• શુક્રવાર, 05 જૂન, 2026

ભુજ: ટોળાંના હુમલાના બનાવમાં પ્રતિ ફરિયાદ

ભુજ, તા. 4 : શહેરના રઘુવંશીનગરમાં અકસ્માતને લઈને થયેલા અને ઝઘડામાં હવે પ્રતિ  ફરિયાદ નોંધાઈ  છે. બી ડિવિઝન પોલીસ મથકે બળવંત ઉર્ફે કાનો લધાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી અશોક મારાજ, માહિર, યુગ મારાજ, રણજીતસિંહ, દિલીપસિંહ, શક્તસિંહ વગેરે ભેગા મળી અકસ્માત બાબતેના ઝઘડાનું મનદુ:ખ રાખી લાકડી -ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. આથી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd