• રવિવાર, 31 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ નાના વાડાના મહેશ્વરી ડેમાબાઇ થાવરભાઇ બુચિયા (ઉ.વ. 85) તે સ્વ. બુધારામ, મેગબાઇ ધારશીં વિગોરા, લક્ષ્મીબેન સામજી ધેડા, હીરબાઇ મંગલ ધેડા, હેમરાજ, જિજ્ઞેશના માતા, જુમા મંગલ ફફલ, સ્વ. શંકર મંગલ ફફલ, રામજી મંગલ ફફલ, હીરબાઇ સુમાર કોચરાના બહેન, ધારશી આતુ વિગોરા, સામજી વાછિયા ધેડા, મંગલ વાછિયા ધેડાના સાસુખીમજી, રાણા, જયંતી, વિનોદ, દિનેશ, પ્રવીણ, હંસા, દક્ષા, વનિતાના નાની, સુનીતા, પ્રિયા, દિયા, ટ્રિન્કલ, પૂજા, રવીના, નીકિતા, દિશા, પરી, મીર, સૌર્યના દાદી, રતનબાઇ, જુમાબાઇ, રોશની, નરશીં, માવજી, ઇશ્વર, શિવજી, જખુ, ચેતન, રાજા, દિનેશના ફઇ તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 31-5-2026ના રવિવારે રાત્રે અને તા. 1-6-2026ના સોમવારે સવારે ગડાઢોળ (પાણી) નિવાસસ્થાન આશાપુરા નગર, એરપોર્ટ રોડ ભુજ ખાતે.`

ભુજ : વિનીત અશોક પુરબિયા (ઉ.વ. 20)  તે અશોક મોહન પુરબિયા તથા સીમાબેનના પુત્ર, મનોજ મોહન પુરબિયા, સન્નીભાઈ, ઘનશ્યામભાઈ, કુલદીપભાઈ, કીર્તિભાઇ, ભરતભાઈના ભત્રીજા, સ્વ. મોહનભાઈ શંભુભાઈ, ભગવાનજીભાઈ શંભુભાઈ, રણછોડભાઈ કેશવજીભાઇ તથા રમેશભાઈ શંભુભાઈના પૌત્રચિરાગ, સાહિલ, વિવેક, પ્રેમ, ધ્રુવ, અંજલિ, તન્વી, ધ્યાની, નાઈશાના ભાઈ તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. શોકસભા (બેસણું) તા. 1-6-2026ના નિવાસસ્થાન અંજલિનગર, હિનાપાર્ક-7ની બાજુમાં, ભુજ ખાતે. 

ગાંધીધામ : ગં.સ્વ. મંજુલાબેન વેદાંત તે સ્વ. મૂળશંકરભાઈના પત્ની, સ્વ. કંકુબેન વેલજી વિશ્રામના પુત્રવધૂ, સ્વ. કાંતિલાલ વેલજી વેદાંત, સ્વ. શાંતિલાલ વેલજી વેદાંતના નાના ભાઈના પત્ની, સ્વ. પ્રભાબેન, સ્વ. કમળાબેનના દેરાણી, સ્વ. સાકરબેન, સ્વ. ઉમ્યાબેન, સ્વ. દમયાબેન, સ્વ. અમૃતબેન, સ્વ. હીરાબેન, ઉજમબેન તથા ઝવેરબેનના ભાભી, સ્વ. ગૌરીશંકર નાનજીના પુત્રી, પ્રદીપભાઈ મંગલદાસ, સ્વ. હરેશભાઈ મંગલદાસ, ગીતાબેનના મોટા બહેન, સ્વ. વર્ષાબેન, ભાવનાબેન, બીનાબેનરાજેશભાઈ (ગુરુકૃપા ટ્રાવેલ્સ ગાંધીધામ)ના માતા, પિન્કીબેન, હરેશ તુલસીદાસ વેદાંત, કાંતિલાલ રતનશી છેડા, મનોજભાઈ મૂળશંકર જોશીના સાસુ, ગં.સ્વ. પૂર્ણિમાબેનના કાકી સાસુ, બ્રિજેશ, કૃણાલના દાદી, મૈત્રી તથા ઊર્મિના દાદી સાસુ, સંકેત, મંથન, સ્વ. પરિશુદ્ધ, ધ્યાન, જલ્પન તથા  યાચનાના નાની, જેસલબેનના નાની સાસુ  તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી સોમવારે તા. 1-6-2026ના સાંજે 5થી 6 ગુર્જર સુતાર વાડી, કપિલ મુનિ આશ્રમની બાજુમાં, એસ. ટી. બસ ડેપો સામે આદિપુર ખાતે.  

માંડવી : મેમણ અબ્દુલગની અદ્રેમાન (ઉ.વ. 62) તે મ. આદમ અને ઈબ્રાહીમના ભાઈ, ઇકબાલના પિતા, હાજી ફકીરમોહમ્મદ (શિરવા)ના બનેવી, મ. મોહમ્મદરફીકના સસરા, સૌકત, જાવેદ, સબીર અને સાકીરના મોટાબાપા, હાજી રઝાક હાજી ઈબ્રાહીમ (પ્રમુખ માંડવી મેમણ જમાત)ના સાઢુ ભાઈ, સલીમ (સમીર સાઉન્ડ-માંડવી), સબીર અને શકીલના મામા તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ એ સવાબ તા. 1-6-2026ના સોમવારના ભાઈઓ અને બહેનો માટે બપોરના 3થી 4 ખત્મે કુરાન શરીફ અને 4થી 5 વાયેઝ જિયારત મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી  ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ આધોઇના કુંદનલાલ હરિલાલ દવે (ઉ.વ. 64) (મોઢ બ્રાહ્મણ) તે સ્વ. નિર્મળાબેન હરિલાલ દવેના પુત્ર, ઉષાબેન દવેના પતિ, સ્વ. કમળાબેન મૂળશંકર બાપટ (માંડવી-કચ્છ)ના જમાઈ, હિરલબેન અમિતકુમાર જોશી (માધાપર), સેજલબેન દર્શનકુમાર પટેલ (માધાપર), કાજલબેન ભારતકુમાર ભાનુ (મુંબઈ), ધવલભાઈ (આફ્રિકા)ના પિતા, હેમીબેનના સસરા, ક્રિષ્નાબેન શંકરલાલ છત્રે (ગાંધીધામ), ગજાનનભાઈ (અંજાર), ઘનશ્યામભાઈ (ગાંધીધામ)ના ભાઈ, પુષ્પાબેન અને જ્યોત્સનાબેનના જેઠ, વિષ્ણુ, માધવીબેન ભાવિકકુમાર દેવધર, શ્યામ અને સુમિતના મોટાબાપા, દીપાબેનના મોટા સસરા, સ્વ. હીરજી મયારામ દેવધર (મોટી વિરાણી)ના દોહિત્ર તા. 28-5-2026ના આફ્રિકા (કંપાલા - યુગાન્ડા) ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-6-2026ના સાંજે 4થી 5 યક્ષ મંદિર માધાપર (તા. ભુજ) ખાતે. 

માધાપર (તા. ભુજ) : મૂળ ખેડોઇના ઔદિચ્ય ઝાલાવાડી કમલેશ વ્યાસ (ઉ.વ. 57) તે  સ્વ. નિર્મળાબેન મનસુખલાલ વ્યાસના પુત્ર, સ્વ. રૂક્ષ્મણી લક્ષ્મીશંકર વ્યાસના ભાણેજ, કલ્પનાબેનના પતિ, વિજયાબેન દેવશીભાઇ (અંજાર)ના જમાઇ, પ્રદિપ એમ. વ્યાસ, કપીલ, સંતોષના ભાઇ, ધ્રુવ અને કાજોલના પિતા, નિરાલી, રાજના કાકા તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ (નારાયણ) વાડી યક્ષ મંદિરની સામે માધાપર ખાતે.

