• મંગળવાર, 01 જુલાઈ, 2025

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. હિનાબેન મહેશપુરી ગુંસાઇ (ઉ.વ. 40) તે કનકપુરી જગદીશપુરી ગુંસાઇ (પૂજારી - સિંચાઇ ખાતાના નિવૃત્ત કર્મચારી)ના પુત્રવધૂ, મહેશપુરી કનકપુરી ગુંસાઇના પત્ની, ભવ્ય, ઇશ્વરિયા, રિયાના માતા, વિશ્રામપુરી બાલુપુરી ગુંસાઇના પુત્રી, સોમેશ, દીપકના નાના ભાઇના વહુ તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે સાંજે 5થી 6 પડદાભિટ્ટ હનુમાન મંદિરમાં, સંસ્કારનગર, ભુજ ખાતે તેમજ ધાર્મિકક્રિયા તા. 7-7-2025ના સોમવારે પડદાભિટ્ટ હનુમાન મંદિર, સંસ્કારનગર ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની મહેશભાઇ (ઉ.વ. 56) તે ગં.સ્વ. જયાબેન વાડીલાલ કટ્ટાના પુત્ર, સ્વ. હંસરાજ ભગવાનજી કટ્ટા (ખેડોઇ)ના પૌત્ર, દક્ષાબેનના પતિ, જીતના પિતા, સ્વ. પ્રભુરામ હંસરાજ કટ્ટા (મુંદરા), હરિરામ નરસિંહ કટ્ટા (ખેડોઇ)ના ભત્રીજા, જાગૃતિબેન, ગિરીશભાઇ, આશિષભાઇના ભાઇ, સોની હિતેષકુમાર ઇંદરજી હેડાઉના સાળા, માનસી, મીતના મામા, સ્વ. નારાયણ મનજી સાકરિયા (મંજલ)ના દોહિત્ર, બાબુલાલ, નાનાલાલ, ભાઇલાલ, ભાનુબેન ભાઇલાલ (વાલ્કા), રુક્ષ્મણિબેન જેરામભાઇ સોલંકીના ભાણેજ, સ્વ. દામજી મૂરજી સાકરિયા (દરશડી)ના જમાઇ, પ્રફુલ્લભાઇ, જશવંતીબેન વિઠ્ઠલદાસ બુદ્ધભટ્ટી (માધાપર), ભગવતીબેન ઇશ્વરલાલ બારમેડા (દહીંસરા), વિજયાબેન જગદીશભાઇ કટ્ટા (નાગપુર), સરલાબેન વિનોદભાઇ મૈચા (કેરા)ના બનેવી, વિજય, હેન્સી, હેત્વી, રિંકલના ફુઆ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : સોલંકી રમજાન કારાભાઈ (ઉ.વ. 49) તે સાબીર, મોસીનના પિતા, ગુલામહુસેન, લતીફ ભુરાના ભાઈ, અલારખા, હનીફના બનેવી, રમજાન સોઢાના જમાઈ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત તારીખ 1-7-2025, મંગળવારે સવારે 10.00થી 11.00 સીદી સમાજવાડી, ભુજ ખાતે. 

આદિપુર : મૂળ ભાચુંડાના ગઢવી હેમાબેન સેડા (ઉ.વ. 26) તે મેહુલ હરિભાઇના પત્ની, વાલબાઇ હરિભાઇના પુત્રવધૂ, લાછબાઇ લખમણભાઇના પૌત્રવધૂ, અરજણભાઇ, રામભાઇના ભત્રીજાવહુ, ભાવેશ, દિનેશ, રાહુલ, સુનીલ, સંજય, ચેતનાના ભાભી, ભારતીબેન ભરતભાઇ રામજીભાઇ માલીના પુત્રી તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન. ઉત્તરક્રિયા (પાણી) તા. 9-7-2025ના બુધવારે સવારે 11 વાગ્યે સોનલધામ સોસાયટી, ગોલ્ડન સિટીની બાજુમા, મેઘપર (કું.), આદિપુર ખાતે.

આદિપુર : મૂળ બાનિયારીના દેવાભાઇ જીવાભાઇ વરચંદ (આહીર) (ઉ.વ. 74) તે સ્વ. જીવાભાઇ રતાભાઇ આહીરના પુત્ર, સ્વ. મેસરીબેનના પતિ, આલાભાઇ જીવાભાઇ આહીર (ઓમ ઇલેક્ટ્રોનિક્સ-અંજાર), આલાભાઇ ભૂરાભાઇ વરચંદના મોટા ભાઇ, ગણેશભાઇના પિતા, આનંદભાઇ, પ્રદ્યુમનભાઇ, ઓમભાઇના દાદા, મોહનભાઇ આલાભાઇના મોટાબાપા તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નંબર 161, વોર્ડ નં. 3-બી, આદિપુર ખાતે.

અંજાર : શિલ્પાબેન ગોસ્વામી (ઉ.વ. 51) તે જયસુખગિરિ વિશ્રામગિરિના પત્ની, ગં.સ્વ. કાંતાબેન વિશ્રામગિરિના પુત્રવધૂ, ગં.સ્વ. ગૌરીબેન કાશીગિરિ (ચાંદ્રોડા)ના પુત્રી, સ્વ. નર્મદાબેન દેવગિરિના ભત્રીજાવધુ, એડવોકેટ આશિષગિરિ (પ્રમુખ-અખિલ કચ્છ દશનામ ગોસ્વામી યુવક મંડળ, મહામંત્રી-અંજાર શહેર યુવા ભાજપ, ઉપપ્રમુખ, દશનામ ગોસ્વામી સમાજ-અંજાર), નિરાલીબેન, એડવોકેટ ગાયત્રીબેનના માતા, કશિષબેન (ધારાબેન), ચિરાગગિરિના સાસુ, ગં.સ્વ. પ્રીતિબેન નીતિનગિરિ વિશ્રામગિરિ, જ્યોતિબેન નટવરગિરિના ભાભી, પ્રતીકગિરિ, દીપગિરિના મોટીમા, યશવીરગિરિના દાદી, વેદિકાના નાની, અશ્વિનીબેન કૈલાસગિરિ (માધાપર), ગૌતમગિરિના મામી, કલાબેન ચમનગિરિ (માથક), દમયંતીબેન રમેશગિરિ (પસુડા), રંજનબેન કાંતિગિરિ (સંઘડ), દિનેશગિરિ (નવીનગિરિ) કાશીગિરિ (ચાંદ્રોડા), પ્રેમિલાબેન રસિકગિરિ (રાપર)ના બહેન, ડિમ્પલબેન દિનેશગિરિ (નવીનગિરિ) (ચાંદ્રોડા)ના નણંદ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-7-2025ના મંગળવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

માંડવી : જાડેજા પારૂલબા (ઉ.વ. 46) તે શક્તિસિંહ રવુભા (જયશંકર ફાસ્ટ ફૂડવાળા-બાંભડાઇ)ના પત્ની, ભગીરથસિંહ, સહદેવસિંહ, મોહિનીબા, દિવ્યાબાના માતા, રૂપસંગજી, સ્વ. તખતસિંહ, ધ્રુપતબા, નટુભા (ઝુરા), મીતાબા રણજિતસિંહ પઢિયાર (માંડવી)ના ભાભી, ભદ્રવીરસિંહ, ઇન્દ્રજિતસિંહ, પૃથ્વીરાજસિંહ, અજિતસિંહના મોટીમા, દિગ્વિજયસિંહ પ્રહલાદસિંહ પરમાર (જેતલપુર-અમદાવાદ), રુદ્રદત્તસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ (બારેજા-અમદાવાદ)ના સાસુ, પ્રતિપાલસિંહના દાદી, જયવર્ધનસિંહના નાની તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 1-7-2025ના મંગળવારે સાંજે 4થી 5 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, માંડવી ખાતે.

માંડવી : પીંજારા શેરબાનુ (ઉ.વ. 55) તે ઉમર અબ્દુલાના પત્ની, પીંજારા અલીમામદ અયુબના પુત્રી, સકુર ઉમર પીંજારા, સિંકદર ઉમરના માતા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-7-2025ના મંગળવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, માંડવી ખાતે.

મુંદરા : દિનાબેન પરીન સોલંકી (ઉ.વ. 47) તે સ્વ. નાનુબેન નારણ પરમાર (નાની ખેડોઇ)ના પૌત્રી, રસીલાબેન પરસોત્તમના પુત્રી, ધૈર્યના માતા, હેમલતાબેન બાબુભાઇ, સ્વ. નર્મદાબેન નરસી, ભારતીબેન કાનજી, ગોપાલ નારણ, ગં.સ્વ. લક્ષ્મીબેન ચાવડા, કાંતાબેન અબડાના ભત્રીજી, ધર્મિષ્ઠાબેનના નણંદ, જીનલના ફઇ, સ્વ. શાંતાબેન વિશ્રામભાઇ સોલંકી (ભુજ)ના દોહિત્રી, પાર્વતીબેન ઇશ્વરભાઇ, મીનાબેન શૈલેશભાઇ, ભારતીબેન દિનેશભાઇ, તરલિકાબેન ગજેન્દ્રભાઇ, સ્વ. પ્રભાબેન ગોવિંદભાઇ (ભચાઉ), ગં.સ્વ. ગીતાબેન રણજિતસિંહ, માયાબેન દિનેશભાઇ, સુશીલાબેન જયંતીભાઇ, ગં.સ્વ. જયાબેન ચમનભાઇના ભાણેજી, જયેશ, અજય, યશ, ભાવેશ, ધીરેન, પ્રિતમ, પરેશ, જિતેન, અમન, ચિંતન, ભીખાભાઇ, સ્વ. વિજય, સ્વ. કિરણ, તુષાર, કલ્પના, રીતુ, પલ્લવી, ચેતના, ઉષા, હર્શિદા, કાજલ, રેખા, ગં.સ્વ. જાગૃતિ, કૃપાલી, મિતિકા, સ્વ. રાધિકા, એકતા, મિતાલી, દીપાલી, હેન્સી, મેઘા, ઊર્વિના બહેન તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે બપોરે 3થી 4 ખારવા સમજવાડી, મુંદરા ખાતે.

મુંદરા : સુમરા શકુર ફકીરમામદ (ઉ.વ. 55) તે સુમરા કરીમ, સુમરા રજાક (રક્ષાવાળા)ના ભાઈ, મ. સુમરા હુશેન ખમીસાના ભત્રીજા, સુમરા સકીલના પિતા, સુમરા સુલેમાન, ગનીના ભાઈ, મ. સુમરા ઈસ્માઈલ હુસેન (બાગ)ના જમાઈ, સુમરા ઈબ્રાહીમ, સુમરા અઝીઝ (આદિપુર)ના સાળા, સુમરા ઈમ્તિયાઝ, સુમરા સતાર, સુમરા સાહીલના સસરા તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-7-2025ના બુધવારે સવારે 10થી 11 ઈદગાવાડી, નદીવાળા નાકા પાસે, મુંદરા ખાતે.

ભચાઉ : ગં.સ્વ. જવેરબેન જેરામપુરી ગોસ્વામી (ઉ.વ. 67) તે સ્વ. ભચીબેન મુલપુરીના પુત્રવધૂ, સ્વ. કલાવંતીબેન અમરપુરી (રામવાવ)ના પુત્રી, સ્વ. જેરામપુરી મુલપુરીના પત્ની, ખીમપુરી મુલપુરીના નાના ભાઈના પત્ની, ભગવતીબેન ખીમપુરીના દેરાણી, સ્વ. મણિબેન ધીરજકંથળ,નર્મદાબેન માયાગિરિ (મોડવદર)ના ભાભી, ત્રંબકપુરી અમરપુરી, બળદેવપુરી અમરપુરી (અંજાર), હેમલતાબેન અરાવિંદપુરી (ભચાઉ), રંજનબેન હસમુખગિરિ (ગુંદાલા)ના મોટા બહેન, અનસૂયાબેન દિનેશગિરિ (અંજાર), પ્રભાબેન માનગિરિ (ભુવડ), ઘનશ્યામપુરી, હરેશપુરી, જયેશપુરી, સ્વ. પ્રવીણગિરિ, અરાવિંદગિરિ, મહેશગિરિ, મુકેશગિરિના કાકી, સ્વ. ખ્યાતિબેન, ભૂમિબેન, રેખાબેનના કાકીજી સાસુ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે સાંજે 4થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિરે, બારસ તથા પૂજનવિધિ તા. 11-7-2025ના શુક્રવારે નિવાસસ્થાને હિંમતપુરા, ભચાઉ ખાતે.

ભચાઉ : સંજય અરજણભાઈ જેસર (ઉ.વ. 38) તે સ્વ. અરજણભાઈ ચનાભાઈ જેસર તથા તારાબેનના પુત્ર, હેતલબેનના પતિ, રૂહીના પિતા, કાનજીભાઈ, રમેશભાઈ, જેન્તીભાઇ, બટુકભાઈ, લાલજીભાઇના ભત્રીજા, મહેશ અરજણભાઈ, જેસર હિંમતભાઈ, રાજેશ, ચંદ્રેશ, નીલેશ, સંજય, પ્રદીપ, રમણીક, ઋતિક, રાજ, રૂપલ, હંસા, રીના, છાયા, હિરલ, કિરણના ભાઈ, મીતરાજ, પ્રતીક, હર્ષ, કિંજલ, સાહિલ, પ્રિન્સ, વિયોમીના કાકા તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 3-7-2025ના ગુરુવારે નિવાસસ્થાને.

માધાપર (તા. ભુજ) : મૂળ કુકમાના ક.ગુ.ક્ષ. કાશીબેન ચૌહાણ (ઉ.વ. 90) તે સ્વ. વેલજીભાઇ રાજાભાઇના પત્ની, દિલીપભાઇ, મુક્તાબેન, પુષ્પાબેન, વિજયાબેન, કાન્તાબેનના માતા, બાબુભાઇ, રમણીકભાઇ, નાનાલાલભાઇ, અમૃતબેન, દયાબેન, શાંતાબેનના મોટા બહેન તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે સાંજે 5થી 6 વિનોદ પી. સોલંકી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.

નાગોર (તા. ભુજ) : જશોદાબેન મનજીભાઇ કાતરિયા (ઉ.વ. 82) તે સ્વ. દાના હીરા હડિયા (પટેલ)ના પુત્રી, સ્વ. મનજીભાઇ રાજાભાઇના પત્ની, ખીમજીભાઇ, જયંતીભાઇ, સ્વ. જગદીશભાઇ, દયારામભાઇ, જયાબેનના માતા, શારદાબેન, અમૃતબેન, ભારતીબેન, રીટાબેન, વેલજીભાઇ વાણિયાના સાસુ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2025ના બુધવારે સવારે 10થી 11 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.

કોટડા-ચ. (તા. ભુજ) : શિવલાલ ભાણજીભાઇ લિંબાણી (ઉ.વ. 82) તે કમળાબેનના પતિ, સ્વ. જેન્તીભાઇ, અમૃતભાઇ, તુલસીભાઇના ભાઇ, હરેશભાઇ, નવીનભાઇ, કિરીટભાઇ, પ્રેમિલાબેનના પિતા, લીલાબેન, પ્રવીણાબેન, વર્ષાબેન, મોહનભાઇના સસરા, પ્રશાંત, કષ્નીક, અંકિત, મીરાં, ભૂમિકા, દિયા, શ્વેતા, કૃતિબેનના દાદા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 ગોકુળધામ સમાજવાડી, કોટડા (ચ.) ઉગમણા વાસ ખાતે.

શેરડી (તા. માંડવી) : નાયા ઘોસમામદ ફકીરમામદ (ઉ.વ. 52) તે મ. નાયા ફકીરમામદના પુત્ર, નાયા અબ્દુલભાઇ અને જાનમામદના ભાઇ, મ. નાયા જુસબ, મ. નાયા તારમામદના પૌત્ર, મ. નાયા મામદ અદ્રેમાન, નાયા ઇસ્માઇલ અદ્રેમાન, ફતેહમામદ, કાદર, નાયા અબ્દુલ ગુલમામદના ભત્રીજા, નાયા મામદહુશેન સાલેમામદના કાકા, ઇર્શાદ એ. હિંગોરજાના મોટા સસરા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-7-2025ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન શેરડી ખાતે.

નાના રેહા (તા. માંડવી) : ગંગાબા સુરાજી સોઢા (ઉ.વ. 95) તે સુલતાનજી, સ્વ. જીતુભાના માતા, મયૂરસિંહ, વિશાલસિંહના દાદી, નવુભા, રઘુભાના મોટીમા, ઓનાજી, છગનજીના ભાભી તા. 26-6-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 4-7-2025ના શુક્રવારે નિવાસસ્થાન, નાના રેહા ખાતે.

બાગ (તા. માંડવી) : કુંવરબાઈ રાજગોર (નાગુ) (ઉ.વ. 92) તે સ્વ. કરસનજી પ્રાગજી નાગુના પત્ની, સ્વ. સુંદરબાઈ પ્રાગજી નાગુના પુત્રવધૂ, સ્વ. અરાવિંદ, હંસરાજ, કાંતિ, વીરજી, વિનોદ, જેન્તી, જયાબેનના માતા, ગં.સ્વ.  પાર્વતીબેન, વિમળા, વિજયા, કાન્તા, તારા, ઊર્મિલા, કાંતિલાલ શંકરજી કેશવાણીના સાસુ, જગદીશ, મહેશ, ચેતન, દીપક, દામજી, માવજી, પ્રિયેન, પારસ, નયન, વિજય, કમળા, નયના, દક્ષા, કસ્તૂર, રીટા, જોશના, જીનલ, ટીનાના દાદીભારતી, શિલ્પા, નિલ્પા, સીમા, રિયા, માયાના દાદીસાસુ, શિવમ, કલ્પેશ, વૃત્તિ, હેન્સી, ધ્વનિ, હેતવી, પર્વના પરદાદી, રાજુ, અંકિત, સાગરના નાની, સ્વ. મોરારજી, સ્વ. દયારામના ભાઈના પત્ની, સ્વ. દેવજીભાઈ, સ્વ. મીઠાબાઈ, સ્વ. મોંઘીબાઈના ભાભી, સ્વ. કુંવરબાઈ, સ્વ. સુંદરબાઈના દેરાણી, સ્વ અમૃતબેનના જેઠાણી, સ્વ. ભચીબાઈ રામજી દેવજી નાકર (બાગ)ના પુત્રી, સ્વ. હીરબાઈ માલજી ભવાનજી મોતાના દોહિત્રી, સ્વ. મંગલદાસ, મૂરજી, મોહન, ગં.સ્વ. અમૃતબેન ચંદુલાલ મોતા, ગં.સ્વ. હાસબાઈ દેવજી મોતાના બહેન, ગં.સ્વ. લીલબાઈ, પુષ્પાબેન, દમીબેનના નણંદ, સ્વ. વેલજી, સ્વ. ઉમિયાશંકર, ભરત, રાજેશ, લાભુ, ચેતન, દિલીપ, અશ્વિનના ફઈ, સ્વ. લાલજી, માવજી, લક્ષ્મીદાસના ભત્રીજી તા. 29-6-2025ના  અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-7-2025ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

નાની ઉનડોઠ (તા. માંડવી) : ગઢવી કમશ્રીબાઇ કલ્યાણ ભાગચંદ (ઉ.વ. 90) તે શિવરાજભાઇ, વિશ્રામભાઇ, વાલજીભાઈ, રાણશ્રીબેન, ખીમશ્રીબેન, દેવશ્રીબેન,લક્ષ્મીબેનના માતા તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 9-7-2025ના બુધવારે તે જ સ્થળે.

મોટા ભાડિયા (તા. માંડવી) : મંગાભાઈ દેવાભાઈ ગઢવી (મૌવર) (ઉ.વ. 76) તે ગોરબાઈબેનના પતિ, માણસી, નારાણ, રાણશ્રી કરસન બારોટ (સમાઘોઘા), સ્વ. વાલબાઈ ખેતશી મુંધુડા, કમશ્રી મંગલ મુંધુડા (મોટા ભાડિયા), સોનલ મયૂર સાગર (નાના કપાયા)ના પિતા, રામઈબેન વરજાંગ મુંધુડા, પૂરબાઈબેન નારાણ મુંધુડા, દેશાબેન સામત મુંધુડા, સ્વ. નાગાજણ દેવાભાઈ, પચાણ  દેવાભાઈ, માણેક દેવાભાઈના ભાઈ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-6-2025 શનિવારથી તા. 30-6-2025 સોમવાર સુધી નોતિયાર વાડી ખાતે. ધાર્મિકક્રિયા (પાણી)  તા. 8-7-2025ના  મંગળવારે.

મોટા કપાયા (તા. મુંદરા) : બિજલ દેવરાજ ધેડા (ઉ.વ. 85) તે સ્વ. ભાણબાઈ દેવરાજ ધેડાના પુત્ર, ધનબાઇના પતિ, ખેતબાઇ પચાણ પાતારિયાના જમાઇ, પૂરબાઈ, ઉમાબાઈના ભાઈ, હીરજી, નવીન, અશોક, કરસન, કાન્તાના પિતા, જયેશ, પરેશ, ભાવેશ, મયૂર, યુવાસ, જિયાસ, જીનલ, રીઆ, જિજ્ઞા, વંદનાના દાદા, મહીકાના પરદાદા, હીરબાઈ, લખમાબાઈ, કાંતાબાઈ, નિર્મલાબાઈ, મોહન સોધમના સસરા, શિવાનીબેન, ડિમ્પલબેનના દાદા સસરા, જોસના, મિત્તલ, વિમલના નાના તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.

નાના કપાયા (તા. મુંદરા) : સુમરા ઇસ્માઇલ જાફર (ઉ.વ. 75) તે સુમરા અનવર, મ. સુમરા કરીમ (ભુજ)ના પિતા, સુમરા ફિરોજ, આસિફના મોટાબાપા, સુમરા ઇબ્રાહિમ, સુમરા જુસબ, સુમરા ઓસમાણ ઈલિયાસના કાકાઈ ભાઈ, સુમરા હુશૈન, સુમરા અધાભા, અબાસ, અભુ, કાસમ, મ. રમજુ (ભુજ)ના ભાઈ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-7-2025ના મંગળવારે સવારે 10થી 11 નાના કપાયા મસ્જિદમાં.

ઉખેડા (તા. નખત્રાણા) : શંકરભાઈ માંડાભાઈ રબારી (ઉ.વ. 62) તે ગં.સ્વ. જલીબેનના પતિ, સ્વ. દેવરા સાજણ તથા સ્વ. દેવલબેન (હરોડી લખપત)ના જમાઈ, સ્વ. માંડાભાઈ વિરમભાઈ રબારી, સ્વ. વીજુબેનના પુત્ર, સ્વ. દેવાભાઈ, સ્વ. ભીખાભાઈ, મેગાભાઈ, સ્વ. લાખાભાઈ, રાણીબેન વેરશીભાઈ રબારી (બેરૂ-નખત્રાણા), મોંઘીબેન વંકાભોપા (ભોપાવાંઢ મુંદરા)ના ભાઈ, નાથીબેન પાલાભાઈ (જોલરાઈ લખપત), હંશુબેન સનુભાઈ (ઉગેડી), આશિષભાઈ, દેવીબેન ભાવેશભાઈ (પાનધ્રો લખપત)ના પિતા, રાજાભાઈ, જીવાભાઈ, સ્વ. રામાભાઈ, શંકરભાઈ, કાનાભાઈ, આશાભાઈ, વિશાલભાઈ, દેવશીભાઈ, ભરતભાઈ, રામીબેન, હરખુબેન, પાલુબેન, ખેતુબેનના કાકા તા. 24-6-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 4-7-2025ના શુક્રવાર અને તા. 5-7-2025ના શનિવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન ઉખેડા ખાતે.

ડુમરા (તા. અબડાસા) : સોઢા ખુશાલભાઇ (ઉ.વ. 48) તે સ્વ. હરિરામજી શામજીના પુત્ર, સ્વ. પ્રેમજીભાઇ, પ્રદીપભાઇ, પ્રવીણભાઇ, અરવિંદભાઇ, સ્વ. કિશોરભાઇ, કેતનભાઇ, ડુડિયા ઉષાબેન હરજીવનભાઇ (માધાપર-ભુજ), ચાવડા હંસાબેન પરેશભાઇ (રસલિયા-નેત્રા)ના ભાઇ, ગં.સ્વ. વીણાબેનના પતિ, મિત, પૂજાના પિતા, જગદીશ, પ્રકાશ, નીતિન, દર્શન, રાજના કાકા, સોલંકી જેઠાલાલ વિશ્રામજી (નલિયા હાલે મુંબઇ)ના જમાઇ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-7-2025ના મંગળવારે સવારે 9થી સાંજે 6 સુધી નિવાસસ્થાન દશાવાસ ફળિયું, ડુમરા ખાતે.

બોરીવલી (મુંબઈ) : મૂળ ભુજના ગં.સ્વ. જવેરબેન કાંતિલાલ ગોર (ઉ.વ. 82) તે સ્વ. કાંતિલાલ હરિશંકર ગોર (બાવા)ના પત્ની, કલ્પના કિરીટ માલાણી. જયશ્રી અરાવિંદ જોશી, બિપિનના માતા, સ્વ. પ્રીતિ, ભાવનાના સાસુ, સ્વ. મેઘજી વેલજી મોતા (બાગ)ના પુત્રી, હંસાબેન, સ્વ. ચૂનીલાલ, સ્વ. નવીનના બહેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. રતનબેન, અનસૂયાબેનના ભાભી, રીમા સમીર પાટિલના દાદી, ચંદ્રેશ, રાહુલ, હેતલ, મેઘનાના નાની, તૃપ્તિ, આશાના નાનીસાસુ, ધીર, ધિયા, દિશાંત, સાવી, ધ્વિતી, રીવાના મોટીબા તા. 29 -6-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. 

Panchang

dd