ભુજ : ભુપેન્દ્ર કાંતિલાલ અંજારિયા (ઉ.વ. 90) તે સ્વ. કાંતિલાલ
મોહનલાલ અંજારિયાના પુત્ર, રેખાબેનના પતિ, ડો. જય, હસીત, સ્વ. સમીર, નિમિષાના પિતા,
ધીરેન છાયા, ઉત્તરા-કવિતાના સસરા, સ્વ. ડો. શશિકાંત કાંતિલાલ ધોળકિયાના જમાઈ, ડો. વીરેન્દ્ર,
મુકેશ, સ્વ. કશ્યપના બનેવી, સ્વ. વિનોદચંદ્ર (ભુલાભાઈ), સ્વ. કિશોરભાઈ, સ્વ. શશિકાંતભાઈ,
સ્વ. યોગેશચંદ્ર, સ્વ. મધુકર અંજારિયાના ભાઈ, મિહિર, ભુવન, રોહન, રિયા કૃતાર્થ ત્રિવેદીના
દાદા, જ્યોતના નાના, પૂજાના દાદાજી, જીતેષીના નાનાજી, સ્પૃહાના પરદાદા તા.
26-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11- 2024ના ગુરુવારે સાંજે 5થી
6 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠીબારી, ભુજ ખાતે.
ભુજ : સમા અબ્દુલગફુર મામદ (ઉ.વ. 67) (નિવૃત્ત સિ. ક્લાર્ક-જિલ્લા
શિક્ષણાધિકારીની કચેરી, ભુજ) તે દાઉદ મામદ (નિવૃત્ત-ઓફ્રેડ હાઇસ્કૂલ, ભુજ)ના મોટાભાઇ,
અસલમ, ઝરીના ઇસ્માઇલ સમા, ઝુબેદા અબ્દુલ રશીદના પિતા, કરીમબાઇ જકરિયા સુમરા, જન્નતબાઇ
હુસેન સુમરા, ફરીદાબાઇ અયુબ સમાના ભાઇ, મ. હાજી રહેમતુલ્લા નૂરમામદના જમાઇ, સુમરા કાસમ
રહેમતુલ્લા, સુમરા અબ્દુલસતાર, હાજીયાણી જેનબબાઇ અનવર સમાના બનેવી, અરમાન, આદિલના દાદા
તા. 26-11-24ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-24 ગુરુવારે 9થી 10 બકાલી
કોલોની સાર્વજનિક પ્લોટ, બકાલી કોલોની, કોડકી રોડ, ભુજ ખાતે.
ભુજ/જૂનાગઢ : મૂળ ભુજના માંગરોળ નિવાસી યજ્ઞેશ્વરીબેન (જગુબેન)
મહેશભાઈ માંકડ (ઉ.વ. 80) (નિવૃત્ત શિક્ષિકા ટાવર શાળા માંગરોળ) તે સ્વ. મહેશભાઈ ચમનલાલ
માંકડના પત્ની, સ્વ. શિવલાલભાઈ (ધૂની) દુર્ગાશંકરભાઈ ધોળકિયાના પુત્રી, સ્વ. ભૂપેન્દ્રભાઇ,
સ્વ. ઉષાબેન, સ્વ. દેવીબેન, સ્વ. સુરેખાબેન
તેમજ મુકેશભાઇ (નિવૃત્ત કેડીડીસી બેન્ક-ભુજ)ના બહેન, હેમાંગ (સત્ય સાંઈ સ્કૂલ
જામનગર), ધર્માંગના માતા, મહેશ્વરીબેન ધોળકિયા, ઇલાબેન ધોળકિયાના નણંદ, જગદીશ ચમનલાલ
માંકડના મોટા ભાભી, ખેવનાબેન હેમાંગ માંકડના સાસુ, યશ્વી, મૈત્રીના દાદી તા.
26-11-2024ના માંગરોળ મુકામે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે
સાંજે 5.30 વાગ્યે નિવાસસ્થાન ગાયત્રી કોલોની, માંગરોળ, જિ. જૂનાગઢ ખાતે.
ભુજ : ખલીફા અલીમોહંમદ હારૂન (ઉ.વ. 83) (આર.ટી.ઓ. એજન્ટ) તે
શફીમોહંમદ, તાહેરા ખુરશીદ, શબાના, મોના ખલિફા/ કોઠારી (વ્હાઈટ હાઉસ પબ્લિક સ્કૂલ)ના
પિતા, શરીફાબેન (નિવૃત્ત પો.હેડ કોન્સ્ટે.), શકીનાબેન (નિવૃત્ત શિક્ષિકા)ના મોટા ભાઈ,
કાસમ રમજાનના બનેવી, મ. જરીયા અલીમામદ મીઠુના સાઢુભાઈ, યુસુફ કાસમ, અ. વાહિદ, રફિક,
સેમ્યુઅલ થોમસના સસરા, મેમુના અનવર કોરેજાના મામા, તરન્નુમ, તસવ્વુરના દાદા, અલ્તાફ
મામદ ખલીફા (નખત્રાણા)ના દાદા સસરા, સલમાન, તનિવીર, તબસુમ તોકિરા, સાહિલ, નમિરાના નાના
તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-2024ના ગુરુવારે સવારે
10થી 11 ઇબ્રાહિમ મસ્જિદ, મોટાપીર ચાર રસ્તા, સંજોગનગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ ત્રંબૌના સંજય આમદ કોલી (ઉ.વ. 17) તે રાજુબાઇ આમદ
મુસાના પુત્ર, કારા આમદ, હીરલબાઇ આમદના ભાઇ તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 27-11-2024ના સવારે 9થી 10 નિવાસસ્થાન આશાપુરા નગર, આશાપુરા મંદિરની બાજુમાં, ભુજ
ખાતે.
ગાંધીધામ : ભગવંતી હોતચંદ લખવાની (ઉ.વ. 82) તે સ્વ. હોતચંદ આલુમલ
લખવાની (ઉત્તમ ક્લોથ)ના પત્ની, રાજુ, કમલ (જી.ડી.એ.)ના માતા, ચીંકી દિપેશ ગિધવાની,
રોહિત, રિષભના દાદી, સોનમ, રિતિકાના સાસુ, દિપેશ ગિધવાનીના દાદીસાસુ, સ્વ. કનયાલાલ,
સ્વ. શિરૂમલ, સ્વ. ખૂબચંદ, તારાચંદ (કે. પી. કુર્તી)ના ભાભી, ઇશ્વરી, ગોદાવરી, આશા,
સ્વ. નંદિનીના દેરાણી, વિજય, સુરેશ, દીપક, ચુનિલાલ, મહેશ, જયકિશનના કાકી તા.
26-11-24ના અવસાન પામ્યા છે. પઘડી / પ્રાર્થનાસભા તા. 28-11-24 ગુરુવારે સાંજે 5 કલાકે
ઝુલેલાલ મંદિર, શિવ હોટલ પાસે, ગાંધીધામ ખાતે.
ગાંધીધામ : મૂળ છાડવારા (ભચાઉ)ના ગુસાઇ રણછોડગર (ઉ.વ. 72) તે
સ્વ. ભાનુબેન વેલગર ગુસાઇના પુત્ર, કમળાબેનના પતિ, નીલેશગર, સુરેશગર, સ્વ. શારદાબેન
(નારાણપર), મીનાબેન (નેત્રા)ના પિતા, ઇશ્વરગર (માધાપર), કમળાબેન (ગુંદાલા), મધુબેન
(માધાપર), સ્વ. મોહનગરના ભાઇ, સ્વ. રાધાબેન રેવાગર (મૂળ ખેડોઇના હાલે મુંદરા)ના જમાઇ,
સ્વ. કેશવગર, કાશીબેન, સ્વ. જવેરગર, કમલગર, ગોવિંદગર નવીનગરના બનેવી, કમલેશગર (નારાણપર),
નીલેશગર (નેત્રા), સરોજબેન, ભાવનાબેનના સસરા, મનીષાબેન, છાયાબેનના મોટાબાપા, વેદિકા,
શિવ, હેત, નિત્યાના દાદા, પારસ, પ્રતીક, વિવેક, ઉર્વીના નાના તા. 25-11-2024ના અવસાન
પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 કપિલમુનિ
આશ્રમની બાજુમાં, ગોસ્વામી સમાજવાડી, આદિપુર ખાતે તેમજ ભંડારો તા. 7-12-2024ના શનિવારે
નિવાસસ્થાને.
નખત્રાણા (નવાવાસ) : નર્મદાબેન જીવરાજ રવાણી (રામાણી) (ઉ.વ.
75) તે સ્વ. માવજી ઉકેડા રવાણીના પુત્રવધૂ, જીવરાજ માવજી રવાણીના પત્ની, સુરેશભાઇ,
હરેશભાઇ (બેંગ્લોર), રાજુભાઇ, નિર્મળાબેન (અમેરિકા), દીપાબેન (થાણા)ના માતા, વેલાંબેન
(થાણા), પ્રેમિલાબેન (રસીલાબેન) (માધાપર), બાબુભાઇ વિશ્રામ રવાણી (રામાણી), લાલજી રામજી
રવાણીના ભાભી, મુકેશભાઇ, નરેશભાઇ રવાણી, રમેશભાઇ (મસ્કત)ના મોટીમા તા. 26-11-2024ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-2024 સુધી સવારે 8.30થી 10 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન
નવાવાસ, નખત્રાણા ખાતે.
નખત્રાણા : મૂળ રવાપરના કાનજીભાઇ થાવરભાઈ સિજુ (મિત્રી) (ઉ.
વ. 71) તે થાવરભાઇ ઉગાભાઇ સિજુના પુત્ર, ચંદ્રેશ, જિજ્ઞેશ, સ્વ. રમેશભાઇ, પ્રેમિલાબેન
હરેશ બુચિયા (વડવા કાંયા), ઉષાબેન હરેશભાઇ મકવાણા (બળદિયા)ના પિતા, મારવાડા વાલજીભાઇ
મંગાભાઇ (રામપર સરવા હાલે અંજાર)ના બનેવી, સ્વ. જસમાબેન જેઠાભાઇ (માતાના મઢ), સ્વ.
વાલબાઇ સુમાર મેરિયા (જડોદર), ભચીબેન તાલા બુચિયા (બેરુ), નાનબાઇ પુના (રવાપર)ના ભાઇ
તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. બારસની વિધિ તા. 29-11-2024ના શુક્રવારે સાંજે,
તા. 30-11-2024ના શનિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને.
મુંદરા : કેશુમલ જસુમલ તન્ના (ઉ.વ. 82) તે લોકુમલ જસુમલ તન્નાના
નાનાભાઇ, રાધાબેનના પતિ, દીપકભાઇ, દિલીપભાઇ, કાંતિભાઇ, ચેતનભાઇના પિતા, મોહનભાઇ, હિંમતભાઇના
કાકા, રાજદીપ, હર્ષ, હિતેશ, વિરાજના દાદા તા. 26-11-24ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-11-24 ગુરુવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, ઘનશ્યામ પાર્ક, મુંદરા ખાતે.
ડગાળા (તા. ભુજ) : ભગુભાઈ કાંયાભાઈ રાઘાણી (ઢીલા) (ઉ.વ. 69)
(માજી ચેરમેન, જમીન વિકાસ બેન્ક-ભુજ) તે રણછોડભાઈ, હરિભાઈ, પ્રકાશભાઈના પિતા, નીરજ
રણછોડભાઈ, ધીરજ રણછોડભાઈ, વિશ્વાસ રણછોડભાઈ, શુભમ હરિભાઈ, રાજવીર પ્રકાશભાઈના દાદા
તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ડગાળા ખાતે.
કોટાય (તા. ભુજ) : મેઘીબેન (ઉ.વ. 78) તે ધનાભાઇ રવાભાઇ?ડાંગરના
પત્ની, વાલજી, માવજી, ભગુ, હરિ, દામજી, રણછોડના માતા તા. 26-11-24ના અવસાન પામ્યા છે.
બેસણું નિવાસસ્થાન કોટાય (તા. ભુજ) ખાતે.
શિણાય (તા. ગાંધીધામ) : ધિરજભાઈ લાલજીભાઈ બલદાણિયા (ઉ.વ.
58) તે સ્વ. મોઘીબેન લાલજીભાઈ બલદાણિયાના પુત્ર, ગં.સ્વ. ઝમીબેનના પતિ, સ્વ. ભરતભાઈ
અને મહેશભાઈના પિતા, ગં.સ્વ. ગીતાબેન અને પૂનમબેનના સસરા, ક્રિશિવ અને અંશના દાદા,
સ્વ. લખીબેન જેઠાભાઈ હડિયા (મુંઝાણી)ના જમાઈ, ભાણજીભાઈ, સ્વ. દેવશીભાઈ, માધવજીભાઈ,
જેરામભાઈ, ગં.સ્વ. સવિતાબેનના ભાઈ તા. 25-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 27-11-2024ના બુધવારે સવારે 10થી 11 સોરઠિયા જૂની સમાજવાડી, શિણાય ખાતે.
મસ્કા (તા. માંડવી) : ચત્રભુજ માવજી ગોર (ઉ.વ. 86) તે સ્વ. લક્ષ્મીબેન
માવજી લક્ષ્મીદાસ મોતાના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી જોષી (બિદડા)ના જમાઇ, વિમળાબેનના
પતિ, ભરત, કેતનના પિતા, ફાલ્ગુનીબેન, પ્રીતિબેનના સસરા, સ્વ. દયાશંકર (શંભુભાઇ), સ્વ.
વિઠ્ઠલદાસ, સ્વ. અમૃતબેન જેઠાલાલ માકાણી (મસ્કા), ગં.સ્વ. ચંચળબેન બાબુલાલ વ્યાસ (શેખાઇબાગ-ગુંદિયાળી)ના
ભાઇ, ગં.સ્વ. ભારતીબેન (ભચીબેન), ગં.સ્વ. ઝવેરબેનના દિયર, સ્વ. ધનગૌરીબેન, હર્ષદાબેન,
કીર્તિ, પ્રકાશ, દીપકના કાકા, ગિરીશભાઇ, વેલજીભાઇ, જ્યોતિબેન, મધુબેન, રેખાબેનના કાકાજી
સસરા, આર્યા, ખુશી, હર્ષ, ધાર્મિના દાદા, કિશોરભાઇ, રમીલાબેન રમેશકુમાર મોતા, ઉર્મિલાબેન
અનિલભાઇ ગોર, દીપ્તિબેન અશ્વિનભાઇ મોતાના બનેવી તા. 22-11-2024ના કાંદીવલી-મુંબઇ મધ્યે
અવસાન પામ્યા છે. સાદડી/પ્રાર્થનાસભા રાખી નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી દયાળજીભાઇ (ઉ.વ. 75) તે સ્વ.
વિશ્રામભાઈ ફકીર ભક્કડના પુત્ર, લક્ષ્મીબાઈના પતિ, દિનેશ, હરેશ, દેવીબેન, નીતાબેનના
પિતા, મહેશભાઈ રણછોડદાસ ગજરા (શિરવા), દીપકભાઇ દયાળજી ગજરા (શિરવા), પ્રભાબેન, ભાવનાબેનના
સસરા, કરણ, જુગલ, ઉર્વી, ઝીલના દાદા, સ્વ. શંકરલાલ, સ્વ. જખીબાઇ શિવજીભાઈ કટારમલ (ધુણઇ),
સ્વ. કલાવંતીબેન દયાળજી કટારમલ (હમલા), ગં.સ્વ. ગંગાબાઇ ચત્રભુજ ગોરી (શિરવા)ના ભાઇ,
કનૈયાલાલ (કેન્યા), અશોકભાઈના કાકા, સ્વ. હરજી ઉમરશીભાઈ કટારમલ (હમલા)ના જમાઇ, મોહનલાલ,
બુધિયાભાઇ, સ્વ. બાબુભાઈ તથા શંભુલાલના બનેવી, નિખિલ, દર્શન, ચાર્મી, રિદ્ધિ, ભૂમિના
નાના તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-11-2024ના ગુરુવારે બપોરે
3થી 4 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
તલવાણા (તા. માંડવી) : મોહનભાઈ શિવદાસ પોકાર (ઉ.વ. 67) તે સ્વ.
શિવદાસ વિશ્રામ પોકારના પુત્ર, કાંતાબેનના પતિ, સ્વ. હંસરાજભાઈ, શાંતિભાઈ, સ્વ. અશોકભાઈ,
નરેન્દ્રભાઈ, નર્મદાબેન પ્રભુલાલ સેંઘાણી (દુર્ગાપુર), દેવકાબેન શાંતિલાલ સેંઘાણી
(મોમાયમોરા)ના ભાઈ, રમેશ, નીલેશ, વિજયાના પિતા, સ્વ. ભચીબેન દેવશીભાઇ રંગાણી (મદનપુરા)ના
જમાઈ, હીનાબેન, પુજાબેન અને રાજેશભાઈ ધોળુ (પદમપુર)ના સસરા, રુચિ, હાર્દી, નંદની, હસ્ત,
હેતવના દાદા, જીત અને હિતના નાના તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા.
27-11-2024ના બુધવારે સવારે 9થી 12, બપોરે 3થી 5 રામનગર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી
ખાતે.
મોટા લાયજા (તા. માંડવી) : જાત સલીમ હાસમ (દડુ ટેક્ષીવાળા)
(ઉ.વ. 70) તે અનવર, કાસમના પિતા, મ. જત ભચુ મમુ, મ. હુસેન, મ. ઉમર, મ. સિધિક, મ. ઇસ્માઈલ, મ. હુસેન, જત સુલેમાન (કોડાય)ના ભત્રીજા
(બાવાડો), મ. ઇબ્રાહિમ, જાકુબના બનેવી, જત ઇશાક (ગઢશીશા)ના સાળા, રોહા સુલેમાનના સાઢુભાઈ,
સઠીયા સુલતાન (બાડા), જુણેજા અસલમ (કોડાય)ના સસરા તા. 25-11-2024ના અવસાન પામ્યા છે.
વાયઝ-જિયારત તા 28-11-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને મોટા લાયજા
ખાતે.
દરશડી (તા. માંડવી) : મૂળ નુંધાતડના ગં.સ્વ. વિસ્નાબેન વિઠ્ઠલપુરી
ગોસ્વામી (ઉ.વ. 80) તે સ્વ. વિઠ્ઠલપુરી પુરુષોત્તમપુરીના પત્ની, સ્વ. રિદ્ધગિરિ હરિગિરિના
પુત્રી, સ્વ. માધવપુરી, સ્વ. ખીમપુરી, સ્વ. શંભુપુરી, સ્વ. ઝવેરપુરી, સ્વ. રૂક્ષ્મણીબેન,
સ્વ. બબીબેન, ગં.સ્વ. સાવિત્રીબેનના ભાઇના પત્ની, રાજેન્દ્રપુરી, કિશોરપુરી, સ્વ. ઉમાબેન
(માંડવી), ભરતપુરીના માતા, સ્વ. રંજનબેન, સ્વ. ગૌરીબેન, જયાબેન, મહેશગિરિ (માંડવી),
શિતલબેનના સાસુ, રોહિત, જયદીપ, ડિમ્પલ, સ્વ. દીપ્તિ, મોનિકાબેન ચંદનગિરિ (માધાપર),
રમેશ, જીતેન્દ્ર, અમૂલ, પૂજા, રાહુલના દાદી, એકતાબેન, જીનિતાબેન, રિંકલબેન, દિવ્યાબેનના
દાદીસાસુ, દુર્વા, જીયાંશના પરદાદી તા. 25-11-24ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી
તા. 28-11-24 ગુરુવારે સાંજે 3થી 4 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે,
તા. 6-12-24ના ઘડાઢોળ રાખેલ છે.
રાયણ મોટી (તા. માંડવી) : સંગીતાબેન પોકાર (ઉ.વ. 48) તે કરમશીભાઇના
પત્ની, સ્વ. રામબાઇ વિશ્રામ લધા પોકારના પુત્રવધૂ, નારાણભાઇ, જાનબાઇ શામજી વાડિયા
(માનકૂવા), સ્વ. કેશરબેન સેંઘાણી, મોંઘીબેન ધોળુના ભત્રીજાવહૂ, માવજીભાઇ, સ્વ. દેવકાબેન
રતનશી ધોળુ (દુર્ગાપુર), કસ્તુરબેન વાડીલાલ ધોળુ (કપડવંજ), શાંતાબેન કલ્યાણજી ભગત
(ગોધરા), પાર્વતીબેન મોહનલાલ દિવાણી, કમળાબેન સમાણી (માંડવી)ના ભાભી તા. 26-11-24ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-11-24 ગુરુવારે નિવાસસ્થાન ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા ફાતમાબાઇ (ઉ.વ. 97) તે હારૂન અબ્દુલ્લાહના
પત્ની, મ. અલીમોહમ્મદના ભાભી, સલીમ, અબ્દુલરજાકના મોટીમા, રાયમા યુસુફ હારૂન (નરેડી)ના
મોટાસાસુ, મ. રાયમા ઓસમાણ સિધિક ઉર્ફે બાવાભા (વિંગણિયાવાળા)ના બહેન તા. 26-11-24ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-11-24 ગુરુવારે સવારે 10થી 11 હાજી ઇસ્માઇલશા
જમાતખાના, ભૂઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ ગઢશીશા ખાતે.
શેરડી (તા. માંડવી) : સંગાર રતન (ઉ.વ. 72) તે સ્વ. જખુ કસુના
પુત્ર, વાલજીના પિતા, નરેશ, મનોજ, જયશ્રીના દાદા, સોનબાઇ કરશન (ભોજાય), બાંયાબાઇ ખીમજી
(બિદડા)ના મોટાભાઇ, સામત ઢોલુ સાકરીચાના જમાઇ તા. 26-11-24ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન ચંડી ફળિયા, શેરડી ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : જનકબા પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ. 55) તે
પ્રવીણસિંહ વેલુભા જાડેજાના પત્ની, મહિપતસિંહ, દિલીપસિંહના ભાભી, જયરાજસિંહ, હરદેવસિંહ,
મહેન્દ્રસિંહના ભાભુ તા. 26-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-11-2024ના જેસરપીર
દાદાની વાડી, ગુંદાલા ખાતે.
ભડલી (તા. નખત્રાણા) : પ્રકાશભાઇ ભીમજી છાભૈયા (ઉ.વ. 41) તે
ભીમજીભાઇ શિવજી છાભૈયાના પુત્ર, ઉષાબેનના પતિ, લક્ષ્મીબેન (ઇન્દોર), જયશ્રીબેન (નાગપુર),
વંદનાબેન (હૈદરાબાદ)ના ભાઇ, કેવલ અને મહેકના પિતા તા. 24-11-2024ના નાગપુર ખાતે અવસાન
પામ્યા છે. બેસણું તા. 28-11-2024ના સવારે 8થી 11 પાટીદાર સમાજવાડી, ભડલી ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : જેપાર બુધુભાઇ ખેંગાર (ઉ.વ. 72) તે
કાન્તાબેનના પતિ, નવીન, કાનજી, બેબીબેન (વિરાણી મોટી), મઘીબેન (ઉખેડા હાલે મિરજાપર)ના
પિતા, વિજય, દીપક, શંકર, વનિતા, સાક્ષી, અયાંશીના દાદા, અશોક મૂળજી ગોરડિયા (વિરાણી
મોટી), હરિલાલ તેજા સીજુના સસરા, ધનજીભાઇ, મઘાભાઇ, હીરાબેન, નેણબાઇ, જશીબેન, રામીબેનના
ભાઇ, ગાભાભાઇ, વાલજીભાઇના કાકાઇ ભાઇ, કરમશી, ભીમજીના કાકા તા. 26-11-2024ના અવસાન પામ્યા
છે. ધાર્મિકક્રિયા તા. 29-11-2024ના આગરી, તા. 30-11-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન કોટડા
(જ.) ખાતે.
નલિયા (તા. અબડાસા) : મૂળ સણોસરાના લખમશી જુમા દનિચા (ઉ.વ.
46) તે લખમાબાઈ જુમા અભુ દનીચાના પુત્ર, નેણબાઈના પતિ, સ્વ. તેજાભાઈ, ખીમજી, હીરજી,
વેરશી, ખેતશી, નારાણ, પુરબાઇ નાનજી હેંગણા, મેગલબેન નરશી રોશિયા, શાંતાબેન દામજી વેગોરા,
ખીમઈબેન ગોપાલ હેંગણાના ભાઈ, ગાંગજી હીરજી પિંગલસુરના જમાઈ તા. 24-11-2024ના અવસાન
પામેલ છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
ઘડુલી (તા. લખપત) : મૂળ ભાવનગરના જયાબેન નાથાભાઈ પટેલ (ઉ.વ.
72) તે મહેશભાઈ નાથાભાઈ પટેલ, વિનોદભાઈ નાથાભાઈ પટેલના માતા તા. 25-11-2024ના અવસાન
પામ્યા છે. સાદડી તા. 27-11-2024ના બુધવાર સાંજે 4થી 5 નિવાસસ્થાને પુરોહિત નગર, ઘડુલી
ખાતે.