ગોડપર (સરલી) (તા. ભુજ) : જત ઇસ્માઇલ અલીમામદ (ઉ.વ. 60) તે હમીદ, અબ્દુલ, કાસમ અને જુસબના મોટા ભાઇ, આમદ, જાવેદ, મામદ અને ઇકબાલના પિતા તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-6-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન છપરીવાસ, ગોડપર (સરલી) ખાતે. 

રામપર-વેકરા (તા. માંડવી) : વાલબાઇ વેકરિયા (ઉ.વ. 97) તે સ્વ. કાનજી કરસન વેકરિયાના પત્ની, સ્વ. રવજી ગાવિંદ પિંડોરિયા (માંડવી)ના પુત્રી, વીરબાઇ, પ્રેમબાઇ, લાલજીભાઈ, રવજીભાઇ અને રાધાબેનના માતા, રમેશ, જયંતી, કસ્તૂર, સંગીતા, અમરત, જશી, રસીલા અને સ્વ. જગદીશના દાદી, નાથાલાલ, શિવજીભાઇ અને સ્વ. વેલજીભાઇના સાસુ તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઇઓ માટે રામપર લેવા પટેલ સમાજ અને બહેનો માટે નિવાસસ્થાને.

મોટા લાયજા (તા. માંડવી) : ગોસ્વામી નર્મદાબેન કાનપુરી (ઉ.વ. 93) તે સ્વ. કાનપુરી શંકરપુરી ગોસ્વામીના પત્ની, સ્વ. મંગલપુરી, દયાલપુરીના નાના ભાઇના પત્ની, સ્વ. મુલપુરી, સ્વ. વીરપુરી, સાવિત્રીબેન શ્યામગિરિ (ગુંદિયાળી), સરસ્વતીબેન લક્ષ્મણગિરિ (માંડવી)ના ભાભી, પ્રવીણપુરી, ચીમનપુરી, રસીલાબેનના માતા, વનીતાબેન, જ્યોત્સનાબેન, જયંતીગિરિ મોતીગિરિ (મોટી ભુજપુર)ના સાસુ, સ્વ. હાંસબાઇ તેજગિરિ અરજણગિરિ (કોટેશ્વર મંદિર-માંડવી)ના પુત્રી, સ્વ. શિવગિરિ, સ્વ. તુલસીગિરિ, વેલાબેન, રમાબેનના બહેન, લીલાવંતીબેન, જશોદાબેનના નણંદ, પરસોત્તમપુરી, શિવપુરી, દામપુરી, રામપુરી, ભગવાનપુરી, કરશનપુરીના કાકી, અંકિતપુરી, રોનકપુરી, રોહિતપુરી, જયપુરી, રાજપુરીના દાદી, અવીરના પરદાદી, દીપાલીબેન સુરેશગિરિ (ધુફી), વિપુલગિરિ (ભુજપુર), ચિરાગગિરિ (ભુજપુર)ના નાની તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-6-2026ના સોમવારે સાંજે  4થી 5 મંગલેશ્વર મહાદેવ મંદિર, બસ સ્ટેશનની બાજુમાં, મોટા લાયજા ખાતે. 

વિરાણી નાની (ગઢ) (તા. માંડવી) : નવીન (ધીરજ) હંસરાજ દિવાણી (ઉ.વ. 47) તે સ્વ. રમીલાબેન હંસરાજ દિવાણીના પુત્ર, દિનેશ, શૈલેષ દિવાણીના ભાઇ, જીવરાજ, કમળાબેન (ગઢશીશા), લીલાબેન (જિયાપર), સ્વ. ભચુબેન (મમાયમોરા), નબુબેન (મમાયમોરા), સ્વ. શારદાબેન (દેશલપર)ના ભત્રીજા, હેતલબેનના જેઠપ્રકાશ, પરેશ, રેખાબેન (દેશલપર)ના કાકાઇ ભાઇ, મીત, પ્રથમ, ખનકના કાકા, વિશ્રામ કરસન રામાણી (ગઢશીશા)ના દોહિત્ર તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-5-2026ના સવારે 8થી 11 તથા સાંજે 3થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે. 

મોટી રાયણ (તા. માંડવી) : ઔદિચ્ય ઝાલાવાડી બળવંતરાય વ્યાસ (ઉ.વ. 74) તે સ્વ. જયંતીલાલ મેઘજીભાઇ વ્યાસ (માજી તલાટી મંત્રી), ધનલક્ષ્મીબેન જે. વ્યાસના પુત્ર, રેખાબેન વ્યાસના પતિ, ભરતભાઇ, હરેશભાઇ, ચેતનભાઇના મોટા ભાઇ, બ્રિજેશ, મિરલના પિતા, પ્રિતેશકુમારના સસરા, અમૃતલાલ મયાશંકર દવેના જમાઇ, રસીલાબેન, મીનાબેન, અરુણાબેનના ભાઇ, હરમેશ, અંકિત, યશ, દિપાના મોટા બાપા તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 1-6-2026ના સોમવારે બપોરે 3થી 5, ખોડિયાર બાગ હનુમાન મંદિરની સામે મોટી રાયણ (તા. માંડવી) ખાતે.

સલાયા (તા. માંડવી) : સમા કાસમ આમદ (ઉ.વ. 65) તે મહંમદ સેજાદના પિતા, ફકીરમામદના ભાઇ, સિકંદર અને સોયબના મોટા બાપા તા. 30-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-6-2026ના બુધવારે સવારે 10થી 11 બિલ્લાલ મસ્જિદ સલાયા મધ્યે. 

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છ.ગ.) કડવા પાટીદાર શાંતાબેન જેન્તીભાઇ તેજાણી (દિવાણી) (ઉ.વ. 72) તે જયંતીભાઇ મનજીના પત્ની, સ્વ. મનજી જીવરાજના પૌત્રવધૂ, મગનભાઇ, સ્વ. સામજીભાઇ, અમૃતભાઇ, સ્વ. ભચીબેન (વડોદરા), પાનીબેન (નખત્રાણા)ના માતાપુષ્પાબેન, નીતાબેન, ઉષાબેનના સાસુ, મનીષાબેન (વડોદરા), શર્મિલાબેન (વડોદરા), શર્મિલાબેન (નાગપુર), હિતેશભાઇ, ધીરુબેન દુર્ગેશભાઇ, શીતલબેન (નાગપુર), જિજ્ઞેશભાઇના મોટા મા, નેહલ, પ્રિયલ, યશ, ગોપી, જય, સિદ્ધિ, ધીરજના દાદી, સ્વ. મોહનભાઇ, સ્વ. હરિભાઇ, કાંતિભાઇ (બેંગ્લોર), રમીલાબેન (બેંગ્લોર), મણિબેન (નવસારી)ના બહેન, મૂળજીભાઇ કાનજી મુખી (કોટડા જ.)ના પુત્રી તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-6-2026ના સોમવારે સવારે 8થી 10 પાટીદાર સમાજવાડી મોટી વિરાણી ખાતે. 

વિગોડી (તા. નખત્રાણા) : કાનબાઇ શિવજી લોંચા (ઉ.વ. 82) તે સ્વ. શિવજી ચનાના પત્ની, નારાણભાઇ, જેન્તીભાઇ, સ્વ. જવેરબેન રામજી ધોળકિયા (મોરજર), સ્વ. હંસાબેન માવજી વાઘેલા (વિરાણી નખત્રાણા)ના માતા, રમેશ, મહેશ, અશ્વિન, નિશાબેન પ્રવીણભાઇ (સુખપર રોહા), કાજલ, રોનક, હીના, વૈશાલીના દાદી, સ્વ. વાઘેલા જખુભાઇ અરજણ (ખીરસરા), વાલજી અરજણ, ગોપાલ અરજણના મોટાબહેન તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 2-6-2026ના સાંજે અને તા. 3-6-2026ના બારસની ધાર્મિક વિધિ સવારના 10 વાગ્યે પાણી ઘડાઢોળ, બેસણું તથા સાદડી નિવાસસ્થાને વિગોડી ખાતે.

વાઘાપદ્ધર (તા.અબડાસા) : પઢિયાર મનુભા વેલુભા (ઉ.વ. 49) તે  મોડજી, કેશરજી, હમીરજી, ભચુભા, પૃથ્વીરાજપ્રાગજી, વેશુભા, તેજમાલજી, રતનજી, હેમતાસિંહના કાકાઈ ભાઈકુંવરજી, વાઘજી, મોળજી, જેસંગજીના ભત્રીજા, દાદુભા, ભોજરાજજી, મોળજી, કારૂભાના ભાઈકનુભા, દેવેન્દ્રાસિંહ, વિરપાલાસિંહ, પ્રવિણાસિંહ, કરણાસિંહ, મહાવિરાસિંહ, કોધળજી, કુલદીપાસિંહસુખુભા, દિગ્વિજયાસિંહ, ઈશ્વરાસિંહ, રાજેન્દ્રાસિંહના કાકાસિદ્ધરાજાસિંહના પિતા  તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. તા. 7-6-2026ના દસમું છે અને તા. 9-6-2026ના (પાણીઢોળ) સાદડી વાઘાપદ્ધર નિવાસસ્થાન ખાતે.

મુંબઇ : મૂળ કોટડી મહાદેવપુરીના પરજિયા પટ્ટણી સોની પ્રેમીલાબેન (દમયંતીબેન) (ઉ.વ. 85) તે સ્વ. સોની પરસોત્તમ ચત્રભુજ ધાણકના પત્ની, ભાગભાઇ ચત્રભુજના પુત્રવધૂ, મણિબેન શામજી ચલ્લા (માંડવી)ના પુત્રી, સ્વ. ગીતાબેન જયંતીલાલ થલેશ્વરસ્મિતાબેન શૈલેશભાઇ થલેશ્વર, અલ્પાબેન ધીરેનભાઇ કાગતડા, શિલ્પાબેન વિપિનકુમાર ધકાણ, સંજયના માતા, જિજ્ઞાના સાસુ, ચાર્મી તથા વૈભવીના દાદી, જેનીશ, સહજેશ, રિદ્ધિ, હીરલ દેવેનકુમાર સુરુ, જુગલ, હર્ષના નાની, પ્રણવના મોટા નાની તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

મુંબઇ : મૂળ સુથરીના ગં.સ્વ. અરુણાબેન રવાસિયા (ઉ.વ. 73) તે સ્વ. ગિરીશ ત્રિકમદાસ રવાસિયાના પત્ની, સ્વ. ઝવેરબેન કરમશી માણેકના પુત્રી, સ્વ. ઝવેરબેન ત્રિકમદાસ રવાસિયાના પુત્રવધૂ, ભારતીબેન ઠક્કર, સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. વિજયભાઇ, સ્વ. પરેશભાઇ, પ્રતિમા દિલીપ ઠક્કર, સ્વ. ચંદ્રીકાબેનના બહેન, સોનલ નરેશ ઠક્કર, માનસી જિગર તન્ના અને પ્રશાંત ગિરીશ રવાસિયાના માતા, દર્શના પ્રશાંત રવાસિયાના સાસુ, આર્ય અને હૃદયના નાની તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-5-2026ના રવિવારે સાંજે 4થી 5.30 મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, મુલુન્ડ (વેસ્ટ) મુંબઇ-400080 ખાતે (લૌકિક વ્યવહાર બંધ છે) 

Panchang

dd