• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ બાગના મધુબેન મોતા (ઉ.વ. 74) તે અમૃતલાલ ભવાનજી ગેલાના પત્ની, ભવાનજી ગેલાના પુત્રવધૂ, સ્વ. સાવિત્રીબેન, જયશ્રીબેન, દેવિલાબેન (મુંબઈ), શિલ્પાબેન, બિપિનભાઈના માતા, વસંતલાલ, જિતેન્દ્રભાઈ, અનસૂયાબેન જેઠાલાલ ઉગાણી, વિનોદભાઈના ભાભી, દમયંતી જિતેન્દ્ર મોતાના જેઠાણી, સ્વ. કિશોરભાઈ રામજી માલાણી, ભરતભાઈ ઈશ્વરલાલ વ્યાસ, વિપુલભાઈ રમેશચંદ્ર માલાણી (મુંબઈ), ચંદ્રેશભાઈ રમેશચંદ્ર માલાણી, મિત્તલબેનના સાસુ , સ્વ. ચિંતન, મુકુંદ, જીનીશા હિરેનભાઈ ભટ્ટ, મેઘા સાગરભાઈ પટેલ, મીત, પલક, હર્ષિ, ઝરનાના નાની, નીવાના દાદી, ગં.સ્વ. દિપાલીબેન ચિંતન માલાણી, જુહીબેન મુકુંદ માલાણીના નાનીસાસુ, સુમિત, મીત, પલકના કાકી, નીરના કાકીસાસુ, સ્વ. વિશનજી કેશવજી પેથાણી (ભુજ)ના પુત્રી, મણિલાલ, શાંતિલાલ, જિતેન્દ્રભાઈ, હરિલાલ, સ્વ. ગિરીશભાઈ, સ્વ. દીપકભાઈ, ગં.સ્વ. હીરાગૌરીબેન ઈશ્વરલાલ મોતા, ગં.સ્વ. પ્રેમિલાબેન દેવજીભાઈ મોતા, ગં.સ્વ. નિમુબેન ખરાશંકર મોતા, ગં.સ્વ. ચંપાબેન ચંદ્રકાંત નાકરના બહેન તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2026ના સાંજે 4થી 5.30 કચ્છી રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ/માધાપર : રાજગોર નર્મદાબેન પ્રભુલાલ જોષી (ઉ.વ. 70) તે સ્વ. પ્રભુલાલ દયારામ જોષીના પત્ની, સ્વ. ઝવેરબેન શંકરલાલ પેથાણીના પુત્રી, રાજેશ પ્રભુલાલ જોષી (ડિસ્ટ્રીક્ટ કોર્ટ), રીટા રાજેશભાઈ અજાણીના માતા, જસ્મિન રાજેશ જોષી, રાજેશ હરિલાલ અજાણીના સાસુ, પર્વના દાદી, રિદ્ધિના નાની, ગં.સ્વ. અમૃતબેન રમણીકલાલ જોષી (જામનગર)ના દેરાણી, લલિત જોષી, કલ્પેશ જોષી (જામનગર)ના કાકી, સ્વ. કસ્તૂરબેન રતિલાલ મોતા, ગં.સ્વ. ભાગ્યવંતીબેન નારાણજી અજાણીના ભાભી, ગં.સ્વ. સરસ્વતીબેન, વિમળાબેન, ઇન્દુબેન, પુષ્પાબેન, નીતાબેન, કલ્પનાબેન, અશ્વિનભાઈ (રમતગમત ઓફિસ)ના બહેન, પ્રવીણાબેન અશ્વિનભાઈના નણંદ તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5.30 લોહાણા મહાજનવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.

ભુજ : હેમલતાબેન ચંદ્રકાંત આશરા (ઉ.વ. 81) તે ચંદ્રકાંત મણિલાલ આશરાના પત્ની, રિતેશ, પરેશના માતા, સ્વ. મૂરજી ભાણજી સોદાગરના પુત્રી, સ્વ. ભગવાનજીભાઇ મણિલાલ આશરાના ભાભી, સ્વ. હીરાબેન ભગવાનજીભાઇ આશરાના દેરાણી, સ્વ. કાંતિલાલભાઇ મૂરજી સોદાગર, નવલશંકરભાઇ મૂરજી સોદાગર (માંડવી), સ્વ. નર્મદાબેન (બબીબેન) નારાણજી મામતોરા, સ્વ. અમૃતબેન દામજી ટાટારિયા, સ્વ. ચંદાબેન નારાણજી ખુડખુડિયા, સ્વ. હેમકુંવરબેન હર્ષદરાય સોનેજી, સ્વ. વિજયાબેન સોદાગરના બહેન, વિપુલા, માનસી (મધુ)ના સાસુ, કુશાગ્ર, ભવિષા, હિરલના દાદી, અવનીના દાદીજી તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ઘનશ્યામ નગર, ભુજ ખાતે.

ભુજ : હંસાબેન પ્રેમજીભાઈ માંગલિયા (ઉ.વ. 70) તે પ્રેમજીભાઈ આસુમલ માંગલિયાના પત્ની, સ્વ. ડાઈબેન વેલજીભાઈ બળિયા (મોટી ભુજપુર)ના પુત્રી, સ્વ. બાબુભાઈ, સ્વ. દામજીભાઈ, દેસરભાઈ વેલજીભાઈ બળિયાના બહેન, પરેશભાઈ, જિગરભાઈના માતા, લક્ષ્મીબેન હરેશભાઈ માંગલિયાના ભાભી, સવિતાબેન, અંજનાબેન, ડિમ્પલબેનના સાસુ, નિરાલી, ચૈતાલી, કુણાલ, નિમેશ, શ્રુતિ, ભવ્યા, રિશી અને તરુણના દાદી/નાની તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-1-2026ના આગરી તથા પાણી તા. 14-1-2026ના બુધવારે સવારે 319, નરનારાયણ નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ ઘડુલીના ખેતાભાઇ વસ્તાભાઇ ચાવડા (ઉ.વ. 75) તે શાંતાબેનના પતિ, ધનસુખ, ગં.સ્વ. બબીતાબેન હીરાલાલ લોંચા (દેશલપર-ગું.), ગં.સ્વ. વિમળાબેન મનસુખ રાઠોડ (માનકૂવા), ગં.સ્વ. જયાબેન ખીમજી વાઘેલા (થરાવડા), દમયંતીબેન જેન્તીલાલ (નખત્રાણા), હંસાબેન શંકરલાલ લોંચા (સાંગનારા)ના પિતા, રાજકુમારના દાદા, સ્વ. બાબુલાલ વસ્તા, સ્વ. ચનાભાઇ વસ્તાભાઇ, સ્વ. કેસરબેન ડાયાભાઇ લોંચા (રવાપર), મૂળજીભાઇ વસ્તાભાઇના ભાઇ, જેઠાલાલ બાબુલાલ, હીરાલાલ બાબુલાલ, સ્વ. નારણભાઇ ચનાભાઇ, પ્રવીણભાઇ ચનાભાઇ, સ્વ. વિશ્રામભાઇ ચનાભાઇના કાકા, નીલેશભાઇ મૂળજીભાઇ, સુરેશભાઇ મૂળજીભાઇના મોટાબાપા, નવીનભાઇ નારણભાઇ, ભાર્ગવ વિશ્રામભાઇના દાદા, સ્વ. મનજીભાઇ ખીમજીભાઇ વાઘેલાના જમાઇ, સ્વ. સાજનભાઇ મનજીભાઇ વાઘેલા, રામજીભાઇ મનજીભાઇ વાઘેલા, ડાઇબેન હમીરભાઇ લોંચા (નથ્થરકુઇ)ના બનેવી તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-1-2026ના શુક્રવારે નિવાસસ્થાન ભગવતી હોટેલ, મહાદેવ નગર-1, ભુજ ખાતે. પાણી કે બારસ ધાર્મિક ઉત્તરવિધિ ક્રિયા રાખેલ નથી.

ભુજ : વરુણ દામજીભાઈ પલણ (ઉ.વ. 39) તે જુલીબેનના પતિ, અનસૂયાબેન દામજીભાઈ પલણ (નિવૃત્ત એમઇએસ-એએફ)ના પુત્ર, ભુવનના પિતા, ધર્મભાઈ (એડવોકેટ)ના મોટા ભાઈ, કાજલબેનના જેઠ, પંથના મોટાબાપા, ગં.સ્વ. રીટાબેન નરેશભાઈ બાવરના જમાઈ, સ્વ. નરાસિંહ નારણજી પલણના પૌત્ર, સ્વ. હીરાબેન મૂરજીભાઈ (ભોપા-પલણ પરિવાર), સ્વ. મંજુલાબેન મોહનભાઈ, સ્વ. નિર્મળાબેન નરભેરામભાઇ, સુશીલાબેન શામજીભાઈ, ચંપાબેન, સ્વ. સરલાબેન શાંતિલાલભાઈ, ગં.સ્વ. ભાવનાબેન મહેન્દ્રભાઈના ભત્રીજા, સ્વ. રામબાઈ ભગવાનજી કોટક (અંજાર)ના દોહિત્ર, સ્વ. કમળાબેન વસંતભાઈ, જ્યોતિબેન હીરાલાલભાઈ, ગં.સ્વ. દમયંતીબેન લક્ષ્મીદાસ ઠકકર (ઓરિસ્સા), ગં.સ્વ. ક્રિષ્નાબેન હેમંતભાઈ પવાણી (વડોદરા)ના ભાણેજ, મિત્તલબેન અશ્વિનભાઈ (મઉં), કૌશિકના બનેવી. તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નવી લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ  ખાતે.

ભુજ : સુકનબાઈ હસનઅલી સાકરિયા (ઉ.વ. 95) તે શબ્બીરભાઈ તૈયબઅલી સાકરિયા, ઝૈનબબેન શબ્બીરભાઈ, મોબીનાબેન આબિદઅલી લાકડાવાલા અને માસુમાબેન તૈયબભાઈ ભાઈવાલાના ફઈ, સુગરાબેન મન્સુરઅલી હલાઈના માસી તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ત્રિજ્યાના સિપારા તા. 14-1-2026ના બુધવારે રાત્રે 8 વાગ્યે બુરહાની મસ્જિદ, મસાકિન નૂરીયાહ, મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : માંજોઠી જેનાબાઇ અશરફ (ઉ.વ. 54) તે માંજોઠી અશરફ રમજુના પત્ની, સલીમ અને અમજદના માતા, હાજી સિધિક, અકબર, ઇસ્માઇલ, હુશેનના ભાભી, આદિલ અબ્દુલના સાસુ, હાજી સુમાર (બેકરીવાળા)ના પુત્રી, ફકીરમામદ, ઇસ્માઇલ, મ. ઇકબાલ સુમારના બહેન તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-1-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 માંજોઠી સમાજવાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : કોલી અલી સુમાર (ઉ.વ. 59) તે કેસરબેનના પતિ, ભરત, વિક્રમ, મહેન્દ્ર, કિશનના પિતા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. તા. 14-1-2026ના ભજન તથા તા. 15-1-2026ના સવારે 9 વાગ્યે પાણી આશાપુરા નગર ખાતે.

આદિપુર : મૂળ મઢુત્રા (તા. સાંતલપુર)ના ઉષાબેન ટોકરશીભાઇ રૈયા (ઉ.વ. 73) તે સ્વ. ટોકરશીભાઇ હીરાલાલ રૈયાના પત્ની, સ્વ. હીરાલાલ ઝવેરભાઇ રૈયાના પુત્રવધૂ, સ્વ. વાઘજી જાદવજીભાઇ કોટક (ચિત્રોડ)ના પુત્રી, સ્વ. હરેશભાઇ, હિતેષભાઇ, દીપકભાઇના માતા, ગં.સ્વ. નીતાબેન, નયનાબેન, કંચનબેનના સાસુ, ગં.સ્વ. ભાણીબેન વૈકુંઠભાઇ રાજદે, સ્વ. નાનુબેન પ્રભુલાલ માણેક, ગં.સ્વ. નર્મદાબેન ગણેશભાઇ હાલાણીના ભાભી, સ્વ. કુણાલ, કરણ, સ્મિત, હિરેન, જુલીબેન મિતેષકુમાર ચંદે, નીકિતાબેન દીપકકુમાર રતાણી, અંકિતાબેન વૃષભકુમાર ચંદેના દાદી, પૂજાબેન કરણભાઇ રૈયા, ગં.સ્વ. ધ્વનિબેન કુણાલભાઇ રૈયાના દાદીસાસુ, સ્વ. રવીન્દ્રભાઇ, મહેશભાઇ વાઘજીભાઇ કોટક, સ્વ. મધુબેન રેવાશંકર રાજદે, સ્વ. ચંદનબેન ડાહ્યાલાલ માણેક, ગં.સ્વ. રંજનબેન શાંતિલાલ માણેક, સ્વ. સુશીલાબેન ચંદ્રેશભાઇ ચંદેના બહેન તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.

અંજાર : મૂળ ચોબારીના ભચીબેન (ઉ.વ. 95) તે સ્વ. મોતીલાલ કાનજીના પત્ની, સ્વ. રવજી, સ્વ. દેવજી, છગન, નાગદાન, જીવતિબેન, ગોદાવરીબેનના માતા, સ્વ. શાંતિબેન, ગં.સ્વ. દયાબેન, રમીલાબેન, ભગવતીબેન, બાબુલાલ, નારણભાઈના સાસુ, મુકેશ, જિતેન્દ્ર, સુરેશ, શીતલબેન, તેજલબેન, ખ્યાતિબેનના દાદી, પૂજાબેન, તેજલબેનના દાદીસાસુ, શ્યામ, હેતવી, ધ્રુવીના મોટા દાદી, શામજી, ખીમજી, નાગદાન, સંજયના મોટાબા, નારણભાઈ, ગાંગજીભાઈ, (ખેંગારપર) પ્રેમજીભાઈ, કંકુબેન, શાંતિબેન, બબીબેન, અમૃતબેનના કાકી, ગં.સ્વ. બધીબેન (લાખાપર), સ્વ. શાંતિબેન (ચોબારી)ના બહેન તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ગોપાલ પાર્ક, પ્લોટ નં. 126 ખાતે.

નખત્રાણા : માધવજીભાઈ કેસરાણી (ઉ.વ. 84) તે સ્વ. દેવકીબેન કેસરા પેથા કેસરાણીના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, તુલસીભાઈ (કોલકાત્તા), શામજીભાઈ (પૂર્વ ચેરમેન, કેડીસીસી બેંક), કાંતાબેન (બેંગ્લોર), કસ્તૂરબેન (પૂના), રુક્ષ્મણીબેન (હૈદરાબાદ), લીલાબેન (માનકૂવા)ના ભાઈ, પ્રભાબેન (વડોદરા), જયશ્રીબેન (ખમામ), નયનાબેન (ચેન્નાઈ), દુર્ગાબેન (ખારઘર), યોગેશભાઈ (બાલેશ્વર)ના પિતા, દીપેશ (કોલકાત્તા), ધર્મેશ કેસરાણી (પ્રમુખ, નખત્રાણા તાલુકા ભાજપ નખત્રાણા), ચંદાબેન (અમદાવાદ), કુસુમ (પાલઘર), નીરુ (કોલકાત્તા)ના મોટાબાપા, ભૌમિક, મોક્ષ, નિશાંત, માન્ય, તિથિના દાદા તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-1-2026ના બપોરે 3થી 5 પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજવાડી, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ ભડલીના હીરાભાઇ બુધાભાઇ સીજુ (ઉ.વ. 88) તે ખેતબાઇના પતિ, સ્વ. નાથાભાઇ હીરા સીજુના નાના ભાઇ, શિવજી, ગંગારામ, વેલાબેન હરેશ જેપાર (રાયધણપર), મણિબેન નાનજી બોખાણી (ભુજ), હેમલતાબેન કરમશીં જેપાર (આદિપુર)ના પિતા, ઉમેશ, મનોજ, હસમુખ, જગદીશ, કાનજી, ભારતીબેન નીતિન મંગરિયા (ગાંધીધામ), અમૃતાબેન ભાવેશ બડગા (બળદિયા), જ્યોતિબેન રમેશ મસાણિયા (કોટાય), દક્ષાબેન સુરેશ મંગરિયા (ભુજોડી)ના દાદા, નિર્વિક, શ્રેયાંશ, વેદ, મન્નતના પરદાદા, ગંગાબેન શિવજી, સ્વ. જશોદાબેન ગંગારામ, ગં.સ્વ. ખેતબાઇ રામજીના સસરા, સ્વ. ફકુભાઇ નાનજી બળિયા (કોટડા-જ.)ના જમાઇ, બાવાભાઇ, સ્વ. ખેંગારભાઇના બનેવી તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 16-1-2026ના શુક્રવારે આગરી તથા તા. 17-1-2026ના શનિવારે ઘડાઢોળ તેમજ સાદડી નિવાસસ્થાન પાંચાણી નગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ નેત્રાના ઠક્કર કાંતિલાલ હંસરાજભાઇ કટારિયા (ઉ.વ. 67) તે પુષ્પાબેનના પતિ, સ્વ. શાંતાબેન હંસરાજ (નેત્રા)ના પુત્ર, કિરીટભાઇ, તુષારભાઇ (વર્લ્ડ મોબાઇલ), મયૂરભાઇના પિતા, બુધીલાલ, ભૂપેન્દ્રભાઇ, રવિલાલભાઇ (ભુજ), ગં.સ્વ. મંજુલાબેન શાંતિલાલ રાચ્છ (નખત્રાણા), સ્વ. મંગળાબેન વસંતભાઇ કતિરા (કોઠારા), લક્ષ્મીબેન હરેશભાઇ કતિરા (કોડાય), નયનાબેન હરેશભાઇ કોટક (શેરડી), સ્વ. સરલાબેન કનૈયાલાલ બારૂ (નખત્રાણા)ના ભાઇ, લક્ષ્મીબેનના દિયર, મંજુલાબેન, લતાબેનના જેઠ, ભાવનાબેન, દીપાબેન, છાયાબેનના સસરા, સ્વ. મોહનલાલ તથા પોપટભાઇ ગોવાલજી (કટારિયા હાલે મુંબઇ)ના ભત્રીજા, સ્વ. રાજેશ, જિજ્ઞેશ, પલ્લવીબેન સમીરભાઇ અનમ (દયાપર)ના કાકા, બાદલ, પારસ, જયદીપ, પૂનમબેન નિખિલભાઇ પલણ (નખત્રાણા), અલ્પાબેન મોહિતભાઇ શાહ (મુંદરા), કોમલબેન, જુલીબેનના મોટાબાપા, માનવ, મીત, કલ્પ, આધ્યાબેન, પ્રાંશીબેન, નીવા, જીલના દાદા, સ્વ. સરસ્વતીબેન જાદવજી તન્ના (ટોડિયા હાલે નાસિક)ના જમાઇ, સ્વ. ઉમેદલાલ, જયાબેન પવાણી (મઉં), પ્રભાબેન પલણ (નલિયા)ના બનેવી તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

ભચાઉ : જેન્તીલાલ વાલજીભાઇ ભલાણી (પ્રજાપતિ) (ઉ.વ. 69) તે સ્વ. વાલજીભાઇ કાનજીભાઇ ભલાણીના પુત્ર, સ્વ. મીઠીબેનના પતિ, જિતેન્દ્ર, જયેશ, સ્વ. જેરામ, સ્વ. નીતાના પિતા, કલ્પનાબેન, દિવાળીબેનના સસરા, અપેક્ષા, વૈશાલી, નીકિતા, શીતલ, ભૂમિ, દર્શન, તુલસીના દાદા, અજયકુમાર, નવીનકુમારના દાદાસસરા, હરિલાલ વાલજીના મોટા ભાઇ, શાન્તાબેનના જેઠ, વૈશાલીબેન પરેશભાઇ, ચેતન, હિનાબેન રાજેશ ચોનાણીના મોટાબાપા, નાનાલાલ ગાભાભાઇ, અમૃતલાલ ગાભાભાઇ, વિજય ગાભાભાઇના ભત્રીજા, પ્રાણ, અશોક, દીપક, ચિરાગના કાકા, મૂરજીભાઇ, પ્રેમજીભાઇ, બાબુભાઇ, કનુભાઇ, જગુભાઇ, રંભીબેન, નીલીબેનના બનેવી તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 પ્રજાપતિ સમાજવાડી, જૂના બસ સ્ટેન્ડની પાછળ, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માધાપર (તા. ભુજ) : મૂળ નાના અંકવાળિયા (તા. લખતર)ના ઝાલા ઇન્દુબા જયેન્દ્રસિંહ (ઉ.વ. 66) તે જયેન્દ્રસિંહ માલુભા ઝાલાના પત્ની, શક્તિસિંહ, જાડેજા કુંદનબા મનહરસિંહ (લલિયાણા)ના માતા, માલુભા ગેલુભાના પુત્રવધૂ, બહાદુરસિંહ, નવલસિંહ, મનુભાના ભાભી, કિશોરસિંહ, કરણસિંહના મોટાબા, યુવરાજસિંહના કાકી, મહર્ષિરાજના દાદી, વિશ્વરાજસિંહ, પૃથ્વીરાજસિંહના નાની, કલુભા જાલમસંગ જાડેજા (આધોઇ)ના પુત્રી, જશુભા, સ્વ. વિક્રમસિંહ, અરવિંદસિંહ, મહેન્દ્રસિંહ, વાઘેલા જનકબા બળવંતસિંહ, દયાબાના બહેન તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને માર્થોમા નગર, વર્ધમાન નગર રોડ, નવાવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખેડોઇ (ભુવડ)ના ગં.સ્વ. શોભનાબેન (ઉ.વ. 65) તે સ્વ. વિનોદરાય મણિશંકર આર્યના પત્ની, આશિષભાઇ, આકાશભાઇના માતા, બંસરીબેન, આરતીબેનના સાસુ, દાક્ષિણી, દેવસ્વી, હરદિત્ય, હરિશ્રીના દાદી, સ્વ. કાશીબેન હીરજી દેવધર (મોથાળા)ના પુત્રી, શાંતિલાલભાઇ, ત્રિવેણીબેન, કલાબેન, પ્રભાબેન, મીનાબેનના બહેન, સ્વ. ચંદુભાઈ, ડો. જયવંતભાઇના નાના ભાઇના પત્નીસ્વ. વસંતરાય, સ્વ. ધીરજલાલ, સ્વ. શંભુભાઇના ભાભી, ગં.સ્વ. કલાબેન, સરલાબેનના દેરાણી, સ્વ. મંજુલાબેન, સ્વ. જશુમતીબેનના જેઠાણી, હંસાબેન, અશોકભાઇ, મુકેશભાઇ, નરેશભાઇ, નીરાબેન, ચિંતનભાઇ, અજયભાઇ, આનંદભાઇ, રુચાબેનના કાકી, મનોજભાઇ, અજિતભાઇ, ભીખાભાઇ, કાશ્મીરાબેન, સ્વ. હિતેનભાઇ, નિર્મલભાઇના મોટાબા તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર પાછલાં મેદાનમાં.

ભુજોડી (તા. ભુજ) : કેશવજીભાઇ ધનજીભાઇ સીજુ (ઉ.વ. 71)તે કેશરબેનના પતિ, સ્વ. અરઘાબેન તથા સ્વ. ધનજી ભીમજી સીજુના પુત્ર, વિશ્રામ, ગાવિંદ, રામીબેન બાબુલાલ ગોરડિયા (અંજાર), ગંગાબેન વિનોદભાઇ મસાણિયા (રાવલવાડી)ના પિતા, બાયાંબેન ધનજીભાઇ ખરેટના ભાઇ, ધનજી વેલજી ખરેટના સાળા, દેવજી વાલજી સીજુ, સ્વ. પરબત ખેતા, સ્વ. પ્રેમજી ખેતા, વિરજી ખેતા, ગં.સ્વ. અમીબેન અરજણ જેપાર, ગં.સ્વ. નામાબેન પરબત જેપાર (મોટા વરનોરા), રામીબેન રામજીભાઇ ખોખર (ખંભરા), ગં.સ્વ. સામાબેન રાજાભાઇ લોંચા, નામોરી મનજી સીજુના કાકાઇ ભાઇ, સ્વ. ભીમા ઉગા જેપાર (રાયધણપર)ના જમાઇ, સવિતાબેન વિશ્રામ, લતાબેન ગાવિંદ, બાબુલાલ સુમારભાઇ ગોરડિયા (અંજાર), વિનોદ નારાણભાઇ મસાણિયા (રાવલવાડી)ના સસરા, ઝીલ, મહેક, પાર્થ, હેત્વીના દાદા, વિરમ પરબત સીજુ, દામજી પ્રેમજી ખેતાના કાકા તા. 13-1-2026નાં અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-1-2026ના ગુરુવારે સાંજે આગરી અને તા. 16-1-2026ના શુક્રવારે સવારે પાણી નિવાસસ્થાને ભુજોડી ખાતે.

ભારાપર (તા. ભુજ) : થેબા નિયામતબાઈ ઓસમાણ (ઉ.વ. 75) તે મ. જાફર ઓસમાણના બહેન, મ. અબ્દુલ્લાહ, અબ્બાસ, ઓસમાણના ફઈ તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-1-2026ના શુક્રવારે સવારે 10 વાગ્યે થેબા જમાતખાના, રેહા રોડ, તયબાહ મસ્જિદ પાસે.

કેરા (તા. ભુજ) : માવજી ધનજી મનજી વરસાણી (ઉ.વ. 75) તે સ્વ. મેઘબાઈના પતિ, સ્વ. વાલજીભાઈ, સ્વ. મેઘબાઈ, સ્વ. માનબાઈ, રાધાબેનના ભાઈ, દિનેશ, હરીશ, પુષ્પા વિનોદ ભુવા, રતન પ્રેમજી કેરાઈના પિતા, પ્રેમિલા દિનેશ, અમરત હરીશ, વિનોદ ભુવા, પ્રેમજી કેરાઈના સસરા, વેન્સ, રેન્સ, માનસી, મુક્તિના દાદા, અંજલિ રેન્સ, હેત્વી સુરેશ સવાણીના દાદાસસરા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-1-2026ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઈઓનું) તથા બહેનો માટે નિવાસસ્થાન કેરા ખાતે.

ચંદિયા (તા. અંજાર) : લક્ષ્મીબેન બાંભણિયા (ઉ.વ. 54) તે સ્વ. અમૃતલાલ મેઘજીભાઇ બાંભણિયાના પત્ની, સ્વ. ડાયબેન મેઘજીભાઇ બાંભણિયાના પુત્રવધૂ, ભચીબેન શિવજીભાઇ, કાન્તાબેન ગોપાલભાઇ, મંજુલાબેન વલમજીભાઇના દેરાણી, સ્વ. નાનજીભાઇ મેઘજીભાઇ બાંભણિયા, ગં.સ્વ. પ્રેમુબેન નારણભાઇ ચોટારાના ભાભી, સ્વ. વાલીબેન ભીમજીભાઇ વાઘમશીના પુત્રી, સ્વ. હરિલાલભાઇ, સ્વ. રેખાબેન, ભગવતીબેન, મંજુલાબેનના બહેન, જસ્મીબેન મયૂરભાઇના સાસુ, નિશાબેન સુરેશભાઇ ગુંદરાસણિયા, ધર્માબેન હિરેનભાઇ કાતરિયા, સ્વ. અજયભાઇ અમૃતલાલના માતા, મીતભાઇના દાદી, શૌર્ય, શ્રેય, ઋતુ, મિથિલના નાની તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે બપોરે 3થી 4 યદુવંશી સોરઠિયા સમાજવાડી, ખોડિયાર નગર, ચંદિયા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : મનીષ જેઠાલાલ ટાંક (ઉ.વ. 57) તે સ્વ. જેઠાલાલ અમરશી ટાંક, પુષ્પાબેનના પુત્ર, હીરાલાલ અમરશી ટાંક, હેમંત અમરશી ટાંકના ભત્રીજા, નીતાબેનના પતિ, શૈલેશ, સંજય, લલિત, અમિત, રાહુલના ભાઇ, વેદાંતના પિતા, રૌનક, લવનીશ, આર્યશના મોટાબાપા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 પ્રણામી કૃષ્ણ મંદિર, સિનુગ્રા, (તા. અંજાર) ખાતે.

બારોઈ (તા. મુંદરા) : હાલે દાહાણુ (મહારાષ્ટ્ર) રાજગોર કરણ દેવેન્દ્રભાઈ ભટ્ટ (ઉ.વ. 33) તે સ્વ. અંજનાબેન દેવેન્દ્રભાઈ કરસનજી ભટ્ટના પુત્ર, લીલાવંતીબેન ચંદ્રકાંતભાઈ ભટ્ટ, માલાબેન રાજુભાઈ ભટ્ટ, રેખાબેન કાંતિભાઈ મોતાના ભત્રીજા, કુણાલ, મેહુલા, પાર્થ, દીનાબેન, દીપાબેન, કોમલબેનના ભાઈ, મંજુલાબેન કાંતિલાલ બોડા (ગુંદિયાળી, તા. માંડવી)ના દોહિત્ર, કુલીનભાઈ, રાજેશભાઈના ભાણેજ તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)

હાલાપર (તા. માંડવી) : ક.વી.ઓ. દેરાવાસી શાહ છગનલાલ જીવરાજ ડુંગરશી હરિયા (ઉ.વ. 85) તે વેલબાઇ હરિયાના પતિ, લક્ષ્મીચંદભાઇ, પંકજભાઇ, અનિલભાઇ, અમૃતબેનના પિતા, લીનાબેન, સ્વાતિબેન, રીટાબેન, શરદભાઇ વોરા (ડુમરા)ના સસરા તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા મુંબઇ ખાતે.

ફરાદી (તા. માંડવી) : મગનભાઈ પુનાભાઈ ધેડા (ઉ.વ. 75) તે સ્વ. લીલબાઈ અને સ્વ. પુનાભાઈ ધેડાના પુત્ર, સ્વ. કેશરબાઈ અને સ્વ. દેવજી સોધમના જમાઈ, પ્રેમજી, સુરેશ, ચાગબાઈ, સોનબાઇ, ઉર્મિલાબેન, રતનબેનના પિતા, ગંગાબાઈ પ્રેમજી ધેડા, દક્ષાબેન સુરેશ ધેડા, કેશવજી ફુલિયા, સ્વ. લક્ષ્મણ સિંધવ, જિતેન્દ્ર સિંચ, અશોક કનંડના સસરા, વિમલ, પ્રિન્સ, જૈવિક, જાનવી, કાવ્યાંશીના દાદા તા. 12-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-1-2026ના આગરી અને તા. 16-1-2026ના પાણી (ઘડાઢોળ).

કુણાઠિયા (તા. અબડાસા) : જત ઈશાક ઓસમાણ (ઉ.વ. 40) તે મામદ, અબ્બાસના પિતા, અબ્દુલ, જાકબ, મુસ્તાકના ભાઈ, હાસમ હુશેનના ભત્રીજા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 14-1-2026ના બુધવારે સવારે 10થી 11 કુણાઠિયા મસ્જિદ ખાતે.

રાજકોટ : રાજેશ્રીબેન મનીષભાઇ શાહ (ઉ.વ. 56) તે રોહિત, મિતેષના માતા તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5. સંપર્ક : રોહિત શાહ-82387 11792, મિતેષભાઇ શાહ-84608 47612.

મુંબઇ : મૂળ ચભાડિયાના શરદભાઈ ગાંધી (ઉ.વ. 74) તે સ્વ. કમળાબેન જયંતીલાલ ગાંધીના પુત્ર, જ્યોતિબેનના પતિ, સ્વ. ધીરૂભાઈ, પ્રવીણભાઈ, સ્વ. રાજુભાઈ, રસીલાબેન મહેન્દ્રભાઈના ભાઈ, પ્રફુલાબેનના દિયર, પ્રવીણાબેનના જેઠ, વિશાલ, સ્વ. અમિત, મનીષ, દીપેશના પિતા, સ્વ. ડાયાલાલ ગિરધરલાલ મહેતા (પીપરાળી)ના જમાઈ, પ્રેમાબેન, મેઘાબેન, શ્વેતાબેનના સસરા, સ્વ. નૈતિક, હસ્તિ, હેત્વી, પાર્વ, ક્રિયાંશ, દૈવિકના દાદા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. શત્રુંજય ભાવયાત્રા તા. 16-1-2026ના સવારે 9.30થી 12.30 જીવરાજ ભાણજી હોલ, અશોક હોલ, મેહુલ ટોકીઝ પાસે, મુલુંડ વેસ્ટ ખાતે.

મુંબઇ : મૂળ બાડાના જોષી મોહનલાલ (ઉ.વ. 68) તે સ્વ. ગંગાબેન પ્રભાશંકરના પુત્ર, સ્વ. રંજનબેનના પતિ, સોનમબેન, ફોરમબેનના પિતા, અર્પિત શાહ, જિજ્ઞેશ સાવલાના સસરા, આરવીબેનના નાના, હરેશ, લક્ષ્મીબેન (મોગી), સવિતા, સ્વ. સરસ્વતી, જયશ્રીબેન વિનોદ મોતા, લતાબેનના ભાઇ, હિના હરેશ વીરાનીના જેઠ, રિયાબેન, ધારાબેન, વેદભાઇના મોટાબાપુ, સ્વ. વસનજી, સ્વ. નરભેરામ, સ્વ. કુંવરજી, બાયાબાઇના ભત્રીજા, ગં.સ્વ. ઝવેરબેન મોહનલાલ ભટ્ટ (ડુમરા)ના જમાઇ, ઇન્દરાબેન રજનીકાંત (સુથરી), ગિરીશ મોહનલાલ, અનિલાબેન હીરાલાલ (મસ્કા), રમેશભાઇ, સતીશભાઇ, રીટાબેન મહેશભાઇ (મીરા રોડ)ના બનેવી તા. 13-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-1-2026ના ગુરુવારે બપોરે 3થી 5 ડુમરા જૈન મહાજનવાડી ખાતે સાસરા પક્ષ તરફથી. 

Panchang

dd