• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધામાં આર.ડી. વરસાણી શાળાના છાત્રો ઝળક્યા

ભુજ, તા. 9 : જિલ્લાકક્ષાની યોગાસન સ્પર્ધાનાં આયોજનમાં આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. શાળાના અંડર-14, અંડર-17 અને અંડર-19 વય જૂથના કે આર્ટિસ્ટિક સિંગલ, ટ્રેડિશનલ, રિધેમિક પેર, આર્ટિક્સ પેરમાં કુલ 1પ વિદ્યાર્થીએ ભાગ લઈ 14 ગોલ્ડ અને પાંચ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. વ્યાયામ શિક્ષકોના માર્ગદર્શનનો ફાળો રહ્યો છે. પ્રમુખ, મંત્રી તેમજ સમગ્ર ટ્રસ્ટીઓ, આચાર્ય અને વ્યવસ્થાપકોએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.

Panchang

dd