ભુજ : પોપટભાઇ ઉમેદભાઇ દાતણિયા (ઉ.વ. 58) તે વાલુબેનના પતિ. સ્વ. મગનભાઇ, સ્વ. હેમજીભાઇ, બબીબેન,
મેનાબેન, સ્વ. ચનુબેનના ભાઇ, સ્વ. હીરાલાલ, ચંદાબેન, રમેશભાઇ,
ગોવિંદભાઇના પિતા, નટુભાઇ, રાજુભાઇ, લક્ષ્મણભાઇ, મનોજભાઇ,
દિનેશભાઇ, જેનાબેન, બાઇબેનના
કાકા, તેજુબેન, સંગીતાબેનના સસરા,
વીર, યોગેશ, રાધિકા,
રોહિતના દાદા તા. 5-1-2026ના અવસાન પામ્યા છે. પાણી-ઘડાઢોળ તા. 12-1-2026ના નિવાસસ્થાન રામનગરી વિસ્તાર, જૂના રેલવે સ્ટેશન પાસે, ભુજ ખાતે.
ભુજ : અ.સૌ. વિદ્યાબેન સંજય ભુતડા (માહેશ્વરી) (ઉ.વ. 50) તે સંજય ત્રિકમદાસ માહેશ્વરીના
પત્ની, રિદ્ધિના માતા, જય નવધરેના
સાસુ, હસમુખભાઈ, નવીનભાઈ, મુકેશભાઈ, સુભાષભાઈ, અનસૂયાબેન,
કોકિલાબેન, ભારતીબેન, સંતોકબેન,
નયનાબેનના ભાઈના પત્ની, જિજ્ઞેશ, ધર્મેશ, રાજ, સ્વાતિના કાકી તા.
8-1-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 9-1-2026ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નંબર
80, પ્રમુખ અવેન્યૂ, ભક્તિ પાર્કની સામે, મુંદરા
રોડથી સ્વર્ગપ્રયાણધામ, ખારી નદી જશે. પ્રાર્થનાસભા તા. 10-1-2026ના શનિવારે સાંજે 4થી 5 કચ્છી માહેશ્વરી સમાજવાડી,
આશાપુરા રિંગરોડ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)
ભુજ/મુંદરા : મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ પ્રદીપભાઈ હરિલાલ દવે (ઉ.વ.
70) તે ગં.સ્વ. મધુરીબેન હરિલાલ
દવેના પુત્ર, નીતાબેનના પતિ,
સરોજ તથા ભૂમિના પિતા, નીલેશકુમાર હર્ષદરાય ભટ્ટ,
અમિતકુમાર નરાસિંગભાઈ જોશીના સસરા, ગ.સ્વ. નિરૂપાબેન
મોહનલાલ ભટ્ટ (ભચાઉ), સ્વ. હર્ષાબેન હરેશભાઇ ભટ્ટના ભાઈ,
ગં.સ્વ. કનકલતાબેન કનૈયાલાલ ત્રવાડીના જમાઈ, ગીતાબેન,
રમીલાબેન, સંધ્યાબેન, જિજ્ઞાબેન,
દીપકભાઈ, પ્રણવભાઈના બનેવી, ચૂનીપ્રકાશ ભટ્ટ, નરેન્દ્રભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, કમલેશભાઈ જાનીના સાઢુભાઈ, વંશ, જૈનીલ, અન્વીના નાના,
ગાયત્રી, જાગૃતિ, મોનિકા,
દીપ્તિ, ભરત, જય,
આનંદના મામા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2026ના સાંજે 4થી 5 ગિરિનારાયણ બ્રાહ્મણની વાડી,
મુંદરા ખાતે.
આદિપુર : મૂળ ચકાર (કોટડા)ના ગઢવી પન્નાબેન આંબા (ઉ.વ. 63) તે હરિભા મૂળુભાના પત્ની, સંજય, રાજલબેન વિશ્રામ
જામોતર (મોટા કરોડિયા), આશાબેન મૂરજી મધુડા (કાઠડા), મીનાબેનના માતા, મહેન્દ્રભા, રમેશભા,
કાનજીભા, સામતભા, હીરાબેન
ગોવિંદભા બાટીના ભાભી, સ્વ. ભીમશી, વાલજી,
વિશ્રામના બહેન તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9 અને 10-1, પ્રાર્થનાસભા તા. 10-1-2026ના શનિવારે સાંજે 4થી 6 પ્લોટ નં.
466, ગોલ્ડન સિટી, સ્વામિનારાયણ મંદિર પાછળ પહેલી શેરી,
મેઘપર (કુંભારડી), આદિપુર ખાતે
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) નટવરલાલ વેગડ (ઉ.વ. 80) તે સ્વ. કુંવરબેન તથા સ્વ.
કેશવજીભાઈ પ્રેમજીભાઈ વેગડના પુત્ર, ભારતીબેનના પતિ, સ્વ. જયસુખભાઈ (જે.કે. ટાઈમ),
અનિલભાઈ (વેગડ વોચ), સ્વ. જગદીશભાઈ, ગં.સ્વ. કનકબેન વ્રજલાલ રાઠોડ (કુકમા)ના ભાઈ, ગં.સ્વ.
શાંતાબેન ભાણજીભાઈ ચૌહાણ (નાગોર)ના જમાઈ, યોગિની આશિષભાઈ ચાવડા
(સુરત), તપસ્વીની આનંદભાઈ રાઠોડ (અંજાર), આરતીબેન હિમાંશુભાઈ ચૌહાણ(વડોદરા), મીરાબેન ગૌરવભાઈ રાઠોડ
(સુરત)ના પિતા, કિરણ, પ્રવીણ, હરીશ, ભાવેશ, કૌશિક, વિજયના કાકા, ભૂમિ, મનન,
કેવન, રાજવીર, ખનક,
આદિત્ય, મહર્ષિના નાના તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 9-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 (ભાઇઓ-બહેનોની) કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : મૂળ ગાગોદરના હિમીબેન મકવાણા (દરજી) (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઈ વિશ્રામભાઈ
મકવાણાના પત્ની, સ્વ. જગશીભાઈ, સ્વ. મગનભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. છગનભાઇના ભાભી,
સ્વ. મટુબેન, ગં.સ્વ. શાંતાબેનના દેરાણી,
ગં.સ્વ. મંજુબેનના જેઠાણી, નારણભાઇ (સામખિયાળી),
મનસુખભાઈ (મહેસાણા), રમણીકભાઇ (અંજાર),
નિર્મળાબેન (મહેસાણા)ના માતા, ચંપાબેન,
નિર્મળાબેન, રીટાબેન, પ્રકાશભાઈ
શવજીભાઈ સરવાણીના સાસુ, મણિલાલ (આદિપુર), દિનેશભાઈ (ભુજ), જિતેન્દ્રભાઈ (આદિપુર), જયેશભાઈ (ગાગોદર), ચંપાબેન (બાવળા)ના મોટીમા,
કનુભાઈ (નારાણપર), જયંતીભાઈ, હસમુખભાઈ (અંજાર), કિશોરભાઈ (ગાંધીધામ), રૂખીબેન (બાવળા), પ્રભાબેન (ઇડર), લીલાવંતીબેન (ઉનાવા), સ્વ. દમીબેન (વાંઢિયા),
રમીલાબેન (સાણંદ)ના કાકી, ધર્મેશ, આશુતોષ, પૂજા, નિરાલી, ચેતન, આર્યનના દાદી, પરેશકુમાર
ચૂનીલાલ પરમાર (ગાંધીધામ)ના દાદીસાસુ, સ્વ. લક્ષ્મણભાઇ ડોસાભાઈ
પરમાર (પલાંસવા)ના પુત્રી, સ્વ. વાલજીભાઈ, સ્વ. લાલજીભાઈ, છગનભાઇ, ગાવિંદભાઈ,
મણિબેન, સ્વ. પાર્વતીબેન, કમુબેનના બહેન, કાંતિભાઈ, બળવંતભાઈ,
મેહુલભાઈ, ભાગ્યેશભાઈના ફઈ તા. 31-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક
ક્રિયા તથા મોરિયા તા. 12-1-2026ના સોમવારે ઓમ વિલા સોસાયટી
સાર્વજનિક પ્લોટ, ગુલાબ મિલની
સામે, સત્તાપર રોડ, અંજાર ખાતે.
અંજાર : હલીમા કાસમ સુરંગી (ઉ.વ. 74) તે અનવર તથા જુસબના માતા તા.
8-1-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 10-1-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 અલ્લાહવાલા સાઇ મસ્જિદ, અંજાર ખાતે.
માંડવી : મેમણ રૂબીનાબાનુ શબ્બીર (ઉ.વ. 36) તે મેમણ શબ્બીર ફકીરમામદના
પત્ની, મેમણ ફકીરમામદ હારુન (બટાટાવાળા)ના પુત્રવધૂ,
મેમણ અબ્દુલમજીદ જુસબ (ગોધરા)ના પુત્રી, મેમણ જાવેદ
મજીદના બહેન, સોકત, અલ્તાફ, ફરીદ, અકબરના ભાભી, જુબેર,
સમદ, સમાયરાના માતા તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. ખાત્મએ
કુર્આન શરીફ બપોરે 3થી 4 અને જિયારત સાંજે 3.30થી 4.30 તા. 10-1-2026ના શનિવારે મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મહેશ્વરી હંસાબેન ફમા (ઉ.વ. 58) તે પૂંજાભાઇ ખીમજીભાઇના પત્ની, વિશાલ, જયદીપ,
વિમળા, ધર્મિષ્ઠાના માતા, જીદાન, પ્રિગલ, ક્રિષાના દાદી,
વૃષિકા, હિરેન, પ્રહરના નાની,
લક્ષ્મીબેન નરસિંહ વેલજીભાઇ ફુલિયા (આણંદપર)ના પુત્રી, ચંદ્રેશ, રમેશ, કંચન, ઉર્મિલાના મોટા બહેન, રવિ સૂર્યા, વાસુ દાફડાના સાસુ તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન નવાવાસ, માનકૂવા ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ ખારોડા (ખડીર)ના સોઢા મોહબતસિંહ ખેંગારજી
(ઉ.વ. 47) તે સ્વ. ખેંગારજી લાધાજીના
પુત્ર, નરપતસિંહ, હરદેવસિંહ,
યશપાલસિંહના પિતા, પતાજી, ફતેસિંહના ભત્રીજા, નવુભા, ભચુભા,
પ્રદીપસિંહ, શિવુભાના કાકાઇ ભાઇ, રામદેવસિંહ, અર્જુનસિંહ, જયદીપસિંહના
કાકા, પાચુભા, સ્વ. નાનુભા, હભેસિંહ, દેવુભા, વેલુભા,
રામસંગજીના સાળા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મિરજાપર ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ કુંભારિયાના મણિલાલ લાલજી ચાવડા (ઉ.વ.
90) તે સ્વ. પ્રભાબેનના પતિ, રાજેશ, મમતાના પિતા,
ભીમજી લાલજી ચાવડાના ભાઇ, સ્વ. જેન્તીલાલ ભવાન
પરમાર, જયાબેનના વેવાઇ, સ્વ. બિપિન જેન્તીલાલ
પરમારના સસરા, કનિષ્કા, દિયાના નાના તા.
7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 10-1-2026ના શનિવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ. સમાજવાડી, કુકમા ખાતે.
જતવાંઢ-ઝુરા (તા. ભુજ) : જત હવાબાઇ ઇબ્રાહિમ ઓસમાણ (ઉ.વ. 64) તે જત જાકબ ઓસમાણના ભાભી, જુસબ, રમઝાન, લતીફ, અલીઅકબર, સુલતાન,
હનીફ, સલીમના માતા, જત ઇબ્રાહિમ,
ઇસ્માઇલ, મામદ, ઇશાના બહેન
તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-1-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને જતવાંઢ પ્રાથમિક
શાળા પાસે, જતવાંઢ (ઝુરા) ખાતે.
નાગલપર મોટી (તા. અંજાર) : મિત્રી (ક.ગુ.ક્ષ.) ભાગેરતીબેન જીવરામભાઇ
વેગડ (ઉ.વ. 85) તે સ્વ. જીવરામ મનજીના પત્ની, ભચીબેન મનજીના પુત્રવધૂ, વેલજીભાઇ, રવજીભાઇના બહેન, સુરેશ,
અશ્વિન, જયશ્રીબેન, વનિતાબેનના
માતા, હાર્દિક, ભાવિકના દાદી, ભારતીબેન, વિનોદ પરમાર (કોડિનાર), મુકેશભાઇ પરમાર (જી.ઇ.બી.-કુકમા)ના સાસુ, સ્વ. ઓધવજી
ગાંગજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. જેરામભાઇ, મોરારભાઇ, રણછોડભાઇના ભાભી, પુનિત,
પ્રજ્ઞેશ, ઉષા, સોનાલીના
નાની તા. 8-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-1-2026ના શુક્રવારે સાંજે 4થી 5 હાટકેશ્વર
મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી,
અંજાર ખાતે તેમજ લૌકિક વ્યવહાર નિવાસસ્થાને.
મેરાઉ (તા. માંડવી) : અશ્વિનભાઇ રવજીભાઇ ડગરા (ઉ.વ. 40) તે વાલબાઇ રવજી ડગરાના પુત્ર, દમયંતીબેનના પતિ, દિવ્યાંશીના
પિતા, સ્વ. વેરશી સુમાર ડગરા, ગાંગજી સુમાર,
વાલબાઇ વેરશી મતિયા (ભુજપુર)ના ભત્રીજા, ખીમજી,
કાનજી, ચૂનીલાલના ભાઇ, મીઠુ
ભારાભાઇ ધેડા (બિદડા)ના ભાણેજ તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું ડો.
આંબેડકર નગર, મેરાઉ ખાતે.
ફરાદી (તા. માંડવી) : જયેશ પેથાણી (ઉ.વ. 27) તે હેમલતાબેન હિંમતલાલ પેથાણીના
પુત્ર, મીઠાબેન લાલજી પેથાણીના પૌત્ર, હંસાબેન, ભાવનાબેન, ઉષાબેન,
રીટાબેનના ભાઇ, કલ્પેશભાઇ ઇશ્વરલાલ મોતા (બાગ),
કલ્પેશભાઇ દયારામ મોતા (બાગ), નાનજીભાઇ મહેશભાઇ
મોતા (બાગ)ના સાળા, સ્વ. જેન્તીલાલ, ગં.સ્વ.
પ્રભાબેન, સ્વ. રમેશભાઇ, મનોજભાઇ,
સ્વ. અમૃતબેન મોહનલાલ મોતા (મસ્કા), લતાબેન રામજી
મોતા (બાગ)ના ભત્રીજા, જિતેન્દ્ર, રાજેશ,
પારસના કાકાઇ ભાઇ, ગીતાબેન જિતેન્દ્ર પેથાણી,
પૂજાબેન પારસભાઇના દિયર, સ્વ. નર્મદાબેન,
રાધાબેન રામજી જીવરામ (નાના ભાડિયા)ના દોહિત્ર, નયનાબેન લાભશંકર, દિવ્યાબેન વિપુલ, અમૃતબેન અરવિંદભાઇ, અરૂણાબેન શાંતિલાલ, જયશ્રીબેન શાંતિલાલ, કમળાબેન નવીનભાઇના ભાણેજ તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 10-1-2026ના શનિવારે બપોરે 3થી 5 પેથાણી સમાજવાડી, ફરાદી ખાતે.
ધ્રબ (તા. મુંદરા) : તુર્ક હાજીઇબ્રાહિમ હાજીમામદ મીઠાણી (ઉ.વ.
57) તે મ. હાજીમામદ ભચુ મીઠાણીના
પુત્ર, હુશેન હાજીમામદ, અબ્દુલા,
અ. સતાર, અ. કાદરના ભાઇ, સદામ, સમીર, ઇમરાનના કાકા,
રિયાઝના મોટાબાપા, ઇસ્માઇલ જુસબ, હુસેનના કાકાઇ ભાઇ, શબ્બીર આમદ (મુંદરા)ના સાળા,
અબ્દુલ હુશેન આદમ (પપ્પુ) (મુંદરા)ના બનેવી તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-1-2026ના રવિવારે સવારે 11થી 12 તુર્ક જમાતખાના, ધ્રબ ખાતે.
ધાવડા મોટા (તા. નખત્રાણા) : કુંવરબેન નારણભાઈ પારસિયા (ઉ.વ.
90) તે સ્વ. નારણભાઈ શિવદાસભાઈ
પારસિયાના પત્ની, રવિલાલભાઈ,
મહેન્દ્રભાઈ, દમયંતીબેન (ભુજ)ના માતા, નવીનભાઈ, કીર્તિભાઈ, અનિલભાઈ,
ઈશ્વરભાઈ, ભગવતીબેન (દહેગામ), ઉર્વશીબેન (નખત્રાણા)ના દાદી તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-1-2026ના શુક્રવારે સવારે 8થી 10.30 તથા બપોરે 2:30થી 5 પાટીદાર સમાજવાડી, ધાવડા (મોટા) ખાતે.
વાંકુ (તા. અબડાસા) : જાડેજા ભારુભા વેલુભા (ઉ.વ. 84) તે ચંદુભા (નિવૃત્ત એસ.ટી.
ડ્રાઇવર)ના નાના ભાઈ, રણજિતાસિંહ,
ભીખુભા, અરાવિંદાસિંહના પિતા, રામસંગજી, નરેન્દ્રાસિંહના કાકા, શક્તાસિંહ, યુવરાજાસિંહ, દિલીપાસિંહ,
હરપાલાસિંહ, યશરાજાસિંહ, સિદ્ધરાજાસિંહના દાદા તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાંકુ ખાતે.
જંગડિયા (તા. અબડાસા) : જાડેજા પ્રતાપાસિંહ દાદુભા (ઉ.વ. 55) તે જાડેજા સવુભા દાદુભા, સ્વ. નવલબા (બોડકી)ના નાના ભાઈ, સ્વ. ખાનુભા, વેરૂભા, હીરાબા,
હંસાબા (નરાનગર)ના પિતરાઈ ભાઈ, દિગ્વિજયાસિંહ,
કુલદીપાસિંહ, અપ્રેક્ષાબા (ગોધાવી), મોહનાસિંહ, દેવેન્દ્રસિંહ, અજિતાસિંહ,
દુર્ગાબા (પાનધ્રો)ના કાકા તા 7-1-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ
તા. 17-1-2026ના શનિવારે તેમજ સાદડી જાડેજા
ભાયાતવાડી, જંગડિયા ખાતે.
મુંબઇ : મૂળ તેરાના ગં.સ્વ. અરૂણાબેન નીતિન નાગડા (ઉ.વ. 72) તે સ્વ. લક્ષ્મીબાઈ આણંદજી
નરપાર નાગડા (તેરા)ના પુત્રવધૂ, સ્વ.
જયાબાઈ નરશી ધરમશી (નલિયા)ના પુત્રી, સ્વ. નીતિન આણંદજી નાગડાના
પત્ની, સોનલ ઉપેન દામજી સોની, નિયતિ નીતિન
નાગડાના માતા, રોમિલ, અસ્મીના નાની,
ગં.સ્વ. રાજેશ્રીબેન રવીન્દ્ર નાગડા, નૂતન યોગેન્દ્ર
નાગડાના જેઠાણી, આશિક રવીન્દ્ર નાગડાના મોટાબા, જયશ્રી દીપક લોડાયા, જયપ્રભા લલિત ધરમશી, સ્મિતા પંકજ ધરમશીના બહેન, દામજી નરશી સોનીના વેવાણ તા.
6-1-2026ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 9-1-2026ના
શુક્રવારે બપોરે 3.30થી 5 જીવરાજ ભાણજી હોલ, અશોક નગર, મેહુલ સિનેમાની
ગલીમાં, નાહુર રોડ, મુલુંડ વેસ્ટ ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
પૂના : મૂળ નાગવીરીના સુથાર જયાબેન હંસરાજભાઈ સરુણ (ઉ.વ. 63) તે હંસરાજભાઈ સરુણના પત્ની, સરુણ લખમશી અખૈ અને લીમડા દેવજી ગોપાલના પુત્રવધૂ,
ભોણા વિશ્રામ હરજીના પુત્રી, ભૂપેન, પ્રતીક, કરણના માતા, કોમલ,
પ્રિયંકા, ભાગ્યશ્રીના સાસુ, કુશલ, દેવ્યાની, ક્રિષ્ના,
રવિ, સરસ્વતી, લાભમના દાદી,
શાંતિલાલ, નીલેશ, ગોદાવરી,
પુષ્પાના બહેન, સવિતા, મંગળા,
માલતીના કાકી તા. 4-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-1-2026ના સવારે 10થી 12 અને બપોરે 3થી 5 કચ્છ મેવાડા
સુથાર સમાજવાડી, સુખપર (તા. ભુજ) ખાતે.