• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

દશેરાના કચ્છમિત્ર ભવનમાં યંત્રપૂજન...

મંગળવારે વિજયાદશમીના અવસરે કચ્છમિત્ર ભવનમાં ઓફસેટ મશીન અને યંત્રનું શાત્રોક્ત વિધિવિધાન સાથે પૂજન કરાયું હતું. મશીન વિભાગના ફોરમેન પ્રમોદ મિશ્રા અને ગીતાબેન મિશ્રા દંપતીએ મશીનની પૂજા કરી હતી. શાત્રોક્ત વિધિ અક્ષય મહારાજે કરાવી હતી. આ પ્રસંગે કચ્છમિત્રના મોવડીઓ ઉપરાંત વ્યવસ્થા વિભાગના સૌરભભાઈ ગાંધી, અનંતભાઈ ઠક્કર, દીપેશભાઈ અબડા, મુનીરભાઈ લાખા, બળદેવ રામાવત, દિલીપ ભાવસાર, મનીષ ચૂડાસમા, પ્રમોદ યાદવ, રાજપાલ નાઈ, અનિલ મિશ્રા, આશિષ જેઠી, દેવપ્રમોદ મિશ્રા, દિવ્ય પ્રકાશ, મનોજ પાંડે, જાગૃતિ મનોજ પાંડે સહિત હાજર રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd