• મંગળવાર, 09 જૂન, 2026

બ્લેકટ્રેપ-રેતીનું ઓવરલોડ વહન કરતાં બે વાહન ઝડપાયાં

ભુજ, તા. 8 : અબડાસા તાલુકાના નલિયામાં બ્લેકટ્રેપનું ઓવરલોડ પરિવહન કરતાં ડમ્પરને મામલતદાર એ.આર. નિનામા અને તેમની ટીમે ઝડપ્યું હતું. તપાસ દરમ્યાન તેમાં 9.3 મે. ટન બ્લેકટ્રેપ ઓવરલોડ મળતાં ડમ્પર સહિત 10.10 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો, તો નખત્રાણામાં મામલતદાર આર.ડી. પટેલ અને તેમની ટીમે રેતીનું ઓવરલોડ પરિવહન કરતી ટ્રક પકડી પાડી ટ્રક સહિત 42 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

Panchang

dd