અમદાવાદ, તા.25 : ભારતીય વાયુસેનાના સાહસિક હવાઈ
અભિયાન `વીરતા અને એકતાની ઉડાન'માં એક ઐતિહાસિક ઉપલબ્ધિ ઉમેરાઈ છે.સેનાની `ટીમ માઉન્ટેન ઇગલ્સ' ચાર વિમાનોએ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-
0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;
mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-bidi-language:
GU">754 કે એટલે કે અમૃતસર-જામનગર ઇકોનોમિક
કોરિડોર ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ અને ટેકઓફ કર્યું હતું.અભિયાનમાં બે ફિક્સ્ડ વિંગ
માઇક્રોલાઇટ વિમાન અને બે ફલેક્સિબલ વિંગ પાવર્ડ હેંગ ગ્લાઇડર સામેલ હતા.ચારેય વિમાન
પશ્ચિમ અને મધ્ય ભારતનાં વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રો અને હવામાનની સ્થિતિમાંથી પસાર થઈને
3100 કિલોમીટરની ઉડાન પૂરી કરી હતી.મિશન દરમિયાન એનએચએઆઇએ સેના અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને પ્રક્રિયા માટે સુરક્ષા
વ્યવસ્થા અને વાહનવ્યહારની સ્થિતિને સંભાળી હતી.