ભારત 'એ'
અને ન્યૂઝીલેન્ડ 'એ' વચ્ચેની
ત્રીજી અનૌપચારિક ટેસ્ટ મેચને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં ઋષભ પંત
અને જસપ્રીત બુમરાહ ભારત 'એ' તરફથી રમતા
જોવા મળી શકે છે... ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને આક્રમક વિકેટકીપર-બેટર ઋષભ પંત તેઓ સાથે મળીને મેદાનમાં
પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે.