ભુજ : રાજપૂત અ.સૌ. જયાબેન મકવાણા (ઉ.વ. 64) તે પ્રવીણભાઈ પ્રાગજીભાઈ મકવાણા
(પાનવાળા)ના પત્ની, પ્રશાંત (હરીશ
ટ્રાન્સપોર્ટ) અને વૈશાલી ડીપેન શાહના માતા, પંક્તિના સાસુ,
હર્ષલના દાદી, જયવીરના નાની, શાંતાબેન જેઠાલાલ સોલંકીના પુત્રી, સ્વ. મગનભાઇ,
જેન્તીભાઈ, સુશીલાના બહેન, સ્વ. વાલજીભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ.
લાલજીભાઇ, કિશોરભાઈ, ભૂપતભાઈ, રાજુભાઈ, જેન્તી (ટીનો), પુષ્પાબેન
અરાવિંદભાઈ સોલંકી, પ્રેમીલા કમલકાંત સરવૈયાના ભાઈના પત્ની,
સ્વ. રમાબેન, જયશ્રીબેન, કાન્તાબેન, ઝવેરબેનના દેરાણી, લતાબેન,
સ્વ. સુનીતાબેન, અંજુબેનના જેઠાણી, દમયંતીબેન હરસુખભાઇ ગોહિલ, નીશાબેન નલિનભાઈ શાહના વેવાણ
તા. 25-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-4-2025ના સોમવારે સાંજે 5.30થી 6.30 મૌની સત્સંગ હોલ, બિહારીલાલ મંદિર, ગાયત્રી
મંદિર રોડ, ભુજ ખાતે.
ભુજ : મૂળ કોડાયના લલિતાબેન ચંદ્રકાંત સાવલા (ઉ.વ. 72) તે રુક્ષ્મણિબેન ખીમજી મોનજી
સાવલાના પુત્રવધૂ, ચંદ્રકાંતભાઇના
પત્ની, સ્વ. દીપ્તિ, હેતલના માતા,
બિપીન બુદ્ધભટ્ટી (ભુજ), રુચિર વૈશ્ણવના સાસુ,
કસ્તૂરબેન કલ્યાણજી ચનાભાઇ (કપાયા)ના પુત્રી, દિવ્ય,
જીલના નાની, મેઘબાઇ રામજી રવજી કોરાણી (કપાયા)ના
દોહિત્રી, ચીમનલાલના ભાઇના પત્ની, સુરેન્દ્ર,
સ્વ. વિનોદ, રાજબાઇ વશનજી (બિદડા), ખુશાલબેન ખીમજી (નાની ખાખર), સ્વ. ચંચળબેન જેઠાલાલ (તલવાણા),
સ્વ. ભાનુમતી સામજી (કોડાય), સ્વ. ભગવતીબેન દામજી
(મોટી ખાખર), મંજુલાબેન વેણીલાલ (બિદડા)ના ભાભી, ભાનુબેનના દેરાણી, નિર્મલાબેન, સ્વ. રંજનબેનના જેઠાણી, ભાનુબેન ચીમનલાલ (કોડાય),
લતાબેન કૌશિક (નવીનાળ), વીણાબેન સુરેન્દ્ર (કપાયા),
નરેશ કલ્યાણજીના બહેન, અંજનાબેનના નણંદ,
ભુજના ગીતાબેન રામદાસ બુદ્ધભટ્ટી, સ્વ. તરંગીણીબેન
ભાસ્કર વૈશ્ણવના વેવાણ તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલી નથી. સંપર્ક : હેતલબેન-94087 03272, બિપીનભાઇ-73834 40345, રુચિરભાઇ-94292 95405.
નખત્રાણા : ખીમજીભાઇ નારાણભાઇ રૈયાણી (ઉ.વ. 95) તે દેવશીભાઇ (અમદાવાદ), ધનજીભાઇ (બેંગ્લોર), પ્રવીણભાઇ
(નખત્રાણા), લક્ષ્મીબેન નાનજી (પાલનપુર), સાવિત્રીબેન વિશ્રામ (નાના અંગિયા), મંગળાબેન શાંતિલાલ
(કોટડા-જડોદર)ના પિતા, વાલબાઇ દેવશીભાઇ, સાવિત્રીબેન ધનજીભાઇ, નર્મદાબેન પ્રવીણભાઇ, ઇશ્વરભાઇ દેવશીભાઇ, ગિરીશભાઇ દેવશીભાઇ, રાજેશભાઇ દેવશીભાઇ, નરેશભાઇ ધનજીભાઇ, મુકેશભાઇ પ્રવીણભાઇ, સુનીલભાઇ ધનજીભાઇ, હિરેનભાઇ પ્રવીણભાઇના દાદા તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 28-4-2025 અને તા. 29-4-2025ના સવારે 8.30થી 10.30, બપોરે 3.30થી 5.30 નિવાસસ્થાન આનંદનગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : ઇન્દુબેન લાલજીભાઇ પ્રજાપતિ (રાઠોડ) (ઉ.વ.
65) તે લાલજીભાઇ મેપાભાઇ પ્રજાપતિ
(રાઠોડ) (મહામંત્રી, નવચેતન મંડળ)ના
પત્ની, મનોજભાઇ, દીપુબેન, રમીલાબેન, આરતીબેનના માતા, ક્રિષ્નાબેન,
દયારામભાઇ, નવીનભાઇ, રાજેશભાઇના
સાસુ, પાર્થ, કાર્તિકના દાદી, મીનલ, ગૂંજન, જય, જાનવી, કાજલના નાની, કુંવરબેન ગોપાલભાઇ
આડીસરા (પલાંસવા)ના પુત્રી, સ્વ. રામજીભાઇ, ખીમજીભાઇના બહેન તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-5-2025ના ગુરુવારે સાંજે 5થી 6 વિકલાંગ વિદ્યા વિહાર, મધર ડેરીની સામે, પ્રાર્થના હોલ, માધાપર ખાતે અને લૌકિક વ્યવહાર તા. 1-5-2025ના ગુરુવારે સવારે નિવાસસ્થાન પ્લોટ નં. 8, નાનજી પટેલની વાડી, જોશી પેટ્રોલપંપ સામે, નવાવાસ, માધાપર ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : કમલેશભાઇ જેન્તીભાઇ ખીમાણી (ઉ.વ. 45) તે વનિતાબેન જેન્તીભાઇના પુત્ર, નિર્જલાબેનના પતિ, જીલ,
નવ્યા, પ્રિયાંશી, લક્ષના
પિતા, પુષ્પાબેનના ભાઇ, ભરતભાઇ (પાલનપુર)ના
સાળા, મંજુલાબેન પરસોત્તમભાઇ (પાંતિયા)ના જમાઇ, સ્વ. દેવસીભાઇ, સ્વ. મણિલાલભાઇ, રમેશભાઇ, મણિબેન, અમૃતબેન,
સ્વ. લીલાબેનના ભત્રીજા, તારાબેન ચંદુભાઇના ભાણેજ
તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 29-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, કોટડા-ઉ. ખાતે.
ખંભરા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય હરિલાલ અમરસી રાઠોડ
(નાનકભાઇ) (ઉ.વ. 71) તે સ્વ. કાશીબેન
અમરસીભાઇના પુત્ર, સ્વ. કસ્તૂરબેન
મૂરજીભાઇ સોલંકી (કુંભારિયા)ના જમાઇ, સ્વ. હંસાબેનના પતિ,
અમિતભાઇ, સ્વ. ભાવેશભાઇના પિતા, વંદનાબેન, ગં.સ્વ. રેખાબેનના સસરા, દયારામભાઇ, વિનોદભાઇ, ગં.સ્વ. નીમુબેન
શિવલાલભાઇ, ગં.સ્વ. મંજુબેન શિવલાલભાઇ, ગં.સ્વ. રાધાબેન બલરામભાઇ, સ્વ. હરિકુંવરબેન કુંવરજીભાઇ,
ગં.સ્વ. દમીબેન વિનોદભાઇ, જેન્તાબેન બલરામભાઇના
ભાઇ, કલાવંતીબેનના દિયર, ઉષાબેનના જેઠ,
દીપેશભાઇ, ચેતનભાઇ, જિજ્ઞાબેન
બિપીનભાઇના કાકા, હાર્દિકભાઇ, અનુજભાઇના
મોટાબાપા, જયમીત, કૃપા, જયની, દૃષ્ટિના દાદા, અશ્વિનભાઇ,
અશોકભાઇના બનેવી તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-4-2025 અને 30-4-2025ના નિવાસસ્થાન શાંતિનગર, ખંભરા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : રમેશ હીરજી મહેતા (રાજગોર) (ઉ.વ. 68) તે સ્વ. ચંચળબેન હીરજી અજરામલના
પુત્ર, હેમલતાબેનના પતિ, કમળાબેન
શંભુલાલ માકાણી (તેરા), સ્વ. ભાવનાબેન મુકેશભાઇ દેસાઇ (માંડવી),
અમૃતલાલ, ભરતકુમાર, જયંતીલાલ,
જગદીશના ભાઇ, સંજય, નીલેશ,
હિનાના પિતા, ઉર્વશીબેનના સસરા, પાર્થ, મનના દાદા, પ્રથમના નાના,
જયાબેન, દીપાલીબેન, વર્ષાબેનના
જેઠ, યોગેશ, પ્રિત, દ્વિજાના કાકા, ગં.સ્વ. અમૃતબેન વિશનજી ખીમજી ભટ્ટ (હમલા-મંજલ)ના
જમાઇ, દિલીપભાઇના બનેવી, ધનવંતીબેનના નણદોઇ,
ભાવિકા, રામીલ, પીયૂષના ફુઆ,
નેહા, રિંકલ પ્રતીકભાઇ (ગઢશીશા)ના ફુઆજી તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 29-4-2025ના મંગળવારે સાંજે 4થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, દુર્ગાપુર ખાતે.
બાગ (તા. માંડવી) : મનસુખલાલ નારાણજી મોતા (ઉ.વ. 48) તે સ્વ. બચુબાઈ નારાણજીના પુત્ર, છાયાબેનના પતિ, આર્યન,
ક્રિશાના પિતા, સ્વ. મંગલદાસ, પ્રવીણભાઈ, શામજીભાઈ, મૂળજીભાઈ,
પ્રભુભાઈ, લક્ષ્મીદાસ, મંજુલાબેન
મૂળશંકર, સ્વ. લક્ષ્મીબેનના નાના ભાઈ, સ્વ.
ખીમજી ભવાનજીના ભત્રીજા, પ્રફુલ્લ, મહેશ,
અક્ષય, મયૂર, જગદીશ,
આશિષ, જિજ્ઞેશ, સાગર,
તરુણ, પીયૂષ, પ્રભાબેન,
હીનાબેન, કેતના, કલ્પના,
લતા, પ્રિયા, અલ્પાના કાકા,
કંકુબેન, સાકરબાઈ, નયનાબેન,
હેમલતાબેન, હીનાબેન, રસીલાબેનના
દિયર, સ્વ. ગંગાબેન ભવાનજી ખીમજી ભટ્ટના જમાઈ, ખુશાલભાઈ, શરદભાઈ, પ્રફુલ્લભાઈ,
લીલાવતીબેન, પ્રીતિબેન, હીનાબેનના
બનેવી તા. 27-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-4-2025ના મંગળવારે સવારે 10થી 12 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
પુનડી (તા. માંડવી) : લાભુબા રણજિતસિંહ જાડેજા (ઉ.વ. 74) તે રણજિતસિંહ માધુભાના પત્ની, જયશ્રીબાના માતા, પૂજાબા,
હેમાબા, આર્યદીપના નાની તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 1-5-2025ના ગુરુવારે ક્ષત્રિય સમાજવાડી, પુનડી ખાતે.
રામગઢ-લફરા (તા. મુંદરા) : જાડેજા દોલુભા રણમલજી (ઉ.વ. 60) તે ઓગુભા, સ્વ. કેણુભા, સ્વ. જગમલજીના
ભાઇ, યુવરાજસિંહ, વનરાજસિંહના પિતા,
કરણસિંહના દાદા, જીતુભા હમીરજી, દેવુભા, કાનુભા, ફતેહસિંહ,
પ્રવીણસિંહ દાદુભાના કાકાઇ ભાઇ, નટુભા દિલુભા ગોહિલ,
મુકેશસિંહના બનેવી, સોઢા ગુલાબસિંહ મંગલજી,
પુનમસિંહના મામા તા. 26-4-2025ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા સમાજની ડેલી, રામગઢ-લફરા ખાતે.
વિરાણી મોટી (તા. નખત્રાણા) : બિપિન છોટાલાલ મકવાણા (લુહાર)
(ઉ.વ. 42) તે વિજયાબેન છોટાલાલ વીરજીના
મોટા પુત્ર, સ્વ. પાર્વતી વીરજી ગોકલદાસના
પૌત્ર, હિનાબેનના પતિ, વંશ, સ્નેહાના પિતા, અલ્પેશ, અશોકના
મોટા ભાઇ, નીલમબેનના જેઠ, સ્વ. હીરાલાલ,
સ્વ. દિનેશના નાના ભાઇના પુત્ર, વિનોદ,
રસિક, હંસાબેન પરેશ પરમાર (માધાપર)ના ભત્રીજા,
ભાવેશ, પરેશ, રાજ,
ખુશાલ, સ્વ. રોનક, દીપેશ,
પીયૂષ, નિશા, હિનાબેન મુકેશ
પઢારિયા (ભુજ), હેમાક્ષી યતિન પિત્રોડા (ગાંધીધામ)ના કાકાઇ ભાઇ,
ગં.સ્વ. તરલાબેન હીરાલાલ દેવજી પિત્રોડા (કોટડા-જ.)ના જમાઇ, વિશાલ પિત્રોડાના બનેવી, સ્વ. વેલજી પચાણ પરમાર (માધાપર)ના
દોહિત્ર તા. 27-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-4-2025ના બુધવારે સાંજે 4થી 5 દરિયાલાલ
લોહાણા મહાજનવાડી, વથાણ ચોક,
વિરાણી મોટી ખાતે.
ભચાઉ : ઉષાબા હરદીપસિંહ ઝાલા (ઉ.વ. 41) તે હરદીપસિંહ કિરીટસિંહ (દુધરેજ)ના
પત્ની, સ્વ. જામુભા ભૂપતસિંહ સોઢા (મૂળ આધોઇ હાલે ભચાઉ)ના
પુત્રી, રઘુભા (પીજીવીસીએલ-ભચાઉ), મહિપતસિંહના
બહેન, કૃતિકાબા, વિશ્વરાજસિંહના માતા,
આસુભા ભૂપતસિંહ સોઢા (આધોઇ), પ્રવીણબા મહેન્દ્રસિંહ
જાડેજા (પોલડિયા), કનકબા ઘનશ્યામસિંહ જાડેજા (ભદ્રેશ્વર),
હંસાબા ગેમરસિંહ રાઠોડ (ડુમરા), સ્વ. જોરુભા સોઢા,
રાસુભા સોઢા (આધોઇ), પ્રવીણસિંહ સોઢા (વમોટી મોટી),
મહેન્દ્રસિંહ સોઢા (ભુજ), કિશોરસિંહ સોઢા (પૂના),
નટુભા સોઢા (ભચાઉ), સ્વ. વેલુભા, હેતુભા સોઢા (ભચાઉ), બનુભા, દિલુભા
સોઢા (મુંબઇ)ના ભત્રીજા, હનુભા સોઢા (આધોઇ)ના ભત્રીજાના પુત્રી
તા. 27-4-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 2-5-2025ના શુક્રવારે વર્ધમાન નગર, ભચાઉ ખાતે.