ભુજ : મેમણ હાજરાબેન ગફુર
(ઉ.વ. 75) તે ફકીરમામદ અબડા, ગની હુસેન અબડા, કાસમ
મેમણના માતા, મ.મામદ સિધિક સમેજા, મ. ઓસમાણ
સિધિક સમેજાના બહેન, ઈસ્માઈલ મામદ સમેજા, ઈમરાન ઓસમાણ સમેજા, અકરમ ઓસમાણ સમેજાના ફઈ, તોહીદ ગની અબડા, તન્વીર ગની અબડા, સૂઝાન ગની અબડા, અયાન કાસમ મેમણના દાદી, રજાક અભુ અલીમામદના નાની તા.18/4/2026, શનિવારના અવસાન પામ્યા છે. વાયેઝ જિયારત તા. 20/4 સોમવારના સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફાન નગર, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. જયાબેન જયંતીલાલ અગરચા (મોચી) (ભારત ચંપલ સ્ટોર)
(ઉ.વ. 78) તે મહેન્દ્ર, યોગેશ, મીનાના માતા તા.
17-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તથા લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : મહેન્દ્રભાઇ-99780 52631, યોગેશભાઇ-96877 34893.
અંજાર : ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજ કિરણભાઇ વેગડ (ઉ.વ.60) (વેગડ સાઉન્ડ -અંજાર) તે ગં.
સ્વ. શાંતાબેન તથા સ્વ.સૂર્યકાંતભાઈ દયારામભાઈ
વેગડના પુત્ર, જયશ્રીબેનના પતિ,
પ્રવીણ, અનુરાધાબેન સતિષભાઈ ટાંક (આદિપુર),
દીનાબેન કિરણભાઈ ખોડિયાર (રાજકોટ)ના ભાઈ, હેમાંગ,
અજયના પિતા, કૃપાલી, હેમાંશીના
સસરા, નયનાબેનના જેઠ, સ્વ. હરિકુંવરબેન ધારશીભાઈ ટાંક
(જામનગર)ના જમાઇ, મધુસુદનભાઈ, ગિરીશભાઈ,
મંજુલાબેન, વસંતાબેનના બનેવી, યશ્વી, પ્રાંશુના મોટાબાપા, મિત્તલ,
કિંજલ, દેવાંશી ધવલભાઈ પરમાર (માધાપર),
કૃતજ્ઞના, માધવના મામા, આદિત્ય,
રિતિકાના દાદા, સ્વ. ધરમશીભાઈ ઓધવજીભાઈ જેઠવા
(મુંદરા)ના દોહિત્ર તા.17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20-4-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 કલાક માનવ
પાર્ટીપ્લોટ
,રેલ્વે સ્ટેશન પાસે, અંજાર મધ્યે ભાઈઓ તથા બહેનોની સાથે.
ગાંધીધામ : કચ્છ ગુર્જર ક્ષત્રિય પ્રેમકુંવરબેન રાઠોડ (ઉ.વ.96) તે સ્વ. મોતીલાલ વાલમજી રાઠોડના પત્ની, સ્વ.
દેવજીભાઈ કુંવરજીભાઈ પરમાર (મૂળ કુકમા)ના પુત્રી,
હેમરાજભાઈ, ભારતભાઈ, સ્વ.
નરેન્દ્રભાઈ, સ્વ. રવીન્દ્રભાઈ, અશોકભાઈ, નીલમબેન ટાંકના માતા, જયોતિબેન, કિરણબેન, મોનિકાબેન,
જયશ્રીબેન, રાધિકાબેન, વ્રજલાલ રતિલાલ ટાંકના સાસુ, મેહુલ, દિપેન, મૌલિક, તીર્થ, સંકેત,
ચૈતન્ય, સ્વ. ઉર્વિના દાદી, વિભુતિ, હરીતના
નાની, કવિતા,
હીરલ, આરતી, ભક્તિ,
યશ્વીના દાદી સાસુ, ધન્ય, જત્ય, અદ્વૈત, મૃણાલિની, માન્યા,
ધ્વનિત, જૈવિકના પરદાદી, સમર્થના પરનાની, લક્ષ્મણભાઈ પરમાર, ભાનુભાઈ, અમૃતલાલ,
રસીલાબેન ચૌહાણના બહેન તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2026ના સોમવારે સાંજે 5થી 6 વાગ્યે સમસ્ત ગુર્જર
લોહાર સમાજવાડી, પ્લોટ નંબર 126, સેકટર-8, ઓસ્લો રોડ, ગાંધીધામ ખાતે.
માંડવી : મુકતાબેન કાનજી મામતોરા (કાલીવાલા) (ઉ.વ.94) તે સ્વ. કેસરબેન ભગવાનજી મામતોરાના
પુત્રવધૂ, સ્વ. જેઠાલાલ, સ્વ. દેવકૃષ્ણ,
સ્વ. કમળાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. રાધાબેનના ભાભી, દિનેશ, ડો.
પંકજ, ચંદ્રસિંહ, લહેરી, લવેશ, ભૂપેશ, રમેશ, વનિતા, રસિક ટાટારિયા, લતા હીરાલાલ
કપૂર, કુમુદ કાંતિલાલ ગોરાતેલાના માતા, મિનાક્ષી, રશ્મી, દક્ષા,
કૃષ્ણા, દર્શના, અલ્પા અને
સેજલના સાસુ, સ્વ. મુલબાઇ લક્ષ્મીશંકર મોથારાઇના પુત્રી,
સ્વ. ડાહ્યાલાલ, ભગવતીપ્રસાદ, ઉપેન્દ્ર તથા મૃદુલા રતિલાલ સોનેજીના બહેન, સતીશ,
હરીશ, પ્રફુલ્લ, પરેશ, અતુલ અને જયશ્રીના
કાકી તા. 16-4-2026ના
ગુરુવારે ન્યૂયોર્ક ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર તા. 20-4-2026ના 4.30થી 5 રંગચુલી માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : અમૃતલાલ ઠક્કર (ઉ.વ.83) તે સ્વ. ચંપાબેન દામજી રામજી
આથા (અંજાર)ના પુત્ર, દમયંતીબેનના પતિ, જયેશ (કે.પી.ટી. ગાંધીધામ), રાજેશ (ભુજ નગરપાલિકા),
ભાવના શેઠિયાના પિતા, જયાબેન દયાળજી કારિયા,
ઉર્મિલાબેન ગુલાબભાઇ ચંદે, ઇન્દુબેન મોહનલાલ કતિરા,
સરોજબેન છગનલાલ પૂજારાના ભાઇ, ભારતી, પ્રીતિ, મુકેશકુમાર શેઠિયાના સસરા, સ્વ. લાલજી ગીરધરદાસ વિઠ્ઠલાણી (મુંદરા)ના જમાઇ, સ્વ.
કિશોરભાઇ, દિલીપભાઇ, સ્વ. પ્રવીણભાઇ,
સ્વ. નરેશભાઇ, જ્યોતિબેન, સ્વ. કમળાબેન, ભાનુબેન, નીતાબેનના
બનેવી, સ્વ. પોપટલાલ, સ્વ. નેણશીભાઇ,
સ્વ. કાનજીભાઇ, સ્વ. કાશીબેનના ભત્રીજા,
સ્વ. હીરજી મોતીરામ ચંદે (તુણાવાળા)ના ભાણેજ, રિચા,
પ્રિયાંશી, સ્નેહા, રાશીના
દાદા, રિશ્મા કૌશલકુમાર ઠક્કર (અમદાવાદ), સ્મિતના નાના, પ્રત્યુષના મોટા નાના તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-4-2026ના રવિવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ બિલેશ્વર મહાદેવ મંદિર
ભુજ ખાતે (બંને પક્ષની સાથે) (લૌકિક વ્યવહાર
બંધ છે.)
માધાપર (તા. ભુજ) : મૂળ ભુજપુરના મ.ક.સ.સુ. જ્ઞાતિ દરજી કાંતાબેન
પરમાર (ઉ.વ. 82) તે સ્વ.મોહનલાલ રામજી પરમારના
પત્ની, સ્વ. શિવજી રામજી (મુંદરા), સ્વ. વાલજી રામજી (મોટા આસંબિયા), સ્વ. બચીબેન અને સ્વ.
પાર્વતીબેનના ભાભી, ગં.સ્વ.મધુબેન રશ્મિકાંત ચાવડા (માંડવી),
આશાબેન (જશુબેન) પ્રભુલાલ પરમાર (માધાપર), સ્વ.
કલ્પનાબેન મોહનલાલ પરમાર (ગઢશીશા), ગં. સ્વ. કૌશલ્યાબેન પ્રલાદભાઈ
મોઢ (કપાયા), રેખાબેન નરેશભાઈ મકવાણા (ડોમ્બિવલી હાલે માધાપર),
સોનલબેન અશોકભાઈ પરમાર (માધાપર), પ્રીતિબેન ભાઈલાલભાઈ
ડાભી (માધાપર), સ્વ. મીનાબેન કમલેશભાઈ પરમાર (મુંબઈ),
દીપાલીબેન નરેશભાઈ નાઢા (ગાંધીધામ)ના માતા, પ્રવીણભાઈ,
સ્વ. ધનસુખભાઈ, કિશોરભાઈ, હિંમતભાઈના મોટી મા, સ્વ.વેલુબાઈ શામજીભાઈ પરમાર (ફરાદી)ના
પુત્રી, કુસુમ અને ચંદ્રિકાના મોટા સાસુ, સ્વ. હેમરાજ શામજી (ફરાદી), સ્વ. રાધાબેન કાનજી પરમાર
(વડાલા), સ્વ. લક્ષ્મીબેન દામજી પરમાર (નવીનાળ), સ્વ. લીલાવંતીબેન લક્ષ્મીચંદ પરમાર (ડેપા)ના બહેન, રક્ષા,
મિતલભાઈ, દીપા, હિના,
જયશ્રી, પદ્મિની, ભરત,
કોમલ, રશ્મિ, ધર્મેન્દ્ર,
હિતેશ, જયેશ, અશોક,
ડિમ્પલ, રાખી, હેમંત,
દીપ, કિશન, શ્વેતા,
રાહુલ, રૂચિત, પ્રાચી,
ભૂમિ, યાજ્ઞિક, શ્રેયાંશ,
નાયરાના નાની તા.18-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.20-4-2026ના સોમવારે સાંજે 4થી 5, સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
ઝુમખા (બોરીચા) (તા.ભુજ) : નામોરીભાઇ મેઘજીભાઇ ફફલ તે ભરત, રાહુલ, નીતિનના પિતા,
હીરાલાલ, કાનજીભાઇ, વિજયભાઇ,
લખનભાઇના મોટા ભાઇ તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. દિયાળો તા. 19-4-2026ના, આગરી તા. 20-4-2026ના પાણિયારો (ઘડાઢોળ) ચોખંડો.
કુકમા (તા. ભુજ) : મૂળ બિબ્બરના મહેશ્વરી જુમાભાઇ બુદ્ધાભાઇ
સીજુ (ઉ.વ. 90) તે સ્વ. ગંગાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન ડાયાલાલ કોચરા (પાલનપુર-બાડી),
કરસનભાઇ સીજુ (પ્રા. શિક્ષક શિવનગર પ્રા. શાળા નં. 24 ભુજ), સુમલબેન (કિડાણા), રવજીભાઇ,
માવજીભાઇ, રાહિતના પિતા, સ્વ. ભચીબાઇ બુદ્ધાભાઇ જખુના પુત્ર, સ્વ. તેજબાઇ ધનાભાઇ
વીરાભાઇ ધુવા (ખારડિયા)ના જમાઇ, સ્વ. થાવરભાઇ, સ્વ. મગાભાઇ, સ્વ. આતુભાઇ, સ્વ.
ગીગાભાઇ, સ્વ. નારાણભાઇના ભાઇ, ડાયાલાલ
વેલજી કોચરા (પાલનપુર-બાડી), સ્વ. ઇન્દુબેન કરસનભાઇ (ભુજ),
સ્વ. સામત સુમાર ચંદે (કીડાણા), અજબાઇ રવજીભાઇ
(કુકમા)ના સસરા, રાહુલ, સોનલ-રાજન ચૌહાણ,
રોનક, ભારતી, હિતેન,
સૂર્યા, વર્ષા વિનોદ ફફલ, દેવેન, ડોલીના
દાદા, રાજન કિશોરભાઇ ચૌહાણ, મિત્તલબેન, દિવ્યાબેનના દાદા સસરા તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે. બેસણું
નિવાસસ્થાન દાતાર કોલોની કુકમા ખાતે.
રતિયા (તા. ભુજ) : સમા હુસેન ઇબ્રાહીમ (ઉ.વ.48) તે રસીદ, અબ્દુલ, સુલતાનના પિતા,
મજીદ, સાજીદના કાકા, ઈમરાન,
ઈરફાન, નજીમ, અમનના મોટાબાપા,
સતાર, સુમારના ભાઇ તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2026ના રવિવારે સવારે 10થી 11 વાગ્યે નિવાસસ્થાન
રતિયા ખાતે.
ભીમાસર (ચકાસર) (તા. અંજાર) : ચાવડા ફકીરમામદ હાસમ (ઉ.વ.47) તે અનીશ અને અનશના પિતા, જાકબ ઇસ્માઇલના કાકા, હિંગોરજા સુલેમાન અલીમામદ અને સોલંકી અબ્દુલ ગફુર અબ્દુલ્લા (રતિયા)ના સાળા,
ઉન્નડ ઇબ્રાહીમ ઇસ્માઇલના બનેવી તા. 18-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 20-4-2026ના સોમવારે સવારના 10થી 11 નિવાસસ્થાને ભીમાસર (સહારા) મધ્યે.
જનકપુર (તા. માંડવી) : કાંતાબેન સુરાણી (ઉ.વ. 77) તે ગાવિંદભાઈ ભાણજી સુરાણીના
પત્ની, સ્વ. કેશવજી હીરજી વાસાણી સાયરા (યક્ષ)ના પુત્રી,
રતિલાલભાઈ, હિરાલાલભાઈના માતા, મુક્તાબેન, પ્રવીણાબેનના સાસુ, હાર્દિકા, મૈત્રી, દીક્ષિત,
હર્ષદના દાદી, ભૂમિબેન અને મનિષાબેનના દાદીસાસુ
તા.16-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા.20-4-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન
જનકપુર મધ્યે અને તા.21-4-2026ના
બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી (રતિલાલભાઈ પટેલ એગ્રો) મુંદરા ખાતે.
ફરાદી (તા. માંડવી) : પ્રેમીલાબેન મહેશ્વરી (ગચ્ચા) (ઉ.વ.42) તે હિરજીભાઈ મગનભાઇ ગચ્ચાના
પત્ની, ગં. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મગનભાઈ ગચ્ચાના પુત્રવધૂ, કિરણ, ઉર્વશી, મિતાલી, પાયલ, પ્રિયાંશીના માતા, સવિતાબેન પ્રવીણભાઈ આયડી (મોટા કપાયા),
ધનબાઈ નારણભાઈ લાંભરખિયા (નાના આંસબિયા), માલતીબેન
નીલેશ સિંચણિયા(બિદડા), લાલજીભાઈ મગનભાઈના ભાભી, લતાબેન લાલજીભાઈના જેઠાણી, વિવેક, કાવ્યના મોટા મા, કેશરબેન મમુભાઈ ફુલિયા (દરશડી)ના પુત્રી,
કાંતાબેન દિનેશ ચુઈયા (નાના કપાયા), ધારાબેન અરાવિંદ
ડગરા (નાના કપાયા), મહેશ,
કિશોરના મોટા બહેન, ધનવંતીબેન મહેશ, વર્ષાબેન કિશોરના નણંદ, પ્રિયા, રાજ, નીતાંશના ફઈ તા. 16-4-2026ના અવસાન પામ્યા છે.
પાંચોટિયા (તા. માંડવી) : હાલે મુંબઇ ગઢવી ખીમશ્રીબાઇ કરમશી
ભીંઠા તે સ્વ. રતનભાઇ, હરિભાઇ,
કનૈયાભાઇ, ઇશ્વર, માલબાઇ
ગોવિંદ, પુરબાઇ કાનજીના માતા, આરતી,
અર્જુન, મહેશ, કપિલ,
મોહન, શીતલ, તુલસી,
હર્ષિત, યશ, નિધિના દાદી,
મગન ગોપાલ, ખેતશીં ગોપાલ, સ્વ. હાંસબાઇ કાંયા, માલશ્રીબેન જખુના બહેન તા. 18-4-206ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2026ના સોમવારે સવારે 9થી 5 પ્લોટ નં. 254 નરનારાયણ નગર, નીલકંઠનગરની બાજુમાં માંડવી ખાતે.
ત્રગડી (તા. માંડવી) : હેતલબા અરવિંદસિંહ જાડેજા (ઉ.વ.38) તે અરવિંદસિંહ ભરતસિંહ જાડેજાના
પત્ની, ભરતસિંહ દયાળજી જાડેજાના પુત્રવધૂ, પ્રવીણસિંહ, પૃથ્વીરાજસિંહ, વજુભા,
સ્વ. અનિરુદ્ધસિંહના ભત્રીજાવહુ, સુરેન્દ્રસિંહના
નાના ભાઇના પત્ની, ઇન્દ્રજિતસિંહ, યુવરાજસિંહ,
મહિપતસિંહ, ઋષિરાજસિંહના ભાભી, પ્રિન્સરાજસિંહ, સત્યરાજસિંહ, હિરલબાના
માતા, દિવ્યરાજસિંહના કાકી, કુલદીપસિંહ,
પ્રતિપાલસિંહ, સત્યરાજસિંહ, લક્ષ્યરાજસિંહ, મિતરાજસિંહ, આર્યરાજસિંહના
ભાભુ તા. 18-4-2026ના
અવસાન પામ્યા છે. બેસણુ તા. 23-4-2026ના
મોમાઇ માતાજીનાં મંદિર ખાતે.
ગોધરા (તા. માંડવી) : હાલે ડોમ્બીવલી (મુંબઇ) ગોસ્વામી પુષ્પાબેન
પ્રતાપભારતી (ઉ.વ. 76) તે સ્વ. પ્રતાપભારતી
હિરાભારતીના પત્ની, સ્વ. ચંદ્રકાંતભારતી,
ભરતભારતી, યશોધનભારતીના માતા, દમયંતીબેન ચંદ્રકાંતભારતી, સ્વ. શીતલબેન ભરતભારતી,
સ્વ. નયનાબેન ભરતભારતી, મુકતાબેન યશોધનભારતીના
સાસુ, મયંક, હિત, તનીશા, પ્રાચી, દિવ્ય, પ્રિયલના દાદી, પ્રવીણભારતી, ધીરજભારતી,
ત્રિભુવનભારતી, મુકેશભારતી, જયંતભારતી, હસમુખભારતી, મહેન્દ્રભારતી,
રમેશભારતી, ખુશાલભારતી, યોગેશભારતી,
ભરતભારતીના કાકી, સ્વ. લક્ષ્મીબેન નૃસિંહગિરિ
(ગુંદિયાળી)ના પુત્રી, હરીગિરિ, શ્યામગિરિ,
કાકુગિરિ, દામગિરિ, કસ્તૂરબેન
ઉમેદપુરી (નખત્રાણા)ના બેન , જવેરબેન હરીગિરિ, સાવિત્રીબેન શ્યામગિરિ, કાંતાબેન કાકુગિરિના નણંદ તા 16-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર
બંધ છે.) ભરતભારતી-93232 22938, યશોધનભારતી-99674 13241.
સુખપર (તા. મુંદરા) : સાલેમામદ મામદ જુણેજા (ઉ.વ.64) તે મ. કાસમ મામદ જુણેજાના નાના
ભાઇ, ઇસ્માઇલ
કાસમ શેખ, રહીમ હુસેન સમેજા, સલીમ હુસેન
સમેજાના સસરા તા. 17-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2026ના રવિવારે સવારે 9થી 10 વાગ્યે નિવાસસ્થાને.
પિથોરાનગર (તા. અબડાસા) : સોઢા ભુરસિંહ અમરસિંહ (ઉ.વ.85) તે સ્વ. અરજણાસિંહ, સરદારાસિંહ, અચલાસિંહના
ભાઇ, ગેનુભા, કરસનાસિંહના પિતા,
સ્વ. જુવાનાસિંહ તથા ચતરાસિંહ, બળવતાસિંહ,
જીલુભા લક્ષ્મણાસિંહ, ઉદાસિંહના કાકા, ધર્મેન્દ્રાસિંહ રવિરાજાસિંહ, રામદેવાસિંહ, મહાવીરાસિંહ, યુવરાજાસિંહના દાદા, ધ્રુવરાજાસિંહ, હિતરાજાસિંહના પરદાદા 15-4-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 26-4-2026ના રવિવારે.