• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

ભુજ : ચા..કા. મોઢ બ્રાહ્મણ પીયૂષભાઈ જયંતીલાલ ગોર (નિવૃત્ત ફોરેસ્ટર-ભુજ) (.. 72) તે સ્વ. ગૌરીબેનના પુત્ર, સ્વ. ગીતાબેનના પતિ, બિંદિયા (પી.જી.વી.સી.એલ.), દિપાલી, નિમિષ (નગરપાલિકા-ભુજ)ના પિતા, રીના નિમિષ ગોર, જયંત શિલુ, યોગેશ દવેના સસરા, મહેશ મહારાજ જે. ગોર (સ્વામિ. મંદિર-ભુજ), સ્વ. વિનુબેન મહેન્દ્ર ભટ્ટ, નેહાબેન, પ્રસન્તાબેન સુરેશકુમાર પંડયા, પ્રતિમાબેન નરેન્દ્ર ભટ્ટના ભાઇ, સ્વ. ભારતીબેનના જેઠ, સ્વ. જવેરલાલ શિવશંકર ભટ્ટના જમાઇ, સ્વ. નરેન્દ્ર (અંજાર), ભરત, મહેશ (પપ્પુ), સ્વ. નીલ, નીરદના બનેવી, અક્ષય, રાહુલ, કૃપાલ મહારાજના કાકા, પર્વના દાદા, હીર, અગસ્ત્યના નાના, વિણા (વડોદરા), હિતેષ (એસ.ટી.), આશિષ (પોલીસ), મૌલિક મહારાજ, શીતલ, નીરજ, સ્વ. મોહિનીના મામા, ભાવિની, દક્ષના ફુવા તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 શક્તિધામ, મંદિર, ભુજ ખાતે.

ભુજ : ગંગાબેન કાનજી મોતા (.. 87) સ્વ. ભચીબાઈ વેલજી અજાણીના પુત્રી, સ્વ. જમનાબેન ધનજી જોશી, ગૌરીશંકર વેલજી અજાણીના બહેન, ગં.સ્વ. રમીલાબેનના નણંદ, મનીષા, સ્વ. ભક્તિ, રવીન્દ્ર (મારાજ પાંઉભાજી), ડિમ્પલના ફઈ, ભરત ધનજી જોશી (મુંબઈ)ના માસી, કાન્તિભાઈ, સેજલના ફઈસાસુ તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. પ્રર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : ગં.સ્વ. ઊર્મિલાબેન (.. 75) તે સ્વ. જિતેન્દ્ર શિવજી સોનેજી (નિવૃત્ત એલ.આઇ.સી.)ના પત્ની, સ્વ. ભૂપતલાલ વશનજી કકૈયાના પુત્રી, ભરત (પી.જી.વી.સી.એલ.), પ્રીતિના માતા, સુધા અને જયેન્દ્ર કિશોરચંદ્ર મર્થક (રાજકોટ)ના સાસુ, સાગરના દાદી, ઇશ્વરલાલ, જવેરીલાલ (નિવૃત્ત જી..બી.), સ્વ. નિર્મળાબેન શંકરલાલ શનિશ્ચરા (અમદાવાદ), સરસ્વતીબેન કાનજી છાટબાર (ઘાટકોપર-મુંબઇ), હેમલતાબેન પ્રવીણચંદ્ર સોદાગર (ફતેહગઢ), ઉષાબેન નવીન ખત્રી (નાઇરોબી)ના ભાભી, સ્વ. દમયંતીબેનના દેરાણી, મીનાબેનના જેઠાણી, વિજય, શશાંક, માલિની, શિલ્પા, પરીના કાકી, સુગતકુમાર પ્રિયદર્શી, વિજયકુમાર ગઢવાણા, દીપા, મીનાના કાકીસાસુ, ધવલ અને પ્રિન્સના નાની તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : ...સુ. પરમાર કાનજી કરશનદાસ (.. 73) તે સ્વ. અમૃતબેન કરશનદાસના પુત્ર, સ્વ. વાલજીભાઇ, સ્વ. બાબુલાલ, સ્વ. દયારામ, સ્વ. અમૃતલાલ, સ્વ. શંકરલાલ, સ્વ. સાવિત્રીબેન અમૃતલાલ સાંચલા (અંજાર), વૃજલાલ, વિનોદચંદ્રના ભાઇ, સાવિત્રીબેન, જયાબેન, સ્વ. કમળાબેનના દિયર, સુશીલાબેન, નીતાબેનના જેઠ, સ્વ. મોહનલાલ જેઠાલાલ, સ્વ. ઇશ્વરલાલ જેઠાલાલ, સ્વ. વાલીબેન ખીમજી ગોહિલના ભાણેજ, સ્વ. મહેશ, નટવર, રાજેશ, ગૌતમ, સ્વ. આનંદ, મેહુલ, બ્રિજેશના મોટાબાપા તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 દરજી જ્ઞાતિની વાડી, નાગરચકલા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : સૈયદ સકીનાબીબી (.. 89) તે આલમશાના પત્ની, મીઠુમિયાં (જામનગર)ના પુત્રી તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-5-2024ના બુધવારે સવારે 10થી 11 ભાઇઓ માટે જન્નત મસ્જિદ, ઉપલીપાળ રોડ તથા બહેનો માટે નિવાસસ્થાને અપનાનગર-2, પાટવાડી ગેટ, ભુજ  ખાતે.

ભુજ : સલમાબેન મથડા (.. 26) તે લતીફ હાજી બાવા મથડાના પુત્રી, . હાજી બાવા જખરાના પૌત્રી, સિકંદર, આફતાબના બહેન, રમજાન, રફીક, રજાક, અબ્બાસ કેવટ, હુશેન અભુ, મેર સલીમ સુમાર, ઇલિયાસ હાલેપોત્રાના ભત્રીજી, સલીમ સોલંકીના સાળી, . કારા બાફણના દોહિત્રી, હાસમ, અજીમના ભાણેજી તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-5- 2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન આલા હઝરત મદરેસાની પાસે, મદીનાનગર-2, મોટા પીર રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ રાપરના લીલાવંતીબેન મજીઠિયા (.. 74) તે સુરેશભાઇ મજીઠિયાના પત્ની, રવજીભાઇ મજીઠિયાના પુત્રવધૂ, શામજીભાઇ દામજીભાઇ રાજદે (બેલા, તા. રાપર હાલે ગાંધીધામ)ના પુત્રી, સ્વ. હિતેષભાઇ, નીમાબેન કિશોરભાઇ દાવડા, નિશાબેન વિમલભાઇ ઠક્કરના માતા, હરિલાલ રવજીભાઇ, ભગવતીબેન જમનાદાસ સોમેશ્વર, રંજનબેન ખટાઉભાઇ પૂજારા, ભાનુબેન ચંદુલાલ ચંદેના ભાભી, રતિલાલભાઇ રાજદે, દયારામભાઇ રાજદે, ભરતભાઇ રાજદે, અશોકભાઇ રાજદે (અશોક રોડવેઝ-ગાંધીધામ), સરસ્વતીબેન ત્રિભુવનદાસ ચંદેના બહેન, વખતરામભાઇ મોરારજીભાઇ કોટકના દોહિત્રી, પારૂલબેનના સાસુ, કમળાબેન હરિલાલના જેઠાણી, જાગૃતિબેન જેમ્સ, નેહાબેન ભાવિનકુમાર માણેક, આરતીબેન તુષારકુમાર આચાર્ય, જીલ્પાબેન હિમાંશુકુમાર પૂજારાના મોટીમા, ચત્રભુજભાઇ વખતરામભાઇ કોટકના ભાણેજી, સ્મિત અને મલયના દાદી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 પંડિત દીનદયાળ હોલ ગુરુકુલ, ગાંધીધામ ખાતે. (દશો રાખેલ નથી)

ગાંધીધામ : મૂળ ગામ બુડધ્રોના દેવરાજ હરદાસ ભુવા (ગઢવી) (.. 66) તે સભાઇબેનના પતિ, કનૈયા, કમલેશ, સીમા, ચેતના, હિરલ, પરમેશ્વરી, જ્યોતિ, ડોલીના પિતા, શિવરાજભાઇ, નારાણભાઇ, મુરીબેનના ભાઇ તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-23-24/5 (ત્રણ દિવસ) સોનલ નગર, ભારતનગર, ગાંધીધામ નિવાસસ્થાને તથા ઉત્તરક્રિયા પાણી તા. 31-5-2024ના તે સ્થળે.

ગાંધીધામ : મૂળ વડવા હોથીના પ્રેમિલાબેન મંગરિયા (.. 40) તે રવિભાઇ દેવજીભાઇ મંગરિયાના પત્ની, સ્વ. ઉમાબેન દેવજી ખીમજીભાઇના પુત્રવધૂ, લખીબેન આત્મારામના ભત્રીજાવહુ, અરજણભાઇના નાના ભાઇના પત્ની, માયારામ, જેન્તી, કમીબેન અરજણ બુચિયા (ફરાદી)ના ભાભી, નાનુબેનના દેરાણી, ગીતાબેનના જેઠાણી, કાંતિ, પુના, રવિના કાકી, નયનાના માતા, નિરાલી, પલકના મોટીબા, ગં.સ્વ. કેસરબેન માવજી જેપાર (જાંબુડી)ના પુત્રી, રમેશ, હરેશ, ધનજી, વનિતા મોહન જોગણિયા (નિરોણા), રમીલા દેવજી ઓઢાણા (ઝુરા)ના મોટા બહેન તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-5-2024ના આગરી તથા તા. 25-5-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન નવી સુંદરપુરી ખાતે.

આદિપુર : હની દિલીપ નરિયાની (.. 40) તે ભગવાનદાસ ઈસરાનીના પુત્રી, દિલીપ એસ. નરિયાની (ગુરુકૃપા પાર્લર)ના પત્ની, દેવેન અને માનવના માતા, જીતુ અને વનીતાના ભાભી તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. પઘડી તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 6.30 વાગ્યે લછવાની ધરમશાળા, વોર્ડ 4-, આદિપુર ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની નિર્મળાબેન (.. 63) તે સ્વ. જેન્તીલાલ મૂળજીભાઇ સોનીના પત્ની, સ્વ. કાન્તાબેન, સ્વ. મૂળજી ચત્રભુજ ગોવિંદજીના પુત્રવધૂ, સ્વ. લધુભાઇ હંસરાજ બારમેડા (સુખપર)ના પુત્રી, કિશન અને હનિબેનના માતા, માહિરના દાદી, મોનિકા અને ભવ્યકુમારના સાસુ, મહેશભાઇ (ભુજ)ના નાના ભાઇના પત્ની, અરવિંદભાઇ, ભરતભાઇ, કૌશલ્યાબેન જનકલાલ બિજલાણી, નિર્મળાબેન રશ્મિનકુમાર (તલોદ)ના ભાભી, જનકલાલ, રશ્મિનકુમારના સાળાના પત્ની, સ્વ. સરલાબેનના દેરાણી, શીલાબેન, મનીષાબેનના જેઠાણી, ફિલિપ, ઝેનીબેન લવકુમાર ઠક્કર (ભુજ), વિરલ, જીનલબેનના કાકી, પરીક્ષિત, રામેશ્વરીબેન મહેશકુમાર ભાનુશાલી, દાનિશ (તલોદ)ના મામી, સ્વ. મણિબેન (નખત્રાણા), સ્વ. મુક્તાબેન (સુખપર), રમાબેન, ભાવનાબેન (ભુજ), પ્રાણલાલભાઇ, ભરતભાઇ (સુખપર)ના બહેન તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-5-2024ના બુધવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિની સમાજવાડી, ગંગા નાકે, અંજાર ખાતે.

આદિપુર : મૂળ જાખોત્રાના આણંદજી આલાભાઇ ભટ્ટી (.. 78) તે હંસાબેનના પતિ, રાજેશભાઇ, સંગીતાબેનના પિતા, લતાબેન, રાજેશભાઇ રાઘવજી સોલંકીના સસરા, વીર, ક્રિશા, કરણ, રોહિત, સાગરના દાદા, પ્રથમ, ધ્રુવીના નાના તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024ના સાંજે 6થી 6.30 અંબાજી મંદિર, સાતવાળી ખાતે.

અંજાર : વિશનજીભાઇ હરિરામભાઇ પૂજારા (.. 84) તે સ્વ. સાકરબેનના પુત્ર, સવિતાબેનના પતિ, શિવાંગીના પિતા, નરસિંહભાઇ માનસંગ કાલાણીના જમાઇ, સ્વ. નબુબેન (મઢીવાળા), મનજીભાઇ (માસ્તર) (વિરાણી)ના ભાઇ, વિનોદભાઇ, રાજેશભાઇ, સ્વ. નીલેશભાઇના બનેવી, હેલમતાબેનના દિયર તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-5-2024ના બુધવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : લુહારવાઢા ફાતમાબાઇ ઇબ્રાહિમ (.. 92) તે હુસૈની તથા મહંમદ રફીકના માતા તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-5-2024ના ગુરુવારે સવારે 11થી 12 સોનાવાલા નાકા અંદર આવેલ કામલશા મસ્જિદ ખાતે.

મુંદરા : ગોહિલ મહેન્દ્રસિંહ વેલુભા (.. 65) તે સ્વ. ગંગાબા વેલુભા અલુજીના પુત્ર, સ્વ. પ્રેમિલાબા ભીમજીભા ડુડિયાના જમાઇ, સ્વ. સાવિત્રીબાના પતિ, સ્વ. ગોહિલ મુરુભા અલુજીના ભત્રીજા, સ્વ. ભરતસિંહ, ક્રિષ્નાબા, ગીતાબા જયેન્દ્રસિંહના પિતા, સ્વ. માનસંગજી, લીલાબા, ઇંદિરાબા, રાજેન્દ્રસિંહ, સ્વ. વિજયસિંહના મોટા ભાઇ, શક્તિસિંહ અનિરુદ્ધસિંહના મોટાબાપુ, સ્વ. સોઢા અરવિંદસિંહ, પીઠડિયા હિતેષભાઇ, પ્રિયાબાના સસરા, કિંજલબા, કશિશબા, ઉર્મિલાબા, જયદીપસિંહ, ધ્રુવી, શિવના નાના તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

સુરજપર (તા. ભુજ) : હાલે સુરત પ્રીતિબેન સાધુ (.. 46) તે કિરીટકુમાર સાધુના પત્ની, મેહુલના માતા, હેતલબેનના સાસુ, કૈલાશબેન બાબુલાલ ત્રિભુવનદાસ સાધુના પુત્રવધૂ, સ્વ. હેમલતાબેન ગોકલદાસ રઘુવરદાસ સાધુ (માંડવી હાલે ભુજ)ના પુત્રી, અનિલકુમાર ગોકલદાસ સાધુ (ભુજ)ના બહેન, સુશીલાબેનના નણંદ, મેઘના, પાર્થના ફઇ, શરદભાઇ, ભાવેશભાઇના નાના ભાઇના વહુ, રમીલાબેન, નીતાબેનના દેરાણી, બીનલ ભૌમિક, શ્રેયાંશ, ભાર્ગવી કુલદીપ અગ્રાવત, ત્રીપદા જયકુમાર ચંદન, પરમના કાકી તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તા. 23-5-2024ના સાંજે 5થી 6 મહાકાલેશ્વર મંદિર, રઘુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ ખાતે.

માધાપર : કચ્છ ગુર્જર ક્ષત્રિય ગં.સ્વ. પુષ્પાબેન (.. 80) તે સ્વ. દયારામ પચાણ વરૂના પત્ની, સ્વ. વેજીબેન લાલજી પરમાર (મોટા રેહા)ના પુત્રી, પરેશભાઇના માતા, સરલાબેનના સાસુ, સ્વ. વીરાબેન કાનજી, સ્વ. લીલાવંતીબેન મોહનલાલ, પ્રીતિબેન પ્રવીણચંદ, સ્વ. દિવાળીબેન, સ્વ. મંજુલાબેનના ભાભી, અનિતાબેન મનોજ વરૂ, સ્વ. કમળાબેન, કમલેશ, ચેતન, રીટા વિનોદ ચૌહાણ (ઉદયપુર), મનીષા દીપક ખોડિયાર (અંજાર), દિવ્યા ભૌતિક, વૈશાલી ધનેશ ટાંકના મોટીમા, અંકિતા ઉલ્લાસ રાઠોડ (માધાપર), કિંજલ વિશાલ ચૌહાણ (કુકમા), શિવમ, યશના દાદી તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-5-2024ના સાંજે 5.30થી 6.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : ગુંસાઇ બલરામગિરિ વિશ્રામગિરિ (બેંક ઓફ બરોડા) (.. 80) તે અમરતબેનના પતિ, સ્વ. રાધાબેન વિશ્રામગિરિના પુત્ર, સ્વ. વિશનાબેન શંકરગિરિ (રામપર-વેકરા)ના જમાઇ તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 23-5-2024ના ગુરુવારે સાજે 5થી 6 મિત્રી સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

આણંદસર મંજલ (તા. ભુજ) : કિશોર બાબુલાલ ભાવાણી (.. 50) તે લક્ષ્મીબેન ભાવાણીના પુત્ર, ઉષાબેન (લક્ષ્મીપર), ભગવતીબેન (બારડોલી-જિયાપર), ભરતભાઈના ભાઈ, મગનભાઈ, કાંતિલાલ, શાંતાબેન, સ્વ. દમયંતીબેન, કાંતાબેનના ભત્રીજા, વીણાબેનના જેઠ, હીરજી લાલજી નાકરાણી (વિરાણી નાની)ના દોહિત્ર, ઉર્વી, લવ્યના મોટાબાપા, સ્વ. ગિરીશ, દીપક, મુકેશ, રાજેશના કાકાઇ ભાઈ તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 22-5-2024ના સવારે 8થી 11 તથા સાંજે 4થી 6 આણંદસર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.

ગળપાદર (તા. ગાંધીધામ) : મૂળ મુંદરાના વિજયપુરી શોભેન્દ્રપુરી (.. 36) તે છાયાબેન શોભેન્દ્રપુરી (સુરેશપુરી)ના પુત્ર, સ્વ. ધનલક્ષ્મીબેન મૂલપુરીના પૌત્ર, પ્રભાબેન મહેન્દ્રપુરી, ભગવતીબેન રણજિતપુરી, કીર્તિકાબેન ગોપાલપુરી, ચંદ્રિકાબેન રમેશગરના ભત્રીજા, વેલુબેન દામોદરગિરિ (કુંભારિયા)ના દોહિત્ર, શૈલેશગિરિ, નીતિનગિરિ, પુનિતાબેનના ભાણેજ, પ્રીતિ, ધીરેન, જિતેન્દ્ર, ધર્મેશ, અજય, હિતેષ, હીરલ, ઝીલ, કિરણ, પ્રકાશના ભાઇ, વંશિકાના જેઠ, પિનાક, વ્યાના, જિયાંશ,?નિવાનના મોટાબાપા તા. 19-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 5થી 6 કૈલાશધામ, ગળપાદર ખાતે.

બાયઠ (તા. માંડવી) : હાલે મુલુંડ (મુંબઈ) કચ્છી બ્રહ્મક્ષત્રિય ગિરીશ વસંતલાલ નિર્મળ (.. 44) તે પ્રેરણાના પતિ,  ગં.સ્વ. સુશીલાબેન વસંતલાલ નિર્મળના પુત્ર, વિઠ્ઠલદાસ, મેઘજીભાઈ, કાનજીભાઈ, પ્રેમજીભાઈના ભત્રીજા, ચેતના હિતેન્દ્ર ટાટારિયા, સંગીતા કપિલ જોશી, અજિતના ભાઈ, રિતિકા અજિત નિર્મળના જેઠ, ક્રિષ્નાના પિતા, સ્વ. કેશવજી રવજી મચ્છરના જમાઈ,  અભિષેક કેશવજી મચ્છર અને કિન્નરી ભાવેશ લિયાના બનેવી, ધૃતીના મોટાબાપા, દીપ, પ્રેરણા, ધ્યાનના મામા તા. 18-5-2024ના મુલુંડ મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-5-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વિષ્ણુ સમાજવાડી, બાયઠ ખાતે.

જખણિયા (તા. માંડવી) : હીરબાઇ (.. 85) તે સંગાર રતનભાઇ ઓભાયાભાઇ વાઘેલાના પત્ની, સ્વ. વીરાભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. તમાચીભાઇના નાના ભાઇના પત્ની, કરસનભાઇ, સામજીભાઇ, સુરેશભાઇ, આશાબેન (બેબી)ના માતા, કેસરભાઇ, રમેશભાઇ, મંગલભાઇ, ખીમરાજભાઇ, અરજણભાઇ, રમીલાબેનના કાકી, સ્વ. વેલજીભાઇ વિશ્રામભાઇ કોડેલિયાના પુત્રી, સ્વ. લાલબાઇ, સ્વ. અભરામભાઇ, આમરભાઇના બહેન, કુંવરબાઇ (સરપંચ), સોનબાઇ, વાલબાઇ, સુરેશભાઇ (પૂર્વ સરપંચ)ના સાસુ, ધનજી, અર્જુન, વિજય, ઉર્મિલા, અશોક, અશ્વિન, જાગૃતિ, અનિલ, ગોપાલ, ભાવના, રમીલાના દાદી, આયુષ, અરવ, ગીતાંસી, ગૌતમીના પરદાદી, એકતા, અભિષેક, જસ્વીના નાની તા. 21-5-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-5 સુધી સામજીભાઇના નિવાસસ્થાન જખણિયા ખાતે.

લુણી (તા. મુંદરા) : મંછાબા જાડેજા (.. 75) તે સ્વ. નવુભા નારૂભા જાડેજાના પત્ની, જાડેજા બટુકસિંહ, રઘુવીરસિંહ, જાલમસિંહ, વિક્રમસિંહ, વિજયસિંહના માતા, જાડેજા બબુભા અને અભેસંગના ભાભી, જાડેજા રાજદીપસિંહ, યશપાલસિંહ, આશિષસિંહ, ભાગ્યરાજસિંહ, ભવ્યરાજસિંહ, પુષ્પરાજસિંહના દાદી, જાડેજા મહેન્દ્રસિંહ, રવિરાજસિંહ, શક્તિસિંહ, રાજદીપસિંહના મોટા ભાભુ તા. 20-5-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન લુણી (વાડી) ખાતે. ઉત્તરક્રિયા તા. 30-5-2024ના ગુરુવારે નિવાસસ્થાને વાડી ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang