ભુજ : પરવીઝબાનુ મહમદઅલી સવાણી (ઉ.વ. 77) તે સિરાજ, સલીમ, દીદાર, સહેનાઝ, યાસ્મિનના માતા, બરકતઅલી
સવાણી, સદરૂદ્દીન સવાણીના ભાભી, શમશુદ્દીન
સવાણી, બહાદુર સવાણી, ફિરોઝ સવાણી,
જિગર સવાણીના મોટીમા, ઉપમ, પારસ, ઝાહીદ, જેમિની, મેરીનના દાદી તા. 26-4-2026ના આવસાન પામ્યા છે. સાદડી ગુરુવારે તા. 30-4-2026ના સાંજે 5થી 6 ખોજા જમાતખાના, કેમ્પ એરિયા, ભુજ ખાતે.
અંજાર : મચ્છુ કઠિયા સઇ સુથાર ગં.સ્વ. ભાનુબેન શાંતિલાલ પીઠડિયા
(ઉ.વ. 75) તે સ્વ. કંકુબેન મૂળજીભાઇ પીઠડિયાના
પુત્રવધૂ, સ્વ. શાંતિલાલના પત્ની, ધીરજલાલ મૂળજીભાઇ પીઠડિયા (વક્ત ટેઇલર), મુક્તાબેન બાબુલાલ
સોલંકી (ભુજ), ભગવતીબેન બાબુલાલ સોલંકી (ભુજ), લતાબેન હરિલાલ પરમાર (માળિયા), જયાબેન મનુભાઇ પરમાર
(માળિયા)ના ભાભી, સીમાબેન કિશોરભાઇ સોલંકી, જિજ્ઞાબેનના માતા, કિશોર બાબુલાલ સોલંકીના સાસુ,
ઉષાબેન ધીરજલાલના જેઠાણી, કલાવંતીબેન ખેતશીભાઇના
દેરાણી, અલ્કા નરેન્દ્રકુમાર પરમાર, કલ્પના
તરુણ પરમાર (ફરાદી), દર્શન પીઠડિયા (સુપર ઓટો), કલ્પના દર્શન પીઠડિયા, સ્વ. માનવ, સૌમ્ય, વંશના મોટીમા, ખેતશી પ્રેમજી
પીઠડિયાના ભાઇના પત્ની, ભાવના મહેન્દ્ર ડાભી (આદિપુર),
સુરેશ પીઠડિયા, જિતેશ પીઠડિયા (ભુજ)ના કાકી,
મંથન, અભિષેક, તન્વી દિનેશ
પીઠડિયા (રાપર)ના નાની, સ્વ. વાલીબેન ચત્રભુજ ડાભી (ભુજ)ના પુત્રી,
સ્વ. પરસોત્તમ ચત્રભુજ ડાભી, સ્વ. ડાયાલાલ ડાભી
(ભુજ), સ્વ. હર્ષદરાય ચત્રભુજ ડાભી (મુંદરા), કલાવંતીબેન ઝવેરલાલ સોલંકી (માંડવી)ના બહેન તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-4-2026ના
સોમવારે સાંજે 4.30થી 5.30 દરજી સમાજવાડી, જન્મોત્રી સોસાયટી, અંજાર
ખાતે.
માનકૂવા (તા. ભુજ) : વિજયાબેન નથુભાઇ મૈચા (કંસારા સોની) (ઉ.વ.
93) તે ભરતભાઇ, સ્વ. કુસુમબેન, સ્વ. મુક્તાબેન,
જયેશભાઇ, જ્યોતિબેનના માતા, સ્વ. જિજ્ઞાબેન, નીલેશભાઇ, જિતેનભાઇ,
ભૂમિબેન, હેમલભાઇના દાદી, ચંદ્રિકાબેન, મિતાબેન, વસંતભાઇ,
રસિકભાઇ, નરેન્દ્રભાઇના સાસુ, નિશાબેન, હિરેનભાઇના દાદીસાસુ, હર્ષવીના પરદાદી, યશના પરનાની, પૂનમબેન, નીરવભાઇ, વિશાલભાઇ,
યોગેશભાઇ, મૈત્રીબેનના નાની, નીતિનભાઇ, રાધિકાબેન, મૈત્રીબેન,
ધીરેનભાઇના નાનીસાસુ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-4-2026ના સોમવારે સાંજે 5થી 6 ઠાકર મંદિર, પટેલ સમાજવાડી, કાંધાવાડી, જૂનાવાસ,
માનકૂવા ખાતે.
દેવપર ગઢ (તા. માંડવી) : નિમેષભારથી ચંદુભારથી ગોસ્વામી (ઉ.વ.
23) તે ચેતનાબેન ચંદુભારથીના પુત્ર, સ્વ. કુંવરબાઇ શંકરભારથીના પૌત્ર, શિવમભારથી , જયદીપ, વિમલભારથી,
પારસભારથી, ભાવિનભારથી, સપનાબેન,
માનવ, માનસીના ભાઈ, જશોદાબેન
નવીનભારથી (દેવપર), રમીલાબેન વિપુલપુરી (ભાડઈ મોટી), જ્યોતિબેન ચેતનગિરિ (વિરાણી નાની), મિત્તલબેન મેહુલભારથી
(દનણા)ના ભત્રીજા, શાંતિબેન નારાયણગરના દોહિત્ર, અશ્વિનગિરિ (શીરવા), મનીષાબેન (ડોણ), જયશ્રીબેન (માધાપર)ના ભાણેજ તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-4-2026ના મંગળવારે બપોરે 3થી 4 જૈન મહાજન વાડી, દેવપર (ગઢ) ખાતે.
કોડાય (તા. માંડવી) : અમરબાઇ કાનજી હાલાઇ (ઉ.વ. 82) તે કાનજીભાઈ દેવજીભાઈ હાલાઇના
પત્ની, લાલજી, નારાણ,
લાલબાઇ, વાલબાઇના માતા, રાધાબાઇ,
શામબાઇ, ધનજી કાનજી વેકરિયા, ગોવિંદ પ્રેમજી છભાડિયાના સાસુ, સુનીલ, દીપક, ગીતાના દાદી તા. 26-4-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-4-2026ના બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાન, ખેતરપાળ મંદિરની બાજુમાં, નર્મદા કેનાલ પાસે,
કોડાય ખાતે.
ભોજાય (તા. માંડવી) : ચંપાબેન બુધિયાભાઈ પરમાર (ઉ.વ. 65) તે બુધિયાભાઈ ભોજરાજજી પરમારના
પત્ની, કરણ, રમીલા, અલ્પા, ભરતના માતા, સ્વ. ગોપાલજી,
વલ્લબજી, તેજમલજી, ડાનસંગજી,
બાબુભાઇના ભાભી તા. 26-4-2026ના અવસાન પામ્યા છે.
કાઠડા (તા. માંડવી) : કલ્યાણપુરી ભીમપુરી ગોસ્વામી (ઉ.વ. 88) તે સ્વ. મમીબાઈ ભીમપુરી મંગલપુરીના
પુત્ર, સ્વ. પ્રેમપુરી મંગલપુરીના ભત્રીજા,
કેસરબેનના પતિ, મધુબેન લક્ષ્મણપુરીના પિતા,
સ્વ. શિવપુરી, સ્વ. પરસોત્તમપુરી, માધવપુરી, મોહનપુરી, સ્વ. જવેરબેન
માધવપુરી (માંડવી), સ્વ. સોનબાઈ ગૌરીગિરિ (માંડવી), સ્વ. પુરબાઈ પૃથ્વીગિરિ (મુંબઈ), ચંદુબેન હમીરગિરિ (સલાયા)ના
ભાઈ, સ્વ. નારણગર શામગર (ડુમરા)ના જમાઈ, સ્વ. તુલસીગર, સ્વ. શંભુગર, સ્વ.
પરસોત્તમગર, સ્વ. જયેશગર, સ્વ. ચેતનગર,
ચંદનગર, સ્વ. મણિબેન મુલગર (બિટ્ટા)ના બનેવી,
પ્રીતિબેન અલ્પેશગર (ભુજ), રાહુલપુરી લક્ષ્મણપુરી,
નયનાબેન, આરતીબેન નરેશગર (મુંબઈ)ના નાના,
વિવાનના મોટા નાના, નિરાલીબેન રાહુલપુરીના નાના
સસરા, રમેશપુરી પ્રકાશપુરી, મહેશપુરી ગોપાલપુરી,
દિનેશપુરી ગાવિંદપુરીના મોટાબાપા તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 28-4-2026ના
મંગળવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન નવી કંટ્રોલની બાજુમાં, મફતનગરી, કાઠડા ખાતે.
ઉત્તરક્રિયા (પાણી) તા. 7-5-2026ના
ગુરુવારે તે જ સ્થળે.
ગુંદિયાળી (તા. માંડવી) : બ્રિજેશભાઇ અરવિંદભાઇ રાખશિયા (ઉ.વ.
45) તે રમીલાબેન રાજેન્દ્રભાઇ કરસનદાસ
મહેતાના જમાઇ, વૈશાલીબેનના પતિ,
શ્રીવાના પિતા, મિતેષભાઇ, ખ્યાતિ ચિંતનભાઇ અંજારિયાના બનેવી, વૃત્તિના નણદોઇ,
શિવમ, શનાયાના ફુઆ-માસા, બીનાબેન શૈલેષભાઇ મહેતાના ભત્રીજા જમાઇ, શંભુભાઇ (સૂર્યકાંત),
ડો. નારાયણજી હંસરાજ શિણાઇના ભાણેજીવર તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-4- 2026ના સોમવારે સાંજે 5થી 7 ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડો. આર.પી. રોડ,
મુલુંડ વેસ્ટ, મુંબઇ ખાતે.
કોટાયા (તા માંડવી) : વીરબાઈ વીરાભાઇ બારોટ (જામોતર) (ઉ.વ. 90) તે રાણશી વીરાભાઇ, લક્ષ્મીબેન,
પુરબાઈબેન, પુંજીબેન, સોનબાઈબેન,
કુંવરબેનના માતા, જીવરાજ રાણસીના દાદી તા. 25-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને અને ઉત્તરક્રિયા (પાણી) તા. 5-5-2026ના મંગળવારે.
ઝરપરા (તા. મુંદરા) : સવરાજ ગોવિંદ મિંઢાણી (ઉ.વ. 74) તે કરમણભાઇ, કાનાભાઇ, વિરમભાઇ,
વીરબાઇ નાગસી સાખરા (મંગરા)ના ભાઇ, રામ,
વિસરામ, ભીમસી, વાલબાઇ નાગાજણ
ટાપરિયા, કમશ્રી દેવરાજ સાખરા, મેઘબાઇ હરિ
ગેલવાના પિતા તા. 25-4-2026ના
અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વંઢા વાડી વિસ્તારમાં તેમજ ઉત્તરક્રિયા તા. 5-5-2026ના તે જ સ્થળે.
જડોદર કોટડા (તા. નખત્રાણા) : કમળાબેન લાલજી ચંદન (ઉ.વ. 86) તે સ્વ. લાલજી ગોવિંદજી ચંદનના
પત્ની, સ્વ. ગોવિંદજી ધારશી ચંદનના પુત્રવધૂ,
સ્વ. ખેરાજભાઈ, સ્વ. માધવજીભાઈના નાના ભાઈના પત્ની,
સ્વ. બબીબેન, સ્વ. બચુબેન, સ્વ. ડાહીબેન, સ્વ. ચોથાભાઈ, સ્વ.
સાકરબેન, સ્વ. પૂરીબેન, સ્વ. ભચીબેન,
સ્વ. જમનાબેનના ભાભી, સ્વ. ઠા લાલજી અરજણ મજેઠિયા,
સ્વ. ઠા. ચત્રભુજ અરજણના પુત્રી, જયસિંહભાઈ,
જગદીશભાઈ (મોમાયમોરા), ઉષાબેન, સ્વ. વીમળાબેન (ટોડિયા)ના બહેન, લહેરીભાઈ, સાવિત્રીબેન, સ્વ. ભરતભાઈ, સ્વ.
અનસુયાબેન, માયાબેન, પ્રકાશભાઈ,
સ્વ. સુભાષભાઈના માતા, સ્વ. નિર્મલાબેન,
તારાબેન, સ્વ. કલ્પનાબેન, વિજયાબેનના સાસુ, સ્વ. રમેશભાઈ, સ્વ. વિલાસભાઈ, જમનાદાસભાઈના સાસુ, ડિમ્પલબેન મનીષભાઈ, જતિન, રોશનીબેન
કિશોરભાઈ, ભક્તિબેન પરેશભાઈ, નમ્રતાબેન,
સુરજભાઈ, બિંદિયા, અંજલિ,
નેહાના દાદી, પુજાબેન જતિનભાઈના દાદી સાસુ,
દેવાંશીના પરદાદી, નીતાબેન મયુરભાઈ, વિપુલભાઈ રમેશભાઈ, કુંતલબેન હેમંતભાઈ, જીનલબેન જયભાઈ, સ્વ. રાખી જમનાદાસભાઈ, વિરેશ, કૌશિક, પૂજા શાલીનભાઈના
નાની તા. 25-4-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-4-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 પંચકલ્યાણ
સમાજવાડી, મેઈન બજાર, રામમંદિરની
બાજુમાં, કોટડા (જડોદર) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
રતડિયા (તા. નખત્રાણા) : રૂપલબેન મનીષભાઇ જોષી (ઉ.વ. 34) તે જોષી મહેશભાઇ હરિશંકર (ભીખુ
મારાજ) (રતડિયા)ના પુત્રી, મનીષભાઇ મહેશભાઇ
(નિરોણા હાલે ભુજ)ના પત્ની, ચંદ્રેશભાઇ, નીરલબેનના બહેન, આર્યનના ફઇ, સ્વ.
જોષી તાપીશંકર વેલજી, સ્વ. રેવાશંકર વેલજી (ઘડુ)ના દોહિત્રી તા.
25-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-4-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, રતડિયા ખાતે.
પલાંસવા (તા. રાપર) : શ્રીમાળી સોની બિપીનભાઈ સદાણી (ઉ.વ. 50) તે સ્વ. બબીબેન હરિલાલ ખીમજીભાઈના પુત્ર, કમળાબેનના પતિ, હસમુખભાઈ, જોસનાબેન, ગીતાબેનના
નાના ભાઈ, મિલન, માનસી, રિદ્ધિ, જેમ્સના પિતા, પંકજકુમાર,
સોનલબેનના સસરા, સ્વ. મગનલાલ સવજી પાટડિયા (ગાગોદર)ના
જમાઈ, સ્વ. ગુણવંતલાલ હસમુખભાઈના બનેવી તા. 26-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-4-2026ના
સોમવારે 5થી 6 જયગોપાલ બક્ષીપંચ છાત્રાલય,
પલાંસવા (તા. રાપર) ખાતે.