• બુધવાર, 19 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : સરસ્વતીબેન ડાહ્યાલાલ રાવલ (ઉ.વ. 94) તે જગદીશભાઇ, બિપીનભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, નવીનભાઈ, રંજનબેન, મંજુલાબેનના માતા, પુષ્પાબેન, સ્વ. સરોજબેન, ગીતાબેન, સવિતાબેન, સ્વ. સુરેશભાઈ જોશી, કલ્પેશભાઇ ત્રિવેદીના સાસુ, શૈલેન્દ્રભાઈ રાવલ (ભવાની કોમ્પ્યુટર-ભુજ), પ્રિયદર્શનાબેન પટેલ, હિનાબેન રાવલ, ભાવેશભાઈ, મયૂરભાઈ, જિજ્ઞેશભાઇ, નિલાક્ષીબેન મોઢા, આરતીબેન રાવલ, કૃપાબેન વ્યાસ, મિહિરભાઈ, ધારાબેન રાવલના દાદી, નીલાબેન, રાજેશકુમાર, પીયૂષભાઈ પટેલ, સુરેશકુમાર, કુંદન, નીરવકુમાર, સુમિતકુમાર, આશિષકુમાર, આરતીબેન, શ્રી, યામિનીના મોટા સાસુ, કૃણાલ ત્રિવેદી, તુષાર ત્રિવેદી, રાજલ મહેતા, ચિરાગ જોશીના નાની, સ્તુતિ, ધ્યેયના પરદાદી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે. સંપર્ક : શૈલેન્દ્ર રાવલ-98241 57888 (ચક્ષુદાન કરેલ છે.) (લૌકિક પ્રથા બંધ છે.)

ભુજ : મૂળ નખત્રાણાના લક્ષ્મણપુરી દયાલપુરી ગોસ્વામી (ઉ.વ. 79) તે સ્વ. રાધાબેન દયાલપુરીના પુત્ર, સ્વ. લીલાવંતીબેન કેશવગર ગોસ્વામી (વિરાણી)ના જમાઇ, માયાગૌરીબેનના પતિ, સ્વ. પાર્વતીબેન, સ્વ. હરિપુરી, સ્વ. ગોવિંદપુરી, સ્વ. ઇશ્વરપુરી (માંડવી), સ્વ. નર્મદાબેન (માંડવી), કસ્તૂરબેન (મુંબઇ), રમેશપુરીના ભાઇ, સ્વ. લક્ષ્મણગિરિ, માધવગિરિના સાળા, સ્વ. રમીલાબેનના દિયર, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. વાસંતીબેન, મધુબેનના જેઠ, ચંદ્રગર કેશવગર ગોસ્વામી (વિરાણી)ના બનેવી, ગં.સ્વ. ભાનુબેન રવિભારથી ગોસ્વામી (માધાપર)ના વેવાઇ, પ્રકાશપુરી, કલ્પાબેન (માંડવી), સુરેશપુરી, પ્રફુલ્લપુરી, પ્રીતિબેનના પિતા, ગાયત્રીબેન, ગીતાબેન, પૂજાબેન, કૈલાસગિરિ, આશિષગિરિના સસરા, હાર્દિકગિરિ ભરતગિરિ ગોસ્વામી (મોખાણા)ના દાદાજી સસરા, રીમાબેન નિમેષગિરિ (માંડવી), ધાર્યાના નાના તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, હમીરસર પાસે, ભુજ ખાતે. દસાવો તા. 26-11-2025ના મંગળવારે અને ભંડારો તા. 29-11-2025ના ગુરુવારે નિવાસસ્થાન, ડીપી ચોક, યોગેશ્વર પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ કુરબઇના રબારી હીરા સાંગા (ઉ.વ. 75) તે લાખુબેનના પતિ, સ્વ. ભીમાભાઇ વંકાભાઇ, વલુબેન, ચાપુબેનના ભાઇ, રામા, જગા, વિજુ, મોગીબેનના પિતા, લાછુબેન રામા, સીતાબેન જગાના સસરા, માનસ્વી, નૈતિક, નિમેષના દાદા, સ્વ. હીરા કારા (ભુજોડી)ના જમાઇ, દેવી, સોનુ, કમુ, હિના, કાજલના કાકા તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું, તા. 24-11-2025ના આગરી તથા તા. 25-11-2025ના બારસ નિવાસસ્થાન, ગણેશનગર, ભુજ ખાતે.

ભુજ : નરેશ રાજુભાઇ તાજપરિયા તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું રામનગરી, જૂના રેલવે સ્ટેશન પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગાંધીધામ : રામ ભાચરા (ઉ.વ. 42) (જનરલ મેનેજર વેલસ્પન-અંજાર) તે વાલજી હરદેવ ભાચરાના પુત્ર, કવિતાબેનના પતિ, આર્યન તથા અયાંશના પિતા, પાલુભાઇ, જયેશભાઇ, વિજય ભાચરા (પ્રભારી બસપા), નયનાબેન કિશન કોચરા, મનીષાબેન કિશોર કોચરા (અમાયરા પેટ્રોલિયમ)ના ભાઇ, વિનોદ, અશ્વિન, જિતેશ, વર્ષા, જાગૃતિ, જિજ્ઞા, ખુશ્બૂ, રિયાના કાકા, ભાણજીભાઇ કન્નર (માંડવી)ના જમાઇ, મોહન, હરેશના બનેવી, સાગર, કબીર, પ્રિન્સ, ઉર્વશી, નેહાક્ષિના ફુઆ, અમિત કોચરા (કિશન પેટ્રોલિયમ), વત્સલ કોચરા (પૂર્વા પેટ્રોલિયમ), ડો. રુચિત કોચરા (એમ.ઓ. કિડાણા), વિન્સી, વંશિકાના મામા તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : વિજય ભાચરા-98253 41713.

આદિપુર : (માલી) જગદીશભાઈ રામસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 56) તે સોમીબેન રામસંગના પુત્ર, ભાવનાબેનના પતિ, નેહલના પિતા, પરસોત્તમભાઈ, ગણેશભાઈના ભાઈ, હિરેન, કલ્પેશ, અમિતના કાકા, નાગજીભાઈ, દામજીભાઈના ભત્રીજા તા.16-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનોની તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન, વોર્ડ 4-બી, 209, આદિપુર ખાતે.

કુકમા (તા. ભુજ) : (પાલીવાડ) જોષી પરસોત્તમ હીરાલાલ (ઉ.વ. 73) તે સ્વ. હીરાલાલ કાનજીના પુત્ર, શાંતિલાલ હીરાલાલ જોષી, હંસાબેન જયંતીલાલ જોષી (નાગપુર)ના ભાઇ, હંસાબેનના પતિ, સચિન, શીતલ, પ્રફુલ્લના પિતા, બિપીનભાઇ મૂળશંકર જોષી (ભદ્રેશ્વર), પ્રવીણાબેન, દીક્ષિતાના સસરા, કમલેશ, પ્રકાશ, નયનાબેનના કાકા, રતિલાલ કાનજી વરૂ (ઓખા)ના જમાઇ, ચૂનીલાલભાઇ (મુંબઇ)ના બનેવી, વેદિકા, દેવ, ક્રિષ્વાના દાદા, રાધિકા, ધૈર્ય, વૈભવના નાના તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 19-11-2025ના બુધવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, કુકમા ખાતે.

કુકમા (તા. ભુજ) : ક.ગુ. ક્ષત્રિય ગંગાબેન શિવજીભાઇ ચૌહાણ (ઉ.વ. 95) તે સ્વ. શિવજી નાનજી ચૌહાણના પત્ની, સ્વ. રઘુભાઇ દાનાભાઇ (મૂળ હાજાપરના હાલે કટિયાર-બિહાર)ના પુત્રી, સ્વ. ઇશ્વરલાલ કલ્યાણજી વેગડના વેવાણ, દમયંતી દિલીપ ટાંક (સિકંદરાબાદ), કીર્તિ જયકુમાર પરમાર (વડોદરા), પ્રતિમા જયસિંહ પરમાર (ભુજ), દિનેશભાઇ, સ્વ. સંજયના માતા, હાર્દિ અને રોહનના દાદી, લીનાબેન દિનેશના સાસુ તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2025ના બુધવારે સાંજે 4થી 5 ક.ગુ. ક્ષત્રિય સમાજવાડી, કુકમા ખાતે.

ઢોરી (તા. ભુજ) : જાનબાઈ (જાનીમા) ખીમજીભાઈ બારોટ તે લક્ષ્મણભાઈ, કાનજીભાઈ, રામજીભાઈ, જમનાબેન વેલજીભાઈ બારોટના માતા, ધુલેરાય બારોટના કાકી, સ્વ. વાલજીભાઈ, સ્વ. ભચુભાઈ, સ્વ. નાગજીભાઈ ધનજીભાઈ બારોટ (ભુવડ)ના બહેન તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે નિવાસસ્થાન, ઢોરી ખાતે.

સુમરાસર શેખ (તા. ભુજ) : રવજીભાઈ આલાભાઈ સુથાર (ઉ.વ. 82) તે મેઘીબેનના પતિ, રણછોડભાઈ, ત્રિફુલભાઈ, શાંતાબેન કાંતિલાલ નાગ્નેશિયા (સુખપર), જયશ્રીબેન રમેશભાઈ ચૌહાણ (સુખપર), અમૃતબેન શાંતિલાલ ચાવડા (કોટાય)ના પિતા, નરેન્દ્ર, સુમિતા, નિકિતા, જય, નીરજ, પ્રિયા, જાનકીના દાદા, નિર્ભય, દિવ્યેશ, રુક્ષિત, હેતલ, કિશન, નંદુ, શિયાના નાના તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ઠાકર મંદિર ચોક, સુમરાસર શેખ ખાતે.

સુખપર (તા. ભુજ) : હાજી દાઉદ વલીમામદ નોતિયાર (ઉ.વ. 70) તે મ. સલીમ, સુલતાન, અકબરના પિતા, હાજી કાસમ, ઓસમાણ, સિધિક, ઇલિયાસ, મ. ઇબ્રાહિમના ભાઇ, નૂરમામદ અબ્બાસના સસરા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-11-2025ના બુધવારે સવારે 10થી 11 મફતનગર, રાજપૂત સમાજવાડી ચોક, જૂનાવાસ, સુખપર ખાતે.

ધમડકા (તા. અંજાર) : ખત્રી સફિયાબાઈ હુશેન (ખાવડા) (ઉ.વ. 77) તે ખત્રી  ઈકબાલ હુશેન (ખાવડા)ના માતા તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-11-2025ના ગુરુવારે સવારે 11થી 12 ધમડકા મસ્જિદ ખાતે.

પુનડી (તા. માંડવી) : સોઢા દાદુભા મુરુભા (ઉ.વ. 73) તે સ્વ. માધુભા, કેશુભાના નાના ભાઇ, અજિતસિંહના પિતા, મહાવીરસિંહ, સંજયસિંહ, સ્વ. દિલીપસિંહ, ધર્મેન્દ્રસિંહ, અશોકસિંહના કાકા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન પુનડી ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : પામબા સોઢા (ઉ.વ. 65) તે વેલુભા મુરુજીના પત્ની, દેવુભાના માતા, નરેન્દ્રસિંહ, દશરથસિંહ, રાજેન્દ્રસિંહ, ભરતસિંહના ભાભુ, કરણસિંહ, જયદીપસિંહ, શૌર્યરાજસિંહ, પાર્થરાજસિંહ, દક્ષરાજસિંહ, ધ્રુવરાજસિંહના દાદી, જાડેજા લખધીરસિંહ (રામાણિયા), જાડેજા દીપસંગજી (વડવા કાંયા)ના સાસુ તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-11-2025ના જૂની ક્ષત્રિય સમાજવાડી, મોટા કાંડાગરા ખાતે.

પત્રી (તા. મુંદરા) : મૂળ નાના બંધરાના અનિલાસિંહ ચાંદુભા જાડેજા (ઉ.વ. 55) તે સ્વ. ટપુભા, સ્વ. રાજમલજીના ભત્રીજા, સ્વ. મહિપતાસિંહ, સ્વ. જીતુભાના મોટા ભાઈ, રવિરાજાસિંહ, ભરતાસિંહ, સોનલબાના પિતા, રૂપલબા, ભૂમિબાના મોટાબાપુ, ભીખુભા, રતુભા, વિરમાસિંહ, પપ્પાસિંહના કાકાઈ ભાઈ, નરેન્દ્રાસિંહ રણજિતાસિંહ પરમારના બનેવી તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પત્રી ખાતે.

વિજપાસર (તા. નખત્રાણા) : આલજીભાઈ પચાણભાઈ ધરડા (ઉ.વ. 65) તે રામજીભાઈ, ભીમજીભાઈ, અમરતબેન ચંદુભાઈ (આદિપુર)ના ભાઈ, શિવજીભાઈ, જીવાભાઈ, સ્વ. નરશીભાઈ (આદિપુર), સ્વ. જગુભાઈ પરબતભાઈ, સ્વ. કેશા ઉમરાના કાકાઈ ભાઈ, શામજીભાઈ, ખીમજીભાઈ, હંસાબેન રામજી ભાટિયા (ભુજ), કુવરબેન બાબુભાઈ બગડા (આદિપુર)ના પિતા તા. 17-11-2025ના અવસાન પામ્યા છે. તા. 22-11-2025ના રાત્રે આગરી તથા તા.23-11-2025ના ઘડાઢોળ વિજપાસર ખાતે.

નારાણપુર (તા. અબડાસા) : લીલાબા માધુભા જાડેજા (ઉ.વ. 80) તે માધુભા પ્રતાપસિંહના પત્ની, સજેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહના માતા, ક્રિપાલસિંહ, ગૌતમસિંહ, જયરાજસિંહના દાદી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 26-11-2025ના નિવાસસ્થાન નારાણપુર ખાતે.

વાયોર (તા. અબડાસા) : મૂળ મોટી બેરના ઠા. મહેન્દ્રભાઈ ચાંપશી પૌઆ (ઉ.વ. 65) તે સ્વ. રુક્ષ્મણિબેન ચાંપશીના પુત્ર, હેમલતાબેનના પતિ, સ્વ. ગાવિંદજી, દિનેશભાઈ, કાંતિભાઈ, ગં.સ્વ. લક્ષ્મીબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. સરલાબેનના ભાઈ, ભાવનાબેન, ગીતાબેન, મોનાબેન, હેતલબેન (ગુડી), ભારતીબેન, ક્રિષ્નાબેનના પિતા, પરેશભાઈ કતિરા (કોરિયાણી), રાજેન્દ્રભાઈ કારિયા (કલ્યાણ), પરેશભાઈ અનમ (સિલવાસા), હિમાંશુભાઈ પલણ (ભુજ), રમેશભાઈ દૈયા (કોપરગાંવ), ચિરાગભાઈ મહીધર (નવી મુંબઈ)ના સસરા, યુગ, ધૈર્ય, નભ, હીર, પીહુ, અહાનના નાના, સ્વ. કેસરબેન તથા કસ્તૂરબેન ધરમશી લીલાધર પોપટ (નાસિક), નર્મદાબેન ચત્રભુજ લીલાધર પોપટના જમાઈ, સ્વ. ભગવાનભાઈ, હીરજીભાઈ, રામદાસભાઈ, નવીનભાઈ, દીપકભાઈ ધરમશી પોપટ, હરીશ ચત્રભુજ પોપટ, ગં.સ્વ. મધુબેન પ્રભુદાસ રાચ્છ, સ્વ. વિજયાબેન વિઠ્ઠલદાસ ચંદન, ગં.સ્વ. રેખાબેન અશોકભાઈ ભીંડેના બનેવી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-11-2025ના મંગળવારે સાંજે 4થી 5 ઠાકર મંદિર, વાયોર ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : ગં.સ્વ. મહાલક્ષ્મીબેન કતિરા (ઉ.વ. 74) તે સ્વ. જમનાદાસ કતિરાના પત્ની, સ્વ. રુક્ષ્મણિબેન વાલજી (વલ્લુ ભગત) કાનજી કતિરા (મૂળ કોરિયાણી હાલે નારાયણ સરોવર)ના પુત્રવધૂ, ભરતભાઈ (કનૈયાલાલ), કોમલ (કૌશલ્યા) સોમૈયાના માતા, અમન, વૃષિકાના દાદી, ભાવનાબેન કતિરા, યોગેશ સોમૈયાના સાસુ, ગં.સ્વ. મનાબેન છોટાલાલ પલણ (મુલુંડ)મધુબેન ચત્રભોજ સાયતા (બોરીવલી)ના ભાભી, મોહનલાલ (દરિયાભાઈ) રતનાસિંહ કતિરા (વર્માનગર)ના કાકી, સ્વ. મીનાબેન ખીમજી કોટક (લખપત)ના પુત્રી, શાંતિલાલભાઈ (ઉધના), જેવંતીબેન વિઠ્ઠલદાસ સચદે (ઉધના), નવીનભાઈ, દિનેશભાઈ કોટક (ભુજ)ના બહેન, રમીલાબેન (સુરત), સ્વ. હંસાબેન, સોનલબેન (ભુજ)ના નણંદ, હિતાક્ષ સોમૈયા (ભુજ)ના નાની, અરૂણાબેન વિનોદભાઈ સોમૈયા (ભુજ), ઝવેરબેન દરિયાલાલ ચંદે (ખારઈ)ના વેવાણ તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-11-2025ના બુધવારે બપોરે 3.30થી 4.30 અન્નક્ષેત્ર હોલ, નારાયણ સરોવર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd