ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ રાપર, તા. 25 : તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાપરમાં
ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આઈટીઆઈ સંકુલમાં આવેલી મોડેલ સ્કૂલ બિલ્ડિંગ ખાતે
મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય પ્રતિનિધિઓને વધાવવા માટે મોટી સંખ્યામાં ટેકેદારો
ઉમટી પડયા હતા. રાપર તાલુકાની ગ્રામ પંચાયતોમાં
ચૂંટાયેલા સરપંચો સભ્યો ની યાદી - ટિંડલવા : સરપંચ (વિજેતા)ગંગાબેન માનસંગભાઈ કોલી-528,(પરાજિત) વર્ષાબેન વિક્રમાસિંહ
જાડેજા- 452, સભ્યો: ભગુભા ફતેસંગ જાડેજા,
અનુભા ભીખુભા જાડેજા, જીવીબેન માદેવાભાઈ કોલી,
દેવજીભાઈ વીરાભાઈ કોલી, દેવીબેન બાબુભાઈ ડોડીયા,
લક્ષ્મીબેન વીરાભાઈ કોલી, દુધીબેન ટપુભાઈ કોલી,
- ફતેહગઢ : (વિજેતા સરપંચ) સોનલ રમેશ દાફડા-1246, (પરાજિત) લાડુબેન ગાંગજી ગોહિલ-812, સભ્યો: દાનીબેન ફકીરા ગોહિલ,
નવલબેન બેચરા રાઠોડ, જહુબેન મનજી ગારીયા,
જેઠીબેન અજમલ ભુંગેર, અસરફ ઈલિયાસ ઘાંચી. - કુડા જામપર : (વિજેતા સરપંચ) ભરતભાઈ કુંભાભાઈ મેરીયા-511, (પરાજિત) નામાબેન સવજી સોલંકી-460, સભ્યો : આશાબા ચંદુભા જાડેજા,
દીપાબેન જયેશભાઇ સોલંકી. - વણોઈ : સરપંચ (વિજેતા)
માદેવાભાઈ વાલાભાઈ રબારી-252, (પરાજિત) અજિત
અભેરાજ જાડેજા-244 સભ્યો : ભીનાબેન ખીમા કોલી, અરાવિંદ ખીમાભાઇ કોલી, દિલીપભાઈ સામા લુહાર, હકુબેન સાગર રબારી, સકીનાબેન દીનમામદ થૈયબ, ઘનશ્યામાસિંહ દેવુભા જાડેજા.
- સુવઈ : સરપંચ (વિજેતા) મનોજ મોતીભાઈ છાડવા-907, (પરાજિત) અયુબ હાજી સોઢા-244, - વજેપર : સરપંચ (વિજેતા) રામજી જેસા રાવરીયા-244, (પરાજિત) મનજી તેજાભાઈ મહેશ્વરી-121 સભ્યો : વાલીબેન વશરામભાઇ રાઠોડ, કાંતિભાઈ ડાયાભાઈ મહેશ્વરી, શાંતિબેન કાંતિભાઈ મહેશ્વરી,
- માખેલ : સરપંચ (વિજેતા) શાંતાબેન રામજીભાઈ મઢવી-549, (પરાજિત) ગીતાબેન ભરતભાઈ મઢવી-313, સભ્યો : અનિલ ધરમશી મઢવી,
ગેલાભાઈ મઘાભાઈ હરિજન, મણીબેન વાલાભાઈ હરિજન,
જયાબેન ચેતનભાઈ મઢવી, મોહનભાઈ રતાભાઈ મઢવી,
કાશીરામ વેલુભાઈ મઢવી, નવલબેન દયારામ મઢવી. - બાદલપર : સરપંચ (વિજેતા) મણીબેન લક્ષ્મણભાઈ કોલી-488, (પરાજિત) ચંદ્રિકાબેન મુળજી
કોલી-274 સભ્યો: રાજીબેન ભચુભાઈ દેવડા, રંભીબેન બાબુભાઈ કોલી, પ્રભુભાઈ મમુભાઈ કોલી, પોપટભાઈ હોથીભાઈ કોલી,
સવિતાબેન રામજીભાઈ કોલી, રાજુભાઈ ભીખાભાઈ કોલી,
તળશીભાઈ અણદાભાઈ કોલી. - મોમાયમોરા : સરપંચ (વિજેતા)દામાભાઈ નોઘાભાઈ હરીજન-423, (પરાજિત) દિનેશભાઈ મંગળાભાઈ
પરમાર-397, સભ્યો:નીરલબેન ચિરાગ દાદલ,
સવિતાબેન ખેંગા દાદલ, ભીનાબેન લાલા મેઘવાળ,
મયુર ખેંગાભાઈ દાદલ, સોનલબેન મહેશભાઈ એવારા,
લખમણ જોધાભાઈ રબારી, હિંમતભાઈ રઘુરામ ખાંડેકા,
સખુભા લખાજી જાડેજા, - જેસડા : સરપંચ (વિજેતા)શીતલબા
રાસુભા જાડેજા-599,(પરાજિત) સીતાબા પ્રવિણાસિંહ
જાડેજા-245 સભ્યો: હાસુબેન ધનાભાઈ રબારી, વશરામભાઇ દુદાભાઈ વાઘેલા, ખોડાભાઈ પાલાભાઈ રબારી, વચનબા પ્રભાતાસિંહ જાડેજા,
જવેરબેન વસરામભાઈ વાઘેલા, હંસાબેન દિનેશભાઈ મેરિયા,
બાલુભા દોલજી જાડેજા, ભરતભા રાજાભા ગઢવી. આડેસર
સરપંચ (વિજેતા)ઉષાબા ગુમાનસિંહ જાડેજા-2305, (પરાજિત) પાર્વતીબેન વીરાભાઈ ગોહિલ-1277. - માંજુવાસ : સરપંચ (વિજેતા)દેવીબેન
હરેશભાઈ આયર-394, (પરાજિત) પુરીબેન રતનાભાઈ ડાંગર-300, ગીતાબેન મોમાયા ડાંગર-72. સભ્યો: ગંગાબાઈ રાયધણ મકવાણા, અરજણ ભોજાભાઈ ડાંગર, દલા
ગંગદાસ ડાંગર, દેવીબેન વેલાભાઈ માયાણી, મોહન રતના ડાંગર, અજીતસિંહ લખુભા વાઘેલા. આણંદપર: સરપંચ
અલ્પાબેન રાજેશ મકવાણા, ડેડરવા: સરપંચ જયાબા બનેસંગ જાડેજા, સુખપર: સરપંચ નાથાભાઈ કાનાભાઈ આહીર, શાનગઢ:
સરપંચ દિપક હમીરભાઈ પરમાર, વ્રજવાણી: સરપંચ ગણેશભાઈ શામતાભાઈ
ગારીયા, વિજાપર: સરપંચ અમીર અયુબ હિંગોરજા.