• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

સૌરાષ્ટ્રની અન્ડર 14 ટીમમાં કચ્છના ત્રણ ક્રિકેટર સામેલ

ભુજ, તા. 9 : અંડર 14 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે આજે રાત્રે જાહેર થયેલી સૌરાષ્ટ્રની 15 સભ્યની ટીમમાં કચ્છના ત્રણ ક્રિકેટરની પસંદગી થઈ છે. હાલમાં યોજાયેલી અંડર 14 આંતરજિલ્લા ક્રિકેટ સ્પર્ધામાં કે.સી.એ. ભુજ વતી સુંદર પ્રદર્શન કરનારા કપ્તાન વેદ જોશી, શ્રેઁય બાપટ અને કીર્તન કોટકને સૌરાષ્ટ્ર ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રેય અને વેદ ભુજમાં રોયલ ક્રિકેટ એકેડેમીમાં તાલીમ મેળવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd