ભુજ : પુષ્પાબેન જોબનપુત્રા (ઉ.વ. 80) તે સ્વ. મધુસૂદન દેવકરણ જોબનપુત્રાના
પત્ની, સ્વ. હીરબાઈ દેવકરણ જોબનપુત્રાના પુત્રવધૂ,
સ્વ. ડાહીબેન જીવનદાસ પોપટના પુત્રી, સ્વ. નરભેરામ
દેવકરણ, સ્વ. નરેન્દ્ર દેવકરણના મોટા ભાભી, ગં.સ્વ. હેમાલી હરેશ જોબનપુત્રાના સાસુ, સરોજબેન વિનોદભાઈ
ગણાત્રા, સ્વ. કૌશિક, સ્વ. હરેશ,
સ્વ. જિતેન્દ્રના માતા, હેમાંગિની નિશાંત ગણાત્રા,
નીલમ કુલદીપ ઠક્કરના નાની, જુગલના દાદી,
સ્વ. જયવંતીબેન નરભેરામ, ગં.સ્વ. મુકતાબેન નરેન્દ્ર
દેવકરણના જેઠાણી, સ્વ. સાવિત્રીબેન શંકરલાલ મજેઠિયાના મોટા બહેન,
સરિતા જગદીશ મજેઠિયાના માસી, અરૂણ, દિલીપ, મુકેશ, અતુલ, બિપિન, હીના, વર્ષાના કાકી,
લતાબેન, મીનાબેન, હેતલબેન,
મૃદુલાબેન, પારૂલબેનના કાકીસાસુ તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-2-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 ભાનુકાંત લાલજી પલણ હોલ, શેઠ રસીકલાલ કરશનદાસ કતિરા પાર્ટીપ્લોટ,
વી. ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.
અંજાર : મૂળ માધાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ભરતભાઈ
સોલંકી (ઉ.વ. 74) તે સ્વ. નરશીભાઈ મેઘજીભાઈ સોલંકીના
પૌત્ર, સ્વ.
છગનલાલ હરજીભાઈ સોલંકીના પુત્ર, ભગવતીબેન (નિર્મળાબેન)ના પતિ, ભારતીબેન ધીરજલાલ સોલંકી, વિમળાબેન પ્રતાપભાઈ ચાવડાના
ભાઈ, સ્વ. શાંતાબેન રત્નાભાઇ ચૌહાણના જમાઈ, અમૃતબેન, કિશોરભાઈ, વસંતબેન,
સ્વ. કુસુમબેન, વૃજલાલભાઈ રત્નાભાઈ ચૌહાણના બનેવી
તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
ભાઇઓ તથા બહેનોની તા. 5-2-2026 ગુરુવારના
સાંજે 4થી પ કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ
ભવન, અંજાર ખાતે.
માંડવી : શાહ પ્રભુલાલ મનસુખલાલ (ઉ.વ. 86) તે સ્વ. ગુલાબબેન મનસુખલાલ
શાહના પુત્ર, સ્વ. અમૃતલાલ સાકરચંદના
ભત્રીજા, ગં.સ્વ. વિમળાબેનના પતિ, ઝવેરબેન
દેવજીભાઈ મહેતા ડગાળાવાલાના જમાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ,
સ્વ. ધીરજભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, ગં.સ્વ. ભાગ્યવંતીબેન પ્રવીણભાઈ વોરા,
સ્વ. લક્ષાબેન ભરતભાઈ ઝવેરીના ભાઈ, ગં.સ્વ. સરલાબેન,
સ્વ. કુસુમબેનના દિયર, મીનાબેન, ગં.સ્વ. ઉષાબેનના જેઠ, જ્ઞાનેશગુણાશ્રીજી મ.સા.ના સંસારી
પિતા, હેતલભાઈ, સ્વ. સ્વાતિબેન,
જુલીબેન, મૌલિકભાઈના પિતા, લજ્ઞેશભાઈ જિતેન્દ્રભાઈ મહેતા, લતાબેન, ધારાબેનના સસરા, અભિષેક, યાચી,
હેલીના દાદા, હેત, હર્ષના
નાના, સ્વ. મગનભાઈ, સ્વ. કિશોરભાઈ,
વિરલભાઈ, ભરતભાઈ, સંજયભાઈ,
જીતુભાઈ, ગં.સ્વ. મંજુલાબેન, દમયંતીબેન, ભારતીબેનના બનેવી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-2-2026ના ગુરુવારે 4થી 5 પ્રિતમ ભુવન, માંડવી ખાતે.
માંડવી : ચૂડાસમા રસીલાબેન કીર્તિકુમાર (ઉ.વ. 60) તે ચૂડાસમા કીર્તિકુમાર નાનજીના
પત્ની, રાખી (માંડવી), સોનુ
(આદિપુર), ડિમ્પલ (માંડવી), અંજલિ (જામનગર)ના
માતા, સંદીપકુમાર (માંડવી), વિપુલકુમાર
(આદિપુર), નાવિકકુમાર (જામનગર)ના સાસુ તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 વાંઝા જ્ઞાતિની વંડી, માંડવી ખાતે.
માનકૂવા-જૂના (તા. ભુજ) : ગોડજી ગોપાલજી જાડેજા (ઉ.વ. 70) તે શણગારબાના પતિ, અજિતસિંહ, મનોહરસિંહ,
ઇલાબા શક્તિસિંહ વાઘેલા (અંજાર)ના પિતા, સજનબા
(માનકૂવા), બૈરાજબા (ભાવનગર), મંછાબા (હારિજ),
અનસોયાબા (હારિજ), કિશોરબા (જેસર), ચંદ્રસિંહના ભાઇ, કૃપાલસિંહ, ધ્રુવરાજસિંહ,
અંજલિબાના મોટાબાપુ, વિશ્વરાજસિંહ, જ્હાનવીબા, શિયાબાના દાદા, વાઘેલા
પ્રવીણસિંહ, અણદુભા, દશરથસિંહ (ઉખલોડ,
તા. વિરમગામ)ના બનેવી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2026 ગુરુવારથી તા. 9-2-2026 સોમવાર સુધી સવારે 9થી 12 તથા બપોરે 3.30થી 5.30 તેમજ પ્રાર્થનાસભા
તા. 9-2-2026ના સોમવારે બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન મોમાય માતાજીનું
મંદિર, ગરબી ચોક, બાપુનગર,
જૂના માનકૂવા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મૂળ ભીટારાના શાંતાબેન મોતા (રાજગોર)
(ઉ.વ. 85) તે સ્વ. રેવાશંકર લક્ષ્મીદાસ
મોતાના પત્ની, સ્વ. મીઠાબાઈ લક્ષ્મીદાસના
પુત્રવધૂ, સ્વ. માવજીભાઈ મેઘજીભાઈ, જમણાબેન
મંગલદાસ માકાણી (નરેડી), ગં.સ્વ. લીલબાઈ મંગલદાસ માકાણી (ચિયાસર),
ગં.સ્વ. વેજબાઈ લક્ષ્મીદાસ માકાણી (નરેડી)ના ભાભી, સ્વ. હિંમતલાલ મોતા, રમીલાબેન પ્રવીણભાઈ આશારિયા (ભુજ),
સુરેશભાઈ મોતા (જીએમડીસી), રમેશભાઈ મોતા (સીએચસી),
શશિકાંત મોતા (સિંગર)ના માતા, સ્વ. અમૃતબેન હિંમતલાલ
મોતા, પ્રવીણભાઈ ગૌરીશંકર આશારિયા, પૂનમબેન
સુરેશ મોતાના સાસુ, મિતુલ, પ્રતીક,
જિગર, મૈત્રીના દાદી, હેતલબેન
પ્રિયેન નાકર (બાવા), હર્ષદ ગોરના નાની, ક્રિષ્નાબેન, ભાવિકાબેન, જ્યોત્સનાબેનના
દાદીસાસુ, કલ્પી, હર્ષિવ, ધનવી, સુયશના પરદાદી, અપેક્ષા હર્ષદ
ગોર (ભુજ), પ્રિયેન નાકર (ભુજ)ના નાનીસાસુ, સ્વ. રવજી હરિરામ માકાણી (ભીટારા)ના પુત્રી, સ્વ. નાનજીભાઈ
(નરેડી), ગં.સ્વ. ગંગાબેન દેવશંકર નાકર (આણંદ), સ્વ. પ્રાણજીવનભાઈ (માધાપર), સ્વ. વેલબાઈ મહેન્દ્ર જોશી
(કોઠારા)ના બહેન તા. 3-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-2-2026ના 4થી 5 જૈન મહાજનવાડી, બસ સ્ટેશન પાસે, ગઢશીશા
ખાતે.
કાદિયા નાના (તા. નખત્રાણા) : ભગવતીબેન રતનપુરી ગોસ્વામી (ઉ.વ.
82) તે સ્વ. રતનપુરી તેજપુરી ગોસ્વામીના
પત્ની, સ્વ. ડાહીબેન તેજપુરી, ઉમરબેન ચેનપુરીના પુત્રવધૂ, સ્વ. શિવપુરી, જાદવપુરીના ભાભી, સ્વ. શાંતાબેનના જેઠાણી, સ્વ. કેસરબેન, સ્વ. શંભુગર (સુજાપર)ના પુત્રી,
માનબાઈ (નાંગિયા), શાંતાબેન (ટોડિયા), વિઠ્ઠલગર, પરસોત્તમગર, સ્વ. અમરતગર,
મીઠુગર, સ્વ. ચંદુગર, સ્વ.
દામગર, સ્વ. મોહનગર, સ્વ. હેમગર,
અરાવિંદગરના બહેન, ગોસ્વામી વસંતપુરી, પ્રવીણપુરી, મીનાબેન (નખત્રાણા), પુષ્પાબેન (માંડવી)ના માતા, ઇશ્વરપુરી, પ્રફુલપુરી, જગદીશપુરી, સ્વ. વનિતાબેન
(દેવપર), ઉષાબેન (ઘડુલી)ના મોટીમા, દક્ષાબેન,
જયશ્રીબેન રમેશગર, જયેશગર, મીનાબેન, ઉમાબેન, અલ્પાબેનના સાસુ,
પંકજપુરી, પરેશપુરી, અશ્વિનપુરી,
આનંદપુરી, ભાવિકાબેન, આરતીબેન,
અંજલિબેનના દાદી, શિલ્પાબેન, કેજલબેન, ભાવિકાબેન, વનિતાબેન,
અંકિતગિરિ, રોહિતગિરિ, હર્ષિતગિરિના
દાદીસાસુ, સ્વયં, રિધમ, શિવંશ, જૈવિન, ખુશી, વિહા, ધ્યાનીના પડદાદી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 6-2-2026ના બપોરે 3થી 4 પાટીદાર સમાજવાડી ખાતે.
વડવા કાંયા (તા. નખત્રાણા) : અંબાલાલ વાસાણી (ઉ.વ. 63) તે જયાબેનના પતિ, સ્વ. નાનુબેન કેશવલાલ વાસાણીના પુત્ર,
ભાવેશ (વાપી), ભારતીબેન (થાણા), ક્રિષ્નાબેન (ગઢશીશા), પૂજાબેન (થાણા)ના પિતા,
શાંતિલાલભાઈ, જગદીશભાઈ (નિવૃત્ત એસએસબી),
બાબુલાલભાઈના મોટા ભાઈ, અર્પીબેન, નિમિતકુમાર, જનકકુમારના દાદા, રિયેશ
(પૂના), પ્રવીણ (બદલાપુર), સંદીપ (વડવા),
વિવેક (બદલાપુર), સોનલબેન (દેવપર), ધારાબેન (વડવા)ના કાકા, નેહાબેન (વાપી), વિરલ સેંઘાણી (થાણા), જગદીશ રંગાણી (ગઢશીશા), મહેશ ચોપડા (થાણા)ના સસરા, દીપેશ પોકાર (દેવપર), હિમાંશુ પોકાર (માધાપર), દુલારીબેન (પૂના), વેદિકાબેન લિંબાણી (મીરા રોડ)ના મોટા સસરા, સ્વ. સામજી
ગોપાલ લિંબાણી (જિયાપર)ના જમાઈ તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-2-2026ના સવારે 8થી 11.30, બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, વડવા કાંયા ખાતે.
મુંદરા : મૂળ માંડવીના ગિરિનારાયણ બ્રાહ્મણ ભટ્ટ પ્રવીણભાઇ બાબુલાલ
(ઉ.વ. 71) તે સ્વ. ચાંદનીબેનના પતિ, હાર્દિક તથા નીકિતાના પિતા, પ્રિયંકાબેન અને આનંદભાઇના સસરા, સ્વ. કિશોરભાઇ,
સ્વ. નવીનભાઇ, સ્વ. કલાબેન (નલિયા), ગં.સ્વ. ગુણવંતીબેન, સ્વ. જયેન્દ્રબેન (જતીપુરા),
શૈલેશભાઇ (માંડવી), શોભનાબેન (નાથદ્વારા)ના ભાઇ,
સ્વ. પુષ્પાબેન નટવરલાલ અધિકારી (મુંદરા)ના જમાઇ, સ્વ. પરેશ, પલ્લવી (માંડવી), દીપ્તિ
(બાબરા)ના બનેવી, સ્વ. રૂપેશ, કલ્પેશ,
અલ્પેશ, શ્વેતાના કાકા, હેમા
પરેશ અધિકારીના નણદોયા, યેશા, પાયલ,
મલયના ફુવા, બિરવાના દાદા, નિત્યના નાના તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 6-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ગિરનારા બ્રાહ્મણવાડી, મુંદરા ખાતે.
ભચાઉ : મૂળ મંજલ (તરા)ના અમરસિંહ પુંજુભા જાડેજા (ઉ.વ. 80) (એ.પી. જાડેજા નિવૃત્ત-એલઆઇ-જીઇબી)
તે મહેન્દ્રસિંહ તથા શૈલેન્દ્રસિંહના પિતા, રાજવીરસિંહ તથા નિત્યરાજસિંહના દાદા, ગજેન્દ્રસિંહ,
ગણપતસિંહ, સુરુભાના મોટાભાઇ, યોગેન્દ્રસિંહ અને જયરાજસિંહના મોટાબાપુ તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-2-2026ના શુક્રવારે સાંજે 4થી 6 તથા ઉત્તરક્રિયા તા. 14-2-2026ના શનિવારે નિવાસસ્થાન પીડબલ્યુડી કવાર્ટરની બાજુમાં, નવા બસ સ્ટેશનની પાસે, ભચાઉ ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : મૂળ મોટા રેહાના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
વનિતાબેન હસમુખભાઇ જોષી (ઉ.વ. 62) તે હસમુખભાઇ
કામેશ્વર જોષીના પત્ની, સ્વ. વસંતબેન
કામેશ્વર જોષીના પુત્રવધૂ, આનંદ, કલ્પેશ,
મીતબેન દવે (અંજાર)ના માતા, નીરુબેન જોષી (માધાપર)ના
દેરાણી, સ્વ. ગવરીબેન પંડયા (ટિકર), સ્વ.
મંજુલાબેન ઉપાધ્યાય (સુખપર)ના ભાભી, મનોજભાઇ (માધાપર),
તૃપ્તિબેન (અંજાર), ભાવનાબેન, મમતાબેન (માધાપર)ના કાકી, નંદીશ, છાયાના દાદી, મોનિકના નાની, સ્વ.
કાંતિલાલ જોષી (આદિપુર), શશિકાંતભાઇ જોષી (માધાપર), ભીખાલાલ જોષી (માધપર)ના નાના ભાઇના પત્ની, ગિરીશભાઇ જોષી
(માનકૂવા), સુરેશભાઇ જોષી (માધાપર), રમેશભાઇ
જોષી (કુકમા), સ્વ. પ્રભુલાલભાઇ (માધાપર), પ્રતાપભાઇ હરિલાલ જોષી (કુકમા)ના મોટા ભાભી, અમિતકુમાર
દવે (અંજાર)ના સાસુ, સ્વ. ભગવતીબેન મોહનલાલ ઠાકર (આધોઇ)ના પુત્રી,
સ્વ. જયતીભાઇ (અંજાર), અરવિંદભાઇ ઠાકર (આધોઇ),
પુષ્પાબેન પરસોત્તમભાઇ પંડયા (અંજાર), જોશનાબેન
કિરીટભાઇ જોશીના બહેન, સ્વ. લાભશંકર ગવરીશંકર ઠાકર (માનકૂવા)ના
ભત્રીજી, સ્વ. ભવાનીશંકર, સ્વ. શાંતિલાલ
રાવલ (માધાપર)ના ભાણેજી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 સંતપંથ સમાજવાડી, ઉગમણાવાસ, કોટડા (ચકાર) ખાતે.
બાગ (તા. માંડવી) : નાનજી ભવાનજી નાકર (ઉ.વ. 83) તે સ્વ. ગંગાબેન ભવાનજી નાકર, સ્વ. લક્ષ્મીબેન ભવાનજી નાકરના પુત્ર,
ગં.સ્વ. પ્રભાબેનના પતિ, નારાણજી, દયાશંકર, અશોક, વસંત, સ્વ. ભાનુબેન ધનજી નાગુ, સ્વ. નિતાબેન જગદીશ નાગુના ભાઇ,
હિંમત, દીપક, હિતેષ,
જયાબેનના પિતા, મનીષાબેન, દીપાલીબેન, રેખાબેન, અશ્વિનભાઇ
નંદલાલ મોતાના સસરા, સ્વ. ભાનુબેન, શૈલાબેન,
જવેરબેન, મીનાબેન, વર્ષાબેનના
જેઠ, સ્વ. જમણાબેન દામજી, ગં.સ્વ. કેશરબેન
કાનજી, સ્વ. વેજુબાઈ હરિરામના ભત્રીજા, રૂપલ, હસમુખ, પૂજા, પરેશ, ઉમંગી, પ્રિયાંશી,
પ્રગતિના દાદા, જીનલબેન અને દિવેનભાઇના દાદાસસરા,
હર્ષ, વંશિકાના નાના, સ્વ.
ભચીબેન દયારામ મોતાના જમાઇ, હરિરામ નરભેરામ, સ્વ. જવેરબાઇ, ભાનુબેન, કમળાબેન,
દેવકાબેન, દમીબેનના બનેવી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-2-2026ના
બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
બિદડા (તા. માંડવી) : સંઘાર ભાણબાઈ જખુભાઈ સુઈયા (ઉ.વ. 99) તે સ્વ. સંઘાર જખુ મેઘરાજ સુઈયાના
પત્ની, મમુ, મેઘબાઈ, સ્વ. કરસનના માતા, સ્વ. દામજી શંકરના સાસુ, શિલ્પા, અંબિકા, દીપક, ચંદ્રકાંતના નાની, સુઈયા મુરજી ફકુ, દેરાજ કલ્યાણ, સ્વ. અમૃતલાલ મીઠુ, મમુ ગગુ (પીપરી)ના કાકી, સ્વ. માનબાઈ મંગલભાઈ સાકરિયાના
પુત્રી, સ્વ. વેલજી (બિદડા), ગં.સ્વ. કુંવરબાઈ
દેવજી કમળભટ્ટી (આશરાણી), સ્વ. અજબાઈ અભરામ ભર્યા (શેરડી)ના બહેન,
વાઘજી વેલજી સાકરિયા (બિદડા)ના ફઈ તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.
સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ આધોઇના મણિબેન રાચ્છ (ઉ.વ. 89) તે સ્વ. અરાવિંદ મંગળજી રાચ્છના
પત્ની, સ્વ. કાશીબેન મંગળજી મનજી રાચ્છના પુત્રવધૂ,
ધનસુખ (કર્મયોગ વિદ્યાલય સામખિયાળી)ના માતા, મીનાબેનના
સાસુ, સ્વ. વિવેક, નીલ (મા મેડિકલ એન્ડ
હોસ્પિટલ સામખિયાળી)ના દાદી, સ્વ. મણિલાલ (અમદાવાદ), સ્વ. બચુભાઈના નાના ભાઈના પત્ની, સુશીલાબેન મોહનલાલ કારીઆ
(ગાંધીધામ), ગં સ્વ. શંકુતલાબેન રામજીભાઈ કતિરા (ગાંધીધામ),
સ્વ. સુરેશ, શાંતિલાલ (ગાંધીધામ)ના ભાભી,
શિલ્પાબેનના જેઠાણી, મધુબેન લહેરીકાંત મોનાણી
(ભુજ), જ્યોતિ રાજીવકુમાર મિરાણી (મુંદરા), હિરેન રાચ્છ (અમદાવાદ)ના કાકી, નીરવ, પ્રતીક, આદિત્યના મોટીમા, સ્વ.
ભાણીબેન મોનજી ઘેલાભાઈ રાણા (મૂળ આધોઇ હાલે ભુજ)ના પુત્રી, સ્વ.
કાશીબેન કલ્યાણજીભાઈ ઠક્કર (ફતેહગઢ)ના દોહિત્રી, સ્વ. મૂળજીભાઈ,
સ્વ. રામજીભાઇ, સ્વ. હરેશભાઇ, ગૌરીબેન રાણા (ભુજ), મંજુલાબેન લક્ષમણભાઈ રાવલ (ભુજ), સ્વ.
સુસ્મિતાના બહેન, સ્વ. રતનબેન મૂળજી રાણા, ગં.સ્વ. જ્યોત્સનાબેન
રામજીભાઈ રાણાના નણંદ, કુલીન રામજીભાઈ રાણા, સૌરભ રામજીભાઈ રાણા (અમદાવાદ), વર્ષાબેન કેતનકુમાર પૂજારા
(ભુજ), ભારતી હિતેષકુમાર આથા (અંજાર), જયશ્રી
કાંતિલાલ ઠક્કર (માધાપર), સ્વ. મીનાબેન હરેશકુમાર ભીંડે (માધાપર)ના
ફઈ, આકાશ લક્ષ્મણભાઈ રાવલ (જર્મની), ડો.
પ્રિયંકાબેન શાહ (કેનેડા)ના માસી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 6-2-2026ના
શુક્રવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, પ્રાથમિક કન્યા શાળાની સામે, જંગી રોડ, સામખિયાળી ખાતે.
બાલાચોડ મોટી (તા. અબડાસા) : જીકુંવરબા માલુભા જાડેજા (ઉ.વ.
95) તે સ્વ. માલુભા દાદુભા જાડેજાના
પત્ની, શિવુભા, બટુકસિંહના માતા,
ધર્મેન્દ્રસિંહ શિવુભા, ભગીરથસિંહ બટુકસિંહના દાદી,
દેવદિત્યસિંહ ધર્મેન્દ્રસિંહના મોટા દાદી તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-2-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા
તા. 15-2-2026ના રવિવારે નિવાસસ્થાન બાલાચોડ
મોટી ખાતે.
વમોટી નાની (તા. અબડાસા) : લુહાર ઈબ્રાહિમ હસન (ઉ.વ. 82) તે ઈસ્માઈલ હસનના ભાઈ, મ. રમજાન, જુસબ (ભુજ),
આધમ, આમદ, હુશેનના પિતા,
મજીદના મોટાબાપા, શબ્બીર, ઝાકીર (રમજાન), ઝુબેર ,રફીક,
ઈરફાન, રિયાઝ, મો. રેહાનના
દાદા, તાહીરના મોટા દાદા, ગુલામહુશેન (સામત્રા),
અકબર જાંબુડી (ભુજ)ના સસરા, ઈકબાલ (રાયણ),
નદીમ (કેરા), સિકંદર (ભુજ)ના મોટા સસરા,
ખાલીદ (સામત્રા)ના દાદાસસરા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-ર-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન
વમોટી નાની ખાતે.
જામનગર : મૂળ ભાણવડના પ્રસન્નબેન તે જગજીવનભાઇ રવજીભાઈ ચોટાઈના
પુત્રી, સ્વ. વલ્લભદાસ જગજીવનભાઇ ચોટાઈ, સ્વ. મણિલાલ જગજીવનભાઇ ચોટાઈ, અમૃતલાલ જગજીવનભાઇ ચોટાઈ,
સ્વ. રામકુંવરબેન ગોપાલદાસ પોપટ, સ્વ. કાંતાબેન
વલ્લભદાસ સૂચક, ગં.સ્વ. નર્મદાબેન રતનશીભાઈ મજીઠિયાના બહેન તા.
3-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 જડેશ્વર મહાદેવ મંદિર, 5/4 પટેલ કોલોની, બીએસએનએલ ઓફિસની સામે, જામનગર ખાતે.
રાજકોટ : નિશાબેન (ઉ.વ 33) તે વલ્લભભાઈ આડતિયાના પુત્રી,
પ્રીતભાઈ, કિંજલબેન, કાજલબેન,
બિંદિયાબેનના બહેન, ધૈર્યના માતા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 મહાદેવ મંદિર, બાપા સીતારામ ચોક, રૈયા રોડ, રાજકોટ
ખાતે.
રાજકોટ : મૂળ ગોંડલના હીનાબેન તે હરેશભાઇના પત્ની, સ્વ. ભાણજીભાઇ ગોકળદાસ આડતિયાના પુત્રવધૂ,
સ્વ. ભગવાનજીભાઈ ચત્રભુજ કારિયાના પુત્રી, હરદેવભાઈ,
દીપ્તિબેન ભાર્ગવકુમાર પૂજારાના માતા, સ્વ. ગિરીશભાઈ,
જિતેનભાઈના બહેન તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-2-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન અખિલ એપાર્ટમેન્ટ-2, તિરુપતિ પાર્ક, રાજકોટ ખાતે.
મુંબઇ : મૂળ સાભરાઈના સોની લક્ષ્મીદાસ મણિલાલ ધકાણ (ઉ.વ. 85) તે સ્વ. સોની મણિલાલ મોતીરામ
ધકાણના પુત્ર, સ્વ. જખુભાઈ કલ્યાણજી ગંધરિયાના
જમાઇ, ભાનુબેનના પતિ, સ્વ. કિશોર,
ગિરીશ, નીતાના પિતા, અલ્પાબેન,
સ્વ. સ્મિતાબેન, દુર્ગાબેન, મહેશભાઈના સસરા, સ્વ. નાનાલાલભાઈ, વસંતભાઈ, વિનોદભાઈ, સુરેશભાઈ,
સ્વ. ઝવેરબેન, વિમળાબેન, મંજુલાબેન, રસીલાબેન, મુક્તાબેન,
કાશ્મીરાબેનના ભાઈ, કરણ અને શ્રુતિના દાદા,
રિયાના નાના, જીનિત, અશીત,
આર્યન, જિજ્ઞા, ઈશિતાના કાકા,
અનુપ,ગીતા, દક્ષા,
વૈશાલી, લીઝા, મીરા,
શિમી, પ્રિયાના મામા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી.