• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભચાઉમાં કિશોરી સાથે બદકામ અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 17 : ભચાઉમાં એક ઘરમાં ઘૂસી કિશોરી સાથે બદકામ કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મોડીરાત્રે આ બનાવ બન્યો હતો. આડેસરનો વસીમ વલીમામદ સુમરા નામનો શખ્સ ભચાઉ આવ્યો હતો, જ્યાં એક ઘરમાં તેણે અપપ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી કિશોરી સાથે બદકામ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd