ભુજ : મુલખરાજ કાલારામ ખન્ના (ઉ.વ. 89) તે સ્વ. સતીષકુમારીના પતિ, ડો. સીમાબેન, રાજકુમારભાઈ,
સુધીરભાઈ (એડવોકેટ)ના પિતા, નીતિનભાઈ જોગી (નિવૃત્ત
સરકારી વકીલ) તેમજ ક્રિષ્નાબેન (ન્યાયાધીશ)ના સસરા, હર્ષ,
જીતના નાના, હાર્દિક, પ્રિયા
અને પ્રિયમના દાદા તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2025ના શનિવારે સાંજે 4થી 5 બિલેશ્વર
મંદિર, ભુજ ખાતે.
ભુજ : મહેશભાઇ નારણભાઇ ભાંડેલ (ઉ.વ. 50) (એસ.ટી.વાળા) તે ભગવતીબેનના
પતિ, ઓમ, ભૂમિકાના પિતા,
મહેન્દ્રભાઇ (કે.પી.ટી.), જયેશભાઇ (ગિમ્પેક્સ)ના
ભાઇ, કિરીટભાઇના સસરા, રોહિત, પ્રદીપ, જિજ્ઞેશભાઇના કાકા, હિતેષભાઇ
રાજેન્દ્રભાઇના બનેવી, જગદીશભાઇ (ભુજ કોર્ટ)ના સાળા તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 22-11- 2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 આર્ય સમાજ હોલ, લાલ ટેકરી, ભુજ ખાતે.
ભુજ : માંજોઠી સુગરાબાઇ અલીમામદ (ઉ.વ. 70) તે અલીમામદ આમદના પત્ની, ગુલામહુશેન અને સલીમના માતા, ઇસ્માઇલ આમદના ભાભી, માંજોઠી મુસ્તાક (બાયઠ)ના સાસુ,
માંજોઠી મજીત દાઉદ, માંજોઠી અલ્તાબ અબ્દુલ,
માંજોઠી મુસ્તાક અબ્દુલના ફઇ તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-11-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન, અંજલિનગર-1, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
ગાંધીધામ : જયાબેન ગઢવી (ઉ.વ. 58) તે કલાભા રામ સુરાભાના પત્ની, સ્વ. કરશનભા કાળાભા ધાંધલિયાના પુત્રી,
સતીષભા, મનોજભાના માતા, ખેતાભા,
દેવુભા, કરશનભા, નારણભા,
રામભા, સ્વ. મનસુખભાના ભાભી, જશુબેનના જેઠાણી, સોનલબેન, આરતીબેનના
સાસુ, કોમલ, શીતલ, તમન્ના, તૃપ્તિ, યશરાજભા,
અર્જુનભાના દાદી, સ્વ. રમેશભા, રાજુભા, રમેશભા, લાલુભાના બહેન
તા. 19-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(સાદડી) તા. 22-11-2025ના સાંજે 5થી 6 ડીસી-2, સોનલધામ, રામબાગ રોડ, ગાંધીધામ
ખાતે.
ગાંધીધામ : દિલીપભાઈ મંગળદાસ મોદી (ઉ.વ. 57) તે સ્વ. તારાબેન મંગળદાસ ત્રિભોવનભાઇ મોદીના પુત્ર,
ધીરેન્દ્રભાઈ મોદી (રિટાયર્ડ કે.પી.ટી.), વિનોદભાઈ
મોદીના ભાઈ, રિશી (આઇસીઆઇસીઆઇ બેંક), વંદિતના
પિતા તા. 19-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11-2025ના રવિવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટલની પાછળ, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ રાપરના ભાઈલાલ જયશંકર જોષી (ઉ.વ. 78) તે જયશંકર દેવરાજના પુત્ર, મંજુલાબેનના પતિ, નથુરામ
મૂરજી જોષી (ફંગલી)ના જમાઈ, હરિલાલ, દામોદર,
નિલાવંતી, બબીબેન, હેમલતાના
ભાઈ, વિસનજી, ગિરીશના પિતરાઈ ભાઈ,
હસમુખ, મુકેશ, નીતિન,
મયૂર, નિતાના પિતા, જયદેવ
રાજગોરના સસરા, વિવેક, રુદ્રાક્ષ,
રોનક, ધૈય, જીનલ,
વિશ્વા, મૈત્રી, ફોરમ,
ધ્રિતીના દાદા, રમેશ, સંજય,
નીલેશ, દશરથ, સોનલ,
ધરતી, દીપાલી, નિકીતા,
વૈશાલી, આશા, અંજનાના મોટાબાપા,
રિચા, કિષા, રૂત્વિકના નાના
બાપા તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 2-12-2025ના મંગળવારે વોર્ડ 4/બી, પ્લોટ નં.
104, આદિપુર ખાતે.
આદિપુર : મૂળ પીપરાળાના વાગડ ઔદિચ્ય બ્રહ્મસમાજ ડાયાલાલ હરગાવિંદભાઈ
જોષી તે જશોદાબેનના પતિ, સ્વ. દયાબેન
હરગાવિંદભાઈ જોષીના પુત્ર, ગૌતમભાઈ, સંજયભાઈ,
ભાવનાબેન, દક્ષાબેન, જયશ્રીબેનના
પિતા, પ્રહલાદભાઈ, સ્વ. કરુણાશંકર,
જગદીશભાઈ, સુશીલાબેન, રંજનબેન,
દમયંતીબેનના ભાઈ, મહેન્દ્રભાઈ, જગદીશભાઈ, કનૈયાલાલ, નયનાબેન,
અલ્પાબેનના સસરા, ભરતભાઈ, દશરથભાઈ, ઘનશ્યામભાઈ, રાજેશભાઈ,
દીપકભાઈના મોટાબાપા, દર્શન, રોહિત, જિતેન્દ્ર, પ્રિયાંશીના
દાદા, સ્વ. જયંતીલાલ મણિશંકરભાઈ વ્યાસના જમાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. દિનેશભાઈ, રમેશભાઈ, ગિરજાશંકર, હરિશંકરના
બનેવી, રાજ, વિશાલ, કિશન, વિવેકના નાના બાપા, સ્વ.
અશોકભાઈ, દીપકભાઈ, દશરથભાઈ, રાજુભાઈ, રામકૃષ્ણભાઈના મામા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
કાણ અને મોરિયા તા. 28-11-2025ના
શુક્રવારે નિવાસસ્થાને મકાન નં. 222, વિજયનગર ટાવર, લીલાશાહ કુટિયા, મેઘપર
બોરીચી, અંજાર ખાતે.
અંજાર : બટુકભાઈ નાથાણી (પ્રજાપતિ) (ઉ.વ. 57) તે સ્વ. ધરમશીભાઈ રતાભાઈ નાથાણી
તથા સ્વ. જેવાબેનના પુત્ર, સવિતાબેનના
પતિ, સુરેશભાઈ, કિશોરભાઈ, રમેશભાઈ, સવિતાબેન અનિલભાઈ રાઠોડ, સ્વ. ગીતાબેન હિતેષભાઈ વારૈયાના ભાઈ, ગં.સ્વ. ગંગાબેન
ગાવિંદભાઈ વારૈયા (આધોઈ)ના જમાઈ, સ્વ. મિત્તલ બટુકભાઈ,
જિજ્ઞાબેન, હેતલબેન, કરનના
પિતા, હિરેનભાઈ જાદવજીભાઈ ભલાણી, પંકજભાઈ
રતિલાલભાઈ વિઠ્ઠલાપરાના સસરા, રવજીભાઈ, સ્વ. શામજીભાઈ, વિનોદભાઈ, મનસુખભાઈ,
લીલાવંતીબેન મહાદેવભાઈ હમીપરા, અમરતબેન વાલજીભાઈ
આડીસરાના બનેવી, કાજલબેન, પીયૂષભાઈ,
શ્રદ્ધાબેન, અમિતભાઈના કાકા, હેમેન્દ્રભાઈ, રોશનીબેન, શ્યામભાઈ,
જેમેનીબેન, મુક્તિબેનના મોટાબાપા, પ્રિન્સભાઈ રાઠોડના મામા, મીરા, ધ્રુવ, ક્રિશિવના નાના તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-11-2025ના શનિવારે સાંજે 4.30થી 5.30 પ્રજાપતિ છાત્રાલય, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : મૂળ ચપરેડીના ભચુભાઈ વેરાભાઈ ગાગલ (આહીર) (ઉ.વ. 67) તે સ્વ. વેરાભાઈ ખેંગાર ગાગલના
પુત્ર, કંકુબેનના પતિ, રાહુલભાઈ
અને રાધાબેન રણછોડભાઈ ચાડ (હબાય)ના પિતા, ગોપાલભાઈ રવાભાઈ ગાગલના
ભાઈ તા. 20-11-2025ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન પ્લોટ નં. 26 સ્વામી વિવેકાનંદ સોસાયટી, ગાયત્રી ચાર રસ્તાની પાસે, અંજાર ખાતે.
માંડવી : લક્ષ્મીબેન (રેખા) જેઠવા (ઉ.વ. 52) તે ભગવાનજી માધવજી જેઠવાના
પત્ની, સ્વ. નર્મદાબેન માધવજી જેઠવા અને ગં.સ્વ. ઉર્મિલાબેન
માધવજી જેઠવાના પુત્રવધૂ, સ્વ. કાન્તાબેન શામજીભાઇ ચાવડા (દ્વારકા)ના
પુત્રી, ગં.સ્વ. ચંદ્રિકાબેન જેરામ માલમ, ગં.સ્વ. ભાગવતીબેન વસંતભાઇ ચુડાસમા, હેનાબેન વિજયસિંહ
ફોફીંડી, ચેતનાબેન મહેશભાઇ ચાવડા, ભદ્રાબેન
વિજય કષ્ટા, ભાવિનીબેન માધવજી જેઠવાના ભાભી, હિતાલી, પ્રાચિ, મનસ્વી,
રુદ્રના માતા, નિશાંત, શિવાંગ,
હર્ષના સાસુ, નિતાબેન પ્રકાશ સોલંકી, ભાવનાબેન જગદીશ બારાઇ, મનીષા શામજી ચાવડા, મનોજ, નરેશના બહેન, પૂજાબેન,
દીપાબેનના નણંદ, કેયાંશના નાની તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-11-2025ના સાંજે 4થી 5 (ભાઇઓ તથા બહેનોની) સારસ્વત વાડી, સાંજીપડી, આશાપુરા મંદિરની
બાજુમાં, માંડવી ખાતે.
માંડવી : રામજીભાઇ ધાયાણી (ઉ.વ. 80) તે સ્વ. જમનાબેન અને સ્વ. દામજીભાઇના
પુત્ર, સ્વ. કેશવજીભાઇ, સ્વ.
વીરજીભાઇ, સ્વ. પાંચીબેન, સ્વ. ગોદાવરીબેન,
મેનાબેન, ગંગાબેનના ભાઇ, ક્રિષ્નાબેનના પતિ, મમતાબેન, નિકુંજભાઇ,
પીયૂષભાઇ, એકતાબેનના પિતા, શિલ્પાબેન, પૂનમબેન, ચેતનભાઇ,
જયેશભાઇના સસરા, દિશા, પર્વ,
અદ્વૈતના દાદા, પ્રિતેશ, આશ્કા, આહનાના નાના તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(ભાઇઓ તથા બહેનોની) તા. 22-11-2025ના
શનિવારે સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ ખાતે.
માધાપર (તા. ભુજ) : મ.ક.સ.સુ. દરજી મુક્તાબેન સોલંકી (ઉ.વ. 69) તે મહેશ વેલજી સોલંકી (શ્રીજી
વિદ્યાલય)ના પત્ની, સ્વ. સુંદરબેન
વેલજી સોલંકીના પુત્રવધૂ, સ્વ. પ્રભુલાલભાઇ, સ્વ. દિનેશભાઇ સોલંકી (મિરજાપર)ના નાના ભાઇના પત્ની, સ્વ. દિવાળીબેન નારણભાઇ ચાવડા (માંડવી), રસીકબાળાબેન
તુલસીદાસ સોલંકી (મિરજાપર), સુધાબેન જમનાદાસ પરમાર (ભુજપર)ના
ભાભી, નર્મદાબેન, ભાનુબેન (મિરજાપર)ના દેરાણી,
વિજયભાઇ સોલંકી, મંજુબેન અમૃતલાલ (બળદિયા),
માલતીબેન નવીન, ડિમ્પલબેન પંકજ (મુંદરા),
રીનાબેન મયૂર (અંજાર), સ્વ. ધનુબેનના કાકી,
સોનલબેનના કાકીસાસુ, પ્રથમના દાદી, સ્વ. કાશીબેન પ્રેમજી પરમાર (મુંદરા)ના પુત્રી, સરલાબેન
નવીન (માંડવી), મહેશભાઇના બહેન, ભાવનાબેનના
નણંદ, નિતા, પુનિતા, કલ્પેશના ફઇ તા. 21-11-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-11-2025ના શનિવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
ભારાપર (તા. ભુજ) / બિદડા (તા. માંડવી) : સૈયદા બિલકીશબા (ઉ.વ.
33) તે વસીમ અકરમના પત્ની, અશરફશા (ભારાપર-ભુજ)ના પુત્રવધૂ, અહેમરઝાના માતા, સૈયદ શાહદુલ્લાશા ગુલામશા (બિદડા)ના
પુત્રી, ઇરફાનશાહ અકબરીના બહેન તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-11-2025ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે તથા તા. 24-11-2025ના સવારે 10થી 11 સુન્ની મુસ્લિમ જમાતખાના, ભારાપર (તા. ભુજ) ખાતે.
નાની ખાખર (તા. માંડવી) : ઉમેદબા ભચુભા જાડેજા (ઉ.વ. 67) તે સ્વ. જાડેજા ભચુભા મોબતસંગના
પત્ની, જાડેજા પ્રવીણાસિંહ, પૃથ્વીરાજાસિંહ,
વનરાજાસિંહના માતા, ક્રિપાલાસિંહ, જયવીરાસિંહ, પ્રિયરાજાસિંહ, વિશ્વરાજાસિંહ,
વીરપાલાસિંહના દાદી તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-11-2025ના સોમવારે સવારે 8થી 5 ભાયાતના ડેલામાં, નાની ખાખર ખાતે. ઉત્તરક્રિયા તા. 1-12-2025ના.
ગઢશીશા (તા. માંડવી) : હાલે હિંમતનગર કાન્તાબેન બાબુલાલ વિશ્રામ
ઉકાણી (ઉ.વ. 85) તે સ્વ. બાબુલાલ વિશ્રામના
પત્ની, વીરેન્દ્રભાઇ, પુષ્પાબેન,
મીનાબેનના માતા, દીપિકાબેનના સાસુ, કરમશીભાઇ, માવજીભાઇ, શામજીભાઇ,
હંસરાજભાઇ, ગોવિંદભાઇના નાના ભાઇના પત્ની,
દેવજીભાઇ, નાનાલાલભાઇ, ભચીબેન,
મણિબેનના ભાભી તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11-2025ના સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, નવાવાસ, ગઢશીશા ખાતે.
ટોડા (તા. મુંદરા) : શારદાબેન શંકર આયડી (ઉ.વ. 33) તે શંકર હધુ આયડીના પત્ની, ધ્રુવીના માતા, ગં.સ્વ.
વાલબાઈ તથા સ્વ. હધુ માયા આયડી, દેવલબેન તથા પૂંજા માયા આયડી
(માંડવી), ગં.સ્વ. નેણબાઈ તથા સ્વ. કરશન માયા આયડી (ભુજ),
ગં.સ્વ. લક્ષ્મીબેન અને સ્વ. આતુ જશા આયડી, લીલબાઈ
તથા કાનજી માયા આયડી (ટોડા)ના પુત્રવધૂ, ગીતાબેન તથા ભરત પૂંજા
આયડી (માંડવી)ના નાના ભાઈના પત્ની, લક્ષ્મીબેન તથા કાનજી ટોકરશી
સીજુ (માંડવી મામલતદાર કચેરી)ના પુત્રી, અરાવિંદ હધુ આયડી,
શામજી કાનજી આયડી, પરેશ કાનજી આયડી (ટોડા),
ગાવિંદ કરશન આયડી (ભુજ), ગંગાબેન કિશોર વિસરિયા,
રમીલા પ્રેમજી ચુઈયા, હિરલબેન ચંદન નિંજાર,
કેશરબેન જિતેન્દ્ર નિંજારના ભાભી, યોગિન ભરત આયડી, હર્ષિલ ભરત આયડી (માંડવી)ના કાકી,
વિક્રમ, જિજ્ઞેશ (માંડવી), હર્ષિદા કિશોર ભરાડિયા (જામનગર)ના બહેન તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. (અંગદાન
કર્યું છે.)
નિરોણા (તા. નખત્રાણા) : મહેશ્વરી આતુ રામા ધેડા (ઉ.વ. 90) તે સ્વ. કારાભાઇ, પૂંજાભાઇ, વાલાભાઇના ભાઇ,
ધનજી, પ્રેમજી, ડમીબેન રામજી
ધુવા, લખીબેન પેરાજ માતંગ (નખત્રાણા)ના પિતા તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 26-11-2025ના રાત્રે આગરી, તા. 27-11-2025ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન, નિરોણા ખાતે.
લાકડિયા (તા. ભચાઉ) : મૂળ બળદિયાના કરીમાબેન નૂરમામદ ભટ્ટી તે
નૂરમામદ ઇબ્રાહિમના પત્ની, અનવરના માતા,
અરફાન અને અકીલના દાદી, ભટ્ટી લતીફ હુશેન (નાગલપર)ના
કાકી, સમાચુડા લતીબ અને ઓસ્માણ ઇસ્માઇલના મામી, મ. ઇશાક થેબા (ભારાપર), અકબર સમેજા, ફકીરમામદ સમેજાના સાસુ, મ. દેશર પબા ગગડાના પુત્રી,
ગગડા સુલેમાન, હાજી નૂરમામદના બહેન તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 23-11-2025ના રવિવારે સવારે 10થી 11 લાકડિયા જમાતખાના ખાતે.
નલિયા (તા. અબડાસા) : નોતિયાર જુમા હસણ (ઉ.વ. 55) તે નોતિયાર સુલતાન અને આમધના
પિતા, નોતિયાર ભચુ અલાના એભલા મામદના બનેવી,
નોતિયાર ઓસમાણ અલીમામદ, ઓસમાણ નૂરમામદ,
ઈશા નૂરમામદ, જખરા નૂરમામદના માસીઆઈ ભાઈ તા. 21-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-11-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 હિંગોરજા જમાત વાડી, નલિયા ખાતે.
નલિયા (તા. અબડાસા) : ખત્રી યુનસ હાસમ (મુંબઈ, મુંબ્રાવાલા) (ઉ.વ. 69) તે જાવેદના પિતા, હાજી ગની મામદના ભાઈ તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-11-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 ખત્રી મસ્જિદ, નલિયા ખાતે.
મુંબઇ : મૂળ મંગવાણાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ ડિમ્પલ રાજેશ
ચઠ્ઠમંધરા (ઉ.વ. 52) તે ગં.સ્વ
જશોદાબેન રમેશચંદ્ર જોશીના પુત્રવધૂ, સ્વ. સરલાબેન મહેન્દ્રભાઈ કપાસીના પુત્રી, રાજેશ જોષીના
પત્ની, અક્ષય, ભવ્યાના માતા, તૃપ્તિ કેતન જોષીના જેઠાણી, દક્ષા મનોજ જોષીના ભાભી તા.
20-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-11-2025ના
શનિવારે સાંજે 5થી 7 ગ્રાઉન્ડ ફ્લોર, સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ
(વે), મુંબઈ-80 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
મુંબઇ : મૂળ ધમડકાના હીરૂબેન હરખચંદ મહેતા તે હરખચંદના પત્ની, સ્વ. રમીલાબેન રમણીકલાલ, સ્વ. કંચનબેન છોટાલાલ, રસિકલાલ, સ્વ. પ્રફુલ્લભાઇ, મહેન્દ્રભાઇ, દિનેશકુમાર, ઉર્મિલાબેનના માતા, સ્વ. રમણીકલાલ ઉમરશી, શશિકાન્ત રતિલાલ સાતુંદા,
મનીષાબેન, નીકિતાબેન, માનસીબેનના
સાસુ, કુબડિયા જેઠાલાલ એદરજી (લાકડિયા)ના પુત્રી, સ્વ. છગનલાલ, સ્વ. મગનલાલ, સ્વ.
રતિલાલના ભત્રીજી, કલ્પ, દીપ, નિમેષ, રાહી, મંત્ર, સુદ્ધિ, વૃદ્ધિના દાદી તા. 20-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-11-2025ના
શનિવારે જગદીશ બેન્ક્વેટ હોલ, ભાજી
માર્કેટ, નેહરુ રોડ, ડોમ્બીવલી (ઇસ્ટ),
મુંબઇ ખાતે.