• મંગળવાર, 01 જુલાઈ, 2025

અન્ડર-19: બીજી વન ડેમાં ઇંગ્લેન્ડ સામે ભારતના 290

નોર્ધમ્પટમ, તા. 30: અન્ડર-19ના બીજી વન ડે મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય યુવા ટીમ 49 ઓવરમાં 290 રને ઓલઆઉટ થઇ હતી. સ્ટાર વૈભવ સૂર્યવંશીએ 34 દડામાં પ ચોક્કા-3 છક્કાથી 4પ રનની ઇનિંગ રમી હતી. વિહાન મલ્હોત્રાએ 49, રાહુલ કુમારે 47 અને કનિષ્ક ચૌહાણે 4પ રન કર્યાં હતા. કપ્તાન આયુષ મ્હાત્રે ગોલ્ડન ડક થયો હતો. ઇંગ્લેન્ડ અન્ડર-19 ટીમ તરફથી ફ્રેંચે 4 વિકેટ લીધી હતી.

Panchang

dd