• મંગળવાર, 09 જૂન, 2026

નોર્વે ઓપન વિજેતા પ્રજ્ઞાનાનંદને વિજય તરફથી પ0 લાખનું ઇનામ

ચેન્નાઈ, તા. 8 : તામિલનાડુના નવનિયુક્ત મુખ્યમંત્રી જોસેફ વિજય દ્વારા આજે નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતી ઇતિહાસ રચનાર યુવા શતરંજ ખેલાડી આર. પ્રજ્ઞાનાનંદનું સન્માન કરાયું હતું. સીએમ વિજયે તામિલનાડુ સરકાર તરફથી પ્રજ્ઞાનાનંદને પ0 લાખનો ચેક અર્પણ કરાયો હતો. પ્રજ્ઞાનાનંદ નોર્વે ઓપન ચેસ ટૂર્નામેન્ટ જીતનારો ભારતનો પહેલો ખેલાડી બન્યો છે.

Panchang

dd