથ ભવન સિટીલાઈટ, સુરત ખાતે.
ભુજ : મૂળ ભાભરના કનૈયાલાલ ઠક્કર (રતાણી) (ઉ.વ. 58) તે સ્વ. નર્મદાબેન રામજીભાઈ
ઠક્કરના પુત્ર, અરુણાબેનના પતિ,
મૌલિક, દિવ્યાના પિતા, શંકરલાલ
દલપતરામ સોનઘેલા, સ્વ. અમરતલાલ દલપતરામ સોનઘેલાના ભાણેજ,
સ્વ. નરાસિંહરામ ધરમશીભાઈ (આડેસર)ના જમાઈ, મનુભાઈ,
દિનેશભાઈ, શૈલેષભાઈ, પ્રવીણભાઈ,
પુષ્પાબેન, જયશ્રીબેન, રંજનબેનના
ભાઈ તા. 26-4-2026ના
અવસાન પામ્યા છે. સંપર્ક : મૌલિક : 97221 18514.
ભુજ : મૂળ સાંઠબાના લક્ષ્મીબેન દેવજીભાઇ લોંચા (ઉ.વ. 73) તે બાબુલાલ, લીલાબેન ધનજીભાઇ ચાવડા (હિંમતનગર), જમનાબેન મોહનલાલ વાઘેલા (ખીરસરા નેત્રા હાલે ભુજ)ના માતા, આરતીબેન કાર્તિક વાઘેલા (દેવીસર), ભૂમિકાબેનના દાદી,
સ્વ. ખીમજીભાઇ અરજણભાઇ ચાવડા, સ્વ. કેશાભાઇ અરજણભાઇ
ચાવડા, ધનજીભાઇ અરજણભાઇ ચાવડા (ગાંભોઇ)ના બહેન, રામજીભાઇ માયા ચાવડા (ફોટડી), સ્વ. માલજીભાઇ માયા ચાવડા
(માનકૂવા), સ્વ. ગોમાબેન કાનજીભાઇ લોંચા (સમપુર)ના ભત્રીજી,
બાબુલાલ મીઠુ લોંચા (દેવપર-યક્ષ)ના કાકી, ભાણબાઇ
ડાયા દાફડા (ખોંભડી મોટી)ના ભાભી તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (પાણી) તા. 3-5-2026ના રવિવારે સવારે 10 વાગ્યે યોગેશ્વરનગર, મારું ગામડું હોટલની પાછળ, ભુજ ખાતે.
ભુજ : થેબા ઈબ્રાહિમ રહીમના (ઉ.વ. 80) તે સમેજા ઓસમાણ ઈશા (અભાયો)ના
ભાઈ, સમેજા સાલેમામદના વેવાઈ, સમેજા સમીરના કાકા, સમેજા અનવરના સસરા, થેબા ગફુરના નાના તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 29-4 અને તા. 30-4-2026 (બે દિવસ) સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી નિવાસસ્થાને ઈમામ ઓટા પાસે, સંજોગનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મ.ક.સ.સુ. (દરજી) ગં.સ્વ. નર્મદાબેન અરાવિંદ સોલંકી
(ઉ.વ. 79) તે સ્વ. અરાવિંદ ડાયાલાલ સોલંકીના
પત્ની, સ્વ. ડાઇબેન નરશીના પુત્રી, સંજય અને ભાવનાબેનના માતા, અલ્પા અને શાંતિલાલ પીઠડિયાના
સાસુ, કિશોરભાઈ (ભીખાભાઈ), વિનોદભાઈ,
સ્વ. કીર્તિભાઈ, ભરતભાઈ, ઉમેશભાઈ, હરેશભાઈના મોટા ભાભી, દેવકન્યાબેન, હંસાબેન, સ્વ. સરલાબેન,
નિર્મલાબેન, જયશ્રીબેનના જેઠાણી, સુમન અને જિજ્ઞેશના દાદી, ભાવેશના દાદીસાસુ, માયા, સ્વ. પરેશ, હિના,
સુનીલ, અનિલ, ધારા,
કેતન, હિતેષ, કવિતા,
જયેશ, અજયના મોટાબા, ધર્મેશ
અને સ્વ. વિશાલના નાની, દયારામભાઈ અરાવિંદભાઈ (માનકૂવા),
ઉર્મિલાબેન, સ્વ. તારાબેન, કલાબેન, પુષ્પાબેન, પ્રવીણાના બહેન
તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 30-4-2026ના
ગુરુવારે સાંજે 5થી 6 શિવમંદિર, સપનાનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ વવારના માલશી ખેતશીભાઇ દેવરિયા (ઉ.વ. 55) તે સ્વ. પાલઇબાઇ ખેતશી દેવરિયાના
પુત્ર, લીલબાઇના પતિ, ડિમ્પલ,
લક્ષ્મી, મીના, રાધા,
હેતલ, મોહનના પિતા, સ્વ.
નારણભાઇ, પાલુભાઇ, ધનજીભાઇ, હાંસબાઇના ભાઇ, મનોજભાઇ, પૂનમભાઇ,
કિશનભાઇના કાકા, હિતેષ, સુનીલના
મોટાબાપા, હરેશ સિજુ, મનોજ સિજુ,
ધીરજ રોશિયા, રામ સોંધરા, હરેશ ખાખલાના સસરા, અનિલ, પીયૂષ,
ધ્રુવ, જીત, આરવ,
કાવ્યાંશ, વસુ, સંજના,
નંદની, નવ્યાના નાના તા. 23-4-2026ના અવસાન પામ્યા છે.
અંજાર : રાયમા નૂરજાનબાઇ ઇબ્રાહિમ (ઉ.વ. 76) તે ઇબ્રાહિમ આમદના પત્ની, મ. સલીમ, મુસ્તાકના માતા,
અઝીમ, રિયાઝ, સુહાનના દાદી
તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 29-4-2026ના બુધવારે સવારે 10થી 11 ખીઝરા મસ્જિદ, નવા અંજાર ખાતે.
અંજાર : મણિબેન પરસોત્તમભાઈ બાંભણિયા (ઉ.વ. 79) તે સ્વ. પરસોત્તમભાઈ નારણભાઇ
બાંભણિયાના પત્ની, સ્વ. અજીબેન
નારણભાઇના પુત્રવધૂ, સ્વ. લાડુભાઈ કચરાભાઈ માલસતરના પુત્રી,
મનોજભાઈ, જયશ્રીબેન, ભારતીબેનના
માતા, અમૂર્તબેન, જયંતીભાઈ પેડવા,
અતુલભાઈ મેસુરાણીના સાસુ, ખુશાલી, પૂજા, જાનવી, નંદની, આર્યનના દાદી, દીપ, કુનાલ,
સાગર, ખુશ્બૂ, રિયાના નાની
તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 30-4-2026ના ગુરુવારે સાંજે 5થી 6 (કૃષ્ણવાડી), યદુવંશી સોરઠિયા આહીર સમાજવાડી, વોરાસર પાસે,
અંજાર ખાતે.
અંજાર : મૂળ ભીમાસર (ભુટકિયા)ના ગં.સ્વ. કાંતાબેન તુલશીભાઇ સચદે
(ઉ.વ. 69) તે સ્વ. તુલશીભાઇ તલકશીભાઇ
સચદેના પત્ની, ગં.સ્વ. કાશીબેન તલકશીભાઇ
લવજીભાઇના પુત્રવધૂ, વિરેનભાઇ, યોગેશભાઇ,
મિત્તલબેનના માતા, કપિલાબેન, રેખાબેન તથા સંજયકુમાર હીરાલાલ મિરાણી (ભચાઉ)ના સાસુ, ધાર્મિ, પુષ્પેન્દ્ર, યુક્તિના
દાદી, ક્રિષના નાની, સ્વ. મનસુખભાઇ,
સ્વ. કિશોરભાઇ, ચમનભાઇ, નવીનભાઇ
(ભચાઉ), ગં.સ્વ. હીરાબેન શંકરલાલ રામાણી (રાપર), સ્વ. જયશ્રીબેન અશોકભાઈ મિરાણી (આડેસર)ના ભાભી, ગં.સ્વ.
જયાબેન, ભારતીબેન, જયશ્રીબેનના જેઠાણી,
ગં.સ્વ. સાકરબેન તલકશીભાઇ મનજીભાઇ રામાણી (ભચાઉ)ના પુત્રી, સ્વ. દયાળજીભાઇ, સ્વ. લાલજીભાઇના ભત્રીજી, સ્વ. જશોદાબેન નરભેરામભાઇ રાજદે (ભચાઉ), ગં.સ્વ. શાંતાબેન
પ્રભુલાલ સચદે (અંજાર), ગં.સ્વ. મણિબેન મગનલાલ સોમેશ્વર (અંજાર)ના
બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-4-2026ના બુધવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
માંડવી : હાલે બિદડા મહેતા નીતિન મગીલાલ (ઉ.વ. 70) તે લીલાવંતીબેન મગીલાલ મહેતાના
પુત્ર, સ્વ. નિર્મળાબેનના પતિ, ભચીબેન હરિકાંત (અંજાર)ના જમાઇ, દીપ્તિ, માધવી, સ્વ. યશના પિતા, નયન શાંતિલાલ
મહેતા (મુંદરા), જિનેશ હરખચંદ દેઢિયા (બિદડા)ના સસરા,
સરલાબેન પ્રભુલાલ શાના ભાઇ, સલોની, શિવાની, વંશિકા, જિયા, હેન્સી, સત્વના નાના તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખી નથી. સંપર્ક : દીપ્તિબેન (મુંદરા) 81415 92800, માધવીબેન (બિદડા) 97129 54240.
માધાપર (તા. ભુજ) : ત્રિકમજીભાઇ જેઠાભાઇ સેજપાલ (રંજકાવાળા)
(ઉ.વ. 96) તે સ્વ. જેઠાભાઇ રામજી સેજપાલના
પુત્ર, સ્વ. ભાગબાઇ ઝવેરીલાલ થોભરાણીના જમાઇ,
સ્વ. ઉર્મિલાબેનના પતિ, સ્વ. મહેન્દ્રભાઇ,
સ્વ. વિજયભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. કલ્પનાબેન (બાઇયા), સ્વ. તૃપ્તિબેન તથા જયેન્દ્રભાઇના
પિતા, સ્વ. શારદાબેન, સ્વ. પ્રભાબેન,
સ્વ. મહેશભાઇ ચંદે, પરેશ કોઠારી, વિમળાબેનના સસરા, સ્વ. મંજુબેન, સ્વ. તારાબેન, સ્વ. પ્રવીણભાઇ, સરલાબેન, મીનાબેન, મંગળાબેનના કાકા,
સ્વ. જેઠાલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. હરજીવન, સ્વ.
હસ્તાબેન પદમશીના બનેવી, પ્રકાશ, અમિત,
આનંદ, તૃષ્ણા, હેન્સી સંકેત
તન્ના, અક્ષય, ચિરાગ, સ્વ. રોહિણી, સ્વ. જાનકી, સ્વ.
રવિ, સ્વ. રાજના દાદા, પૂજા હાર્દિક તન્ના,
હિનલ મયૂર ઠક્કર, મનન, પ્રતીકના
નાના, સોનલ તથા દેવાંશીના દાદાસસરા, ઉન્નતિ,
આરુષી, મિવાનના પરદાદા, ખુશી,
જિયા, રિચા, હેત,
વેદના પરનાના તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-4-2026ના સાંજે 5થી 6 નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. વાડી, કતિરા હોલ ખાતે.
રાયધણપર (તા. ભુજ) : લીલાબેન ખેંગારભાઇ બરાડિયા (ઉ.વ. 63) તે સ્વ. ખેંગાર મૂરજી બરાડિયાના
પત્ની, રસીલા, મુકેશ,
કંકુબેનના માતા, અંકિત, અવનીના
દાદી, મોહનભાઇ, ચંદુભાઇ, પુંજીબેન, હીરાભાઇ અરજણના ભાભી, હીરા રાધુ, રમેશ રાધુના કાકી તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન રાયધણપર ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ મોટા બંદરાના ખલીફા મેરિયાબાઇ ઉમરભાઇ
તે બાબુભાઇ, કાસમભાઇના માતા,
સલીમભાઇના કાકી, સુલતાન, હનીફના દાદી, રજાકના નાની તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 1-5-2026ના સવારે 9થી 10 ઇદગોર, નવાવાસ,
કુકમા ખાતે.
ખેડોઇ (તા. અંજાર) : ઇશ્વરભાઇ છાભૈયા (ઉ.વ. 65) તે સ્વ. કરશનભાઇ માવજીભાઇ છાભૈયાના
પુત્ર, ઉર્મિલાબેનના પતિ, કિરણ,
ઉષાબેન, ચંદ્રિકાબેન, કપિલાબેનના
પિતા, સ્વ. શામજીભાઇ, નારણભાઇ, અંબાલાલભાઇ, રમેશભાઇ, કુંવરબેન,
અમૃતબેન, સવિતાબેન, શાંતાબેનના
ભાઇ, ભાણજીભાઇના ભત્રીજા, પ્રવીણભાઇ,
નરશીભાઇ, હિતેષભાઇના સસરા તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ખેડોઇ ખાતે.
ફરાદી (તા. માંડવી) : ચવાણ શરીફાબાઇ લતીફ (ઉ.વ. 46) (જાડીવાળા) તે ચવાણ હારુન હુશૈનના
પુત્રવધૂ, ચવાણ રજાક હારુનના ભાભી, ચવાણ ફરહાનના માતા, ભજીર કાસમ સુમાર (બારોઇ)ના પુત્રી,
ભજીર ગની અને સુલેમાનના બહેન તા. 28-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 30-4-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 ફરાદી જમાતખાના ખાતે.
ઝરપરા (તા. મુંદરા) : ગોપાલભાઇ દેવાભાઇ થારૂ (વાવડિયા) તે પાલુભાઇ, સ્વ. ગાંગજીભાઇ, કરસનભાઇ,
વાલજીભાઇ, દેવજીભાઇ, ભચીબેનના
પિતા, શિવમ, ગોવિંદ, શંકર, નવીન, ચેતન, હિતેષ, વિવેક, ચિરાગ, હિંમત, જય, કિઆન, મીત, મોનીત, મિતાંશુ, સોનલ, રેખા, દિવ્યા, ઉષા, ચાંદની, મનીષા, તન્વીના દાદા, માવજી રાયશી સુંઢાના સસરા, પૂંજા અભુ કોચરાના જમાઇ તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 29-4-2026ના, ઘડાઢોળ તા. 30-4-2026ના નિવાસસ્થાન ઝરપરા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : કંકુબા (ઉ.વ. 70) તે માધુભા મહોબતસંગ જાડેજાના
પત્ની, સ્વ. હાજાજી વદાજી ચૌહાણ (શિરાચા)ના પુત્રી,
સ્વ. નટુભા, સ્વ. હેમુભા, સ્વ. રણજિતસિંહ, મહિપતસિંહ (પૂર્વ પ્રમુખ, મુંદરા તા.પં.), સુલતાનજી, રામસંગજી,
જીતુભા, સ્વ. નવુભા, સવુભા,
હનુભાના ભાભી, સ્વ. રવુભા, મેઘરાજજીના માતા, કનુભા, ભરતસિંહ,
રવિરાજસિંહ, કરણસિંહના મોટાબા, દિલીપસિંહ, દીપરાજસિંહ, દિવ્યરાજસિંહ,
દક્ષરાજસિંહ, હર્ષરાજસિંહ, પુષ્પરાજસિંહના દાદી તા. 27-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-5-2026 શનિવાર સુધી દખણાદી જાડેજા
સમાજવાડી, ભુજપુર ખાતે. ઉત્તરક્રિયા તા. 7-5-2026ના ગુરુવારે નિવાસસ્થાને.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : મૂળ મોરઝરના આઈદાન ઉમરદાન સુરતાણિયા
(ઉ.વ. 77) તે સ્વ. સોનબાઇ ઉમરદાન સુરતાણિયાના
પુત્ર, સ્વ. ભારમલદાન હરિદાન વરસડાના જમાઈ,
દીપકદાન, સમરથદાન, સ્વ. સંદીપદાનના
પિતા, વીરબાઈના પતિ, ઝવેરદાન ઉમરદાન,
સ્વ. નરશીદાન શંકરદાન, સ્વ. વિનોદદાન ઉમરદાન,
લક્ષ્મીબેન મનસુખદાન રત્નુ, વનિતાબેન શંભુદાન રોહડિયાના
મોટા ભાઈ, હર્ષલદાન, મુણાલદાનના દાદા તા.
27-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર વિરાણી મોટી દરિયાસ્થાન ખાતે તા. 29-4થી તા. 1-5-2026 શુક્રવાર
સુધી.
મોથાળા (તા. અબડાસા) : કાનજી ખેરાજ બડિયા (ઉ.વ. 95) તે સ્વ. ખેતબાઇના પતિ, સ્વ. વેરશી અભા ચંદે (ખીરસરા-વિં.)ના જમાઇ,
વાછિયા ચંદે, ભીમજી ચંદે, કાનજી ચંદે (ખીરસરા)ના બનેવી, રતનાબાઇ (અંજાર-ગાંધીધામ),
ધનબાઇ કરસન (કરાચી), સ્વ. ખીમજી બડિયાના ભાઇ,
ગં.સ્વ. સોનબાઇ ખીમજી બડિયાના દિયર, દામજી અભા
ફમા (ગાંધીધામ), તેજબાઇ, પરમાબાઇ,
પધમાબાઇ, પ્રેમિલાબેન, વાલબાઇ,
ધર્મીલાબેન, હાંસબાઇ, નેણબાઇના
સસરા, દામજી, વેલજી, વાલજી, શિવજી, કરસન, રાણબાઇ, વલમશી, કરમણ, હેમરાજના પિતા, નરેશ, રમેશ,
વિનોદ, અશોક, હિતેષ,
વસંત, વેરશી, રાહુલ,
મહેશ, લક્ષ્મણ, મોહન,
ભરત, વિશ્રામ, વિજય,
દીપક, સંજય, પ્રફુલ,
પ્રકાશ, શાન્તિલાલ, ગોવિંદા,
કસ્તૂરી, કૌશલ્યા, ગંગાબેન,
લક્ષ્મીબેન, રસીલાબેન, કુસુમબેન,
દિવ્યાબેન, જયશ્રીબેન, મંજુલાબેનના
દાદા, કેશરબેન, હંસાબેન, કાન્તાબેન, હીરબાઇ, હસ્મીતા,
નીતાબેન, જશોદાબેન, ઉષાબેન,
જાગૃતિબેન, જોસનાબેન, ગીતાબેન,
પીયુબેનના દાદાસસરા, દીપક, સંદીપ, મિહિર, હિત, જયેશ, રિહાન, દિવાશી, ધોની, યશ, અરૂણ, હાર્દિક, દેવેન્દ્ર, નિરાલી,
નિધિ, કિશના, રેખા,
રોશની, કુંજલ, પ્રાહી,
નિતલ, આરવી, નેહા,
રવિના, અંજલિના પરદાદા, મીનાબેન,
ભારતી, મહેશ, વિરાટ,
પ્રાચી, ભાવિકા, મીત,
મિતાંશ, પ્રાપ્તિ, રોનક,
પલક, પ્રથમ, કૃતિકા,
પ્રિયાંશના નાના તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 29-4-2026ના બુધવારે કોઠ (વાયક) અને
તા. 30-4-2026ના ગુરુવારે પાણી (ઘડાઢોળ)
શિવજી કાનજી મહેશ્વરી (માજી ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ-અબડાસા) બી.એસ.એન.એલ. ટાવર્સની બાજુમાં, ઉત્તર મહેશ્વરીવાસ, મોથાળા ખાતે.
લઠેડી (તા. અબડાસા) : મોખા કરસનજી (ઉ.વ. 62) તે સ્વ. જિયાજી પચાણજીના પુત્ર, સ્વ. ભનુભા, નારણજી,
દોલુભાના ભાઇ, હિંમતસિંહ, ભરતસિંહ, અંજનાબા, પૂજાબાના પિતા,
કુમારસિંહ, વંકાજી, રણજિતસિંહ,
ભીમરાજસિંહના કાકા, યશપાલસિંહના દાદા, ખાનજી, સાહેબજી, ગોવિંદજીના કાકાઇ
ભાઇ, જાડેજા હિંમતસિંહ જાલુભા (ધુફી નાની), જાડેજા વિજયસિંહ વિરમજી (વડવા કાંયા)ના સસરા, સ્વ. જાડેજા
સાહેબજી ગોડજી (મોડકુબા)ના જમાઇ, જાડેજા હમીરજી (મોડકુબા)ના બનેવી,
રાજેન્દ્રસિંહ, વિપુલસિંહ, દીક્ષિતાબાના નાના તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, લઠેડી ખાતે.