મોટી વિરાણી (તા.નખત્રાણા) તા.
0pt;line-height:115%;mso-ascii-font-family:Calibri;
mso-hansi-font-family:Calibri;mso-bidi-font-family:Calibri;mso-ansi-language:
EN-US">29 : સતત વરસાદ બાદ સીમાડે કે ડુંગરાળ વિસ્તારમાં સન વહે પણ નખત્રાણા તાલુકાના ઉગેડી ગામના સીમાડા વિસ્તારમાં દુકાળે પણ સીમાડા વિસ્તારમાં સન વહેતા આશ્ચર્ય સાથે કૌતુક ફેલાયું છે.ઉગેડીના સરપંચ કરણભાઈ રબારીએ કચ્છમિત્રને કહ્યું હતું કે, ઉગેડીના પશ્ચિમ વિસ્તારના ડેરાસર વિસ્તારના સીમાડામાં થોડા દિવસથી અચાનક એક ખડકમાંથી કુદરતી પાણી નિકળતા ધોરિયા વહી રહ્યા છે.નવાઈની વાત એ પણ છે કે આની આજુબાજુ કોઈ પાણીના ત્રોત નથી છતાં આ સન વહતા પશુ-પક્ષીઓ માટે આવનારા દિવસોમાં આ પાણી ઉપયોગ મહદઅંશે થઈ શકે.