ભુજ : રવિ હરજી વિસરિયા (ઉ.વ. 47) તે ગં.સ્વ. માલબાઇ હરજીના
પુત્ર, મોહિનીબેનના પતિ, મનીષ, મનસુખના પિતા, કાનજી, હાંસબાઇ, માનબાઇ, પુરબાઇના નાના
ભાઇ, નારાણ વાછિયાના ભત્રીજા, સ્વ. ધારશીભાઇ, જુમાભાઇ, સુમારના પિતરાઇ ભાઇ, ધરમ, શંકર,
નાનજી, ખીમજી, નાનજી, પરેશ, ભીમજી, રવિ, રાહુલ, જગદીશ, ગોવિંદના કાકા, લક્ષ્મી, ભરત,
કાજલ, દેવલના મામા તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મામૈઇદેવ નગર,
સરપટ ગેટની બાજુમાં.
ભુજ : મૂળ ગુંદિયાળીના ગોસ્વામી કુંવરગર (એમ.કે. ટ્રાન્સપોર્ટ-ભુજ)
(ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન ઉમેદગર રતનગરના પુત્ર, હસ્તાબેનના પતિ, મનોજગર, જયેશગર,
રાખીબેન ચેતનગરના પિતા, કોમલબેન મનોજગર અને ચેતનગર ભીમગરના સસરા, બુદ્ધગર, સ્વ. નવલગર,
સ્વ. કીર્તિગર, દોલતગર, સ્વ. ધનવંતીબેન ટોપણગર, ગં.સ્વ. દમયંતીબેન જેઠીગર, ગં.સ્વ.
ભગવતીબેન રમેશપુરી, સ્વ. લીલાવંતીબેન, મીનાબેન ધનસુખપુરીના ભાઈ, રંજનબેન, ગ.સ્વ. ઉમિયાબેનના
દિયર, ગ.સ્વ. દક્ષાબેન તથા કીમ્પલબેનના જેઠ, હેન્સી અને કમલેશના દાદા, ક્રિષા અને દેવાધિના
નાના, અરાવિંદગર, સ્વ. દેવેન્દ્રગર, વિજયગર, મનીષગર, શંકરગર, ગૌતમગર, ડો. કિશનગર, ધ્રુવગર,
રીટાબેન, જયશ્રીબેન, ડિમ્પલબેન, રોહિણીબેન, ડો. પૂજાબેનના કાકા, અનિલગર, અશોકગર, દિલીપગર,
અલ્પેશગર, વિજયગર, શંકરપુરી, અજયપુરી , હાર્દિકપુરી, જ્યોતિબેન, નયનાબેન, સુનિતાબેન,
રેખાબેન, જિજ્ઞાબેન, ડિમ્પલબેન, નીલમબેનના મામા,
સ્વ. મટુબેન મંગલગર શિવગર (દુધઈ)ના જમાઈ, સ્વ. લખીબેન, સ્વ. શાંતાબેન, ચંદ્રિકાબેન,
સ્વ. ભગવતીબેન, વેલગરના બનેવી તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
28-9-2024ના શનિવારે સાંજે 5થી 6 ભુજ દશનામ ગોસ્વામી સમાજવાડી મધ્યે.
માંડવી : મ.ક.સ.સુ. દરજી હિરેન કિશોરભાઇ સોલંકી (ઉ.વ. 40) તે
સ્વ. ગીતાબેન કિશોરભાઇ (કારિયો દરજી) સુરજીભાઇ સોલંકીના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન સુરજીભાઇ
સોલંકીના પૌત્ર, હેમલતાબેન ચંદ્રકાન્તભાઇ (બબાભાઇ દૂધવાળા) ચૌહાણ, સ્વ. કિરીટભાઇ, ગં.સ્વ.
ભારતીબેન કિરીટભાઇના ભત્રીજા, પીયૂષ, દિલેન (શિક્ષક, તુલસી વિદ્યામંદિર-નાના ભાડિયા),
હિતેન (એચ.કે. ટેઇલર)ના મોટાબાપાના પુત્ર, મહેશ, લીના દીપક ચૌહાણ (કેરા), રેખા નીતિન
ચૌહાણ (નલિયા), દીપકના મામાઇ ભાઇ, સ્વ. કસ્તૂરબેન દામજી મોઢ (કેરા)ના દોહિત્ર, રાજુભાઇના
ભાણેજ, સચિન, જિજ્ઞાનીના ફઇના દીકરા તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-9-2024ના શુક્રવારે સાંજે 4થી 5 મ.ક.સ.સુ. દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી
ખાતે.
માંડવી : હુશેન અભુ છુછિયા (ઉ.વ. 70) તે મ. અભુ દેવા છુછિયાના
પુત્ર, મ. ઉમર, મામદ, જુસબ, સાલેના ભાઇ, સલીમ, ઇકબાલ, ઇરફાન, ઇમરાનના પિતા, હનીફ, મુસ્તાકના
મોટાબાપા, નૂરમામદ રહેમતુલા કકલ (મુંદરા), સલીમ સુલેમાન કકલ (મુંદરા)ના સસરા, અરમાન,
સયાન, ફેજલના દાદા, નૌમાન, જાસીનના નાના તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-9-2024ના શનિવારે સવારે 10થી 11 રહેમાનિયા મસ્જિદ, તબેલા ફળિયા, માંડવી ખાતે.
સરલી (તા. ભુજ) : ભચીબેન સુમાર કોલી (ઉ.વ. 80) તે સ્વ. ખમુ સુમાર,
નૂરબાઇ જુસા, વેલજી સુમાર, રમેશ સુમારના માતા, નીલેશ, જોગીતા, પરેશ, સુનીલ, સુરેશ,
રાહુલના દાદી, સ્વ. જાનબાઇ ખમુ, હંસાબેન વેલજી, વેલબાઇ રમેશના સાસુ, શ્રીયા, રોહિત,
વિધિના પરદાદી તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-10-2024ના સાંજે
સત્સંગ, તા. 7-10-2024ના સોમવારે સવારે પાણીયારું નિવાસસ્થાન સરલી ખાતે.
આંબાપર (તા. અંજાર) : રવજી રૂડા ખાટરિયા તે રામીબેનના પતિ, સ્વ.
પોચા રૂડા ખાટરિયા, મ્યાજર રૂડા ખાટરિયા, શામજી રૂડા ખાટરિયાના ભાઈ, સ્વ. ભરત, ખીમજી,
હરિ ખાટરિયાના પિતા તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન આંબાપર,
તા. અંજાર ખાતે.
સિનુગ્રા : મૂળ અંજારના શ્રીમાળી બ્રાહ્મણ અલ્પેશ વિનોદરાય દવે
(ઉ.વ. 43) તે અંજના વિનોદરાય દવેના પુત્ર, આશાબેનના પતિ, દીપ્તિબેન દિલીપભાઇ દવેના
જમાઇ, હિતાક્ષી તુષારકુમાર રાવલના ભાઇ, વિનય દિલીપભાઇ દવેના બનેવી. મૈત્રી અલ્પેશભાઇ
દવેના પિતા, માર્ગી તુષાર રાવલના મામા અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા.
28-9-2024ના સાંજે 4.30થી 5.30 મિત્રી સમાજવાડી, સિનુગ્રા, તા. અંજાર ખાતે.
કોડાય (તા. માંડવી) : પ.ક.મ.ક.સ.સુ. દરજી ચીમનલાલ ચંદુલાલ મોઢ
(ઉ.વ. 72) તે સ્વ. નર્મદાબેન ચંદુલાલના પુત્ર, ગં.સ્વ. મંગળાબેનના પતિ, સ્વ. કાનજીભાઇ,
સ્વ. વસંતલાલ, પ્રવીણભાઇ, સ્વ. દિવાળીબેન નથુરામ ગોહિલ (ગઢશીશા), સ્વ. ભાનુબેન પ્રેમજી
ડાભી (દેવપર-યક્ષ), રમીલાબેન હીરાલાલ સોલંકી (ડુમરા)ના ભાઇ, ગં.સ્વ. કાન્તાબેનના દિયર,
સ્વ. મધુબેન, અનિલાબેનના જેઠ, જિતેશ, ક્રિષ્નાબેનના પિતા, રમેશભાઇ હરિરામ (માધાપર),
ગુણવંતીબેનના સસરા, સ્વ. દામજી મોનજી (ચેન્નાઇ), સ્વ. વિશનજી મોનજી (ચેન્નાઇ)ના ભત્રીજા,
પોપટલાલ, મહેન્દ્ર, સ્વ. દિનેશભાઇ, સ્વ. રમેશ, પરેશ, અનિલના કાકાઇ ભાઇ, કિરીટ, રાજેશ,
મનોજ, રજનીશના કાકા, નિધિ, સાધનાના નાના, સ્વ. લક્ષ્મીબેન મીઠુભાઇ પરમાર (સુખપર)ના
જમાઇ, સ્વ. કાન્તિલાલ (માધાપર), સ્વ. પ્રવીણભાઇ (સુખપર), શાન્તિલાલ (સૂરજપર), ગં.સ્વ.
જવેરબેન (સુખપર)ના બનેવી, ગં.સ્વ. ઉર્મિલાબેન (માધાપર), ગં.સ્વ. હંસાબેન (સુખપર), દેવિકાબેન
(સૂરજપર)ના નણદોઇ તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
28-9-2024ના શનિવારે સાંજે 4થી 5 કોટેશ્વર મહાદેવ મંદિર, કોડાય ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : માંજોઠી રિઝવાનાબેન રજાક (ઉ.વ.
15) તે મ. અબ્દુલા અયુબ, મ. ઓસમાણ અયુબ, મ. હારુન અયુબ, આમધ અયુબના પૌત્રી, ઇશા અબ્દુલા,
ઇશાક અબ્દુલા, કરીમ અબ્દુલા, ઇસ્માઇલ અબ્દુલાના ભત્રીજી, રિયાઝ, અમનના બહેન, ઇબ્રાહિમ
મામદ (ગંગોણ)ના દોહિત્રી, હનીફ ઇબ્રાહિમ (ગંગોણ)ના ભાણેજી તા. 25-9-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 28-9-2024ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને વેકરા મસ્જિદની
બાજુમાં, વેકરા, તા. માંડવી ખાતે.
મોટા ભાડિયા (તા. માડવી) : દેવરાજભાઈ નારાણભાઈ ગઢવી (ભૈયા)
(ઉ.વ. 92) તે પરમાબેનના પતિ, ડોસાભાઈ નારાણભાઈના મોટા ભાઈ, ભોજરાજ, વિશ્રામ, રામ, રાણશી,
શિવરાજ, ભાણબાઈ સજણ થરિયા, માલશ્રીબેન હરિભાઈ બાનાયત (મોટા ભાડિયા), પનઈબેન દેવરાજભાઈ
સુમણિયા (અંજાર)ના પિતા તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઉતરાદી
વાડી વિસ્તારમાં આવેલ નર્મદા કેનાલની બાજુમાં તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા.
6-10-2024ના રવિવારે.
ઝરપરા (તા. મુંદરા) : ખલીફા હુશેન અલારખા (ઉ.વ. 45) તે જુસબ
(બાવા) ખલીફા, ઇશાક ખલીફા, હારુન ખલીફા, ઓસમાણ ખલીફા (નવીનાળ)ના કાકાઈ ભાઈ, અબુબકર,
ઓસમાણ, સિધિક (કોજાચોરા), ઇબ્રાહિમ, અનવર (પ્રતાપપુર), કાસમ (મેરાઉ)ના મામાના દીકરા
તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-9-2024ના શનિવારે સવારે 10થી
11 અનવર ખલીફાના નિવાસસ્થાન બસ સ્ટેશનની બાજુમાં, પ્રતાપપુર, તા. મુંદરા ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : સમા હનીફાબાઇ (ઉ.વ. 79) તે મ. સમા
ફકીરમામદ ઇસ્માઇલના પત્ની, મૌલાના મુબારક (વડાલા), ઇબ્રાહિમ, જુસબ, સાબેરાના માતા,
અબ્દુલ મંગરિયા (વીડી)ના સાસુ તા. 25-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
28-9-2024ના શનિવારે સવારે 10થી 11 હાજિયાણી માની દરગાહ, ભદ્રેશ્વર ખાતે.
થરાવડા-ભડલી (તા. નખત્રાણા) : હાલે કોલ્હાપુર કડવા પાટીદાર રમેશભાઇ
ભીમજી પોકાર (ઉ.વ. 52) તે સ્વ. ભીમજી રતનશી તથા રમીલાબેનના પુત્ર, વિશ્રામભાઇના ભત્રીજા,
ભરતભાઇ, સ્વ. દમયંતીબેન છાભૈયા (અરલ નાની હાલે ભુજ)ના ભાઇ તા. 23-9-2024ના કોલ્હાપુર
ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 29-9-2024ના રવિવારે સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી,
થરાવડા ખાતે.
ભડલી (તા. નખત્રાણા) : ઉમરાબેન ગાંગજીભાઇ સીજુ (ઉ.વ. 55) તે
ગાંગજીભાઇ નારાણભાઇ સીજુના પત્ની, સ્વ. નારાણભાઇ ખેંગારભાઇ સીજુના પુત્રવધૂ, સ્વ. હરજીભાઇ
વેલા હિંગણા (પાયરકા)ના પુત્રી, દિનેશ (વકીલ), છગન, જેન્તી, નર્મદાબેનના માતા, શિવજી,
બુધિલાલ, ભાણીબેન જેમલ જેપાર (રાયધણપર), બાયાબેન ધનજી બુચિયા (રાવલવાડી)ના ભાભી, ભચીબેન
વેલજીભાઇ પાયણ (લાખિયારવીરા), ડાઇબેન માલા બુચિયા (પાયરકા), દેવલબેન આલા પાયણ (માનકૂવા),
કરમશી, શિવજી, અરણજના બહેન, ધારલ અને એકલવ્યના દાદી તા. 26-9-2024ના અવસાન પામ્યા છે.
ધાર્મિકક્રિયા બારસ તા. 30-9-2024 ને સોમવારે સાંજે આગરી તથા તા. 1-10-2024ના મંગળવારે
સવારે પાણીઆરો (ઘડાઢોળ) નિવાસસ્થાન ભડલી ખાતે.
મોથાળા-થાન (તા. અબડાસા) : ઝાલા ટપુભા ખેંગારજી (ઉ.વ. 85) તે
શિવુભા ગોવિંદજી, જાડેજા સ્વ. જયેન્દ્રસિંહ પચાણજી, મંગળસિંહ મનુભા, કિતુભા આસુભાના
ફુઆ તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-9-2024ના શનિવારે સવારે 9થી 5 નવા
દરબારગઢની ડેલીએ, મોથાળા ખાતે.
ફતેહગઢ (તા. રાપર) : હમજીબા ગોળજી જાડેજા તે શિવુભા ગોળજી જાડેજાના
માતા, લાલુભા ગેમરસંગ જાડેજા, નાગુભા જુજારસંગ
જાડેજાના કાકી, કિરીટાસિંહ શિવુભા જાડેજાના દાદી તા. 25-9-2024ના અવસાન પામ્યા
છે.
કોઠારા (તા. અબડાસા) : કુંભાર હાજી હારુન ઇશાક (ઉ.વ. 80) તે
હનીફના પિતા, અબ્દુલ્લાહ, હુશેન, હાજી ઇશાના ભાઇ, ઓસમાણ, ઉમર (બાપાડો), અકીલના મોટાબાપા,
હાજી આમદ હારુન, હાજી ઓસમાણ (નેત્રા)ના બનેવી તા. 26-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-9-2024ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.