• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

બાલાસરમાં માદક પદાર્થનો આરોપી ઝડપાયો

ગાંધીધામ, તા. 24 : રાપરના બેલા હનુમાનવાંઢમાં રહેનાર સામતા વિહા ઢગલ (રબારી) નામના શખ્સ વિરુદ્ધ આઠેક માસ પહેલાં માદક પદાર્થ અંગે રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આઠ માસથી આ શખ્સ સ્થાનિક પોલીસના હાથમાં આવતો ન હતો. દરમ્યાનબાલાસર પોલીસે આ શખ્સને દબોચી લીધો હતો. 

Panchang

dd