• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

અવસાન નોંધ

માંડવી : મેમણ હાજી જુસબ આમદ (બાગવાળા) (ઉ.વ. 75) તે અલ્તાફ અને શબ્બીરના પિતા, મ. ફકીરમામદ, મ. જર્કિયા, હાજી રમજુ, ઓ.ગનીના ભાઇ, અશરફ, સિકંદર, શબ્બીરહુશેન, સદ્દામહુશેન (નાતખવાન)ના સસરા તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. કુરાન ખવાની તા. 28-10-2026ના બુધવારે સવારે 10થી 11 બહેનો માટે અને 11થી 12 બહેનો અને ભાઇઓ માટે વાયેઝ-જિયારત મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ દેશલપુર (ગુંતલી)ના વિશાલ સુરેશભાઇ આથા (ઉ.વ. 42) તે સ્વ. દામજી વિશ્રામજી આથાના પૌત્ર, ગં.સ્વ. મુક્તાબેન સુરેશભાઇ આથાના પુત્ર, ચંદ્રિકાબેન જેન્તીલાલ દામજી આથા, સ્વ. સરલાબેન શાંતિલાલ (માધાપર), ગં.સ્વ. હેમલતાબેન પ્રવીણભાઇ (નખત્રાણા), સ્વ. ચંદ્રિકાબેન કિશોરભાઇ (નખત્રાણા)ના ભત્રીજા, પલ્લવીબેન, રિંકલબેન, કાશ્મીરાબેન, શર્મિલાબેન, મેહુલભાઇ, નિખિલભાઇ, વિજયભાઇ, પ્રેમભાઇના ભાઇ, ઓમંગકુમાર વિનોદભાઇ ઠક્કર (આદિપુર), કાર્તિકકુમાર પ્રતાપભાઇ ભગદે (થાણા-મુંબઇ)ના સાળા, વામિકા, માહિર, ધીરના મામા, સ્વ. રાધાબેન પરસોત્તમભાઇ વિઠ્ઠલદાસ તન્ના (મોથાળા હાલે ભુજ)ના દોહિત્ર, જગદીશભાઇ (ભુજ), સ્વ. મહેશભાઇ (ભુજ), ગિરીશભાઇ (ભુજ), શારદાબેન ગોવિંદજી (ભુજ), શાન્તાબેન હેમરાજભાઇ (ગઢશીશા), નિર્મલાબેન પ્રફુલ્લભાઇ (ભુજ), પ્રવીણાબેન દીપકભાઇ (મુંદરા)ના ભાણેજ તા. 25-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 27-10-2026ના મંગળવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : વનિતાબેન (ઉ.વ. 78) તે પરસોત્તમભાઇ સામજી સેંઘાણીના પત્ની, રમેશભાઇ, સ્વ. રવિભાઇના માતા, પ્રભાબેનના સાસુ, સ્મિતભાઇ, મોનિકભાઇના દાદી, ભાવિકાબેનના દાદીસાસુ, ધર્મીના પડદાદી, સ્વ. સોમજીભાઇ, સ્વ. હંસરાજભાઇ, કાંતિભાઇના ભાભી, ગં.સ્વ. લક્ષ્મીબેન, સ્વ. સાકરબેનના દેરાણી, ગંગાબેનના જેઠાણી, મોંઘાબેન (થાણા-મુંબઇ), સવિતાબેન (ભુજ), શાન્તાબેન (બિદડા), દમયંતીબેન (પૂના), મંજુલાબેન (મદનપુરા)ના ભાભી, સ્વ. કાનજી જીવરાજ ભગત (ગઢશીશા)ના પુત્રી તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-10-2026ના બુધવારે સવારે 8.30થી 11.30 આહીર સમાજવાડી, કુકમા ખાતે.

પદ્ધર (તા. ભુજ) : હંસાબેન નરશીગર ગોસ્વામી તે મણિબેન નારણગરના પુત્રી, સ્વ. છગનગિરિ, સ્વ. મુલગિરિ, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. મંગળાબેન શંભુગિરિના બહેન, હરેશગર, ભાવનાબેન, માલિનીબેન, કોમલબેનના માતા, અમનગિરિ, યશગિરિ, સ્વ. સપનાબેનના દાદી, સ્વ. શંભુગર, સ્વ. કાશીબેન, સ્વ. પ્રવીણગર, લક્ષ્મણગર, ચેનગર, જવેરગરના ભાભી, માલતીબેન, સ્વ. દિનેશભારથી, નવીનગિરિ, ધર્મેશગિરિના સાસુ તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-10-2026ના સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ મંદિર, પદ્ધર ખાતે.

નાગોર (તા. ભુજ) : લુહાર કાસમ આમદ (ઉર્ફે બબોભા) (ઉ.વ. 76) તે હુશૈન, શકુર, અલ્તાફના પિતા, આમદ તથા મામદના મોટાબાપા, સલીમભાઇ (ગુંદાલા)ના સસરા, હુશૈન (ફૈઝ ફૂટવેર), ઇમરાન, અલ્તાફ (કિસ્મત ફૂટવેર)ના મામા તા. 26-10-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 29-10-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નાગોર ખાતે.

કુંદનપર (તા. ભુજ) : ઈશ્વર ખીમજી મહેશ્વરી (ઉ.વ. 20) તે ઉર્મિલાબેન અને ખીમજી લધુ ડોરૂના પુત્ર, બાબુલાલ, જગદીશના ભત્રીજા, ભાવેશ, વાસંતી, જ્યોત્સના, મિત્તલ, સંજનાના ભાઈ તા. 20-10-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 27-10-2026ના મંગળવારે અને પાણિયારો તા. 28-10-2026ના બુધવારે નિવાસસ્થાને કુંદનપર ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd